Zamkudi - 25 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 25

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 25

ઝમકુડી ભાગ @ 25.........

ઝમકુડી ને બેભાન અવસ્થામાં લયી ને બધાં હોસ્પિટલમાં આવે છે ,ડોક્ટર મનસુખ પુરોહિત હજી આવ્યા નહોતાં ......ડોક્ટર નચીકેત એની કેબીનમાં સુઈ રહયા હતા....સિસ્ટરે આવી ને કહયુ ઈમરજન્સી કેશ છે સર.......ઓકે હુ આવુ તુ જા સટેચર પર લે .....નચીકેત વોશબેઝીન માં મોઢુ ધોઈ બગાસા ખાતો બહાર આવે છે .....ને તયા કિશનલાલ ને સમીર ને જોઈ એના મન માં ફાળ પડે છે ,.....ચોકકસ મારી ઝમકુડી ને જ કયીક થયુ લાગે છે .....એ દોડતો પેશન્ટ ચેક કરવાનાં રૂમમાં જાય છે ને ઝમકુડી ને બેભાન અવસ્થામાં જોઈ ટેનસન માં આવી જાય છે....ને પછી ઝમકુડી ને આપેલુ વચન યાદ આવે છે કે કોઈ ને પણ ખબર નથી પડવા દેવાની કે આપણે એક બીજા ને વર્ષો થી ઓળખીએ છીએ ,......્એટલે નચીકેત પોતાની જાત ને સંભાળી લે છે ને કિશનલાલ ને પગે લાગે છે ,........ઓહો નચીકેત તુ કયારે આવ્યો અમેરિકા થી ? મોટો થયી ગયો તુ તો ...હા અંકલ ગયા મહીને જ આવ્યો ને હવે અંહી પપ્પા ની હોસ્પિટલ જ સંભાળીશ...... આ કોણ છે અંકલ ? એ સુકેતુ ની વાઈફ છે ,ને 2 મહીના નો ગર્ભ છે ,....ને સુકેતુ સાથે કયીક બબાલ થયી ને ઝમકુ અચાનક બેભાન થયી ગયી ,.....જલ્દી જો ને બેટા ઝમકુડી ને કયી થવુ ના જોઇએ એ મારી દીકરી જેવી છે ,.....ડોન્ટવરી અંકલ બધુ ઠીક થયી જશે ,.....ને નચીકેત બેભાન ઝમકુડી નુ બીપી માપે છે ....બીપી સાવ ઘટી ગયુ હતુ ને શરીર ઠંડુ પડી ગયુ હતુ ....નચીકેત પણ ગભરાઈ જાય છે ,......એટલામાં કિશનલાલ નો મિત્ર ડોકટર મનસુખ આવી જાય છે ને ઝમકુડી ની હાલત જોઈ ચિંતા માં પડે છે ,....એ કિશનલાલ ને દિલાસો આપી સોનોગ્રાફી રૂમમાં ઝમકુ ને શિફટ કરે છે .....ને.નચીકેત જાતે જ ઝમકુડી ના પેટ પર દવા લગાવી સોનોગ્રાફી મશીન થી પેટ માં રહેલા બાળક ની કંડીશન ચેક કરે છે ,ને ડોકટર મનસુખ એ જોઈ ને હેતબાઈ જાય છે.... કેમકે પેટ માં રહેલુ ભુર્ણ કલાકો પહેલાં પેટ માં મુત્યુ પામ્યુ હતુ ને ,એનુ ઝેર ઝમકુડી ના શરીર માં ફેલાઈ જવાની શકયતાઓ દેખાઈ રહી હતી ,.....ડોક્ટર મનસુખ હાફળા ફાફળા થયી બહાર કિશનલાલ ની પાસે આવી ને કહે છે ....મિત્ર ઝમકુડી નુ બાળક અંદર મુતયુ પામ્યુ છે ....ને જો જલ્દીથી એબોર્શન નહી કરી એ તો એ ભુર્ણ નુ ઝેર ઝમકુ ના શરીરમાં ફેલાઈ જશે ને એને બચાવવી મુશકેલ છે ,......ઓહ. ....તો જલદી મનસુખ કોની રાહ જુએ છે .....મારી દીકરી ને કંયી થવુ ના જોઈએ .....સુકેતુ કયા છે ? ફોર્મ પર એની સહુ જોઈશે ને ......તેલ પીવા ગયો એ નાલાયક લાવ જલ્દી કયા સહી કરવાની છે ? ને સિસ્ટર ફોર્મ ભરી ને લાવે છે ને કિશનલાલ બાપ ની જગયાએ સહી કરે છે ....ને્ નચીકેત જાતે ઝમકુડી ને ઓપરેશન થીયેટરમાં માં શિફટ કરે છે .....ને બે સિસ્ટર સાથે નચીકેત જાળવી ને ખુબ તકેદારી થી ઝમકુડી ના પેટ માં મૂર્ત ભુણ બહાર કાઢી ને ડસ્ટબીન માં નાખે છે ને ગર્ભાશય માં ફેલાઈ ગયેલુ ઝહેર કાઢી નાખે છે ,ને ઝહેર નો એક કણ પણ ના રહી જાય એ રીતે ટાકા લે છે ,....સાથે રહેલી સિસ્ટર એ એ જોયુ કે અમેરિકા થી ડોક્ટર થયી આવેલા નચીકેત સર આ પેશ્ન્ટ ને પોતાનું ખાશ કોઈ વ્યક્તિ હોય એ રીતે ટ્રીટ કરે છે .....ને વારે ઘડી પેશન્ટ ના ચહેરા સામે જોતા રહૈ છે ને એબોર્શન સમયે એમનો હાથ પણ ધુર્જતો હતો ,.....આવુ તો કદી બન્યુ નથી ........ઓપરેશન પુરૂ થયુ એટલે ઝમકુડી ને ડીલ્કશ રૂમમાં શિફ્ટ કરી ને.......ને તયા સુધી કિશનલાલ એ ડોક્ટર મનસુખ ને બધી સુકેતુ એ આવુ કરયુ એ વાત કરી ....નચીકેત કેત ફ્રેશ થયી આવ્યો ,ને કિશનલાલ ને પપ્પા બેઠા હતા તયા જ બેઠો ,ને કહયુ હવે ઝમકુ ને કોઈ ખતરો નથી ....બોટલ ચઢાવી છે .....ત્રણ ચાર દિવસ હોસ્પિટલમાં રાખવી પડશે .......ડોકટર મનસુખ ને કિશનલાલ બાળપણ ના મિત્રો હતાં ,....નચીકેત એ કહયુ અંકલ હવે તમે ઘરે જયી ને આરામ કરો ત્રણ વાગયા છે .....સમીર તુ ને ભાભી પણ જાઓ અંહી બે સિસ્ટર ઝમકુડી ની સાથે છે ....ને હુ પણ અંહી જ છૂ......ને પપ્પા તમે પણ ઘરે જયી આરામ કરો હુ સંભાળી લયીશ .....નચીકેત ઘર ના સભ્ય જેવો હતો ને આ હોસ્પિટલ પણ ઘર જેવી હતી એટલે ચિંતા કરયા વીના બધાં ઘરે ગયા ને સમીરે કહયુ આશા ને હુ કાલ સવારે આવી જયીશુ .....નચીકેત એ કહયુ નો પ્રોબ્લેમ્સ શાંતિ થી આરામ કરી ને આવજે અંહી ડીલ્કશ રૂમમાં છે ને સાથે સિસ્ટર પણ છે ને હુ પણ હવે જાગુ જ છૂ ....ધ્યાન રાખીશ.....કિશનલાલ ને સમીર આશા સાથે ગાડી લયી બધા ઘરે આવે છે .........કંચનબેન જાગતાં બેઠા હતા સાથે રામુકાકા ને બીજા નોકરો પણ કિશનલાલ ની રાહ જોતાં બેઠાં હતાં ...... શુ થયુ સમીર ના પપ્પા ઝમકુડી ભાનમાં આવી ? શુ થયી ગયુ હતુ એને ? ને કંચનબેન પાસે સોફા માં બેઠાં ને એ છપ્પન ની છાતી વાળો કિશનલાલ પત્ની સામે રડી પડયો ........ને રામુકાકા દોડી ને કિચન માં થી પાણી ની બોટલ લયી આવ્યા ને કંચનબેન એ પરાણે સમજાવી હીમંત આપી ને ચુપ કરાવી પાણી પીવડાવ્યુ .........સમીર ને આશા ની આખો માં પણ આશુ આવી ગયા .......કંચન આ સુકેતુ કેમ આવો પાક્યો ? સબંધો ને આટલી આશાની થી તોડી નાખ્યા ? આપણી પરવરીશ માં જ કયીક ખામી રહી ગયી હશે ,.....કેટલા લાડ પ્રેમ થી મોટો કરયો હતો ને એની નાની મોટી બધી ઈરછાઓ પણ પુરી કરી ,......એના કહેવાથી બ્રાહ્મણ ની દીકરી સાથે લગ્ન કરાવયા ....ને હવે એ સંસ્કારી વહુ ને તરછોડી દીધી .......કેટલુ મોટુ પાપ કરયુ સુકેતૂ એ એને ઝમકુ ના નિશાશા
લાગશે ......પાપ તો આપણ ને પણ લાગશે ........સમીર ના પપ્પા તમે આશુ બોલો છો ....? આપણે તો એને સગી દીકરી ની જેમ રાખીએ છીએ .......હા કંચન પણ ઝમકુ મિશકેરેજ થયી ગયુ ,.....કાલ સુકેતુ એની પર હાથ ઉપાડયો તો તયારે ઝપાઝપી માં ઝમકુ ના પેટ પર દબાણ થવાથી અંદર જ બાળક મુતયુ પામ્યુ .......ને એનુ ઝહૈર ઝમકુ ના શરીરમાં ફેલાવા લાગયુ હતુ ......ઝમકુ બેભાન ના થયી હોત તો આપણને ખબર પણ ના પડત ને ઝમકુ ને ગુમાવી દેત ,.......આતો સારુ છે મનસુખ નો દિકરો નચીકેત મોટો ગાયનેક છે ને પાછો અમેરિકા થી ડોક્ટર નુ ભણી ને આવ્યો છે .........એના લીધે જ આજે ઝમકુડી જીવી ગયી ,.......કંચન ઝમકુ કાલ ભાનમાં આવશે ને એના બાળક નુ પુછશે તો એને શુ સમજાવીશુ ? એ બીચારી તો એનુ બાળક આ દુ નિયા માં નથી એ જાણી ને જ આઘાત પામશે ,....ઝમકુડી ના જીવન ની વાત જાણવા માટે વાચો ભાગ @ 26 ઝમકુડી ..

નયના બેન દિલીપસિહ વાધેલા .....
્્્્્્્્્્્્્્્