Manrav Vani in Gujarati Spiritual Stories by Manjibhai Bavaliya મનરવ books and stories PDF | મનરવ વાણી

Featured Books
Categories
Share

મનરવ વાણી

જ્યાં જીવતરના તંત તુટતા રહે ત્યાં જીવનની સફર મુશ્કેલ હોય છે .હરેક જીવન કશુને કશું ગુણ દો‌ષ અવગુણ અને ગુણથી ભરેલું હોય છે .

આપણે કોઈને કહેશુ તું આવો છે તો કોઈને નહીં ગમે પણ સમુહ વાચક લોકોને સમુહમાં કહો એટલે કોઈને તેના પર પ્રભાવ પડતો હતો નથી ,

જીવન એજ ગતિમાં સતત વહી રહે છે, રીતથી વહી રહ્યું હોય , માણસને પોતે શું ? નો ખ્યાલ ન હોય તો તે વિનાશ કારી બનીને વહેવાનાજ છે કારણ એટલું કે બીજા કોઈના ભોગે ચાલી રહે, જેમને કોઈની ગુણ અવગુણ સંત્ય અસત્ય કશું સમજાતું હોતું નથી,


આવી દિશામાં .સજ્જન લોકો માટે તેવા લોકો ને જીરવવા વહમાં થઇ પડતા હોય છે. છતાં, કોઈની કર્મશીલ તાને ચુપ કરી વહેતા લોકો કદી કર્મનિષ્ઠ બની જતા નથી. જીવન તેની સંવેદનામાથી લુપ્ત બની જતું રહે.


લોકો કોઈની દુર્ગતિ કરીને વહેતા જીવતરને પછી સુગતિ કરવા માટે કદી પાછા વળતાં નથી ,જેમાં કોઈ વ્યક્તિ કેન્દ્ર બનીને એમનમ સ્તંભ રુપ બની જતી હોય છે .



જે માત્ર સ્તંભ બની રહેતા હોય છે મુક અને ચુપ તો તે સહય,તા તેમને દૈવતવના પર નિર્ભર બની રહેતા હોઈ છે .


એટલે એવા માણસોની ઈશ્વર પ્રત્યેની વિશ્વાસ સ્વ ભાવના સતત વહી રહેતી હોઇ છે ,સીડી વચ્ચે ચોપારી જેવા ઘાટમાં તેવા લોકો ને તો કશુ કરી શકવા સમર્થ હોય .



છતાં, પળ વહી રહે દિશા શુન્ય બને અને જીવન ક્ષીણ બની જતા હોઈએ છે, મને એક વાત યાદ આવી કે કોઈ કવિ લેખક તેના કળા કૌશલ્યથી છલકાઈ પણ લોક તે માનવા અને તે પણા માટે સહવા સમર્થ ન હોઈ તો તેના લેખનથી પર બનીને તેના સ્વારથુ અને ઉપરી લોક તેમની અબથઆય પહેલાંનું પતન કરીને તેમનું હું પણું .તત વહે અને પેલો જણ તેમના રકાસ પતન થઈ પણ હતભાગી બની કેશુ લખતો રહે .

છતાં તેમની એ ખવાતી અને પીખાતી ભાવના .તત ચાલતી રહેવાની .

એટલે કહેવાનો મત એ ટલો જેવુ કર્મ એજ તો તેનું કર્મ બની રહેતું હોઈ છે . સતત તત વિચારો વહે ને ન જીલાઈ તો તેમના પર ડિપ્રેશન થતું રહેવાનું અને પોતાના સતત અમાનવીયતા વહી રહે તેવા અહેસાસ થતાં રહે .



વહેતી જીવન લીલા તેના નીજી ગુણ પર આધારિત હોઈ છે જે આજના જમાનામાં વિકૃતિ નું પ્રમાણ અને સુવિધાના વિકાસમાં માનવની જીવન જીવાય તદ્દન ખોખલી બનનતી રહે .

જેના ફળ સ્વરૂપ દુબળાથી લોક જીવનમાં માઠી અસર થવાની,

સંત સફરમાં નીતરે અને લોકોને જીવન મૃતયુ વિશે .મજા એ પણ લોકોમા ભય બેઠો આવા ધુતારા જીવન માં કશું નીતિ જતા હોય છે એટલે તેમને થઈ ડઆટઆઈમ રહેવાની આનું મતી ગામ લોકો એ ન આપતા પેલા સંત મસાણમાં જઇને આરામ કરવા લાગયા આમ કોઈ ને ન સમજે કે સમજાય તે કદી .ત આ બસ તેનો ભેદ સમજી શકતા હોતા નથી .

થોડા દિવસ પછી તેમનો વિરોધ કરનારનું મૃત હાલતમાં યુ થયું અને મસાણ લઈ ગયા ત્યાં .હું પેલા .અસંત ને જોયા અને નવાઈ પામી,આ .અસંત કહે ગામમાં આશરો ન આપ ્યઓ તો અહીં શાંતિ લખવા દિયો તમારા જેવું મારેતો નહીં થવાય .

કોઈ કે કહ્યું આ ખરા .સત છે તેમને

ગામમાં લતા જઇશું આપણી માન્,તા મુજબ આ ઢોગી નથી .

આમ સમજથી માણસ સતત ની પરખ થતી હોઈ છે .સ્વાર્થુ પતન કરતા લોકો માં ફેર હોઈ છે કલ્યાણ લક્ષી માણસ ને જ ્યઆરખ અંકલ ્યાણ લક્ષી ભરખે ત્યારે કલ્યાણ કારી ને મુશ્કેલી સતાવતી રહે