VIRUPAKSHA - 2 in Gujarati Film Reviews by Abhishek Joshi books and stories PDF | વીરુપાક્ષ - 2

Featured Books
Categories
Share

વીરુપાક્ષ - 2

આગળ  આપણે  જોયું  કે  ,

કેવી  રીતે  શીધૈયા  આવી  ને  દેવી  મોદાંબા ના  મંદિર  ના  ગર્ભગૃહ  માં  મૃત્યુ  પામે  છે .

જેને  કારણે  ગામ  માં  આવતા  આઠ  દિવસ  માટે  " અષ્ટ  વિઘ  બંધન  " બાંધવા  નો  નિર્ણય  લેવાય  છે .

 

હવે  આગળ  ,

અહી  સુર્યા  એ  નંદીની  ના  જવાબ ની  રાહ  જુએ  છે .

પરંતુ  નંદીની  ને  ફરી  બીમારી  ના  લીધે  દોરો  પડે  છે .

જેથી  તે  જઈ શકતી નથી .

તે  નહિ  આવે  એમ  સમજી  સુર્યા  નીકળવાની  તૈયારી  કરે  છે .

કારણ  કે  ત્યારબાદ  ગામ  આઠ  દિવસ  માટે  " અષ્ટ  વિઘ  બંધન " ના  લીધે  બંધ  રહેશે .

અને  તેઓ  ઘણા  સમય  બાદ  આવ્યા  હોવાથી  તેમને  જવાની  છૂટ  આપે  છે .

ત્યારબાદ  તેઓ  " અષ્ટ  વિઘ  બંધન  " કરશે  .

અને  ત્યારબાદ  આવનારા  આઠ  દિવસ  કોઈ  ગામ માં  નહિ  આવે  અને  ગામ થી  બહાર  પણ  નઈ જાય .

આ  વાત  જાણી સુર્યા  તેની  મમ્મી  ને  લઇ ને   ગામ થી  બહાર  નીકળી  જાય  છે .

 

બીજી  બાજુ  નદીની  ની  તબિયત  ખુબ જ  ખરાબ થઇ  જાય  છે .

જો અમુક  કલાકો  માં  તેને ઇન્જેક્સ્ન ના  આપવામાં  આવે તો  તે  મૃત્યુ  પણ પામી  શકે  છે  તેવી  પરીસ્થિતિ માં  ગામ નો  ડોક્ટર  બહાર  શહેર  થી  ઇન્જેક્સ્ન  મંગાવે  છે .

જે  વ્યક્તિ  ઇન્જેક્સ્ન  દેવા  આવતો  હોય  છે .

તેનો  રસ્તા  માં  એકસીડન્ટ  થઇ  જાય  છે .

સુર્યા  તેની  પાસે  જાય  છે .

તે  વ્યક્તિ નંદીની  બધી  વાત  કરે  છે  અને  કહે છે .

આ  ઇન્જેક્સ્ન  ગણતરી  ના કલાકો માં રુદ્રવન્મ પહોચાડી  દ્યો .

સુર્યા  તે  ઇન્જેક્સ્ન  લઇ  પાછો  રુદ્રવન્મ માટે નીકળે  છે .

રસ્તા માં  તેને  બીજા  ગામ  ના લોકો  હેરાન  કરે  છે .

પણ  તે  હેમખેમ નીકળી  જાય છે .

 

જયારે  તે રુદ્રવન્મ  પહોચે  છે .

ત્યારે  અષ્ટ  વિઘ  બંધન  બાંધવા ની  થોડીક જ  રેખા  બાકી રહી  હોય  છે .

તે  બંધન  બંધાય  તે પહેલા  ગામ માં  પહોચી  જાય  છે .

અને પછી અષ્ટ વિઘ બંધન ની રેખા  પૂર્ણ  થાય છે .

તે  ઇન્જેક્સ્ન આપે છે .

અને  નંદીની  ઠીક  થઇ જાય છે .

હવે  ગામ માં અષ્ટ વિઘ  બંધન  બંધાઈ  ગયું છે .

કોઈ પણ આવતા  આઠ દિવસ  માટે ગામ થી બહાર  નહિ  જઈ શકે .

કે કોઈ બહાર  નું  અંદર  આવી  શકે .

 

પરંતુ  તેજ  રાતે  સુધા  ગામ ની  એક છોકરી  તેના  પ્રેમી  કુમાર  સાથે  ભાગવાની પ્લાનિંગ  કરે છે .

જેથી  આવતા આઠ દિવસ  સુંધી  કોઈ તેમને  ગોતી  નાં શકે .

તે  પ્લેટફોર્મ  પર કુમાર  સાથે  ટ્રેન  ની રાહ  જોઈ  રહી હોય છે .

અને  અચાનક  ટ્રેન  કુમાર  માથે  થી  પસાર  થઇ  જાય છે .

તે  જોઇને સુધા આઘાત  સાથે  ગામ માં વળે છે .

અને  મધપુડા  માં  પોતાનું  માથું  નાખી દે  છે .

જેથી  તેની  મૃત્યુ  થાય છે .

બીજે  દિવસે  સવારે  ગામ નો  દૂધ વારો  સૂરી  પોતાનું  ગળું  કાપી ને  આત્મહત્યા  કરી  લે છે .

તે  દ્રશ્ય  સુર્યા  ની  બહેન  પાર્વતી  જોઈ લે  છે .

અને  તે પણ  કાન માં  કાતર ભોકી  આત્મહત્યા  કરી  લે  છે .

ત્યાં  અઘોરી  આવે  છે .

અને  ગામ  માં  ચાર  મૌત  થઇ છે એવો  ખુલાશો  કરે છે .

અને  આખા ગામ પર  કાળો  જાદુ  કર્યો  છે .

તેવું  કહે  છે .

પણ કોઈ  તેની વાત પણ ભરોસો નથી કરતુ .

પરંતુ  સુર્યા  ને  શંકા  જાગે  છે .

કારણ  કે  તેની  બહેન નું મૃત્યુ  શંકા ના ઘેરા  માં  હતું .

તે  અઘોરા   સાથે  મળી  ને  બધી  મૌત  નો પર્દાફાશ કરે  છે .

જેમાં  તેને  જાણવા  મળે  છે કે  કુમાર  જ  વેક્ન્ત  ચલ્પતી  નો  છોકરો  ભૈરવ છે .

અને તેને  ગામ લોકો  થી  બદલો લેવા  આખું  ષડ્યંત્ર  રચ્યું  છે .

જેમાં  તે  કાળો  જાદુ  નો  ઉપયોગ  કરી .

પહેલે  તો તે પોતે મારી ગયો  અને  ત્યારબાદ જે  પણ તેની  મૌત  જોવે  તે  મારી જાય તેવું  કર્યું .

કુમારે  સુધાને  પ્રેમ માં  ફસાવી  : અષ્ટ  વિઘ  બંધન તોડાવ્યું  .

પછી  પોતે  આત્મસમર્પણ  કરી  મુર્ત્યું  પામ્યું  અને સુધા  ના  શરીર  માં  પ્રવેશી  .

તેને  મધપુડા  માં  મોઢું  નાખી  ને  તેનું  મધુ માખી ઓથી  મારી  નાખી .

સુધા  ને  બચાવવા  સૂરી  દોડ્યો  પણ  બચાવી  ના  શક્યો  .

પરંતુ  તેનું  મૌત  જોઈ  લીધું  એટલે  તે  ભૈરવ  ફરી  સૂરી  ના  સરીર  માં  પ્રવેશી  તેને  મારી  નાખ્યો .

તેનું  મૌત  સુર્યા  ની  બહેને  જોયું  એટલે  તે  પણ પોતાની રીતે  મારી  ગઈ .

આમ  જે  છેલે  મૌત  નું દ્રશ્ય  જુવે  તે  પોતાને  મારી   નાખે .

અને  સુર્યા ની બહેન નું મૌત  નંદીની  એ  જોયું  હતું .

તે  પણ  કુવા  પડી  મરવા  જતી  હતી  પણ  સુર્યા  એ તેને  બચાવી  લીધી .

આગળ  આ  મૌત  નો સિલસિલો  રોકવાના  પ્રયાસ  રૂપે  .

નંદીની  ને  જીવતી  મારી  નાખવાનો  નિર્ણય  લેવાય  છે .

પણ  સુર્યા  તેને  આઠ  કલાક  નું  ઘેન  નું  ઇન્જેક્સ્ન  દઈ  જાય  છે .

અને  ભૈરવ  વિષે  બધી  માહિતી  એકત્રિત  કરી  લે  છે .

અને  જાણવા  મળે  છે  કે  તેને  ગામ માં જ  કોઈક  ની મદદ  લઇ  ને  પુસ્તક  બદલી  નાખી છે .

અને  ઓરીજનલ  પુસ્તક  તેની  ગુફા  માંથી  મળે છે .

ફરી થી સુર્યા  અઘોરા  સાથે  ગામ માં  જાય  છે .

ત્યારે  ગામ લોકો  નંદીની  ને  મારી નાખવાની  કોશીસ  કરતા હોય છે .

ગામ ના  બધા  લોકો  ત્યાં  હોય છે .પણ  ગામ નો  સરપંચ  હરિશ્ચંદ્ર ત્યાં  હોતો  નથી .

તેને  ગોતવા  સુર્યા  તેના  ઘરે  જાય છે .

અને  તેને  જાણવા  મળે છે કે  વેક્ન્ટ ચલાપતી  ની  એક  દીકરી  પણ હોય  છે  જેને  

હરિશ્ચંદ્ર  ગોદ  લઇ  લે  છે .

હવે  બધું  જ  સ્પષ્ટ  થઇ  જાય  છે  કે  ,

ભૈરવ  અને  નંદીની  બંને  ભાઈ - બહેન  મળી  ને  ગામ  લોકો  ને  મારી  નાખવાનું  આખું  પ્લાનિંગ  હોય  છે .

સુર્યા  ત્યાં  જાય  છે અને  નંદીની  જે  તાંત્રિક  પ્રયોગ  કરી રહી હોય  છે .

જેના લીધે  ગામ ના  લોકો  એક પછી  એક  જીવતા  શળગતા હોય છે .

તેને  રોકવા  તેના પ્રેમ  નો એહસાસ દીલાવે  છે અને  તેને  મારી  નાખે  છે .

જેથી  ગામ  પર  નો  ખતરો  હટી જાય છે .

અને  વેકન્ટ  ચલપતી ના  ઘર  ને  નિશાળ  બનાવી  દે  છે .