Love Sex and Extra Marital Affairs in Gujarati Women Focused by Mr Gray books and stories PDF | પ્રેમ, સેક્સ અને લગ્નેતર સબંધ

The Author
Featured Books
Categories
Share

પ્રેમ, સેક્સ અને લગ્નેતર સબંધ

એક બહુ કોમન ઓબઝર્વેશન છે કે જે છોકરી કેઝયુઅલ રિલેશન્સ કે કેઝયુઅલ સેક્સ થી દૂર રહેતી હોય એ ગર્લ બ્રેકઅપ પછી ઈઝીલી કેઝયુઅલ રિલેશન્સ બનાવી શકે છે કે ઈઝીલી કેઝયુઅલ સેક્સ માં ઇન્વોલ્વ થઇ શકે છે.

આવું જ એક બીજું ઓબઝર્વેશન છે જે સર્વે માં પણ જોવા મળ્યું છે કે અપરણિત ગર્લ્સ કરતા પરણિત સ્ત્રી અફેર્સ માં વધારે ઇન્વોલ્વ હોય છે. આ બંને ઓબઝર્વેશન ને સમજવા માટે એની પાછળ ની સાયકોલોજી સમજવાની ટ્રાય કરીએ. પ્રેમ, સેક્સ અને લગ્ન આ ત્રણેય અલગ અલગ છે , પરંતુ આપડી જનરેશન ત્રણેય ને એકબીજા સાથે સ્ટ્રોંગલી કન્નેક્ટ કરી દે છે. જેના લીધે મોટા ભાગ ની ગર્લ ને સેક્સ કે રોમાન્સ નો પહેલો અનુભવ પ્રેમી સાથે પ્રેમ ની લાગણી સાથે થાય છે.

સેક્સ નો પહેલો અનુભવ પ્રેમ ની ફીલિંગ સાથે થવાના કારણે આપડું માઈન્ડ લવ અને સેક્સ ને એક બીજા જોડે એટલા સ્ટ્રોંગલી કન્નેક્ટ કરી દે કે આપડે પ્રેમ વગર સેક્સ ને વિચારી જ ના શકીએ. કોઈ પણ ગર્લ જ્યાં સુધી કોઈ ના પ્રેમ માં હોય ત્યાં સુધી એ સેક્સ ને પ્રેમ જ સમજે છે. પણ બ્રેકઅપ પછી એમાં ચેન્જ આવે છે .

બ્રેકઅપ પછી આ મિસઅંડરસ્ટેન્ડિંગ દૂર થાય છે . બ્રેકઅપ થયા પછી ગર્લ ની ફીલિંગ્સ હર્ટ થાય જેના લીધે એને ખુબ ઉદાસ ફીલિંગ્સ રહેતી હોય . એ બ્રેકઅપ ના ફેજ દરમિયાન પણ ગર્લ ને સેક્સ ની ઈચ્છા કે ઉત્તેજના થતી હોય છે . પ્રેમ વગર પણ સેક્સ ની ઈચ્છા થવાની વાત ને આપડું માઈન્ડ પ્રોસેસ અને એનાલિસિસ કરે છે કે જયારે લાઈફ માં કોઈ જ પ્રેમી કે બોયફ્રેન્ડ નહોતો ત્યારે પણ કશું ઈરોટિક કે સેક્સી જોઈ ને વાંચી ને સેક્સ ની ઉત્તેજના ફીલ થાતી હતી, લાઈફ માં કોઈ માટે લવ ની ફીલિંગ્સ આવી ત્યારે પણ સેક્સ ની ઉત્તેજના થતી હતી , અને હવે લાઈફ માં કોઈ જ નથી કે કોઈ ના માટે પ્રેમ નથી તો પણ સેક્સ ની ઉત્તેજના થાય છે .

સો ઈવેંચુંયલી આપડું માઈન્ડ એસેપટ કરે કે હા લવ અને સેક્સ બંને અલગ અલગ છે , આ સેલ્ફ રિઅલાઈઝેશન બ્રેકઅપ પછી થાય , ને બ્રેકઅપ પેલા લવ અને સેક્સ બંને ને એક જ સમજતા હોઈએ . એટલે બ્રેકઅપ પછી ગર્લ્સ ઈઝીલી કેઝયુઅલ રિલેશન્સ કે કેઝયુઅલ સેક્સ માં ઇન્વોલ્વ થઇ શકતી હોય છે કેમ કે બ્રેકઅપ પછી એનું માઈન્ડ લવ અને સેક્સ બંને ને અલગ અલગ રીતે જોવા લાગ્યું હોય છે .

હવે વાત કરીએ મેરિડ વુમન ની , આપડા સમાજ માં સેક્સ વિષે એટલું બધું નેગેટિવ થીંકીંગ છે કે આપડા સહુ નો ઉછેર જે રીતે થયો છે , પુખ્ત ઉમર એ પહોંચતા આપડે બધા એવું માનવા લાગતા હોઈએ છીએ કે સેક્સ એ પાપ છે. સેક્સ એ કશું ખોટું ખરાબ કે પાપ હોવાની ગેરસમજણ અને સેક્સ ના લીધે થતી બદનામી ના ડર ના કારણે ઘણી બધી ગર્લ્સ લગ્ન પેલા ક્યારેય સેક્સ નો અનુભવ કરવાની હિમ્મત કરતી જ નથી હોતી .

અને કોઈ ગર્લ એ લગ્ન પેલા સેક્સ કર્યું હોય તો એમાં પણ મેજોરીટી કેસીસ માં પ્રેમી સાથે લવ ની ફીલિંગ માં થયું હોય એટલે એ સેક્સ માં ખુબ બધી શરમ હોય . મેરેજ પેલા ગર્લ ની સેક્સ અંગે ની શરમ છૂટે નહિ અને શરમ ના કારણે સેક્સ ને માત્ર એક સેક્સ તરીકે ક્યારેય એન્જોય કર્યું જ ના હોય . શરમ સાથે થતું સેક્સ પ્રેમ ના એકરાર જેવું પ્રેમાળ હોય , તોફાની અને વાઈલ્ડ (કામુક) ના હોય .

પ્રેમ ની લાગણી રૂપે શરમ સાથે થયેલું સેક્સ અને માત્ર એન્જોય માટે થયેલા સેક્સ માં બાફેલી દૂધી ના સાત્વિક ભોજન અને મસાલેદાર કાઠિયાવાડી જમણ જેટલો ડિફરેન્સ છે . સેક્સ એ સંપૂર્ણ નગ્ન થઇ ને થતી ક્રિયા છે , જો એને સાચી એન્જોય કરવી હોય તો મગજ થી પણ સાવ નાગા એટલે કે એકદમ બિન્દાસ બેશરમ બનવું પડે અને એવું હસબન્ડ (પતિ) આગળ બની શકાય નહિ .

જો કોઈ પણ પરણિત સ્ત્રી એના પતિ આગળ એકદમ બેશરમ બને , એકદમ વાઈલ્ડ બની ને સેક્સ કરે તો તરત જ તેનો પતિ એને જજ કરશે કે એની પત્ની કેવી છે ?

જજ કર્યા પછી તરત જ શંકા કરશે કે એની વાઈફ ને આવી બધી કેમ ખબર છે ?? આવું બધું કોણ શીખવાડે છે એને ?? મેરેજ હોય કે લવ રિલેશનશિપ , બંને માં દરેક સ્ત્રી ને પોતાના પતિ કે પ્રેમી/બોયફ્રેન્ડ આગળ એક સારી ઇમેજ રાખવી હોય છે , એના પતિ કે બોયફ્રેન્ડ આગળ એની રિસ્પેક્ટ જતી ના રહે એનો સતત એક ડર હોય છે , એ કઈ પણ કરે એની પાછળ ડાયરેકટલી કે ઈન્ડાયરેક્ટલી એક વિચાર કન્નેકટેડ તો હોય જ છે કે એનું આવું કરવાથી એનો હસબન્ડ કે બોયફ્રેન્ડ ને એના માટે ની રિસ્પેક્ટ ઓછી તો નહિ થઇ જાય ને .

પણ લગ્ન પછી સેક્સ કરવાની ફ્રીક્વન્સી વધી જાય છે , જેના લીધે ધીમે ધીમે ગર્લ ની શરમ છૂટતી જાય છે અને શરમ છૂટતા ગર્લ ની સેક્સ માટે ની ભૂખ ધીમે ધીમે વધતી જાય છે . લગ્ન પછી સ્ત્રી ની કામાંગ્ની વધારે પ્રજવલ્લિત થાય છે એવો ઉલ્લેખ કામસૂત્ર માં પણ છે . લગ્ન પછી સ્ત્રી ની સેક્સ માટે ની ભૂખ ખુબ જ વધારે વધે છે જેને સંતુષ્ટ કરવા માટે સ્ત્રી એ વાઈલ્ડ બનવું ખુબ જ જરૂરી છે પણ પોતાના પતિ આગળ પોતાની રિસ્પેક્ટ સાચવી રાખવા એ અંદર થી જેવી વાઈલ્ડ અને તોફાની (naughty છે એવું બહાર બિહેવ કરી શક્તિ નથી .

સ્ત્રી ની કામાંગ્ની વધારે ને વધારે પ્રજ્વલ્લીત થાતી જાય પણ એની આગ મુજબ ની સંતુષ્ટિ મળે નહિ કેમ કે એ ખુલી ને વાઈલ્ડ બની શકતી ના હોય . જેમ વેદ માં કહ્યું છે તેમ નદી નું પાણી અને સ્ત્રી ની કામાંગ્ની એનો રસ્તો કરી જ લે છે , તેવી રીતે સ્ત્રી ક્યાંક સરનામાં વગર ની ટપાલ શોધી જ લે છે કે જ્યાં એ ખુલી ને વાઈલ્ડ બની શકે , કોઈ શરમ સંકોચ વગર વાઇલ્ડલી સેક્સ કરી શકે બિન્દાસ .

આ સરનામાં વગર ની ટપાલ એનો દિયર કે કોઈ જૂનો ફ્રેન્ડ કે હસબન્ડ નો ફ્રેન્ડ કે કોઈ દૂર નું રેલેટીવ કે કોઈ ઓનલાઈન ફ્રેન્ડ કે કોઈ સાવ અજાણ્યો સ્ટ્રેન્જર વ્યક્તિ કોઈ પણ હોઈ શકે ,.. પરણિત સ્ત્રી ને એવી વ્યક્તિ જોઈતી હોઈ છે કે જ્યાં કોઈ એક્સપેક્ટશન્સ કે ડિમાન્ડ ના હોય , કોઈ જજમેન્ટ્સ ના હોય એના વિષે , જ્યાં સબંધ ના બંધન ના હોય, જ્યાં એ કોઈ પણ ડર વગર એની અતૃપ્ત કામાગ્નિ ને તૃપ્ત કરી શકે , જ્યાં એ બેશરમ બની શકે .