A question in Gujarati Women Focused by caron books and stories PDF | એક પ્રશ્ન

The Author
Featured Books
Categories
Share

એક પ્રશ્ન

એ ખરું કે એતો સ્વભાવ કાંઈક કડવો તે ઉગ્ર લામતેો હતો. પષુ એવા સ્વભાવ માટે એની પરિસ્થિતિ. જવાબદાર ઉતી. એની પછાત મણાતી કોમમાં એ એફલી જ આટલું શિક્ષષુ મેળવી શ્રકી દતી; અતે પછી એના પિતાએ એક પછી એક જે જે મુરતિયા બતાવ્યા તે તમામ નિર્માલ્ય ને અભણુ. એણે ન્યારે પોતાને આવી સ્થિતિમાં નઈ, ત્યારે કુદરતી રીતે જ કાંઈક અધીર, ઉગ્ર ને પુરુષવિદ્ેષી થઈ મઈ. ખરી રીતે એ તેજસ્વી હતી. એની તેજસ્વિતાતે યોગ્ય પુરુષ મળ્યો હોત તો એ કાંઈફ વિદૂવળતાથી જરાક વધારે ઉતાવળુ' ગણાય તેવું પમલું લઈ ખેઠી તે ન લેત, પણુ એ પગલુ' એને માટે આવસ્યક થઈ પડયુ, પિતાના મૃત્યુ પછી એની સાવકી મા -- એક રીતે ગણુ। તે એના જેવડી જ એની જુવાન બહેન -- અવળે માગે" ચડી ગઈ દતી. એટલે એ રીતે પણુ કેસરે હવે પોતાનો આશ્રય ખોળી લેવો રહ્રો. એટલું સાર્‌' હતું કે એક એની બહેનપણી નર્સ હતી --એટલે એની સાથે.એ હોસ્પિટલમાં ૬રતીફરતી ને વખત પસાર યઈ જતો. પણુ એટલે! આધાર બાદ કરીએ તો એ દુનિયામાં અનાથ મણુાય તેવી હતી. અતે વધુમાં ભણેલી અનાથ હતી. અમુક પ્રકારનાં સુખસમવડ -- જેને લોકો ભૂલથી ર્સસ્કાર નામન આપે જછે-- તેમને એ ટેવાયેલી હતી. એ સુખસગવડના મધ્યખિન્દુને ભૂલી ન શકાય એવી રીતે પ્રેમ્રમાં પડવાની એને તાલીમ મળી હતી. અણુધડ લેકેો --કે પછી. સ્વભાવથી કાંઈક રગદ્શી? હોય તેવા લેકે, જત ભૂલીને જે ઉગ્ર પ્રેમમાં અભાનપણે પડે છે એવી જાતવિલ્લોપન પ્રેમતી શક્તિ, “સર્માં રહી ન હતી. એટલે એને! પ્રેમ ઘડાયેલે; બ્યવહાર, ને વધુમાં ભાનપૂર્વકને! -- ગણુતરીપૂવ'કના -- પ્રેમ હતોઃ એમાં માણુસ પોતાની જતને ભૂલે છે -- પણુ સુખસમવડની વાતને ભૂલી શકતો નથી. એટલે એ હાસ્પિટલમાં હુર્તાંફરતાં એક દર્દી સાથે પ્રેમમાં પડી --તે દર્દી ધરતે એતે સુખી લાગ્યો હતો. મૂળમાં જ જે લેકે જીવનને અતિ ઉતાવળથી જવી લેવા માગતા હોય છે, તે હાથના ઉદાર તે પરિણાશ્મ પ્રત્યે બેદરકાર હોય છે. કિશેરીલાલ પણુ સદ્ટાના ખેલાડી હતા. ને એવા ખેલાડીઓ જે હસમુખી ધેલી ઉદારતા ધરાવે છે, તેવી ઉદારતા કિશોરીલાલમાં જેઈ ને કેસર તેના ગ્રેમમાં પડી ગઈ ને તેની સાથે પરણી પણુ ગઈ.

ર્‌

એણે આ પગલું ભર્યું, કારણુ કે એની સાતિમાં કોઈ યોગ્ય વર્‌ ન હતો. પોતે ભણેલી હતી --ને પોતાની પછાત જાતિમાં ન્યાં ત્યાં ટિપાવા માટે એ કુદરતી રીતે જ ખુશી ન દતી. એના ભરણુતરે એને સુધડ તે વિબેઝી બતાવી હતીઃ પણુ સાથે સાથે એના ધડતરતે વધારે પડતી સુંવાળપ પણુ આપી હતી. એટલે કોઈ જીવનસાથી શોધી -- એની સાથે ખભેખભો લગાવી, માર્ગ કાપતાં કાપતાં, પોતાનું ધર રચન વાની પરાક્રમી તેજસ્વિતાતે બદલે, એનામાં સુખસગવડભરેલી સંસ્કારિતાને પ્રેમ વધારે હતે. એવી સુખખસગવડને માર્ગ  મળવાતી શકયતા એણે કિશેરીલાલમાં જનેઈ અને એ એને પરણી. કિશોરીલાલ એને પરણ્યો. કારણુ કે, એને મળેલી અતેક અણુધડ બેરીએ કરતાં. આ . વધારે સુંદર, સ્વચ્છ, ને વ્યવહારું હતી.

આ લસમવ્યવહાર ખરી રીતે ડીકડીક સુખી નીવડુવા જોઈ એ. ખબત્ને પક્ષતી મરછથી લમ થયાં હતાં, એ એક કાર્‌ણુ હતું. અને બન્ને ઊગતી જુવાનીની આંધળી. જત્તિને વટાવી જઈ કાંઈક ઠરેલ પ્રકૃતિથી નિશ્રય કરી શકયાં હતાં, એ ખીજું કારણુ હતું. છતાં આ લસને ન્ન્યારે સુધારકની હ૭ાપ મળી ત્યારે એ લમમાં ખરી રીતેન હતા એવા ધણી દોષ સાતિજનોએ શોધી કાઢયા. લોકની સામાત્ય ૬ૃત્તિ આવી વસ્તુને ઉપેક્ષાજન્ય ન ગણે, અથવા આવકારલાયક ડ્રેરફાર ન ગણે, ત્યાં સુધી આવી જાતના પગલાથી, જે કોલાહલ ને ઘર્ષણુ થવાં જેઈ એ, એ સધળાં જ કિરોરીલાલના કુટુંબમાં થયાં. એ સ્વત-ત્ર હતો એ 'ખરું, પણુ માણુસ મમે તેટલે સ્વત'ત્ર છતાં એ ખીજના અભિપ્રાય ઉપર જવનાર પ્રાણી % છે, એટલે કિશેરીલાલના આ પગલાની અસર એના વ્યવહાર્‌ ' ઉપર તેમ જ મિત્રમ'$ળ ઉપર્‌ પણુ થઈ. અને ન્યાં જીવનની હરેક પળે માણુસે પોતાના જીતરનનિર્વાહ માટે બીજાની * સલાહ અતે મદદની આશ્ચા રાખવાની હોય છે, ત્યાં આ બહિષ્કાર વધારે તીત્રુ લાગે છે. પુષ્કળ પૈસાની મદદ વડે. પાતાના એકાંતિક જવનને ધણી ધણી સામત્રી વડે ભરી “રવાની તાકાત માણુસ ન ધરાવતો હોય તો સામાજિક બ્યવહારના માર્ગો કપાઈ જતાં એ એકલે, અટલે ને કડુ બની નય છે. એટલે કિશેરીલાલનું જીવન પણુ એવું બન્યું. દૃર્મ્યાન એવું થયું કે કેસરતી સાવકી માના ગેર્વર્તનની સોને ખબર પડતાં જે દૂષણુ કેસરમાં ન હતું તે એનામાં હોવું નનેઈએ એમ સૌએ ધારી લીધુ. એટલે તો કિશેરીલાલના ધરમાં -- ખાસ કરીને એની માએ --- વધારે ન્નમો શાપમવા માંડયો. અને હેતુપૂર્વક ન્નપ્તો યાન્નતોા હોવાથી, એ વધારે ને વધારે કડક પણુ થતો ગયો.

સર જે કૌટુમ્બિક વાતાવરણુને ઉછેર પામી હતી અને જે વડે ખરી રીતે એ ધડાઈ હતી તેમાં આવી ખાબતનો ઉંકેલ જે રીતે આપવામાં આવતે તે રીત ગએણુ પણુ: ગ્રહણુ કરી. માણુસ ધારે કે ન ધારે 'તોપણુ એ પોતાના પૂર્વઈ તિઠાસનું' અતુકરણુ કરી જ ખેસે છે. એમાં એણે કરેલો નિશ્ચય ધણી વખત અકસ્માતી પળા ઉપર આધાર સખે છે એ ખરું, પણુ એના મનમાં જે અક્સ્માત્‌ ઊગી નીકળે છે, તે ધણા સંસ્કારો વડે પોાષાયેલી વસ્તુ હોય છે; ને તે જગ્રત રીતે સૂતેલી હોય છે.સાસુના ત્રાસથી છૂટવા તેમ જ પોતે જે જીવન શો“યું હતું તે જવનથી પણુ મુક્ત થવા કેસર ક'ટાળીને ભાગી. તેણે પોતાની એક ખહેનપણીને ત્યાં મુકામ નાખ્યો. એ ખહેનપણીને ત્યાં સ્યામલાલ નામે એક તર્‌'ગી 'માણુસ આવતો જતો. કેસરે સુધરેલી રીતે રડી શકાય ને સુખસગવડ મળે માટે કિશેરીલાલને શોધ્યો. પણુ એમાં એ નાસી-પાસ થઈ, ત્યારપછી એણે જે પગલુ ભયું --ગેમાં “૪ અનિવાર્ય રીતે આગળ વધુ પગલાં લેવાનાં ખીજ રહ્યાં હતાં. શ્યામલાલ સાથે કેસરને આકર્ષ'ણુ થયું તેમાં ખેત્રણુ કારણુ હતાં. એક તો ભ્રણ્નેલી ગણેલી ૪૭તાં કેસર જે સાતિમાંથી આવતી કતી, તે સાતિના કાંઈક રખડું સંસ્કારને ક્યા મલાલ વધારે સુંદર લાગે એ સહજ હતું. સ્યામલાલ સિમારેટ સુંદર રીતે પી શકતો. સિસોટી --એના જેવી વમાડવાની કલા --ખહુ થોડામાં હશે. એનામાં લેશ પણુ ગુસ્સા ન કરવાની કલા હતી. ગમે તેવા ખેદરકારીભરેલા કે ગુસ્સો ઉત્પન્ન કરાવે તેવા પ્ર્ઝંમતે એ પોતાના વાકયથી : હળવો બનાવી શકતો. આ કલા ધણાને સાધ્ય હોતી જ નથી; એટલું જ નહિ, આપણે ન્ાર્થી સાથે રહેવાની ક્લા ગુમાવી છે, ત્યારથી આપણા જીવનમાંથી સુંદર રીતે વાકય રચવાની ને ખોલવાની કલા પણુ નાશ પામી છે. એ કલા જે ભણે છે તે જીવનના અટપટા પ્રસંગોને “નળવી લેવાની મુતેહ ધરાવતા હોય છે. શ્યામલાલમાં આ કલા હતી. અને એ કલાને એણે આકર્ષક લાગે એટલે ૬૨૦જે ખીલવી હતી. ઉદાહરણુ તરીકે એ તમને એમ નહિ કહે કે ચાલે ડું ન્નઉ' છું, તમારે આવવું હોય તે : એ આમ બોલશે, ભાઈ, તમે મારી સાથે અત્યારે આવી શકા ખરા? પૂર્વકાલના મંસ્કૃતયુગમાં રહેતો હોય -- ક ન્‍નપાનમાં રહેતો હોય તો સ્‍્યામલાલ નામ કાઢે. એ કોઈ દિવસ કેસરતે એમ નહિ કહેવા કહું હું આટલુ : કાપડ $ તમારે માટે લાવ્યૉ છું. ખરી રીતે એમ કહેવામાં રીની માનહાનિ પણુ રહી છે. એ એમ ખોલવાતે: “આ “ ડીઝાધન' મે' પસ'દ કરી છે ખરી, પણુ મારું જ્ઞાન એમાં ઊ'ઠાં જેટલુ: હવે તમે જુઓ તો, તમને કેમ લાગે છે ?'

આયી કેસરને સ્યામલાલ પ્રતિ જે આકર્ષ ણુ થયું તેમાં પુરસ્ષ પ્રત્યેના આકર્ષ ણુ કરતાં સન્જન મિત્ર તરફના આક્ષણુનોા ભાવઃ વધારે હતો. એ બન્નેને એમ લાગે કે સાથે બેસીએ : વાતો કરીએઃ નિર્દોષ હાસ્યવિતોદ કરીએ: અને એમ પણુ લાગે કે એ બન્ત જણા સિવાય ત્રીન્ને એમાં ક્રોઈ ન હાય તો સારું. એ આકર્ષણુ એક રીતે “ કલાની ખાતર કલા ' જેવું હેતુવિહીન હતુ' એમ કહી શકાય.

કેસર જેમ જેમ ક્યામલાલ સાથે વધારે ભળવા લાગી, તેમ તેમ એની બહેનપણીએ એનો સગ તજવા માંડયો. ખહેનપણી નેકર હતી. અને એને નોકરીમાં પ્રાતટા એ જ પાચો! હતો. સ્યામલાલ અને કેસર વધારે ને વધારે સાથે હુર્વાફર્વા લાગ્યાં. સ્યામલાલ પાસે પણુ પૈસો ઠીક હતો. કેસરને ધારત તો એ ગુમ કરીને રખાત તરીકે રાખી શકત. પણુ એના મનમાં એ ક્ષુદ્ર વિચાર આવ્યો જ નદિ; એણે કેસરને પોતાની સાથે રાગે ફરવા આવતાં ધણી વખત છરે લેતાં નનેઈ હતી. તે એ ન્નેઈ ને ચોંકી ઊઠતો. અને પોતાની લાક્ષણિક શેલીથી હસતો પણુ ખરે કે, “આ હથિયારથી ભલે તમે રજપૂતાણી જેવાં લામતાં હો, પણુ તમારી સોમ્ય મુખમુદ્રા સાથે ને આ અલ્પવજની શરીર સાથે એ સંગત નથી.' કસર હસીને ખોલતીઃ “એ તમે નહિ સમ  કસરતી ફ્િલસ[રી જે શ્યામલાલે ન્નણી હોત તો એ કદાચ એની સાથે જવાનું જ છોડી દેત.

“આ જમાનામાં સ્તરીપુસ્ષાો એકખબીન્ન સાથે મળે એ અનિવાર્ય છે. એ મિલનમાં ન્ત્યાં સુધી અમુક મર્યાદા હોય છે ત્યાં સુધી એ સ્કારી મિલન લાગે છે. પણુ સાધારણુ રીતે બન્નેના સ્વભાવમાં રહેલી જૃત્તિઓ એમને અકાલે અકસ્માત્‌ કાણુ ન્નણે કયાં ને કયાં ખેચી ન્નય છે. એ વખતે ન્ને પુરુષની સામે દેખાવ પૂરતી પણુ સ્રી જુહવેષ રાખી શકે તો મોહની ભૂમિકા વધારે આમળ વધતી અટકે: અથવા એ વાતાવરણુ જ ન રહે. માટે સ્રોએ પુરુષ સાથે ફરતાં --લાડ, ઘેલાં કાઢવાં, હાસ્યવિનોદમાં સરી પડનું, એ સધળું કરતાં પોતાની જત ઉપરતો સયમ ખોવા ન જોઈ એ. પુરુષને આકષ ણુમાં ખેચીને પછી એના તરફથી સચયમની આશા રાખવી વ્યર્ય છે. કુદરતી રીતે જ પુરષ વધારે અસચયમી છે. માટે સઆ્રીએ, આ જમાનામાં, હળતાંમળતાં, તે પુરુષની સાથે ભળતાં, પાતાના સ્વભાવમાં વેવલાવેડા ન લાવતાં, ડહાપણુનું કે તત્પરતાનું વાતાવર્ણુ લાવવું જોઈ એ. કેસર પોતાની [ફિલસ[ી પ્રમાણે બતાવત કે, એટલા માટે હું આ છરે સાથે રાખું છું. એ કોઈને મારવા માટે નથી. પણુ એ ,એક એવું વાતાવરણુ રચે છે કે જેથી સ્ત્રી પુરૂષ સાથે, જેને વિલાસોત્પાદક અભિનય કહીએ તે કરતી અટકી પડે છેઃ ને પુરુષ પણુ એવી સ્ત્રીમાં કાંઈક પોતાને જ શભ્રાવ નીરખીને પોતાની ન્નત 8પર વધારે ચોકી રાખતાં શીખે છે. '

'_સરતી આ કિ્લિમ[ી શલે ખાટી હેય, પણુ એ છરે સાથે રા'ખતી એ વાત સાચી હતી. એથી શ્યામલાલ પણુ, %સર--સ્ત્રી સાથે ફરે છે એવા વાતાવરણમાં રહેવાને બદલે --પોતે કાઈ એક કેસર સાથે ફરે છે એટલું જ અનુભવતા.

અને એનું એક બીજુ' પણુ કાર્‌ણુ હતું. એક વખત “સર્‌ શાકબજારમાં ગઈ ત્યારે ત્યાં એક સાધારણુ કાષિયો એક વાધરણુ સાથે વાત કરી રહ્યો હતો. તેમાંથી એને નણુવાનુ મળ્યું કે આ કાષિયા પાસે એક મોહના રહેતી હતી. અને છતાં પોતે પરણેલો હોવાથી, માહનાની સાથે રહેવા છતાં, કવળ મેત્રી ભાવતો વ્યવહાર જ એ રાખી રલો હતો.

“ મતે ખબર નહિ હો, ખે'ન ! મે કીધુ હશે, બિચારે જાઈ દુઃખી છોકરો, આવે રૂપાળો છે, મફતનતે કોક હેરાન કરશે એના ફરતાં ભલે મારી ભેગો! રહેતો, ' ફાછિયો વાધરણુને કડી રહ્યો હતો: “ પછી તો એ મારી ભેગે! રહે. ખાયપીએ મન્ને કરે. મતે પણુ કાંઈ ખીછ ગતામમ નહિ. મારી ઉમ્મર પણુ નાની. એક દિવસ અચાનક મને સપનું આવ્યું. ને મારો હાથ એના શરીર ઉપર પડી ગયો. પણુ હુ' જગ્યે ત્યારે ધાંધો હતે. અત્યાર સુધી તો અન્નણુપણુની મીઠાશ હતી. તે ચાલી મઈ. હુ કોઈ જુવાનડી સાથે એકાંતમાં છું એ ભાનથી ખેબાકળા થઈ મયો. વખતે “નત ઉપર? કાખૂ નહિ રહે એમ ધારીને હું તો એ રાતે અહાર2 જઈને સૂઈ રલો.

સવા? પડતાં મે' છોકરાને કહ્યું: “ મસ્તાન ! તું કહે ન કહે પણુ તારા પગ બેરીના છે!”

છોકરો હસી પડથોઃ નતા ર૨ !' હવે તો મને ચોખ્ખુ' લાગવા માંડયુ' કે આ મીઠાશ પણુ બેરીના અવાજની છે. જ્યાં સુધી હ' અજણુ હતો ત્યાં સુધી કાંઈ ખબર જ ન પડી. ખરી રીતે એ છોકરી 'ઉઊતી--ને મારી સાથે આવીને રહેતાં હવે સાથે જ રહેવા માગતી હતી--પષ્ુ એ છોકરી છે એ ભાન મને ન 'ઉતું--તે મારા મનને તો એ છોકરો . હતો, ત્યાં સુધીની મીઠાશ જુદી હતી. હવે તો દર ઘડીએ એનો અવાજ--એના પગ--એની હથેળી--એના માલ--દરેક્રે દરેક વાત મતે ખેચવા લાગી. પણુ મારે તે કાંઈ એની હારે ઘર સસા? થોડો માંડવા હતો ? એટલે મે' એતે એક જુદી એર્ડી લઈ ત્યાં રાખી. ત્યાં પણુ અમે અઢી વરસ સાથે રહ્યાં, પણુ એક દિવસ એવો નથી આવ્યો કે મેં' એને લલચાવી હોયઃ “ક એણું પણુ મતે લલચાવવાનું ક્યુ" હોમ. હવે તે હુ પરણ્યો છું. ભગવાન કિર્પાથી છોકરાં પણુ ઘેર છે. ને હછ સુખેદુઃખે અમે હળીએમળીએ છીએ--તે અમારા ચોખ્ખા દ્વોસ્તીદાવા ચાલ્યાં કરે છે. પણુ એને ખીજે પરણુવું નથી. મારા મનતે એ વાતનું દુઃખ છે--પણુ ઈશ્વર નભાવે ત્યાં સુધી અમારો ભાઈમહેનનોા વે'વાર્‌ ચાલુ રફેવાનેો 'છે. મને હરૈક ઘડીએ લાગે છે કે એક એવું વાતઠેકાણુ' છે કે જ્યાં હુ' ગમે તે પળે જઈને ખેસુ' તો બધુ' ભૂલી ન્નઉ !'

કાષિયાની આ વાતે કેસર ઉપર્‌ એવી અસર કરી કે “એ પણુ પોતાના જવનમાં ન્નતચોક૪ી જેવી વસ્તુ હોઈ શકે એ સમજી ગઈ. ત્યાર પછી એણે એ પણુ જેવયું કે, (નિત્યના છીવનસ'મ્રામસ્ું પડતી સ્રીઆ વિને૬--ચશ્ફરી---આન'દ એ સધળાંની રેખા ને સર્યાદા--એવી સારી રીતે' આંકી શકતી કે એને એક કલા જ કહી શકાય. એથી કરીને કોઈ પણુ પુરુષ અમુક સર્યાદાનુ' ઉલ્લ'ધન કરવાની શક્તિ ધરાવતો જ નહિઃ ને એ રીતે સ્ત્રીઓ પોતાનું વર્ચસ્વ સ્થાપી શકતી.

જુસરતે શ્યામલાલ સાથે એવી ગાઢ 'મેત્રી થઈ કે તે બન્ને લગભગ સાથે જ હોય. જે વખતે મુબઈની રજની શરૂ થાય ત્યારે એમને દિવસ શરૂ થાય. બન્ને જણાં સાથેઃ ફરે. દરિયાફિનારે ઊછળતા તર'ગાો જુએ. સિનેમામાં જય. નાટક જુએ. હરે, ફરે તે મનન ડરે. અતે છતાં એમની વચ્ચે એક એવી તો સુદર દીવાલ રચાઈ ગઈ હતી કે બન્ને પોતાનુ વર્ચસ્વ જાળવી રાખે.

અને એવી રીતે થવામાં સ્યામબ્રાલનો પણુ હિસ્સો. ન હતો એમ નહિ. તે આન'દી, શોખીન, ઉદાર, સુદર માણુસ કેસરમાં એવી તો તેજસ્વિતા ન્નેઈ રલ્ો હતો કે, જેવી એણે ક્યાંક જેઈ ન હતી. એની આંખ ફ્રે ત્યારે એ રજપૂતાણી જેવી લાગી જતી. હસે લારે કેવળ નિર્દોષ બાળક જેવી. એનું સ્મિત નનેવા તમારે શાંત સરોવર પર 2રમતી અનિલલહરી ફલ્પવી પડે, ને છતાં એનુ' સાન્નિધ્ય --તમને એટલું પ્રીતભરેલું લાગે કે તમે એના સાળુની સુમધીથી આધા ખસી શકે જ નહિ. કોઇકે જ નારીમાં મળે છે એવી સ્થાયી મોહિની કેસરમાં હતી.

જુહુના અત્ય'ત સુ'દર દરિયાકફિનારાની ભીની રેતીમાં એમણે કાંઈ નહિ તો હજર વખત પગલાં પાડ્યાં હશે. પરીક્ષાનાં પેપર પણુ જુહુના દારિયાકિનારાની “ રાવટી 'માં. ભૂલી જનારાની કેટલીય રાત્રિરમણુની વાત એમણે સાંભળી હરે. એમણે પણુ એવી ર્‌ાવટીમાં રહીને એવી સુ'દર રાત્રિઓ ગાળી હતી --કે જેમના સ્મરણુ માત્રથી જીવનને નવો સ્વાંમ મળે. એ ખર અર્થમાં મિત્ર હતાં.

પણુ વ્યક્તિ ગમે તેટલી તેજસ્વી હોય, તર'ગી હોય, પવિત્ર હોય કે અપ્તર|ગી હોય--એણે સસારરચી મર્યાદાઓને સ્વીકાર કરવો જ રેલો. સ્યામલાલ--અને કેસરના આ સધળા વ્યવહારને એક જણુ ગુપ્તપણે નીરખી રહલ્ો હતો. કૈસર ભાગી ગઈ--પણુ એથી કિશેરીલાલના હૃદયમાંથી એ સ્થાનભ્રષ્ટ ચઈ ન હતી. એના હદયમાં એ ્રિયતમારૂપે નહિ પણુ સ્ત્રીરૂપે હતી. એટ્લે જે સસારમાં એ હતો એ સંસારનાં સઘળાં બધન સ્વીકારીને એ હસતાં હસતાં એને ચરણે રભ્ાં કરે એ એની ઈચ્છા નાશ પામી ન હતી. એને કેસર સાથે સસાર ચલાવવા હતે. અને આંહી' કેસર તો શ્યામલાલ સાથે ફરી રહી હતી. એ એમના વ્યવહારના સઘળા ફ્રેટાત્રાફ લઈ રહ્યો હતે. બની શકે તે એ શ્યામલાલને સ ડાવીને પૈસા કઢાવવા મામતોા હતો.

અને આખરે બન્યું પણુ એમ જ. ધરેણાંગાંઠા સાથે કેસરનુ' અપહર્‌ણુ કરી જવાના મુદ્દા ઉપર ન્યાયકાર્ટને એણે આશરે લીધે.

જ્યારે ન્યાયકાર્ટની વાત આવી ત્યારે કુદરતી રીતે સ્યામલાલ આ વાતમાં સ'ડોવાવા તેયાર ન હતો.

એટલે તો પછી સમાધાનની વાત ચાલી. કિશોરીલાલ તો સટ્ટાબાજ માણુસ હતો--એટલે કચન ને કામિની બન્ને મળી નનય તો એ ન્યાય માટે ખાસ આતુર ન હતો.

અ'તે ઘરમેળે સમાધાન થયું. સ્યામલાલે કિશેોરીલાલને ખરચ આપ્યુ. ને કેસરને સમન્નવીને પાછી કિશેરીલાલે લઈ જવી એમ ડ્યુ. એ પ્રમાણે કેસર કિશોરીલાલને સૉંપાણી.

જે રાતે કિશોરીલાલ કેસરને મળવા આવ્યો તે રાત્રિ એણે પછી જીવનભર યાદ ફરી. પોતાના મોટા ચળકતા ૭ર સાથે કેસર ઊભી હતી--અતે એનાં સધ્રળાં ધરેણાંનેા ને સ્યામલાલ પાસેથી મેળવેલા પૈસાને! ઢગલે પલગ ઉપર કરી રાખ્યો હતો.

કિશેરીલાલ આવ્યે ત્યારે એણે નમક જ ટૂ'કો શખ્દ કલ્રોઃ “ આ સધળું લઈ લ્યો ! '

કિગોરીલાલ તેની સામે ન્નેઈ રહ્યા. એ વ્યવહારુ ઠાલા માણુસ હતો. એક તો આ નારી સાથે રહીતે ખેઆબર્‌ બન્યો હતો. હવે તો શ્યામલાલની સાથે હળી મયેલી થયા પછી એને રાખવી એમાં એને કાંઈ બદ સા? પણુ લાગ્યો નહિ.

એણે સથળાં પસા ધરેણાં લઈ લીધાં.

“ લઈ લીધાં.--હવે ?' તે ખોલ્યો.

“ખીજુ' તમારે શું “જેઈ એ છીએ ?'

“કમ? તુ' મારી  બરી   નથી? '

શ હું. “તો પછી --?*

 

“તો પછી શુ' કરવાનું છે! તમે તમારે માર્ગે “તઓ. માર્‌ માર્ગ હું મેળવી લઈશ. મને રાખીને તમે: ખેઆખરૂ થશેો--'

“તારે શુ કરવું છે!”

“મારે હવે આંહી' રહેવું નથી. '

“તે મારી બરી રહેવું છે ? આંહી' રહેવું નથી ને મારી પાસે ભરણુષોષણુ લેવું છે ? '

“મારે કાંઈ લેવું જ નથી. કચાંય રહેવું પણુ નથી. . હું મારે માર્ગે ચાલી જઈશ. તમે હવે વચ્ચે ન આવતા.'

“નહિતર ?'

“ નહિતર કાંઈ નહિ. પણુ તમને સંસાર ને આખરૂ વહાલાં નથી ? '

“ને આ છરો--એ શું તે મને મારવા રાખ્યો છે ?'

“ના, પણુ મારી નતને તો હું હણી શકુ છું નાં ?

કિશેરીલાલે એના કહેવા પ્રમાણે કરવામાં વ્યવહાર ને આબર્‌ સચવાતાં ન્નેયાં; તે પોતાને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુક્ત થતો ન્નેયો. એટલે એણે વધારે આનાકાની ન કરતાં ખીજે દિવસે કેસરને મુંબઈ જવા દીધી.

દ્ર

કેસર મુંબઈ પાછી આવી.

તેનું મન શ્યામલ્લાલ ઉપર હતુ.

સ્યામલાલને ત્યાં ગઈ. ને બને જણાએ પાછી જૂની મૈત્રી સાધી લીધી, “નણે વચ્ચેનો પ્રર્મગ બન્યો જ ન હેય તેમ ખન્તે મળી ગયાં. પણુ એ વચ્ચેના પ્રસંગની ગાંઠેથી બન્ને એક રીતે નબળાં તે બન્યાં જ હતાં. કારણુ ક તેમના 'છુવેના જીવનમાં એક પ્રકારનું મતોમથન જન્મ્યું હતુ. ને તેએ એકખીન્નાં ન હતાં માટે છૂટાં થયાં તેથી હવે તેમણે એકખીજના થવુ' જોઈએ એવું ખીજ જન્મ્યું હતું.

પછી એક દિવસ જ્યારે એમણે જુહુના દરિયાકિનાર।.ની સફર કરી વારે ધાર્યા કરતાં વધારે લાંખો વખત ખને જણાં કિનારે કિનારે રખડચયાં.

આજે બન્ને જણાં કાંઇફ ગભીર પણુ હતાં: ને વાતવાતમાં અકારણુ હસી પણુ પડતાં હતાં.

બન્તેનાં અન્નતાત મન નગીને એમને એકખી્જ' પ્રત્યે વધારે ને વધારે આકર્ષા રહ્યાં હતાં. એમને ખબર ન હતી --પણુ ધ્યેયને ન વરૅલુ' એકાકી છવન તો પોતાના થાકથી જ પોતે હારી ન્નય છે--અને થાક ઉતારવા માટે પણુ બજે નવો માર્ગ શોધે છે. એ પ્રમાણે આજે કેસરના “ભા ઉપર સ્યામલાલનેો હાથ પડયો ત્યારે, તે પહેલાં ધણી વખત કેસરે શ્યામલાલનો હાથ પકડયો હતો તેમાં અતે આજે પડેલા હાથમાં--ધણેોા તફાવત હતો. તએ તફાવતની ન્નણુથી કેસર ગ ભીર બની મઇ હતી, અને વળી વ્યગ્ર પણુ હતી. _

આજે એ બત્તે હસતાં હતાં, તેમાં એમને પોતાને સમજણુ ન પડે તેમ કાંઇક વધુ અર્થ હતે.

રાત્રે જયારે તેઓ નાળિયેરીના ઝૂ'ડમાંથી પાછાં ફૂરી ૨હ્યાં “તાં, ત્યારે ચ'દ્રમાના અજવાળે સ્યામલાલે કેસર સામે ન્નેયું.

કેસર ખોલી નહિ. પણુ એણે નીચુ' ન્નેયુ', એ બન્ને જણાં એક રાવટી તરક ચાલી ર્લ્ાં હતાં. એમતે ખબર ન રહી--પણુ બન્ને એમાં જ જવાનાં હતાં.

2ર

ત્યાર પછી ત્રણુ દિવસ સુધી કેસર આવી નહિ ત્યારે શ્યામલાલ એને મળવા નોકળ્યો, તેણે શોધ કરી ત્યારે કેસરના પત્તો લાગ્યો. આજે બન્તે જણાં તે રાત્રિના પ્રસંગ પછી પહેલી વખત મળ્યાં હતાં. બન્ને ખોલ્યાં નહિ--પણુ તેમતે કહ્યા વિના સમજાઈ ગયુ' કે તેમની વચ્ચે જે સુંદર દીવાલ હતી તેમાં હુવે એફ એવો ભયકર પડછાયો પડી ગયો છે કે, હવે બન્ને જણાં પાસે પાસે ઊભાં છે ત્યારે ક્યામલાલ ને કેસર જેવાં લામવાને બદલે--કાંધ્ક ખીન્ન' જ લાગે છે. પરણેલ્ાં વર્વધ્ૃ હોય કે પ્રીતમ ને તેને શોધનારી અભિસારિકા હોય, એમની વચ્ચે આવા પ્રસ ગને લીધે 'જે એક પ્રકારનું ખુશનુમા વાતાવરણુ ફેલાઈ ન્નય તેવું કાંઇ તેમની વચ્ચે ન હતુ. અને તે જ વખતે બન્નેને લાગ્યું તેમણે કાંધ્ક એવુ' ગુમાવી દીધું હતું કે જે હવે શોધવાથી મળે તેમ ન હવતુ' અને જે ગમે તેટલા પ્રયત્ને પાણછું ફ્રે તેમ ન હતુ. કેસર ખોલ્યા વિના ઊભી જ રહી. શ્યામલાલ પશુ કેસરને ખોલાવવા આવ્યા હતો છતાં ખાલી શકયો નહિ. કેસરની આંખમાંથી રજપૂતાણીનું.ગોરવ ચાલી ગયું હું ક્યામલાભના સ્વજ્ઞાવમાંથી નનણે એની સધળી:રસિકતા ચાલી મ હતી. બન્નેએ સ્મિત કર્યા'--પણુ એ અકાળે ને લુખ્ખાં લાગ્યાં. હસવા પ્રયત્ન કર્યો પણુ એ પ્રયત્નમાં જ નભે. મશ્કરી હતી. બોલવા યત્ન કર્યો--પણુ શબ્દ જ નરણે. આવ્યા નહિ.

એમને શું નજનેઈતું હતું એ પણુ એમને ખબર. ન રહી.

છેવટે સ્યામલાલ ખોલ્યો: “ હું તમને સાંજે ખોલાવવા આવું :'

કેસર તેની સામે નનેઈ રહીઃ પછી તેણે ધીમેથી ડોકુ' ધુણાવીને ના પાડીઃ ને તે ધરમાં જતી રહીઃ જતાં જતાં એ ખોલી ગઈઃ “ સ્યામલાલ, હું તમારી પાસે ને તમે મારી પાસે જે રૂપે હતાં એ રૂપ નાશ પામ્યા પછી હુવે આપણુ-* માં કોઈ એવું સ્માથી તત્ત્વ નથી કે જે આપણુને સાથે' રાખી શકે. આપણી વચ્ચેનું એક સ્વપ્ન નાશ પામ્યું છે: ને ખીજુ' જન્મે તેમ નથીઃ સ્ત્રીને પતિ મળી શકે, પુરુષ મળી શકે, પણુ એને કયારેય મિત્ર નહે જ મળે?'

શ્યામલ્લાલ ધીમે શાંત પમલ પાછે ક્યે, પણુ એના મનમાં એક જબરજસ્ત પ્રશ્ન આવી રલો હતે।ઃ “ હવે આ %સર શું કરશે?”

ને એ પ્રશ્નના જવામમાં જ નનણે હોય તેમ કોઈ નારી એની સાથે અચ્નડાતી ચાલતી ગઈઃ તે ઉપાલ'ભ. આપતી હતી છતાં હસી રહી હતીઃ “દેખતા નથી કે શું?'