થોડાક વરર્સો પહેલા એવુ સાભળવા કે વાંચવા મળયુ હતુ કે ભારત અથવા ભારત ના કેટલાક સંગઠનો ભારતીય વિરાસત નો કોહીનુુર હીરો બ્રીટીશ ગવર્મેન્ટ પાસેથી પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પરંતુ જેવી રીતે આપણે જીઓ પોલીટીકલ થી ડિવાઈડ એન્ડ રુલ ની ડેડ લાઈન સમજી લીધી હતી ,કે ઈસ્પેશિયલી જે લોકતંત્ર ની શરુઆત કરાવવા માટે જ ડિવાઈડ એન્ડ રુલ નો જન્મ થયો હતો ,તે જ ડિવાઈડ એન્ડ રુલ ને લોકતંત્ર ની જ અંદર ના ચલાવી શકાય.
ડિવાઈડ એન્ડ રુલ નુ કર્ધ ક્ષેત્ર મધ્ય યુગ થી ચાલતા આવતા દુષણો થી ખચીત એવા રજવાડાઓ હતા કે જેમને સમાપ્ત કરી ને લોકતંત્ર નો આરંભ કરાવવા નો હતો.
હવે એ જ સુત્ર ને તમે લોકતંત્ર મા જ ચલાવવા જાવો તો તે કદાચિત સંભવ નથી.
તેવી જ રીતે એક બીજુ પણ ભુ રાજનૈતિક વિજ્ઞાન બને છે કે ,જ્યા સુધી ભારત અને પાકિસ્તાન બંને સહિયારા બની ને કોહિનુર ઉપર પોતાનો ક્લેઈમ ના મુકે ત્યાં સુંધી તેમને કોહિનુર મળવો સંભવ નથી.
અને એ મળી ગયા પછી પણ તેના રાખ રખાપત ના કમીટમેન્ટો પણ બંને એ એક સાથે જ પોકારવા પડે.
આ બધુ થયા વિના એકલો ભારત કે એકલો પાકિ઼સ્તાપ હજારો વર્ષો સુધી મથ્યા કરે તો પઢ તેમને કોહિનુર પાછો મળવો સંભવ નથી.
any way,આપણી કથા મા લાહોર અનૈ ચંદિગઢ ની સમાનતા ની અથવા એમ કહો કે એકતા ની વાત ચાલતી હતી એટલે જ આ ભુ રાજનૈતિક વાળો મુદ્દો સામે ચાલી ને જ આવી ગયો.
એની વે ,એ જે હોય તે પરંતુ અહિ રીફર તો એ જ બને છે કે ભારત સસાથે કદમ થી કદભ મીલાવી ને જે મુસ્લિમો એ પણ ભારત ઉપર શહાદત ના ઉપકારો કર્યા હતા તેને ચંદિગડ એટલી આસાની થી ભુલાવી દે તે પણ કંઈ સંભવ ન હતુ અને પાકિસ્તાન અને ઈસ્પશિયલી મુસ્લિમ લીબરેશન મા પણ હિન્દુ ઓ નો ફાળો કઅંઇ નાનો સુનો ન હતો.
આ બધી જ વાતો ભાવનાત્મક હતી અને કદાચ અતિ ગુઢ ભાવનાત્મક.
કે જેના સુઝનો રોઝ મર્રા મા ક્યાય દેખાતા ન હતા. બસ તેમા અજાણ બની ને બહ્યા જ કરવા નુ હતુ.
કરુણતા તો એ પણ હતી જ કે જે મુસ્લિમો એ હિંદુસ્તાન ની આજાદિ માટે બલિદાન આપ્યા એ જ મુસ્લિમો ને પાછળ થી ખદેડી નાખવા મા આવ્યા અને આવું જ કઅંઇક પાકિસ્તાન પ્રોવિન્સ મા રહેતા હિંદુ ઓ ની સાથે પણ થયુ.
એ જે હોર તે પરંતુ વાત અગનિ ની સાક્ષી એ જ સતી કે રાજ નિતિ ની બહાર ની હત્યા ઓ પાછળ એલીમેન્ટ ગમે તે હોય પરંતુ રાજનૈતિક હત્યાઓ પાછળ પીઠબળ અને પરિબળ એટ માત્ર પ્રોટોકૉલ્સ ના ડિસ ઓબીડિયન્સ વાળા રીમોટ થી જ રાજકીય ્્ત્ય્્ત્ય્્ત્ય્્ત્યા્્ત્ય્્ત્ય્્ત્ય્્ત્યા ને હત્યા ઓ ને અંજામ અપાતો આવ્યો છે .અને આ વખતે પઢ કશુંક આમ જ થવા જઈ રહ્યુ છે. જે રાજકીય દુર્ધટના ને જન્મ ન્પી ને જ રહેશે.
હવે આપણે ઇન્દિરા ગાંધી એ ખાલિસ્તાન માટે નન્નૈયો ભણ્યો તેના મેઇન એન્ડ મેગા રિઝન્સ તો સમજી લીધા પરંતુ કેટલાક સાઇડ રિઝન્સ પણ સમજવા જરુરી છે જેમા નુ એક એ પણ હોઇ શકે છે કે બટવારા ના તે દ્રશ્યો પોતાની સગી આંખે થી જોનારા ઈન્દિરા ગાંધી
હિંદુસ્તાન ખાલિસ્તાન વચચે સંભવિત થનારી તે અફરા તફરી ને પણ સમજતા જ હોવા જોઇએ. અને ફરી વાર તેવી જાન હાની ના થવા દેવા વાળા કારણસર પણ તેમણે સીખ સેપ્રેટીસ્ટ ને સેંગશન ના આપ્યા હોય. એની વે તે જે પણ હોય પરંતુ કથા હવે મોસ્ટ લાસ્ટ એપીસોડ મા જવા જઈ રહી છે કે જેમા ઈન્દિરા સોની સરાઉન્ડ કોન્ટીનેન્ટસ ને છોડી ને વેસ્ટ કોન્ટીનેન્ટ પાસે
સમસ્યા નો ઉકેલ સાંભળવા જશે.