માધુરી નો રુપ નીખરતો દેહ અને કામણ
ગારી કિશોરી બસ તેમને જુવો જ એટલે જોતાજ કરો,
ઘરના આંગણામાં રમે એટલે શોભા અનેરી લાગે.
"એ માધુરી, તું આ ઘરનું કામ કરાવ, હજી લેશન કરવાનું બાકી છે ,હમણાં શાળાનો ટાઈમ થઈ જશે ."મમ્મી ની વાતને ધ્યાન માં લેવા તે તેમની સામું જોઈ રહે અને તેમનું કામ પુર્ણ કરી ને શાળાએ જતી રહે .
પિતાનો પ્રેમાળ સ્વભાવ અને માધુરીના ભાવને ભીંજવી રહે ,
જ્યાં કોઈ આવે અને બજારે માધુરીના પીતા જોડે મેળો ભરાઈ આવે આજના જમાનાની વાતો માટે ,
અરે જહેમ આપણે તો કામીને ખાવાવાળા , પેલો જણ તેમની સાથે બેસી અને વાત કરે ત્યાં ફુલશી પણ આવે ,તેમની પરસ્પરની મેળવણી એમની પડોશ પણાની શાન વધારી રહે ,
ફુલશી," અરે ભાઈ !શું આ જમાનો આવ્યો ? ઊગીને ઊભા થયેલા છોરા પ્રેમની પરિ ભાષા માં રત રહેવા લાગ્યા".
"જમાનો છે ,છોકરાને ગમે તેમજ કરવાના પરિવર્તન સમાજ નો નિયમ હોય છે."
પખલાખ તેમની વાત સાથે સહમતી દર્શાવી.
આમ દિન વિતતા ચાલ્યા સહુ કામમાં રત રહેવા લાગ્યા
માધુરી તેમના માતા પિતા સાથે વહાલથી ઘરની આબરુને.શાખ વધારવા લાગ્યા,
માધુરીરી શાળામા અભ્યાસ કરતા નેહનની સાથે આંખ મળી ગઈ,બન્ને એક બીજાના ઘરે આવવા જવા લાગ્યા , નેહન પણ કુમાર જોમમા છલકી રહ્યો હોંશીયાર અને વરમાળા તો તેના સંસ્કારી તા થી સહુ માં મોહી રહેતો ,
ફુલશી,આમ ,માધુરી અને નેહન ને મળતા મળતા જોઈ ને તેના એ મીત્ર માધુરીના પીતા ને કહે ,"ભાઈ માધુરીને આટલી છૂટ ન આપ, આ જમાનો પણ કહેવો છે ,સમયના ચક્કરમાં સમાજમાં ખોટી વાતો થી આપણી ઊજળી શાખને મલિનતા લાગશે "
ફુલશી વાતથી તેમને ન ગમ્યું અને તેમને કહ્યું," તું નાહક ન ચિંતા કરે ખમટકાઈ મારી ચોરી છોરા થોડા બગડવાના છે"
ફુલશી", એવું નથી પણ જમાનાનો કાટ લાગે,"
આને બન્ને છુટા પડ્યા ,
માધુરી નેં નેહન હવે મોકો મળતાં ફરવા જવા લાગ્યા અને લોકો ની નજરમાં તે ચડવા લાગ્યા.કુમાર અવસ્થાનો પ્રેમ એ એકબીજામાં થાઈ તો તેના બંધન છોડવા મુશ્કેલ બની જતા હોઈએ છે .
શાળાનમા ભણતા એ પ્રેમને પછી બન્ને જણ જીલ્વા લાગ્યા, આમ, સમય સતત વહી રહ્યો. રજાના દિવસે તે કોઈ બગીચામાં બેસીને પ્રેમની વાતો કરવા લાગે.
"નેહન કાલે નથી કિનારે ફરવા જવાનું છે તો કાલની રજાનો મોકો મળે એટલે આપણે ફરવા જઈશું". માધુરીએ પવનથી ઊડતા રુમાલને લઈ ને નેહના હાથમાં આપતાં પેલી વાત કહી .
સાજ ઢળતા બન્ને તેમના ઘરે જતા રહ્યા
શહેરની એ છાયામાં રસ્તાના વાહનોનો ઘોધાટ અને રસ્તાની લાઈટના અંજવાશમા પણ નાન પણની રીતના એ સ્નેહ ગાઢ બની ગયા ,હવે તો બન્ને ઠક બીજાની નજરમાં રહેવા લાગખ અને થોડા સમયનો વિરહ પણ અટળાવવા લાગે.
બન્નેની આવી રીતથી કોઈ તેમનું સારું ન જોઈ શકે અને બન્નેના પ્રેમની વાતો અને કાના ખુચી થવા લાગી.
આને તે નદીએ ફરવા જાઉં નાના પણ ના નખહનખ જાણે નદીનું જળ પણ વહી રહી હોઈ પાળી પર બેસીને ભવો ભવના પ્રેમની વાતને આગળ વધારતા એક બીજાને લાગવા લાગ્યા,
ત્યાં કોઈ શહેરની જાણીતી સોસાયટીનો જણ પસાર થતા બન્ને ને જોઈ જતા અને તેમના ઘરે એમના પ્રેમની વાત કરી દેશે તેવા ભયનો જટકો લાગતા બન્ને નદીમાં કૂદી પડે .
લોકોને ખબર પડતાં તેમને બચાવવા લાગ્યા નેહન સદાય માટે માધુરીના પ્રેમ માં સમાય ગયો ,
આને માધુરી લાંબા ગાળે ભાનમાં આવતા શહેર છોડી ગામડાની વાટ પકડી,
માધુરીના પીતાને ફુલશી મળે અને તેમની વાતની યાદ આપતા કહે ," ફુલશી તતારી વાત ખરી છે જમાના પ્રમાણે આજની પ્રજા માટે માત પિતા એ જાગ્રત બની રહેવું જોઈએ.
આને માધુરીના એ બાળ સહજ પ્રેમનો અંત આવ્યો અને નવા જીવનની રાહ ..આને નવા જીવનની શરુવાત કરી રહી કશુ ભુલીને,
લે,મનજી,મનરવ
વાંચન બદલ આભાર
ઘટના અને પાત્રો કાલ્પનિક છે ,મેળ બેસખ તો સંયોગ સમજવો
ટુકી વાર્તા ,પરેમાન્ત,
. *****