Premno Sath Kya Sudhi - 47 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 47

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 47

ભાગ-૪૭

(માનદેવીની સાસુ ભગવાનના ઘરે પહોંચી જાય છે અને એ વાતનો માનદેવી અને વનરાજના દુઃખનો પાર નથી રહેતો. ઘરમાં સન્નાટો છવાઈ જાય છે અને એ બંને વચ્ચે હવે ગુડિયા જ વાતચીતનો ઝરિયો બને છે. ફરી થી વનરાજ બિમાર પડી જાય છે. હવે આગળ....)

 

અબ મેરા આખિર સમય આ ગયા હૈ, તો તુમ ઈતની ભાગદોડ મત મચા ઔર એકબાર મેરી બાત સુન લે...

છોટે શેઠજી છોટી બહુરાની કો બોલ રહે થે, જો ઉનકી બાત ના સુનકર ડૉકટર કો બુલાના ચાહતી થી.

 

ઔર સબ સેપહેલે તુુમ મુજે માફ કર દો, જીસ ખુશી કી હકદાર તુમ થી વો તો ના દી, પર જિમ્મેદારી કી ગઠરી હંમેશા કે લીએ તુુમે જરૂર દે દી. જો જિમ્મેદારી મુજે નિભાની ચાહીએ વો આજ તક તુમ નિભાતી આયી હો. મુજે તુમ્હારા શુક્ર ગુજર હોના ચાહીએ ઔર બદલે મેં ને અપની નફરત કે સાથ સાથ હરેક કી નફરત ભરી નિગાહે ભી જરૂર દે દી...’

 

“ઈતની નફરત સહને કે બાદ ભી ઈસ ઘર કી, મેરે અમ્મા બાઉજી કી ઔર મેરી ભી સેવા કીતની કી મેં તો ગિન ભી નહીં શકતા. મુજે માફ કર દો... મેં હર બાર તુમ્હારે મે કમી હી દેખતા થા પર તુમ્હારી અચ્છાઈ કભી ન દેખ પાયા. મેં તુમ્હે અબ કુછ દે તો નહીં શકતા પર મેં ઈતના વાદા કરતા હું કી અગલે જન્મમે મેં હી તુમ્હારા પતિ બનુંગા ઔર ઈસ જન્મમે તુમને જો સહા હૈ ઉસકા સારા કર્જ ભી ચુકાઉગા ઔર તેરે દામનમે સારી ખુશિયાં ભર દૂંગા.

 

દેખના તુમ મેં તેરા પ્યારા કર્જ ચુકાને જરૂર તુમસે મિલૂંગા. ઈસ જન્મમે તુમ્હારા સાથ હમને ના દીયા મગર યાદ રખના, ઉસ વખત તેરે લીએ મેં પૂરી દુનિયા સે લડ જાઉગા, પર તુમ્હે દુનિયા કી હર તકલીફો સે દૂર રખુંગા. તેરે ચહેરે પર ખુશી મેં હી લાઉગા. ઈસ જન્મ મેં તુમ્હે જીતની માયૂસી દી હૈ ઉસસે ભી જયાદા ઉસ જન્મમેં ખુશીઓ તેરે દામનમે ભર દૂંગા. મેં જો તેરા પ્યાર સમજ ના પાયા, ઈસ બાર કે લીએ મેરી હર ગુસ્તાખી માફ કરના.

 

મે તુમ્હે કુછ ભી કહને લાયક તો ના હું પર અપની ઈસ ગુડિયા રાની, લાડો રાની કો બડે પ્યાર સે, જતન સો પાલના ઔર અચ્છે ઘરમે બ્યાહ કરના. બસ ઈસ બાર કે લીએ મૂજે માફ કર દેના...’

 

“રામૂચાચા આ ગયે આપ, આપકી છોટી બહુરાની કા ધ્યાન રખીઓ, એક તુમ હી અપને હો બાકી કોનો નહીં.”

 

“ઔર માન તુમ કભી ભી યે ઘર ભાઈસાહબ કે નામ મત કરના, નહીં તો યાદ રખના કી તુમ્હે દર દર કી ઠોકરે ખાની પડેગી. અબ ચલતા હું, મુજે માફ કર દેના. હમ અગલે જન્મમે જરૂર મિલેંગે...”

 

કહ કે વો અપની આખરી થમી હુઈ સાસ ભી છોડ દી ઔર વો ચલ બસે. છોટે શેઠજી કી કહી સારી બાતમાં હમને અપને જહન્નમેં બિઠા રખી થી. છોટે શેઠ નહીં રહે ખબર મિલતે હી ઉનકે બડે ભૈયા આયે ઔર ક્રિયાકર્મ કીયા. અપની જિમ્મેદારી પૂરી હો ગઈ, ઐસા સમજ કે વો ચલે ગયે. પર ઉસસે જયાદા કહી યે જિમ્મેદારી ઉનકે ગલે ના પડ જાયે ઉસ ડર સે ભી.

 

છોટી બહુરાની હિમ્મત જુટાકર જૈસે તૈસે ઘર ચલાને લગી. ખેતી વાડી હમ સે કરવાતી ઔર જો દો પૈસે મિલતે વો ગુડિયા રાની કે બ્યાહ કે લીએ જોડને લગી. અબ તો ગુડિયા રાની પંદરા કી હો ગઈ થી. એક દિન સરકારી કાગજ આયા કી જીસ મે માલિકને યે ઘર છોટી બહુરાની કે નામ પે કર દીયા થા ઔર કુછ લિખાપટ્ટી કરવાની થી. છોટી બહુરાની સરકારી કામકાજ મે સમજ ના આતી થી ઈસ લીએ ઉસને અપને જેઠજી સે મદદ માંગી.

 

જેઠજી ઔર ઉનકા બેટા ખડક વહાં આયે ઔર યે હવેલી દેખ ઉનકા મનમે કપટ આયા, ઉન્હોં ને કહાં કી યે ઘર પે ઉસકા હક ના હૈ. પર કોઈ બાત નહીં, હમ સબ નિપટા દેંગે બસ આપ એક કાગજાત પર અંગૂઠા લગા દીજીએ. સબ હો જાયેગા. ઔર ઐસા કરકે અપને નામ સબકુછ કર કે લે લેના ચાહતે થે.

 

વૈૈસે તો છોટી બહુરાની ઉનકી બાત માન લી. ઔર વૈસે ભી છોટી બહુરાની દૂસરે દિન અંગૂઠા લગાને વાલી ભી થી, પર મુજે મેરે છોટે શેઠજી કે આખરી લફઝ યાદ થે. તો મેંને હી ઉસ રાત છોટી બહુરાની કો બોલા કી,

“બહુરાની એકબાર છોટે શેઠજી કે કહે લફઝ યાદ કીજીએ. ઔર અંગૂઠા મત લગાએ.”

 

“રામૂચાચા આપકા ધન્યવાદ કી આપને હમે યાદ દિલા દીયા, અબ મેં ધ્યાન રખુંગી.”

 

ફિર છોટી બહુરાનીને અંગૂઠા ના લગાયા તો બડે શેઠજી ભડક ગયે, પર વો યે હવેલી જૈસા ઘર ઔર ખેત ભી ના જાને દેના ચાહતે થે.

 

ઈસી વજહ સે ઉન્હો ને ઉનકે બડે બેટે ખડક ઔર ઉનકી બહુરિયા કો યહાં ભેજ દીયા.

 

શરૂમેં તો બહુરિયા ઔર ભતીજા અચ્છે સે ઉનસે પેશ આને લગી ઔર બડી મિન્નતે કરકે ઘર કે સારે કામ છોડવા દીએ. ગુડિયા રાની અબ અઢરાહ કી હો ગઈ તો ઉનકે બ્યાહ કે લીએ લડકે દેખને લગે.

 

બડે શેઠજી કો અપને દોસ્ત કા લડકા યાદ આયા, ઉનકી સ્થિતિ અચ્છી ના થી. પર ઉનસે ગુડિયા રાની કા બ્યાહ તય કર દીયા.

 

ગુડિયા રાની કા બ્યાહ કે નામ પર વો ખેતર છોટી બહુરાની કે ભતીજે ખડકસિંહ ને લે લીયા. જૈસે તૈસે ગુડિયા રાની કા બ્યાહ હો ગયા, અબ તો વો ખડકસિંહ ઔર ઉસકી બહુરિયા છોટી બહુરાની કો બહોત પરેશાન કરતે થે.”

 

આ બોલતાં બોલતાં રામૂચાચાની નજર જયસિંહ પર પડી અને તે સંકોચાઈ ગયા, પણ જયસિંહ જ બોલ્યા કે,

“કોઈ બાત નહીં દાદા, આપ મત ડરીએ. આપ જો હૈ વો હી બતલાએ, ઉન્હોં ને જો દદિયા કે સાથ કીયા હૈ વો અબ ખુદ ભુગત રહે હૈ. અબ વો ઈતને અપાહિજ હો ગયે કી અપને કામ ભી ન કર શકતે હૈ, ના ખા શકતે હૈ. ઉનકા કીએ કા કર્જ ઉતારને હી મેં આયા હું, યે ઘર ઔર ખેતભી મેં બુઆ કો દે દેના ચાહતા હું, મુજે નહિ ચાહીએ કુછ ભી. આગે કયા હુઆ?”

 

“છોટી બહુરાનીને માયકેમે, સસુરાલમે, પતિસે અબ તક બહોત દુ:ખ મિલે થે, ઔર અબ બુઢાપે મે ભી. જૈસે તૈસે કરકે ઉન્હોં ને અપના બુઢાપા કાટા ઉસકી હાલત કા તો યે બૂઢી આંખે ભી ગવાહ હૈ. ઉનકી આખરી સાસ ચલ રહી થી તબ ભી મેં ઉનકે પાસ થા, ઔર ઉનકે આખરી શબ્દ ભી મુજે અચ્છે સે યાદ હૈ,

 

“રામૂચાચા મેં એકબાર યહાં જરૂર આઉગી, ઉનકો ભી ઢૂંઢ લુંગી... અબ મેં ઉનકે પાસ જા રહી હું...”

આજ ભી વો શબ્દ હમારે કાનોમે ગુંજતે હૈ...”

 

આટલું બોલતાં બોલતાં તેમની આંખોમાં આવેલા આસું તેમના કપડા પર લૂંછયા અને અલિશા સામે અહોભાવથી જોઈ રહ્યા.

 

અમે પણ આ સાંભળીને કંઈ ના બોલી શક્યા કે પછી એમ કહો કે બોલી શકવાની સ્થિતિમાં નહોતા.

 

અચાનક જ એલિનાને યાદ આવ્યું અને તેને પૂછયું કે,

“વો ગુડિયારાની યાની કી માનદેવી કી બેટી?....”

 

(શું માનદેવીની દિકરી એ જ ગામમાં હશે કે તે છોડીને જતા રહ્યા હશે? તે મળશે ખરી? માનદેવીની દિકરીને આ તેની માનો પૂર્વભવ છે તે ખબર પડશે ત્યારે શું? અલિશાને તેની ગુડિયા રાની યાદ આવશે ખરી? અલિશાનું બીપી હાઈ થઈ જશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૪૮)