Project Pralay - 17 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | પ્રોજેક્ટ પ્રલય - 17

Featured Books
Categories
Share

પ્રોજેક્ટ પ્રલય - 17

પ્રકરણ ૧૭

વ્હાઇટ હાઉસ

ઓફિસ.

પ્રેસીડન્ટે તલ, વાઇસ-પ્રેસી. અને વીલીસ્ટન કોરબીનને બેસવા ઈશારો કર્યો અને તલને કહ્યું, ‘ સવારે તે મને જે નાટકીય બનાવની વાત કરેલી તે આ પોપના ખૂનના પ્રયાસને લગતી હતી?'

‘હા.' તલે કહ્યું,

'પ્રયાસ નિષ્ફળ ગયો. વિચિત્ર લાગે છે. શા માટે?'

' અગાઉ પણ એક નિષ્ફળતા નોંધાયેલી.'

‘હા, ચઢ્ઢી પ્લેગ.'

'તેથી અનિવાર્ય નથી કે ત્રાસવાદીમાં સફળ જ થાય.’

'પ્રયાસ કોણે નિષ્ફળ બનાવ્યેા ? વેટીકન સલામતી દળોએ ? '

'ના, મિ. પ્રેસીડેન્ટ.'

'તો?'

તલ ચુપ રહ્યો.

'તારા માણસોએ?'

'તલ ચૂપ રહ્યો.

'સમજ્યો. તું એટલા માટે નહોતો કહેતો કે તને તારા માણસેા પર આ હેાનારત નિવારવાની શ્રધ્ધા હતી.'

'યસ, સર.'

'અને તું એ ખેલ ખત્મ થવા દેવા માગતો હતો.’

'હા.'

'મને મનાવવા.’

'હા.'

'અને?'

'અલ-વાસીને મનાવવા. દુનિયા આ પ્રયાસની નાકામીયાબીને જાણે તે ઈચ્છનીય હતું.'

'ઓકે. હવે દસમો પ્લેગ સમજાવ.'

'દસમો પ્લેગ એટલે-’

'નવજાત શિશુઓની ઇજીપ્શીયનેા દ્વારા હત્યા.'

'હા, સર. '

'તેને પોપ સાથે શી નિસ્બત?'

'પોપને પ્રતિનિધિ માનો, મિ. પ્રેસીડેન્ટ.'

‘કોના?'

'ક્રીશ્રીયાનીટીના. ક્રીશ્રીયાનીટી શું છે?'

'પ્રશ્નો, મારે જવાબો જોઈએ.’

'યસ, સર. હું જવાબ આપીશ. પોપ કેથોલીકવાદના પ્રતીક સમા છે. તેથી પોપનું મૃત્યુ એટલે દસમો પ્લેગ.'

'આ ખુલાસો બરાબર છે?' પ્રેસીડેન્ટે બાઈસ પ્રેસીડેન્ટ અને વીલીસ્ટનને પૂછ્યું.

'હા.'

‘ઓકે ' પ્રેસીડેન્ટે કહ્યું. ‘તું મારી પાસે શું કરાવવા માગે છે?'

‘મિ. પ્રેસીડેન્ટ,’ તલે કહ્યું. ‘આપણી પાસે સમય નથી. હું હવે ઉપડું છું. આપણને સમય જોઈએ. તમે ટીવી પર પ્રવચન કરીને સમય પસાર કરો.’

'ઓકે. કયારે?’

'છ વાગે સાંજે?'

પ્રેસીડેન્ટે ઘડિયાળમાં જોયું. 'છ વાગવાને તો માત્ર ૩૩ મીનીટની જ વાર છે.'

'હા. પ્રવચનમાં તમે કહેજો કે પોપના ખૂનના પ્રયાસના અનુસંધાનમાં યુ. એસ. અલ-વાસી સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.'

પ્રેસીડેન્ડ તેા તેમની ખુરશીમાં સડક જ થઈ ગયા.

' શું?'

'આ વિચિત્ર લાગે છે, મિ. પ્રેસીડેન્ટ, પણ તે જરૂરી છે.'

‘પણ પોપ મરી ગયા નથી.'

'હા.'

‘તેા પછી આ જુઠાણું શા માટે?'

'જરૂરી છે.'

‘મને લાગતું નથી. આ હું શી રીતે કહી શકું?’

'આ બ્રોડકાસ્ટ ઉપર જ આપણી મુકિતની આશા છે, મિ. પ્રેસીડેન્ડ.’

'ટીવી પર અમેરિકન જનતાને છેતરીને?'

'અલ-વાસીને છેતરવા તે જરૂરી છે. એ માગૅ જ આપણે તેની પાસે પહેાંચી શકીએ તેમ છીએ.'

‘હવે શું થશે?’

'પેાપના મૃત્યુ વિશે સાંભળી તે હવે પછીનો પ્લેગ નહિ ફૂંકે.'

'એટલે દસથી વધુ છે?'

'હા, સર.’

'પણ પોપનું ખૂન થયું છે એમ પ્રેસીડેન્ટ કહે તો તેનાથી શી રીતે ફાયદો થાય એમ છે?' વાઈસ- પ્રેસીડેન્ટે પૂછ્યું.

'કારણ કે પ્રેસીડેન્ટ ટીવી ઉપર આવે ત્યારે બીજા બધા સમાચારના કાર્યક્રમો આપોઆપ રદ થશે.’

'તારે કેટલો સમય જોઇએ?’

'રાતના આઠ સુધી.’

‘બે કલાક?’

'મિ. પ્રેસીડેન્ટ, અલ-વાસીના એક માણસને ઈઝરાયલી એજન્ટોએ રોમમાં પકડ્યો છે. હવે ટુંક સમયમાં હવે પછીની ત્રાસવાદી ટુકડીના સ્થળના સમાચાર મળશે વધુમાં વધુ ત્રણ કલાક જોઈએ.'

'પછી?'

'અમે હવે પછીની ટીમને ઝબ્બે કરીશું, અલ- વાસીને ખત્મ કરીશું.’

‘આ શકયતા છે?'

'હા.’

શાંતિ.

પ્રેસીડેન્ટ ઊભા થયા. ‘તારે કરવું હોય તે કર. આશા રાખું તારૂં પગલું યોગ્ય દિશાનું હશે.'

તલે હાથ લંબાવ્યેા. 'થેંક્યું.’

પ્રેસીડેન્ટે કંઈ ન કહયું.

તલ, વીલીસ્ટન અને વાઈસ પ્રેસીડેન બહાર નીકળ્યા.

'હવે?' વીલીસ્ટને પુછ્યું. ‘ મારે હેલીકોપ્ટર જોઇએ.’

'બહાર ઉભું છે.’

'અહીં અને અત્યારે?'

' હા.'

તરત તે હેલીકોપ્ટરમાં બેઠો.

પાયલોટે પૂછ્યું, ' ન્યુયેાર્ક?'

'હા.’

'કયાં ઉતરીશું?'

'યાન એમ બીલ્ડિંગ પર.'

કેટલીક મીનીટો પછી નિયત સ્થળે હેલીકોપ્ટર ઉતર્યું.

*

એબીસી—ટીવી સ્ટુડીયેા.

ન્યુયેાર્ક સીટી

૫:૩૬.

સેંટ્રલ પાર્ક વેસ્ટમાં ૬૬મી ટોરી પર એકફોટૅ વાન આવીને ઉભી રહી. ત્રણ જણ બહાર કૂદયા.

વારળી એબીસી ઓવરઆલેમાં સજજ ત્રણ જણા લીફ્ટમાં ચટી નવમા માળે ગયા. તેઓ છૂટા પટયા અને બારણા તપાસવા માંટયા.

ટેની નટીવે પહેલા ચાર બારણા અજવ્યા તેા તે તાળાબંધ હતા. પાંચમા બારણા પાછળ ૪૦ ટીવી મોની- ટરોને બેઠો હતેા. તેની પીઢ નટીવ તરફ હતી.

દબાતે પગલે નટીવ આગળ ચાલ્યેા. બેઠેલો માણસ હાલ્યો નહી. તે ઉંઘતો હતો.

જમણા હાથે નટીવે. ૩૮ કેલીબર પીસ્તોલ કાઢી.એક હાથે માણસનું મોં દાબી નટીને પીસ્તાલે તેના જમણા કાન પર દાબી.

નટીવે કહ્યું.‘ ખબરદાર ! કહું છું એમ કરીશ તો કોઈ ઈજા નહિ થાય.’

શખ્સે ડોકું હલાવ્યું.

‘સરસ.' નટીવે ખીસામાંથી વોકી-ટોકી કાઢ્યો.

‘સ્ટુડિયો ૯, ' તે બોલ્યેા. ગણત્રીની સેકંડોમાં બીજા એ ઈઝરાયલીઓ રૂમમાં આવ્યા.

નટીવે તેમને ઈશારો કર્યો. તેમણે દિવાલમાંથી એક ખાનુ ખોલી ઓજારો અને બોલ્ટ, ખીલા, સ્ક્ર, મજાગરા કાઢયા. તેમણે લાકડાની એક ફ્રેમ બનાવી તેના ઉપર બારીક કાપડ જડ્યું અને બારણાનો આકાર આપ્યો.

એબીસી ટેકશીયનજા આં ખાફાટી. 'માય માટે, અ તો યુનેાની બીલ્ડીગનું બારણું થયું,' તે બોલ્યેા.

નટીવે ટેકનીશીયનને ઉભો કર્યો. હવે કેમેરા આ બારણા ઉપર ફોકસ કર.'

પાંચ મીનીટ પડદાઓ ઉપર તેને જોઈતી હતી તે છળી આવી.

પરડા પર બારણું ઉપસ્યું હતું. નટીવે ફોન ઉપાડ્યેા અને નંબર ડાયલ કર્યો.

૬.૨૨.

તે બે મીનીટ પડયો હતો.

'ડો. બેટરમેન,’ તેણે કહયું. ' હું સ્ટુડીયો ૯માં છું.'

ન્યુયેાર્ક સીટી

૬ : ૨૮.

પહેલા માળે લીફટનું બારણું ખુલ્યું.

અવરામ તલ સૌ પહેલો બહાર નિકળ્યો અને સીધો કતારબંધ ગોઠવેલા ૧૧ ફોનબુથમાંના એકમાં ધુસ્યો.

તલે નંબર ઘુમાવ્યો.

ફર્સ્ટ એવન્યુમાં પોલીસવાનમાં ફોન રણક્યો.

'ગ્રેાગન,' વાનમાંથી અવાજ આવ્યો.

'ડો. બેટરમેન,’ તલે કહ્યું.'

'હા, ડૉ. એબલમેન. શહેરમાં આવ્યો?'

' હા.'

‘સમયસર આવ્યો. કેમેરા એમના સ્થાને છે. ઓપરેટીંગ રૂમ?'

‘સાધનોની રાહ જોઇ રહયા છીએ. આવીને જો.'

'થેંકયુ. આવું છુ.'

તલ બહાર ૪પમી શેરીમાં દોડયો. ત્યાંથી પૂર્વમાં તે ફસ્ટૅ એવન્યુ ઉપર ગયો. તેણે પોલીસગણવેશમાં સજ્જ યુરી- શીરને જોયો.

'ઓફિસર?' તલે કહ્યું.

'યસ, શું છે?’ શીરે કહયું.

' જરૂર.'

તેઓ યુનોના મેદાનમાં ગયા.

૬ : ૪૦ વાગે પ્રેસીડેન્ટે ટીવી પર મધ્યપુવૅ ની પરિસ્થિતિનું વિવરણ કર્યું.

જનરલ એસેમ્બલી હોલમાં અલ-વાસીએ હવામાં ગોળીબાર કરી બધાનું ધ્યાન ખેંચતા કહ્યુ. ' પ્રેસીડેન્ટ પ્રવચન કરે છે સાંભળો. ’

૭-૧૦

સ્ટુડીયો નંબર ૯નું બારણું ખખડયું.

'કોણ?' નટીવે પુછ્યું.

'હું છુ ડેની, ' ઇઝરાયલી બોલ્યો. 'ખાવાનું લાવ્યો છું.'

બારણું ખુલ્યું.

કનૅલ આથૅર મેકડુગલ ફોટૅ શ્રેગખાતે બેઠો બેઠો ટીવી જોતો હતો. પ્રેસીડેન્ટે વાટાઘાટોની જાહેરાત કરી ત્યારે તે હબક ખાઈ ગયો.

*

૭ - ૨૨.

પોલીસ ડીપાર્ટમેંન્ટની ટૂક ફર્સ્ટ એવન્યુ પર ડેલી-ગેટોના પ્રવેશદ્વાર આગળ આવીને થોભી.

અંદરથી ત્રણ શખ્સે પાછલું બારણું ખોલ્યું બે નીચે કુદયા અને ત્રીજાને ખોરાકની ટ્રોલી સાથે હળવેકથી નીચે ઊતર્યા.

કેપ્ટન ૬ પેટ્રો અને મરડેકાઈ ઓફીસર ફુડ ટ્રોલી ખસેડતા ડેલીગેટોના બારણાથી ૧૦ ફૂટ દૂર ગયા.

અલ-વાસીએ ઈન-હરીથાને ખોરાકની ટ્રોલી લેવા જવાની સુચના આપી.

એબીસી બીલ્ડીંગના સ્ટુડીયો ૯માં નટીવ ટીવી મોનીટરોને જોતો ઉભો હતેા તેની પીસ્તોલ હજી ટેકની- શીયન ઉપર નકાયેલી હતી. પડદા પર બે ગણવેશધારી પોલીસ ફુટ-ટ્રોલી ડેલીગેટોના બારણે લઈ ગયેલા દેખાયા.

નટીવે આરબ ડ્રેસમાં સજ્જ શેમુલને બારણા પાછળ જવાનો આદેશ આપ્યો.

એ છબી તેણે ટેકનીશીયન દ્વારા ટીવી પર પ્રસારિત કરાવી.

ડેલીગેટોના પ્રવેશદ્વારને વર્તુળાકારે ઘેરીને ઉભેલી ન્યુયેાર્ક સીટી પોલીસકારોની પાછળ પંદર ઇઝરાયલી કમાંડો કમરેથી વળીને ઉભા હતા. બધાની બંદૂકો બારણા પર તકાયેલી હતી.

મોબાઈલ કમાંડ પોસ્ટમા તલ બારીમાંથી આ નિહાળી રહયો હતો ફરશ પર કપડાં હતા.

'કેવો લાગું છું કેપ્ટન પેટ્રો?' તેણે પુછ્યું.

પેટ્રોને ખ્યાલ આવી ગયો હતો કે આ બધા પાગલ થઈ ગયા હતા. કમાંડોનો નેતા પણ આંરભ પોશાક પહેરીને આ ગાંડપણ ચલાવે આથી વધુ પાગલવેડા બની ગયા?

પેટ્રો કંઈ ન બોલ્યો.

તલ બારીમાંથી તાકી રહયો. બારણું સહેજ ખુલ્યું.

ઈબી હરીયાએ બહાર ડોકિયું કર્યું. કોઇ નહોતું.

તેણે બારણું વધુ ખોલ્યું અને ફુટ ટ્રોલીને રાબેતા મુજબની જગ્યાએ પડેલી જોઈ.

તેણે બારણું આખુ ખોલ્યું.

સ્ટુડિયો ૯માં નટીવ બરાડયો, ' જલ્દી, શેમુલ ! ' સ્ટુડિયોમાં નકલી બારણું ખુલ્યું અને શ્વેત ઝભ્ભા ધારી આકૃતિ બહાર આવી‌. શેમુલ ફુટ ટ્રોલી તરફ દસ ડગલાં ચાલ્યો તેણે હેન્ડલ પકડ્યું અને ટ્રોલી બારણા તરફ લીધી.

ટ્રોલી બારણા પાછળ આવી.

૩૪ પાડદાઓએ આ દ્રશ્ય ઝીલ્યું.

ઝઈદ ઈબી હરીયા ટ્રોલી તરફ ચાલ્યેા સાતમા ડગલે ડઝન ગોળીઓએ તેને માથાથી પગ સુધી ચાળણી કરી નાખ્યો.

બસો પાછળ ટોળું ભયભીત થઈ પાછું ખસ્યું. તલ દોડયો. બીજા બે ટ્રોલી લઈ બારણાથી અંદર ગયા બે ત્રણ સેકંડમાં તો બીજા બે ડઝન કમાંડો મકાનમાં ઘુસી ગયા. બધાની પાસે યુઝી સબમશીનગનો હતી. એકની પાસે બાઝુકા હતી.

તલ તેના કમાંડોને સીડી ઉપર દોરી ગયો એક કમાંડો ટ્રોલીને પગથીયાં પર ખેંચતો બીજા માળે લઈ ગયો.

તલે બે યુઝી સબમશીનગનોને ટ્રોલી સાથે બાંધી હતી. અને એમની ઊપર સફેદ ટેબલકલોથ બિછાવી દીધું. હતું તે ટ્રોલીને ઘસેડતો બારણે પહોંચ્યો એ બારણે કે જયાં સુરંગ મુકેલી નહોતી.

તે આગલા ભાગમાં રોકાયો અને કાફીયાને માથા ઉપર નીચે ખેચ્યું તેણે છાતી પર લગાડેલું ટ્રાન્સમી- ટર પણ ચેક કરી જોયું. તે બરાબર લાગતું હતું

તલે બારણોનું હેન્ડલ પકડ્યું.

મનમાં પ્રાથૅના કરી.

પછી ધીમેથી બારણુ ખોલ્યું.

છાપાવાળાઓ પ્રેસીડેન્ટ ઉપર તુટી પડયો હતા.

'મિ. પ્રેસીડેન્ટ, ' કલાસ ટાઈમ્સ હેરાલ્ડના રીપોટૅરે પુછ્યું, 'આપણે યુનો ઉપર શા માટે હુમલો નથી કરતા?'

'આપણે બધા અલ-વાસીના બાનમાં છીએ. પૃથકકરણકારો એ નિર્ણય પર પહોંચ્યા છે કે અલ-વાસી મકાનને ઉડાડી શકે છે. આપણે યુનોના મકાન પર હુમલો કરી શકીએ તેમ નથી.’

તલના ગયા પછી કેપ્ટન દ પેટ્રો મોબાઈમ ક્માંડ પોસ્ટમાં નિર્જીવ પુતળાની જેમ ઉભો રહયો.

તેને એની પત્ની અને દીકરી યાદ આવી.

તેઓ સલામત હશે ?

ઈજા પામી હશે ?

જીવતી હશે ?

કે પછી ઘેર આવી ગઈ હશે.

દ પેટ્રો ઉભો થયો અને ડાયલ ઘુમાવી ચેનલ ૭ ચાલુ કરી.

તેણે પડદા ઉપર ડેલીગેટોનું પ્રવેશદ્વાર જોયું મેદાનમાં કોઈ જ પડેલું દેખાતું નહોતું. ફક્ત બારણું જ હતું.

તેણે કમાંડ વાનની બહાર ડોકીયું કર્યુ

તેણે જમીન ઉપર આરબની લાશ જોઈ તેણે આચકો ખાઈ પાછું ટીવીના પડદા પર જોયું.

કંઈ નહોતું.

ફકત બારણું.

આ શું?

કેપ્ટન દ પેટ્રોએ આંખો પટપટાવી. તેણે ફરી બહાર જોયું.

લાશ!

ટીવી સ્ક્રીન પર.

કંઈ નહિ. ફક્ત બારણું.

તેને નવાઈ લાગી.

કદાચ તેને ઉંઘની જરૂર હતી.

ડેની નટીવ જે મકાનમાં ચેનલ ૭ કંટ્રોલ કરી રહયો હતો તે મદ્રાસથી ૧૦ બ્લેાક દુર સીબીએસ નેટ વર્કના નવા એકઝીકયુટીવો કંટ્રોલ રૂમમાં ભેગા થયા હતા.

આ એક ખાસ રાત હતી. નેટવર્કનો પ્રેસીડેન્ટ પણ હાજર હતો.

'તે કયાં સુધી પ્રવચન કરતો રહેશે?' એક જણે પુછ્યું.

૨૭ મીનીટની જાહેરાતનો સમય યુ. એસ. પ્રેસીડેન્ટે બગાડેલો હોઇ હરકોઈ ચીડાય એમાં જરાય અજુગતું નહોતું.

’ભગવાન જાણે.'

શાંતિ.

ફોન રણક્યો.

સમાચાર વિભાગના વડાએ ઉપાડયો.

'શું? કયારે ચોકકસ? હા? એને તારી સગી આંખે જોયું? જીજસ. મારા માન્યામાં નથી આવતું.'

તેણે ફોન પછાડ્યો.

બીજા તેને તાકી રહયા.

'તમે આ નહિ માનો.’

'શું?’

'પોપ જીવિત છે.'

'શું બકે છે?'

'લેાસ એન્જેલસથી એન્ડરસનનો ફોન હતો.'

'આ બધું શું છે?’ કોઈએ પુછ્યું.

' સમજાતું નથી.'

'નેન્સી, તારો ફોન.' પીકનીએ કહયું.

'હલેા?’ નેન્સીએ રીસીવર ઉપાડી કહ્યું.

'મેની.'

'શું છે?’

'તે ગુપ્ત હેવાલ જોયો.’

‘કયો?'

'પોલીસનો. અમને તેની સખ્ત જરૂર ક્યાં છે તે?’

'મેની, શું બકે છે?'

'બનાવ નહિ, નેન્સી. ’

'મારી પાસે નથી.’

'જો મધરાત સુધીમાં એ રીપોટૅ પાછો ન આવ્યો તો ન્યુયોર્કમાં પાછી ફરતી નહિ, સમજી?' ન્યુમેને કહયું.

'એ રીપોર્ટ ત્યાં પડ્યો પડયો કાટ જ ખાતો હતો તે તેને બીજી નકલ મળે તો?'

 

***