The Circle - 14 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 14

Featured Books
Categories
Share

ધ સર્કલ - 14

૧૪

“માય ગોડ,” હુફ બોલ્યેા.

રૂમના છેડે ચાર મશાલો સળગતી હતી. બે દિવાલમાં વેદીની ઉપર લગાડેલી હતી. વેદી ઉપર એક કાળુ વેલ્બેટનું કપડું પાથરેલું હતું કપડા ઉપર. ક્રોસ ચીતરેલો હતો.

હશીશની વાસ અતિતીવ્ર હતી.

પછી આકૃતિઓ વેદી તરફ ચાલી.

તેઓ વેત આગળ જઈને ઉભી રહી અને ગૃપના બાકીના સભ્યો તરફ જોયું.

પછી તેમણે જમા ઉતારવા માંડયા.

મારો શ્વાસ થંભ્યો.

સૌથી વચ્ચે એક સ્ત્રી હતી.

તે પાતળી હતી. સ્તન મજબુત અને ઉંચા કરેલા હતા. ડીંટડીઓ લાંબી અને સળીયા જેવી કડક હતી તે લગભગ ૬ ફુટ ઉંચી હતી. તેના વાળ કાળામેશ હતા. તે છેક નિતંબ સુધી ફેલાયેલા હતા. તેની આંખો પણ કાળી ભંમ્મર હતી.

તે બે પુરૂષો વચ્ચે ઉભી હતી. બંને નગ્ન આ. સ્ત્રીનું માથું એક તરફ સહેજ ઢળેલુ હતું. તેના હોઠ સહેજ ખુલ્લા હતા.

સ્ત્રીની એક બાજુ એ ઉભેલો પુરૂષ હતો લોર્ડબર્ટ પાતળો અને મજબુત

બીજી બાજુએ ઉભો હતો તે સીરીયન શસ્ત્રસોતગર અબામ હતો.

આનાથી હીબકું ભરાયું.

લેાર્ડ બર્ટે સ્ત્રીને તેની તરફ ફેરવી. તેની પીઠ અબાબ તરફ રહી.

બર્ટે હાથમાં રંગીન ચોક લઇ સ્ત્રીના અંગો પર ફેરવ્યો. એ જ રીતે અબાળે પણ ચોક સ્ત્રીના પાછલા અંગો પર ફેરવ્યેા.

સ્ત્રીના અંગો પર કુંડાળા પડયા.

ધુન તીવ્ર થઈ. 

અને પૂરૂષો હવે જાતીય રીતે ઊત્તેજિત થઇ ગયા હતા.

છોકરી કપાળ છેક ફરશને અડે એટલું નીચે નમી તેના વાળ છેક ફરશને સ્પશ્યો તેણે બોર્ડના પગ ચુમ્યા પછી તેણે ધુંટણ ચુમ્યા... 

ઢીંચણ...

જાંધો...

છોકરીની પાછળ અબાબ તેને ચુસ્ત ચોંટી ગયો. બંને શરીર એક થયાં.

હર હાંફયો.

‘કેવી અકુદરતી ક્રિયાઓ !' તે બોલ્યો.

અબાબ ભૂંડની જેમ જાતીય આનંદથી ઉહકારા ભરી રહયો હતો. છેકરી પણ ઉંહકારા ભરતી હતી. લોર્ડ બર્ટ પુતળાની જેમ ઉભો હતો.

“કાલી, કાલી,

જીવનમયી,

મૃત્યુમયી,

કાલી, કાલી—''

હવે તેમની સામે ઉભેલો સમુહ . પણ હવે જાતીય ક્રિડાઓમાં લીન થઈ ગયો. હશીશની વાસ તીવ્ર બની. સામુહિક સંભોગની વાસ ફેલાઈ.

હું ફર્યો.

આના ગાયબ હતી.

'“આના કયાં ગઈ.'' મેં હફને પુછ્યું.

હફે આજુબાજુ જોયું. તે પણ આશ્રર્ય અનુભવી રહ્યો હતો.

“ખબર નથી.”

હું ઘુરક્યો.

અચાનક રૂમના સામા છેડે અબાએ જોરથી ચીસ પાડી. તેનું આખું શરીર ધ્રુજયુ અને તે ઢીલો પડ્યો. જાણે કે સંકેત ન થયો હોય એમ ફરશ ઉપર એક મેંક સાથે અમળાતાં શરીરો ગતિહીન બની ગયા. 

ભયંકર શાંતિ.

લેાર્ડ બર્ટે છોકરીને વાળથી પકડી અને એક જ ઝાટકામાં વેદી ઉપર સુવાડી, તે હાલ્યા ચાલ્યા વગર પડી રહી.

બર્ટ વેદીની એક બાજુએ ઊભો રહયો અને છોકરીનો હાથ પકડયો. 

અબાબે છોકરીને બીજો હાથ પકડયો.

“પુજારણ, આવા.” બર્ટ બોલ્યો.

વેદી પાછળ બે પડદા ખસ્યા ઝંભ્ભો અને નકાબ પહેરેલી એક સ્ત્રી બહાર આવી. તેનો ઝંભ્ભો લાલચટાક હતો.

તેના જમણા હાથમાં એક ફુટ લાંબુ ખંજર હતું. હાથા ઉપર માણેકો ઝળહળી રહયા હતા. 

હર મુઢ બની ગયો હતેા. તેની નજર વેદી ઉપર સ્થિર હતી.

પુજારણ છોકરી પર નમી.

છોકરીની આંખો બંધ હતી.

પુજારણે બંને હાથે ખંજર ઉચકયું.

લોર્ડ બર્ટ અને આબાબે છોકરીના હાથ મજમુત પકડી રાખ્યા હતા પણ જરૂર નહોતી. છોકરી છુટવા માટે જરાય મથામણ કરતી નહોતી.

તે તો મૃત્યુ માગતી હતી.

ગ્રુપના સભ્યો ગાવા લાગ્યા— “કાલી કાલી,

જીવનમીયી,

મૃત્યુમયી,

કાલી, કાલી−”

ધુનને અવાજ વધતો ગયો...

લય વધતો ગયો...

પુજારણે ખંજર છેાકરીની છાતી ઉપર તાકી રાખ્યુ હતું તે પણ છોકરીને તાકી રહી હતી. પછી એકાએક તેણે ચીસ પાડી–

“મહામાતાના નામે !”

છોકરી પણ બરાડી–

“મહામાતાના નામે’’ 

પુજારણના હાથ ખંજરના હાથા ઉપર વધુ જોરથી ભીડાયા.

તંગદીલી જામી.

તણાવ ફેલાયે.

ખામેાશી.

ચુપકીદી.

મે પુરતું સાંભળી લીધું હતું .

પુરતું જોઈ લીધુ હતું.

હું બે પડદાઓમાંથી બહાર નીકળ્યો અને ધીમે ધીમે રૂમમાં મધ્યમાં, ગૃપ તરફ ચાલ્યેા એ જ વેળા મેં મશીનપીસ્તોલ ઉંચી કરી અને પુજારણ પર તારી મારી આંગળી ટ્રીગર પર ભરાઈ.

 હાફ.

પછી હફે બુમ પાડી, “સંભાળ !” 

મારી ખોપરી ઝણઝણી. મારી સામે પહેલાં લાલ અને પછી કાળું આકાશ ફેલાયું અને હું શુન્યાવકાશમાં સર્યો.

હું અંધકારમાંથી બહાર તરી આવ્યો. મારા માથામાં હજી જાણે ફટાકડા ફુટતા હતા. મારા પેટમાં હજી પણ ફફડાટ ચાલુ હતો હું કશીક સખત અને ઠંડી પથારી પર પડયો હતો.

મારે ત્યાં પડયા જ રહેવું હતું પણ ઉંડે ઉડેથી જાગરૂકતા મને કરી રહી હતી કે એ રીતે પડયા રહેવું પેાસાય નહિ.

મારે ઉભા થવુ જ રહયું.

છુટકો નહોતો.

કારણ ?

મારે નીશોવેવને બચાવવો હતેા.

મારી આંખ ખુલી હું ગ્રેરંગના પથરાઓની ફરશને તાકી રહયો. એ ફરશ ઉપરજ હું પડી રહયેા હતો. 

“સાંભળે છે?”અવાજ આવ્યો.

મેં માથું ઊંચું કર્યું.

‘તું અહીં જ છે, હફ!’

“હા”

“હું કેટલો સમય બે ભાન રહેયો ?'’

“બે ત્રણ કલાક.”

“મને કોણે ફટકો મારેલો ?’

“છોકરીએ તારા માથા ઉપર પીસ્તોલનો કુંદો ફટકાર્યો હતો.”

“ઓહ.”

મેં આસપાસ જોયું.

રૂમ શાંત અને ખાલી હતેા. મેં સામા છેડે વેદી તરફ જોયું તેા મશાલો હજી પણ બળી રહી હતી. 

મેં ધ્યાનથી વેદી પર જોયુ.

લેહીનેા ડાધો હતો.

લોહી.

“હું બેભાન થયો પછી શું થયું હતું ?' મેં હફને ધીમેથી પુછ્યું.

“આનાએ ગોળીએાની રમઝટ બોલાવી. હરકોઈ ચીસાચીસ અને બુમરાણ મચાવી રહયું. દોડધામ મચી ગઇ એ ગભરાટથી જ આપણે બચી ગયા.''

“છોકરીનું શું થયું ?”

“તે ટોળામાં નાઠી તે હજી પેલા અબાબની પાછળ પડેલી છે, લાગે છે તેને ખત્મ કરીને જ ઝંપશે."

તો આના કમનસીબ નીવડી.

હું નસીબદાર.

જીવતો રહયો એટલે.

અને જે માટે આવ્યો હતો તે શોધી કાઢ્યું એટલે.

“માથુ દુખે છે?”

“વાંધો નહિ.”

મને હફ ઉપર હવે વિશ્વાસ બેસી ગયો હતો. કાલી માતાના પંથીઓ વિશે મે તેને બધું કહયું. 

પણ મેં તેના એ ન કહયું કે જેનુ અપરણ થયું હતુ તે પ્રેમીવર નીશોવેવ હતો. મેં તેને હું એક્ષ.ઇ. નો નીક કાર્ટર હતો એ પણ ન કહયું. 

મેં વકતવ્ય પુરૂં કર્યુ તો હફ ફાટી આંખો મને તાકી રહયો.

“માન્યામાં આવે એવુ નથી,” હફે આશ્રર્ય વ્યકત કરતા કહ્યું.

“હા પણ એક વસ્તુ જાણવા મળી.”

“કઈ ?''

“મહામાતા પંથે જેને હું શોધી રહયો છુ. તેને સંતાડી રાખ્યો છે. આપણે તેને લી. એકસના નામે સંબોધીશુ.''

“હા.”

“હવે ?”

“યાદ છે મેં તને આ બધા પંથોની વિવિઓ માટે રોમન સમ્રાજયનો ઉલ્લેખ કરેલે ?”

“આપણે રોમ જઈશું.” 

“હું એજ કહેતો હતો.” મેં કહયું. “મારે પૂરતી મદદ

જોઇએ.”

“મતલબ ?”

“જો રશીયન છેાકરીને ખબર પડશે કે આપણે ત્યાં

જઈ રહયા છીએ તેા તે આપણને ત્યાં નહિ પહોચવા દે.”

મેં મનોમન કહ્યું –અને રૂબીનીયન પણ ધોશ હશે.' “સમજયો પણ આંતરરાષ્ટ્રીય હવાઇમથકો પર તો નજર રખાતી જ હશે–”

“અને એરપાર્ટો ઉપર પણ” મેં કહ્યું. “એટલે કે ચાર્ટર્ડ પ્લેન કે પ્રાઇવેટ પ્લેન ઉપર પણ ઘોશ હશે.”

“તો રોમ પહોચવું શી રીતે ?”

“તરીને.”

“ના”

“તો?”

“મારો મિત્ર છે એક–ડેન્લી.”

“ડેન્લી?’’

“હા. તેની પાસે બોટ છે.”

“સરસ. જઈએ.''

હું ઉભેા થયો.

‘આનાએ ગોળીબારમાં બીજા કોઈને ઈજા કરી હતી? મેં હફને પુછ્યું.

“હા. ત્રણ ચાર જણને પણ તેઓ એમના મૃતદેહો ખસેડી ગયા.”

“પગેરૂ છેાડવા માગતા નહોતા.” 

અમે સીડી ઉતર્યાં.