Farm House - 6 in Gujarati Horror Stories by Dhruvi Kizzu books and stories PDF | ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ફાર્મ હાઉસ (રહસ્યમય ઘટના) - 6







ભાગ - ૬


વેલકોમ વાચક મિત્રો .. આશા છે બધા મજા માં હશો ... !! આગળના ભાગ વાચી મને સપોર્ટ કરવાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર ....

આગળના ભાગમા જોયું તેમ ....


ચિસ સાંભળતાં જ વિશ્વા ઊભી થઈ ગઈ .

ગભરાયેલા અવાજમા વિશ્વા : " ક્રિષ્ના .... તે અવાજ સાંભળ્યો ... ???? "

વિશ્વા : " કઈ ચીસ .. ??? !!! મેં તો કોઈ ચીસ નહીં સાંભળી .... નકકી તારો વહેમ છે , એક તો તું નિંદરમાં છે અને નીચે જે અવાજ સાંભળ્યો હતો તે તારા મન માંથી ગયો નથી .. એટલે જ આ બધું થાય છે .. ,,, તું આ લે પાણી પી ; અને આરામથી સુઈ જા .. "

વિશ્વાએ પાણી પીધું અને ક્રિષ્નાનો હાથ પકડીને સુઈ ગઈ ...


.....


મોન્ટુએ બધાંના દરવાજા ઠપકાવતા : " ચાલો ..... ચાલો ..... જાગો બધાં ..... સવાર પડી ગઈ છે બાળકો ..... ઉઠો બધાં .... "

મોન્ટુનો અવાજસાંભળી બધાં ઊઠ્યા .. સાડા નવ થઈ ગયાં હતા . ટીકુએ ડોર ખોલ્યો .. સામે મોન્ટુ ઊભો હતો .

ટીકુ રૂમની બહાર આવતાં : " શું મોન્ટુ તું પણ .. નિંદર ખરાબ કરે યાર .... "

મયુરને જોઈને જાણે સવાર સુધરી ગઈ હોય એમ ટીકુ મયુરને જોઈ ચોંકી ગઈ ..

મયુર ટીકુનો હાથ પકડતા : " મેડમ .. હેલ્લો ... ઓહ ... મિસ .. ટીકુ ... "

ટીકુ હોંશમાં આવતાં : " ઓહ ગોડ.. !!! મયુર .;; બ્લેક શર્ટમાં તો આજે તું જક્કાસ લાગે છે ... હોં ... આઈ લાઈક ઇટ ... !! "

ટીકુએ મયુરને હગ કર્યું ..

રાજે મજાક કરતાં : " હા તો એટલે જ પહેર્યો છે આ બ્લેક શર્ટ ...... "

ટીકુ : " ઓકે ઠીક છે .. તો હું પણ આજ બ્લેક કપડાં જ પહેરીશ ... ફ્રેશ થઈને મળીએ બધાં ઓકે બાય ... "

બધા અલગ થયાં ....


...........

સાડા દસ થયા .. બધાં રેડી થઈને બહાર આવ્યાં નાસ્તો કરવાં .....

રીની : " ઓહ હ ... ગોડ .. !!! ચોકો ચિપ્સ ... આઈ લવ ઇટ ..... થેનક યુ સો મચ ... ટીકુ .. !!! "

ટીકુ : " હા .., મોમે સ્પેશિયલ તારા માટે જ મોકલી છે .... આ લે .. "

બધાં નાસ્તો કરી પોતાના બેગ લેવાં રૂમમાં જતાં રહ્યાં ..

ટીકુએ મયુરનો હાથ પકડતા : "ઊભો તો રે સ્વીટ હાર્ટ ..... !!! "

મયુર : " હા બોલને ટિકુડા .... ??? "

ટીકુ : " તે તો કહ્યું જ નહીં હું કેવી લાગુ છું બ્લેક ટીશર્ટમાં ... !! ???? "

મયુર : " જક્કાસ ..... !!! એટલે તો હુ તારી સામે જો'તો ન હતો ... પછી તારામાં જ ખોવાઈ જાઉં છું ...... "

ઉપરથી રીનીનો અવાજ આવ્યો : " લે આહા .... ચલ જૂઠા ... લોડ લાઈન મારે છે મારી બેસ્ટી પર .... !!!!! ટીકુ તારે હેન્ડ બેગ લેવાની છે ... ???? "

ટીકુ : " હા લઈ લે ; અને હેડ ફોન પણ ... "

રીની બધો લઈ જવાનો સામાન લઈ નીચે આવી ... નેમિશે પણ તેની રૂમનો ડોર બંધ કર્યો અને નીચે આવ્યો .. એટલામા ક્રિષ્ના અને વિશ્વાના રૂમ માંથી અવાજ આવ્યો ...

બેડ પરથી ઉભા થઈ ક્રિષ્ના : " શું થયું ....???? હેલ્લો .. વિશુ .... ???? !!!! કંઈ બોલ વીશુ ..... ??????? "

બાથરૂમમાંથી કંઈ જ અવાજના આવ્યો .. બધું જ શાંત પડી ગયું .. કંઈ જ અવાજના આવ્યો ..

નેમિશે ગભરાતા અવાજમાં : " શું થયું ... ?????
શું થયું કિશુ .. ??? વિશ્વા ક્યાં છે ..?? "

ક્રિષ્ના : " જો ..ને .. નેમિશ ;,;; આ વિશ્વા !!! કાલ સાંજે પણ તેણે આવી અજીબ હરકત કરી હતી ... કહેતી હતી કે મને કોઈ અવાજ સંભળાયો છે ... મને લાગે છે વિશ્વા ડરી ગઈ છે ... "

મોન્ટુએ ફિકર કરતાં કહ્યું : " હા ... પણ તે છે ક્યાં ..???? "

વિશ્વા ડરતા અવાજમાં : " હું અહીં જ છું .. "

મોન્ટુ : " હાશ ... !!!!!!!!!! આર યુ ઓકે વિશુ ..... ????? "

વિશ્વા : " બિલકુલ નહિ .... હું જરાય ઠીક નથી ... મારે અહીંથી જતું રેહવું છે પ્લીઝ ..... "

ટીકુ : " અરે પણ થયું શું ???? એ તો કેમ જતું રહેવું છે ... ????? "

વિશ્વા : " આજ હું ફેશવોશ કરતી હતી તો ત્યારે મે મિરરમાં કોઈકનો પડછાયો જોયો ... પાછળ ફરી જોયું તો કોઈ જ નહીં .. વહેમ સમજી ફરી ફેસ વોશ કરવાં લાગી અને મિરરમાં જોયું તો ..... "

એટલુ કહેતાં વિશ્વા અટકી ગઈ ...

રાજ : " હા પછી તને ફરી કોઈ દેખાઈ ગયું હશે નહીં ... !! ??? "

વિશ્વા : " નહીં .... "

ક્રિષ્ના : " ઓહ .. રાજ .. તું પ્લીઝ ચુપ રે થોડી વાર ... જોતો નથી તે કેટલી ગભરાય ગયેલી છે .... પછી શું થયું વિશુ ??????????? "


શું થયું હશે વિશ્વા સાથે ફરી ... ??????





..........


શું સાચે એને કોઈ હેરાન કરતું હશે .... ?????

જાણવા માટે જોડાયેલા રહો ધારાવાહિક "ફાર્મ હાઉસ" (રહસ્યમય ઘટના) ના ભાગ - ૭ સાથે .....



To be continued........