Creator Sahitya Antarang in Gujarati Magazine by Manjibhai Bavaliya મનરવ books and stories PDF | સર્જક સાહિત્ય અંતતરંગ

Featured Books
Categories
Share

સર્જક સાહિત્ય અંતતરંગ

ભાષા કાર એટલે વાણી અને શબ્દનો આરાધક તે તેની વાણી સદા અવિરત જન કલ્યાણ અર્થે સતત વહાવ્યાજ કરે ,કય પણ તેના એ નીજી સારસ્વત દેહથી .

તેમના એ મુલ્યનખ સમજતા જણો એ તેમનો મુખ્ય આધાર રુપ હોય છે જજીવનમા કલાકાર એ લોક સમાજમાં લોકો સમક્ષ વ્યક્ત હોઈ છે જ્યારે. શબ્દાધારક ક્દાસ અવ્યક્ત હોય છે .

અવ્યક્ત સર્જન કલાનો વાહક સર્જક અવ્યક્ત રુપમાં વહે સાહિત્ય સર્જક ને મુક બની નિર્લખપ ભાવે કશી આશા રાખ્યા વિના સતત .રાજન કલા વહેતો રહે .

આને ઠ વહેતા સાહિત્યની સંવેદના જીવીને તે વિસમૃત ભાવમાં પોતામાં સ્થિત સની રહેતો હોય છે.

સાહિત્ય એ શબ્દકળાનુ એવું માધ્યમ હોઈ છે,જેમાં શબ્દટ
કાર શબ્દથી રચના રચીને ગૌણ બની જાય છેઃ

આમ , સર્જક તેની ભાષા લોટ ભાષા સતત વહી રહે તેની આનું ભક્તિના ઠ કલ્પનાઓની અંકન કરવા તેના અક્ષરજ્ઞાન ઈ સફર ખેડવા તેના ભાષા પ્રભુત્વ ના કળા કૌશલ્ય થી,સર્જક તેના છંદ. શોધે પ્રકાર અને સ્વરુપ શોભે આમ સાહિત્ય અને સર્જકતાને સતત ચાલતું રહે

ભાષા કાર રચના રચે અને પછી અગણીત રચના ને તે કદી યાદ રાખતો હોતો નથી તે રચાતી રચના ના રસમ ને જરતો રહે

કદી સાહિત્યકાર પર મેટો
કોનું ચક્કર
ચાલ ,વિનાશ પણ ચાલતા રહે આપણા ગુજરાતી સાહિત્યકારો માં આવા અસંખ્ય દાખલા જોવા મળે છે સંતા નીજા નંદ થઈ મ.્ત બનીને તે સદા દુઃખ પીડા હાની સતત સસ્તો આવ્યો છે છતાં એ સપનાના જન કલ્યાણ અને લોક વાણીના દિન જલતા રાખી શક્યા.

આમ ,આમ સાહિત્યનુ સર્જન ભાષાની શરઉવઆતથઈજ થતું રહ્યું સર્જક નીચોવાતો રહે અને સાહિત્ય સતત ચાલતું રહે.

આપણા સાહિત્ય કારો અને લેખકો ની એજ તો ફળ હોય છે તેમની રચનાનો કોઈ પણ રસ.્વાદ માણી.શકે,


સર્જન કલા એ ભાષાની ખેડ હોઈ છે જેમ ખેડુત ખેતી કરે તેમ સર્જક શબ્દની ખેતી કરતો હોઈ છે .
જેમાં જમીની માવજત અને સતત મહેનતથી તે ખૂબ ખાત ને પાણી ની માવજત અને સખત પરિશ્રમ થઈ તે મોલ લણે તેમ ભાષા કારનું પણ રહેલું હોઈ છે સર્જક અને સાહિત્ય એ માત્ર શબ્દાકંન નથી જે જીવન જીવવાની કળા પણ શીખવાડે છે

સાહિત્ય એ જીવન હોવું જ જોઈએ

વહેતી સાહિત્ય સર્જન યાત્રા માં સર્જકોને શું મળ્યું?છતાં તેના અવતરણો ચિરકાલિન બનતા રહ્યા .

આને બની રહે માત્ર લોકવાણી કોઈ કવિની કોઈ કૃતિ ટ
કે રચનાનું મુલ્યાંકન કરીએ રસાસ્વાદ માણીએ ત્યારે ખરા અર્થમાં લાગણીઓ અને ભાવ સમજી શકાતો હોય છે સારસ્વત એ .સ્વના ભોગે પરમ કલ્હયાણી પણ હોય છે જીવનના તેમના અંતર તરંગોનું સદા અંકન થતું રહ્યું .

આજના ટેકનીકલ યુગ માં આધુનિક જમાનામાં પુષ્કળ સાહિત્ય સર્જાય છતાં તેમનું પોતાનું પોત જાળવી રાખ્યુ હોય છે .

જીવન એ વહેતા ઝરણા જેવું હોય છે અને તે મળી ને મુકામ લગી પહોંચીને મળે જ છે જીવન ની ખરી પ્રેરણા આપે અધ્યયનો સ્રોત એટલે સાહિત્ય

વાણી સ્વતંત્રતાનો લાભ જખમ સહુ રહી. શકે તેમ સાહિત ્યનઉ પણા છે સાહિત્યનો લ્હાવો સહુ રહી શકે

સર્જક દ્વારા રચાતી અસંખ્ય રચના પ્રકાશન થકુ લોકો માં વહીને તેનું ફળ સમાજ માં વહી જ રહે .

સતત વહેતા આજ્ઞાનો દૂર્વા અને બૌધિક જ્ઞાનનો વિકાસ સ્વ કરવા સર્જકોની સરાહના કરવી માન સંનહમઆન અને આદર જાળવવાની રહયા.

ઉમદા ધ્યેયને હાંસલ કરવા એ .સાહિત્યનો રસ્તો છે સાહિત્યના રસ્તે કોઈ પણ પસાર થઈ શકે

આમ લોક જીવન ધડતર અને કે લવણ
ઘીમાં સર્જક અને સાહિત્યનુ યોગદાન રહેલું ,સાહિત્યના એ અંતતરંગ નો આરામ .તત ચાલતો રહે .લિ મનજી મનરવ
સર્જન સાહિત્ય સરવાણી