Do Dil mil rahe hai - 13 in Gujarati Love Stories by Priya Talati books and stories PDF | દો દિલ મિલ રહે હૈ - 13

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

દો દિલ મિલ રહે હૈ - 13

દોસ્તો આગળની સ્ટોરી નો ટ્વિસ્ટ તમને કેવો લાગ્યો? આ જણાવવાનું કમેન્ટમાં નહીં ભૂલતા. અને હા મારી વાર્તાને રેટ આપવાનો તો બિલકુલ નહીં ભૂલતા.

"માનસી યાર મને ક્યારેક ક્રિતીકા સાથે પ્યાર થઈ ગયો કશી ખબર જ ના રહી. તે આ પ્યારમાં વિશ્વાસ નથી કરતી. જો મારા પ્યાર ની વાતો તેને બતાવી દઈશ તો એ બધું દૂર થઈ જશે. મને ખબર છે તેના દિલમાં પણ મારા પ્રત્યે થોડો પ્યાર જાગી રહ્યો છે. આજે તેની આંખોમાં મેં જોયું તમારી સામે નજર ઉઠાવીને પણ જોઈ શકતી ન હતી. બસ આ વાત તો બોલતી નથી "

" મયંક ક્યાંક એવું ન બને કે તારાથી દૂર થઈ જાય અને છો એ બીજું બોયફ્રેન્ડ શોધી લેશે તો... "

" ના એ બીજો કોઈ બોયફ્રેન્ડ નહીં શોધો. આટલું તો હું તેને જાણી ગયો છું કે અંતે એ મારી પાસે આવીને મને પ્યાર નો ઇઝહાર કરશે અને જો એ પ્યારનો ઇજહાર નહીં કરે તો હું જ તેને મારાં પ્યાર વિશે જણાવી દઈશ."

" હા આ વાત બરાબર છે. આમ પણ કોઈ વ્યક્તિને એક વખત પ્યાર કર્યા બાદ તેને ગુમાવવો બહુ મુશ્કેલ હોય છે. ગુમાવ્યા કરતા પણ વધુ મુશ્કેલ હોય છે તેને પોતાની નજરની સામે બીજા ન થતો જોવું. "

" માનસી તને ખબર છે તેની આંખોમાં આંખ પરોવીને એકબીજા સામે સતત જોયે રાખ્યું. છોકરીઓ થી આમ દુર ભાગતો રહ્યો પણ તેનાથી દુર ના ભાગી શક્યો.... " મયંક ના ગાલ પર એક ગુલાબી કલરની પાતળી રેખા પડી ગઈ. માનસી મયંક ના આ હાવ ભાવ જોઈ રહી હતી.

" મેં મારી વાર્તા તો કહી દીધી પણ તું મને તારી વાર્તા તો જણાવ. આટલા વર્ષો બાદ આપણે મળ્યા છીએ કેટલું બધું બદલાઈ ગયું ને!"

" હા મયંક ઘણું બદલાઈ ગયું. જોતા જોતા ક્યારે મારી તો જિંદગી પૂરી થવા આવી ખબર ન પડી "

" અરે હજી તો જવાનીના દિવસો શરૂ થયા છે અને તું જિંદગી પૂરી થવાની વાતો કરે છે. "

" મારે તો જવાનીના દિવસો શરૂ થયા છે પણ શરૂ થતા જ પૂરા થઈ ગયા. મને કેન્સર છે. ડોક્ટરના કહેવાનો સર કેટલા દિવસની મહેમાન છો કે કેટલા વર્ષ અને મહેમાન છું કંઈ પણ કહી ન શકાય."

"શું?આ બધું ક્યારે થયું? આટલું બધું થઈ ગયું અને તે મને કહ્યું પણ નહીં "

" આ વાત વિશે મને પણ ખબર ન હતી. બસ તારી જેમ મારો અને આદિત્યના પણ રિશ્તો મમ્મી પપ્પા એ નક્કી કર્યો. આદિત્ય અને મારા જેવી ગામડાની છોકરી નથી જોતી. અમારા બંનેની આમ ટકરાર આમ ચાલે રાખતી. એક દિવસ આજે તે મને તેની પાર્ટીમાં બોલાવી અને હું તેને ઈમ્પ્રેસ કરવા માટે વન પીસ પહેરીને જતી રહી. ત્યારથી તે મારા પ્યારમાં પાગલ થઈ રહ્યો છે. તેના ઘણા દોસ્તો એ પણ મને ભાભી તરીકે બોલાવાનું શરૂ કરી દીધું. આદિત્યને મારા બંને રૂપમાંથી વધુ ડ્રેસ વાળો અને સાડી વાળું રૂપ વધુ પસંદ આવ્યું . જોત જોતામાં બે ત્રણ દિવસ થયા અને મને મારા કેન્સર ની ખબર પડી. આ વાતની જાણ થતા તેના મમ્મી પપ્પા એ મારો રિશ્તો તોડી નાખ્યો અને હું પણ લગ્ન કરવા માંગતી ન હતી. પણ આજે ત્યાં હું જેટલું જીવ એટલું મારી સાથે જીવવા માંગે છે. તે જે પહેલા હતો અને હવે અત્યારે છે તેમાં ઘણો બદલાવ મેં જોયો છે. તે મને સાચા દિલથી પ્યાર કરવા લાગ્યો છે. તેને એ વાતની ખબર પડી ગઈ કે કપડાના પહેરવા એસટી કોઇની વેલ્યુ નથી થતી પણ સાચું ઘરેણું તો તેનું માન સન્માન છે. "

" માનસી તારે આદિત્યના મમ્મી પપ્પાને વાતને બાજુમાં મૂકી આદિત્ય સાથે સમય વિતાવવો જોઈએ અને મારા ખ્યાલથી મને એવું લાગે છે કે તું પણ આદિત્યના પ્યારમાં છો...... "

~પ્રિયા તલાટી

શું માનસી મયંક ની વાત માનીને આદિત્ય સાથે પોતાની જિંદગી વિતાવશે?