Prem ni pehli najar in Gujarati Love Stories by Shital books and stories PDF | પ્રેમ ની પહેલી નજર

The Author
Featured Books
Categories
Share

પ્રેમ ની પહેલી નજર



🌹🌹 પ્રેમ ની પહેલી નજર🌹🌹




♥️♥️
વરસાદ ની એ સાંજ.....
મલયો તારો સાથ....
પ્રેમ ને મલી લાગણીઓ બુંદો તણી....
અનરાધાર વરસી રહ્યો છે આજ વરસાદ....
મનના તાર મારા એની નજરો સાથે ભીંજાઈ રહ્યાં...
કોઈ નો એહસાસ એક રોમાંચ જગાવી ગયો...
એની એ અણીયાળી આંખોની પાંપણો થી પડતી બુંદ માં હું ભીંજાઈ ગયો......
હદય એની નજર ના તીરમાં જ ઘાયલ થઈ ગયું....
છે રણકાર એની પાયલ નો એના એ અવાજ માં મારુ દિલ પણ ધડકી ગયું.....⚘️⚘️⚘️


વિરાટ:કવિ શ્રી કોના માટે બોલી રહ્યો છે તું........

વિરાટ:ક્યાં ખોવાઇ ગયો તું.....ચાલને હવે કેટલુ લેટ કરીશ....
રાજ:હા આવ્યો......સોરી આજ ફરી એ જ અવાજ ને એજ નજરો મારા હદય ના તાર ઝણઝણાવી ગઈ.....

વિરાટ:કોણ છે એ જે મારા દોસ્ત ને એક જ નજર માં વગર બાણ ચલાયે ઘાયલ કરી ગઈ......

સરીતા: કયારની પલળી રહી છે તું પાયલ ચાલ હવે પછી બીમાર પડી જઈશ...

પાયલ: ના જાનુ આજ તો પલળવા દે....આજ તો હું એની યાદો સાથે પલળી રહી છું.



એકબીજા ની આટલા નજીક હોવાનો એહસાસ તો એ પામી ગયા......પણ જે પહેલી નજર માં આંખો થી આંખો મળી હતી...એ સામે આવીને પણ એકબીજા ની
પાસે આવી શકશે?

રાજ તો એ બે વર્ષ પહેલાની યાદ માં ખોવાઇ ગયો.....
⚘️⚘️⚘️⚘️⚘️⚘️








બે વર્ષ પહેલા....
આજ વરસાદ ની સાંજ હતી.....

પાયલ એની ફ્રેન્ડ સાથે કેફે થી જઈ રહી હતી.....ત્યાં જ વરસાદ આવ્યો.....ને એ તો બધી બેગ્સ સરીતા ને પકડાવી વરસાદ માં ભીંજાવા ચાલી નીકળી.....સરીતા બુમો પાડતી રહી પણ એનું સાંભળે કોણ.......


પાયલ જ્યાં ભીંજાઈ રહી હતી ત્યાં એ જ રસ્તે રાજ એની કાર લઈ નીકળયો........ને પાયલ ને દૂરથી જોતો જ રહ્યો........એની એ મદમદ મુસકુરાતી નજરો ને એ એક ટક આંખોમાં ભરી રહ્યો.........ને મન થી એક જ અવાજ નીકળયો.......

ભીની ભીની ખુશ્બુ માટીની આજ તારી સુંગધ માં મેહકાવી રહી......

કરી રહી છે મને મદહોશ તારી ખીલખીલાતી ગુલાબી ગાલો સાથેની મુસ્કાન...

હું તો હતો બેખબર પ્રેમ ની લાગણીઓ થી તારી એક નજર જ ઘાયલ કરી ગઈ મુજને....

વરસાદ તો બહાર વરસી રહ્યો પણ હું તો તારા ભીંજતા વાળની ઝુલફો માં ખોવાયો.....


પાયલ ની નજર જેવી રાજ પર પડી એણે નજર ફેરવી લીધી.....પાયલ એકધારયું એની તરફ નજર કરી જોઈ રહી........

⚘️⚘️કેમ કોઈ અનજાન થી આંખો મારી મલી ગઈ..
⚘️⚘️છે કોઈ કારણ કે તું નજરોમાં મારી વસી ગયો...
⚘️⚘️હતી હુ એકલી મારી દુનિયામાં તારી એક નજર
જ મારી લાગણીઓ ને સ્પર્શ કરી ગઈ......

રાજ પણ દૂર નજર કરી કાર સ્ટાર્ટ કરી ચાલ્યો ગયો...

⚘️⚘️⚘️⚘️⚘️



સરીતા ના અવાજ થી પાયલ ની તંદ્રા તૂટી ને એ સરીતા પાસે ચાલી આવી.....બંને પોતાના રૂમ તરફ ચાલી નીકળી....


એ બંનેની આ વરસાદની પહેલી નજર હતી.....દૂરથી જોઈ એકબીજા ને જાણે દિલમાં ઘણું કહી ગયા......
⚘️⚘️⚘️⚘️⚘️⚘️






આજનો દિવસ...⚘️⚘️

વિરાટ ના બોલવા પર રાજ બે વર્ષ પહેલાની યાદ માંથી બહાર આવ્યો.....ત્યાં જ એને ફરી પાયલ નો અવાજ આવ્યો......એ આસપાસ જોવા લાગ્યો.......


ત્યાં જ સામેથી આવતી પાયલ પર એની નજર ગઈ......વરસતા વરસાદ માં ફરી એજ દ્રશ્ય એની આંખો સામે ફરી રહ્યું..........



પાયલ એની મસ્તી માં આવી રહી હતી એ વાત થી અનજાન કે દૂર એક ટ્રક ધસમસતી એ તરફથી જઈ રહી હતી..........


રાજ ની નજર એ ટ્રક પર ગઈ ને એણે પાયલને જોઈ જે બેખબર રસ્તામાં ચાલીને રોડ ક્રોસ કરી રહી હતી......



રાજ દોડતો એની તરફ ભાગ્યો ને પાયલ ને ખેંચી એની બાહોમાં લઈ લીધી........ને બંને રોડની સાઈડ પર પડ્યા.........રાજ રોડ પર નીચે ને પાયલ એની ઉપર પડી......પાયલ ને રાજ ની નજરો એક થઈ.......બંને અપલક એકબીજા ને જોઈ રહ્યા.........

બંનેમાંથી કોઈ ની પલક ઝબકી નહી.......બસ પહેલી નજરનો વરસતા વરસાદ નો એ પ્રેમ આંખો માં ભરી રહ્યા..........



વાહન ની અવરજવર ના અવાજ થી બંને સ્વસ્થ થયા........પાયલ ઊભી થઇ ને રાજ ને પોતાનો હાથ આપી એને ઊભું થવા કહ્યું......બંનેના સ્પર્શ નો એકબીજા ને એક અલગ જ રોમાંચ ઉદ્ભવયો....


રાજે કંઈ પણ વિચાર્યા વગર પાયલ નો હાથ પકડી એને પ્રપોઝ કર્યું .........ને એ વરસાદ ની સાંજ બંનેના જીવનની અમૂલ્ય યાદ બની ગઈ......

જે પલ ની રાહ પાયલ બે વર્ષ થી જોઈ રહી હતી.....એ પલ આવી ગઈ....રાજે એને પ્રપોઝ કર્યું ને પાયલે આંખો થી જ હામી ભરી......


રાજ પણ પાયલની લાગણીઓ જાણી ગયો .....પણ એ એના મુખે થી સાંભળવા માંગતો હોય એમ એણે ફરી પાયલ ને આઈ લવ યુ કહ્યુ ....
પાયલ સામે આઈ લવ યુ કહી પોતાનો પ્રેમ એક્સેપટ કર્યો.........

દૂર એક રેડીયોમાં સોંગ વાગી રહ્યું......

તુમહે બોલના પસંદ હૈ...
મુજે બોલતે હુયે તુમ....
તુમહે હસના પસંદ હૈ....
ઔર મુજે હસતે હુયે તુમ...

બસ ઈતના હી ફરક હૈ..
તેરી મેરી પસંદ મે..
તુમહે સબકુછ પસંદ હૈ..
ઔર મુજે પસંદ હો તુમ..

તુમકો બારીસ પસંદ હૈ..
મુજકો બારીસ મેં તુમ..

હર બાદલ સે પૂછ લેના...
હમકો ચાહત હૈ તુમ્હારી..
હૈ ખબર આસમાન કો ભી..
હમે આદત હૈ તૂમ્હારી...

તુમકો બારીસ પસંદ હૈ..
મુજકો બારીસ મે તુમ...

સમાપ્ત....






અહી મારી આ સ્ટોરી સમાપ્ત થાય છે .......ભૂલ ચૂક હોય તો કહી શકો છો........નમસ્તે...🙏🏻🙏🏻😊