Premno Sath Kya Sudhi - 38 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 38

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 38

ભાગ-૩૮

(અલિશાને પોતાનો મોહલ્લો જોઈ નવાઈ લાગે છે અને એક મોટી હવેલી જેવા મકાન આગળ ઊભી રહેતા એ ઘરનો માલિક એના વિશે પૂછે છે. જયારે તેને ખબર પડે છે કે આ તેની દદિયાચાચીનો નવો ભવ છે, ત્યારે તેને નવાઈ લાગે છે અને એમના અને એમના પતિ વિશે જણાવી રહ્યો છે.  હવે આગળ....)

“પહાડી જૈસા સીના ઔર ગોરા જૈસે ઉનકા કલર થા. એમની મુછો રજવાડી, જૈસે કી કહી કે રાજા કી ના હો.

વો એક લઠ્ઠ લે કે ઘૂમતે થે ઔર લઠ્ઠ દાવમેં વો માહિર થે. પૂરે રાજસ્થાનમેં લઠ્ઠ દાવમેં કોઈ ઉનકો હરા ના શકતા થા.

વૈસે તો વો ઉસ સમય કે મેટ્રિક પાસ થે ઔર ઉનકા ઈંગ્લિશ બહોત અચ્છા થા. તો ઉન્હેં કોટા કે રાજા ને ઉનકો દિવાન પદ દીયા થા. અચ્છી ખાસી પગાર ભી મિલતી થી. દાદાને નોકરી કરતે કરતે અપને લીએ મહલ જૈસા ઘર ભી કોટામેં બના લીઆ થા, હાલ મેં હમ સબ ઉસ ઘર પે હી રહેતે આયે હૈ. પર એક બાર ઉનકો...”

 

“ફિર વો યહાં કૈસે આ ગયે?”

મેં પૂછ્યું તો,

 

“એક બાર ઉનકો બહોત બુખાર આયા ઔર વો ઝેરી બુખાર થા. વો ઉતરને કા નામ લે રહા થા ઔર રહતે રહતે સર પે ચઢ ગયા. મેરે દાદા ઔર પરદાદાને તય કીયા કી વો કીસી ભી તરહ ઉનકો વાપિસ ગાઁવ લે આયેંગે. ઉન્હોનેં પરિવાર કા, ઉનકે અપની અમ્મા કા વાસ્તા દેકર વાપિસ લે ભી આયે. ઉનકા બુખાર ઘર પે આકે કહો યા દવા સે ઉનકા બુખાર ઉતર ગયા. પર પરદાદી ઔર દાદા કે લાડલે હોને કી વજહ સે ઉનકો વાપિસ નોકરી કરને કે લીએ યા કીસી બહાને કે લીએ ભી ઉન્હોંને અપને સે દૂર ના કીયા. ઉસ વજહ સે વો ના કમાતે થે ઔર નાહીં ખેતીવાડી યા કિસી ભી કામમાં મન લગાતે થે. સિર્ફ અપને ઘુમ્મડ દોસ્તો કે સાથ ઘૂમતે રહતે ઔર પૈસે લૂટાતે રહતે થે.”

 

“ઔર તુમ્હારી દદિયાચાચી...”

 

“વો તો હમે ભી યાદ હૈ કી વો એક ખટિયામેં પર સોતી રહેતી દેખી હૈ. સાઁવલી સૂરત, પર બહોત પ્યારી ઔર રોનકવાલી. ઉનકે ચહેરે પર કી ઝૂરિયાઓ ભી ઉનકે ચહેરે કે સાથ મિલ ગઈ થી ઐસી. ઉનકે નૈન નકક્ષ ઉસ સમય પર ભી લોભાતે થે. ઉનકે નૈન તો હરિણી જૈસે થે, સબ કે પર ઉનકી બાજ નજર ઘૂમાતી હો ઐસે લગતી. સિર્ફ તીન ચોપડી તક પઢાઈ કી થી, પર ઉનકી આંખો સે કુછ ભી છૂટ ના જાતા. ઉનકો ખટિયા પે બેઠે બેઠે સબ કે બારે મેં ખબર રહેતી.

 

વો પગમેં ચાંદી કે છલ્લે પહેનતી, નાક પે મોટી સી નથણી, હાથ મેં બડે બડે કંગણ ઔર માથે પે માંગટીકા, હંમેશા ઘાઘરા ચોલી હી પહનતી ઔર ચાહે દિન હો યા રાત વો સિર ઢક કે હી રખતી.

 

ચાચાજી જબ ઈસ દુનિયામેં ના રહે તબ સે લાલ રંગકી સૂતી સાડી પહનતી ઔર હાથમેં સે કંગન નિકાલ કે ગંગા જમના કી પાટલી પહનને લગી. માથે સે માંંગટીકા ભી હટા દિયા. પર મેરે પાપા હંમેશા બોલતે થે કી,

 

“જવાની મેં ઉનકે આંખો જૈસી ચમક ઔર તેજ નજર આગે કીસી કા ભી ના ચલતા થા. ઉનકે પાયલો કી ખનક સે સબ કો પતા ચલ જતા કી વો યહીં સે ગુજર રહી હૈ. વો જબ ભી બોલતી ઈતના નપાતુલા બોલતી થી કી કોઈ ઉનકી બાત ના ટાલ પાતા. વો જબ ભી બોલતી ના તો ઉનકા ધીમા પર બહોત અચ્છે સે સામનેવાલા સમજ જાયે ઔર તર્ક પૂર્વક અપની બાત કહેતી તો સબ કો ઉનકી બાત સુન ની અચ્છી લગતી. ઉનકા રૂપ દેખકર ચોખ્ખા રંગવાલે ભી ઉસકે આગે પાની ભરે ઈતની સુંદર.

 

કામ કરને મેં તો વો યુંહ કામ કર દેતી થી કીસી કો પતા ન ચલે કે કબ કામ શરૂ હુઆ ઔર કબ ખતમ.

પહેલે તો વો ઈતના ન બોલતી થી પર પરદાદા ઔર પરદાદી કે જાને કે બાદ ગાઁઁવ કે લોગ મેરી દાદી સે ભી જયાદા ઉન્હીં સે હી સલાહ મશવરા કરને આતે ઔર લેતે ભી થે, ઉતની ઉનમેં સમજ થી. ફિર ક્યોં ના રીતી રિવાજ કે બારે મેં હો યા કીસી કે ઘરમેં ખાને કી ચીજ બનાની હો. ઉનકે ખાને કા જૈસા સ્વાદ કિસી કે હાથમેં આજ તક ના હૈ. ઐસા કહે તો ભી ચલેગા કી વો જો ભી બનાતી ઉસકા સ્વાદ બદલ જાતા ઔર અમૃત હો જોતા સિર્ફ ઉનકે દેખને સે હી.”

 

“ઐસા કૈસે?”

 

“ઐસા બોલતે થે કે વો વાનગી કો દેખકર હી બિના ચખે ઉસમેં કયા કમ હૈ ઔર કયા રહ ગયા હૈ વો બતા શકતી થી. ઈતને અચ્છે ગુણો કી ખાણ કે સામને એક ઉનકા સાઁવલા રંગ હી એક કમી થી. ઔર ઉસકી વજહ સે મેરે દાદા દાદી કો કભી પસંદ ના કરતે થે. બાકી સબ ઉસે દેવી માનતે ઔર યહાં કે ગાઁવ કે લોગ ઉનકો છોટી બહુરાની હી કહતે થે ઔર માન દેતે થે.”

 

‘મેરે દાદા ઔર પાપા દોનો કહતે થે કી વો લોગ તો સહી લેકિન હમ સભી ભાઈ બહેનો કો ભી ઉન્હોંને હિ ખાના પીના ઉનકે હાથો સે હી કીયા કરતે થે.”

 

ઔર મેરી મા કહેતી થી કી,

“ઉન્હોં ને મેરે બ્યાહ કે બાદ બહુ કે રૂપમેં નહીં પર રાની કી તરહ રખતી થી ઔર મુજે બહુરાની કહકર બુલાતી થી.”

 

“વો તો પતા ચલ ગયા કી વનરાજ સિંહ ઔર માનદેવી કા રૂતબા પર ઉનકે જીવન કે બારે મેં આપ કયા જાનતે હૈ, વો બતાયે?”

 

“વો તો મેં નહીં બતા પાઉગા ક્યોં કી મુજે દદિયા થોડી બહોત યાદ હૈ, મેરા જન્મ હી અહીં હુઆ હૈ, પર મેરી પઢાઈ ઔર રહેના પહેલે સે કોટામેં મામા કે ઘર હુઆ હૈ. ઉનકે બારે મેં મુજે જયાદા નહીં પતા.”

 

આમ જયસિંહ ના મુખેથી માન વિશે સાંભળીને અમને ખૂબ નવાઈ સાથે એક વાત પાકી થઈ ગઈ કે માનદેવીનું ગામ આ જ હતું. હવે બસ એના વિશે જાણવાનું બાકી હતું અને જણાવનારને શોધવાનું.

 

હવે અમારી નજર અલિશા પર હતી. અલિશા એક ખૂણામાં ટૂટિયું વાળીને બેઠેલી અને બસ જોયા કરતી હતી. જાણે કે કેટલા સમય પછી પોતાની કોઈક વસ્તુ ના મળી હોય.

 

હવે અમારો બધો જ આધાર અલિશા હતી કે તે કંંઈ બોલે અમે જાણી શકીએ. એટલે મેં શાંતિથી અલિશા પાસે જઈને કહ્યું કે,

“અલિશા બેટા... અલિશા બેટા...”

 

“હમ અલિશા ના હૈ, હમ તો માન હૈ ઔર આપ હમેં મત નીકાલીઓ... હમ તો ઈસ ઘરમેં રહના હૈ, આપ કહેંગે તો ભી હમ ઈસ ઘર કે કીસી ભી કોને મેં રહ જાયેંગે ઔર આપકો કોનો શિકાયત કા મૌકા ન દેંગે. આપ હમ પે ઈતની મહેરબાની કર દીયો.”

 

તે તો મારા પગ પકડીને રોતી જાય અને બોલતી જાય. હું કંઈ કહી શકું તેવી સ્થિતિમાં નહીં એટલે ચૂપ ઊભો રહ્યો પણ એલિના ત્યાં મારી બાજુમાં આવી અને...

 

(માનદેવી વિશે કોણ જણાવશે? અલિશા પોતે કે બીજું કોઈક? અલિશાને બધું યાદ આવી જશે તો તેની સ્થિતિ શું હશે? જયસિંહ આ જોઈને શું કહેશે?

આગળ આ વાતનો વળાંક એકદમ ઈન્ટ્રેસેટિંગ થશે તો જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૩૯)