Premno Sath Kya Sudhi - 17 in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 17

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 17

ભાગ. ...૧૭

(અલિશાને એપોઈન્ટમેન્ટ મુજબ વિલિયમ ફેમિલી ના લાવતાં માનવને ઓકવર્ડ લાગે છે પણ તે તેમના નેટિવ ગ્રીસ જતાં રહ્યા છે તે ખબર પડતાં સુજલ નિરાશ થઈ જાય છે. પણ એક દિવસ એલિનાનો ફોન આવે છે અને તે તેના ફેમિલી ડૉ.વિલ્સન માટે ટાઈમ લે છે. નક્કી કરેલા સમયે ફોન આવે છે. હવે આગળ....) 

"બડી દીક્કતો કે બાદ ભી મુજે ઈતના હી સમજમેં આયા કી ઉસે ઉસકે ઘર... વાપિસ જાના હૈ..." 

અલિશા ત્યાં પણ આવો જ બડબડાટ કરે છે, એ સાંભળીને નવાઈ લાગતાં મેં ફરીથી એમને પૂછ્યું.
"કયાં.... કયાં બોલા ઉસને?" 

"ઘ... ર... જાના હૈ ઐસા હી કુછ બોલા ઉસને. મૈંને ઉસે હિપ્નોટાઈઝ ભી કીયા, મગર હિપ્નોટાઈઝ કરકે ભી મુજે જ્યાદા ઉસકી બોલી સમજમેં નહીં આ રહા બસ એક હી બાત સમજ શકા." 

"હમમમ... માફ કીજીયેગા કયાં મેં આપસે કુછ પૂછ શકતા હું?" 

"જી..." 

"કયા ઉસને કોઈ ગાઁવ કા નામ યા ઉસકે પતિ”કયા ઉસને કોઈ ગાઁવ કા નામ યા ઉસકે પતિ કા નામ કુછ બોલા થા?”

“નહીં ના વો તો ઐસા કુછ નહીં બોલી, મુજે કોઈ ભી વર્ડસ નામ જૈસા ના લગા.”

“તો ફીર ભતીજે કા નામ?”

“સોરી, ડૉ.નાયક મુજે ઉસકી ભાષા સમજ હી નહીં આ રહી થી. ઉપર સે ઉસકા બીપી ભી ઈતના હાઈ હો ગયા થા. ઉસકી વજહ સે મેં જયાદા ઉસકો પૂછ ભી નહીં શકાય.”

“ઓકે, તો ફિર મેં આપકી કયા મદદ કર શકતા હું? આપ ઉસકી લેંગ્વેજ સમજ નહી પા રહે હો યે તો મેં આપકો ઉસકે વર્ડસ આપકી લેંગ્વેજ મેં ટ્રાન્સફર કરકે દું...”

“નહીં... નહીં, બસ મેં તો આપસે અલિશા કે કેસ કે બારે મેં જાના ઔર સમજના ચાહતા હું.”

“સચ કહું તો મેં ભી ઉલઝા હુઆ હુ કી યે કેસ કે બારે મેં કી કબ ઔર કૌન સા મોડ વો લે. જબ મેં ઉસકો સમજને મેં નજદીક પહોંચા હી થા, પર વિલિયમ ફેમિલી વહાં પે આ ગઈ ઔર વો વહાં સેટલ હો ગયે.”

“મતલબ, મેં સમજા નહીં...”

“દરઅસલ જબ ભી અલિશા કો મેરી થેરેપી દૌરાન ઉસે જો તકલીફ ઔર સ્ટ્રેસ સે ગુજરના પડતા હૈ તો વિલિયમ ફેમિલી ડર જાતી હૈ, ઔર મેરે એપોઈન્ટમેન્ટ યા મેરી થેરેપી કો ઈગ્નોર કર દેતી હૈ. મેરે સારે પ્રયાસ ધરે કે ધરે રહ જાતે હૈ.”

“કયા આપ મુજે બતા પાયેંગે કી બાત કયા હૈ ઔર આપ ઈસ કેસ કે બારે મેં ક્યા સમજ રહે હૈ?”

“જી, જરૂર શાયદ આપ સમજે... વૈસે ભી મુજે લગતા હૈ કી એ કેસ એક પુર્નજન્મ કા હૈ ઔર ઈશારા ઉસ તરફ કા હી હૈ. લેકિન ઉસકો કયા દિક્કત થી, કૈસે વો અપને આગે કા જન્મકી બાત યાદ કર રહી હૈ, કયોં કર રહી હૈ... વો ભી મેરે લીએ પહેલી હી હૈ.

ઉસકો સોલ્વ કરને કી કોશિશ કે બીચમેં કભી અલિશા કી હેલ્થ બિગડ જાતી હૈ યા ફિર કભી વિલિયમ કિ નારાજગી ઝેલની પડતી હૈ. ઔર મેરી સારે પ્રયાસ આગે એક કદમ બઢતે હૈ ઔર દો કદમ પીછે ચલે જાતે હૈ.

ઈસબાર ભી દેખિયે વિલિયમને એલિના ઔર અલિશા કો ચેન્જ ઔર પઢાઈ કે નામ પે ગ્રીસ ભેજ દીયા. મગર વો સમજ નહીં રહા કી ઉસસે ઉસકી બચ્ચી કી હી દિક્કત બઢ રહી હૈ...”

મેં મારી બધો જ ગુસ્સો કહો કે મારી વાત તેમના આગળ રાખી દીધી.

“આપ સહી બોલ રહે હૈ, ડૉ.નાયક. ઔર યે બાત મેં વિલિયમ ઔર ઉસકી ફેમિલી કો ભી કહુંગા કી બાત બાત પે સહી ઢંગ સે ઈલાજ ના કરવાના સે ઉસકી હેલ્થ બિગડ શકતી હૈ. વો સહી ભી નહી હૈ, તો બિના ભાગે કે ડરે વો લડે ઔર ઉસકી પ્રોબ્લેમ સોલ્વ કરને મેં સહાય કરે.”

“થેન્ક યુ ડૉ.વિલ્સન શાયદ આપકે કહને સે વિલિયમ ફેમિલી સમજ જાયે યહીં આશા કરતા હું...”

“જરૂર, ઔર ઈસમેં આપકો મેરી ઔર સે કોઈ સહાયતા ચાહિયે તો જરૂર બોલના.”

“જરૂર, બસ આપ વિલિયમ ફેમિલી કે ડૉક્ટર ઔર ફ્રેન્ડ હૈ તો શાયદ આપકી બાત સુને ઔર સમજે. ઉસકે લીએ આપકી સહાયતા કી આવશ્યકતા જરૂર પડેગી, ઔર મેં જરૂર લૂંગા.”

કહીને મેં ફોન મૂક્યો. ડૉ.વિલ્સન વિલિયમ અને તેની ફેમિલીને સમજાવ્યું અને અલિશાને પાછી ભારત લઈ જવા કહ્યું.

“તો વિલિયમ ફેમિલીને પાછો લઈ આવ્યો.”

“હા... વિલિયમનું ફેમિલી દિવાળી પહેલાં જ આવી ગયું એ પણ અલિશાના દાદા દાદી સાથે. ત્યાં સુધી ડૉ.વિલ્સને અલિશાની હેલ્થની કેર કરી. તેનો સ્ટ્રેસ કે બીપી વધી ના જાય તેનું ધ્યાન બરાબર રાખ્યું હતું. તેમ જ મારી સાથે કોન્ટેકમાં પણ રહ્યા અને અલિશાના હેલ્થની અપડેટ પણ બરાબર આપતા રહ્યા.

દિવાળી પછી અલિશા ફરી મારી પાસે આવી તો આ વખતે મેં તેની ફેવરેટ ચોકલેટ તેના હાથમાં મૂકી તો તે ખુશ થઈ ગઈ અને બોલી કે,

“ડૉ.અંકલ તમને મારી ફેવરેટ ચોકલેટ આપવાનું પ્રોમિસ યાદ હતું?”

“હા, કેમ નહીં, આટલી સુંદર અને સ્વીટ ગર્લની દરેક વાતો યાદ હોય તો પછી તેની ફેવરેટ ચોકલેટ અને તેને આપવાનું પ્રોમિસ થોડી ના ભૂલી શકાય.”

“થેન્ક યુ અંકલ...”

“વેલકમ અને મારી રિટર્ન ગીફ્ટ?”

“રિટર્ન ગીફ્ટ...”

“અમમ... તું પહેલાં ચોકલેટ ખાઈ લે પછી તારી ચોકલેટ જેવી સ્વીટ સ્વીટ સ્માઈલ આપ એ જ મારી મોટી રિટર્ન ગીફ્ટ છે. મળશે ને?”

તે ખિલખિલાટ હસી પડી અને ચોકલેટ ખાવા લાગી. તે જોઈ મેં વિલિયમ અને એલિના તરફ મુખ કર્યું તો તે બંને જણા થોડો સંકોચ અને વધારે તો ગિલ્ટ ફિલ કરતાં હોય તેવું લાગ્યું. હું કંઈ બોલું તે પહેલાં જ વિલિયમ બોલ્યો કે,

“સોરી, ડૉ.નાયક હું તમને ઈન્ફર્મ કર્યા વગર જ મારી ફેમિલીને ગ્રીસ લઈ જતો રહ્યો. એમાં સાચું કારણ તો તમારી થેરેપી પર અવિશ્વાસ કરતાં પણ મને મારી વાત પર જ વિશ્વાસ હતો. એમ પણ એવો વિચાર આવતો હતો કે મારી દીકરીને આ સ્ટ્રેસ ભર્યા માહોલથી દૂર લઈ જાવું તો તે બધું ભૂલી જાય.”

“આઈ એગ્રી વિથ યુ...”

આગળ કંઈ બોલું તે પહેલાં જ એલિના બોલી પડી કે,

“સર પણ વિલિયમ જો સોચ રહા થા ઐસા કુછ નહીં હુઆ  ઔર પહેલે સે ભી જયાદા દિક્કત હો ગઈ. અલિશાને કયાં કીયા મેને ઉસે બતાયા ઔર ડૉ.વિલ્સને ભી ઉસકો યહીં સમજાયા કી આપકી થેરેપી બેસ્ટ હૈ અલિશા કે લીએ... વહીં અલિશાકી હેલ્થ અચ્છી કર શકતે હૈ...”

“એટલે જ તો સર અમે અહીં આવી ગયા. પ્લીઝ સર અલિશાને કયોર કરી દો. એમાં આપની જ મદદ જરૂર છે.”

“ઈટ્સ ઓકે, આ મારી ડયુટી છે અને હું પણ મારી ડયુટી કરવા તૈયાર જ છું. એટલે જ તો ડૉ.વિલ્સનના કોન્ટેકમાં જ હતો. આગળ જે થયું તે પણ આ વખતે તમારે પેશન જરૂર રાખવું પડશે.”

“શ્યોર સર...”

કહીને તેમને પ્રોમિસ આપ્યું. મેં પણ...”

મારી વાત આગળ વધારું તે પહેલાં મારી નજર બીજા પર પડી તો તેઓ બગાસાં ખાઈ રહ્યા હતા. આમ પણ શરીર અને મનની બેઝિક જરૂરિયાત વિશે વિચારીને કહ્યું કે,

“ચાલો આજે આપણે આ વાત પર વિરામ મૂકીએ અને કાલે મળીને ફરી કન્ટીન્યૂ કરીશું.”

(વિલિયમ ફેમિલી પેશન રાખી શકશે? અલિશાની ટ્રીટમેન્ટ શરૂ થશે તો નવું શું જાણવા મળશે? કે દરવખતની જેમ વિલિયમ પોતાનું પેશન ખોઈ કંઈક નવું જ કરશે? માનવની વાત બધા માનશે કે પછી આગળ જાણવા તેના પર પ્રેશર કરશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ,  પ્રેમનો સાથ કયાં સુધી........૧૮)