Definition of friendship in Gujarati Short Stories by Shreya Parmar books and stories PDF | મિત્રતા ની વ્યાખ્યા

Featured Books
Categories
Share

મિત્રતા ની વ્યાખ્યા

કહેવાય છે કે true friends are never apart, May be in distance but never by heart.
તેવી જ મિત્રતા ની વ્યાખ્યા સમજાવતા three true friends ની વાત છે.
જન્મજાત મિત્રો હતા. કઈ પણ થઈ જાય એક બીજા ના ડાબા ને જમણા હાથ હતા.
મિત્રો ની પરિભાષા જ કઈક અલગ હોય છે એમ જ આ three friends ખાલી મિત્રો નહિ એકબીજાનો જીવ કહેવાય.
કોઈ દિવસ આવી મિત્રતા ક્યાંય ના જોઈ હોય. એક હસે તો બીજા બે હસે. એક રડે તો બીજા બે રડે.
દૂર હોય તો પણ એક ને કઈ થાય તો ખબર પડી જાય બીજા ને.
વાત ચીત ના થાય તો પણ એમની મિત્રતા માં કઈ ફેર ના પડે.
એક આગળ જાય તો બીજા ને લઇ જવાની ખ્વાહિશ.
સગ્ગા ભાઈ પણ ના રહે તેમ રહેનાર મિત્રો.
એમની મિત્રતા ને આટલા વર્ષો માં પણ કોઈ ની વાતો માં આવી ને કે કઈ પણ થાય અલગ ના થાય. અને અલગ થવા પણ ના જોવે.
એક બીજા નો જીવ એતો
એક બીજા ની બાજુઓ છે.
સાથ આપે સુખ દ્દુઃખ માં ને
કઈ પણ થાય કદી સાથ ના છોડે.
આજુબાજુ માં રહેતા ઇ મિત્રો ની વાત છે કે.
એ લોકો એક બીજા થી કઈ વાત છૂપાવી નતા સકતા.
કહેવાય છે કે there are friends, there are family and there are friends that became family.
અહી આજ વાત હતી કે fmaily ના કારણે મિત્ર નતા. પણ મિત્ર હતા એટલે family હતી.
હાલ માં મેતો ક્યાંય પણ આવી મિત્રતા નથી જોઈ. આવી મિત્રતા તો કહેવાય કે ભાગ્યે જ મળે છે.
એટલે જ હું કહું છું કે
મિત્ર એ છે જીવ એમ તો પરિવાર ના સદસ્ય જેમ
સુખી હું તો સુખ છે એને દુઃખી હું તો દુઃખી એ છે.
સવાર કહે તો સવાર છે ને રાત કહે તો રાત
વિશ્વાસ ઉપર અમારી દુનિયા છે
કાચા કાન નથી અહી
કોઈ બોલે એક ને તો બીજા ને ચડસે લોહી.
એક ની રાહ જે હોય ત્યાં બીજા ની હા હોય.
A friend is one soul abiding in two bodies - Aristotle.
એમની મિત્રતા એક ઝાડ નો છાયો છે.
એક ઝાડ છે તો બીજો પાન છે.
એક મુળ છે તો બીજો થડ છે.
એક ઝાડ નો મિઠો તડકો છે તો બીજો એનો જ આરામદાયક ઓટલો.
કેવી છે વાત આતો
મીઠી મીઠી એની વાત માં મારે કરવી ભાત એમની.
નસીબ નસીબ ની વાત માં કેવી એમની ભાત કરવી.
એક એમના સારા વિચાર છે.
એક એમની સારી સવાર.
એક છે સવાર નો તડકો.
એક છે સાંજ ની આશ.
એમ ને એમ થોડી કહે છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુઃખ માં આગળ રહે ને સુખ માં પાછળ હોય.
એમ જ આ મિત્રો એક બીજા ની ઢાલ છે ને કોઈ બોલે તો એક બીજા ની તલવાર પણ છે.
અને એટલે જ
Friendship is the only cement that will ever hold the world together.
અને એ લોકો ત્રણેય જના એક બીજા નો મજબૂત bond છે.
અને મિત્રતા જ એક એવી વાત છે જેને કોઈ કહી ના સકે
અને એક જ એવો સંબંધ છે કે જ્યાં કોઈ વાત કહો તો વિશ્વાસ આવે કે હા વાત ક્યાંય નહિ જાય. અને એટલે જ મિત્રતા ની વ્યાખ્યા અલગ જ હોય છે.