my village in Gujarati Travel stories by HARPALSINH VAGHELA books and stories PDF | મારું ગામડું

Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

Categories
Share

મારું ગામડું

" વિંઠો આઇ કા વિચાર મે" 'સવાર સાંઝી અને સુખેડીમે ચાતો આઉં"

આવકારો જ્યા મીઠો હોય પ્રેમાળ જ્યાના લોકો હોય જ્યા ગામને પાદરે પાળિયા હોય . મીઠી જેની બોલી હોય પ્રેમ થી કહે આવો મહેમાન ચા પાણી જ્યા ચાલતા હોય
જ્યા આવ્યો રૂડો પ્રસંગ હોય માંડવા લીલા રોપાણા હોય આસોપાલવ નું તોરણ હોય ને આવતી મીઠી સુગંધ હોય .
આવો પધારો મારે આંગણે ને જ્યા ચારે કોર બાળકોની કૂચ હોય તો તેની સફર પણ કેવી અનોખી હોય .
તો શરૂ કરી આપણા મીઠા મધુર વ્હાલનો વરસાદ હૈયાની ટાઢક ને પ્રેમ રૂપી માટી ની મીઠી સુગંધ સાંજ પડે ને જ્યા હાથે તિચાતા રોટલા હોય ખાટી અમથી છાસ હોય વાડીએ જ્યા શિયાળા માં પ્રોગ્રામ હોય ને સવારનું મીઠું સિરામણ હોય જ્યા રોટલા ને માથે માખણની નદીઓ વેહતી હોય સાથે હોય તરેલું મરચું ને ભાવે તેવો મસાલો હોય છાસ વગર ક્યા ચાલે હવે જ્યા સુંદર પ્રભાત તો વિસામો હોય.

તો શુભ કરી જ્યા શરૂઆત હોય તો શ્રી ગણેશ તો સાથ જ્યા રિદ્ધિ સિદ્ધિ નો આવકારો હોય જ્યા ભૂલો પડે જો ભગવાન તો પણ મીઠો મળતો વિસામો હોય તો કાઇક અલગ જ તેનો નજારો હોય આતો મારું વ્હાલું કચ્છનું એક ગામડું હોય.
જયાં સવારે વેહલા લોકોનો કોલ્હાલ હોય,ગાંઠિયા ને સાથે ચટણી હોય તો સાથે મીઠો પપિયા નો સંભારો હોય ચા ની મીઠી ચૂસકી હોય તો કા કહે કચ્છી માંડું મીઠી મધુર એની સવાર હોય.
થોડો ખમ ,કા જાઉં છે થોડો પોરો ખાઈ લે, કા જાવું છે .
"અહી વેટ જ આવ્યું હે "
સવાર ચ્યે પાંચ્ બજે બસ હૈ , પછી તો શું સવાર નો સમય હતો કાઇક ૪:૧૫ નો એટલે સમય ક્યાંય તો કાઢવો ને તો ત્યાં એક કાકા ૧૦ની નોટ લઈ આવ્યા કહે .
ભાઈ ૧૦ રૂપિયા ચે ગાંઠિયા ખપે , બેસો બેસો દઉં ચ્યો ગરમ ગરમાં , લ્યો બેઠો બેઠો ને ત્યાં તો એ ને એક બાજુ થી ગરમા ગરમ વનેલા ફાફડા લીલી ચટણી ને સાથે સંભારો આવ્યો , એક બાજુ થી બટેકા પૈવા આવ્યા ત્યાં કાકા કે લ્યો અટારી લ્યો ચાઈ , ને ચા ની ચૂસકી મળે એટલે આપણે તો ક્યા બીજું કાઈ ખપે પણ મીઠી મીઠી ચા ની ચૂસકી ને પૂછતા પૂછતા તો સમય પણ જાણે આંટી વારી ને જાણે આળસ મરોડી રહ્યો હોય એમ લાગતું ,
કચ્છ ચે લોકોનો મીઠો આવકારો મને તો બહુજ ભાવિ ગયો હો પણ અચ્છો કાછો મીઠો ભાણો વ્હાલ ચ એ વરસાદ કરે ચ્ય જાણે કોનું જૂનો સંબંધ હોય ,
કચ્છી કાફી ,
" આઈ વિઠો અધો વિચારમેં; સે વેનેતા વીંઝૂઆયો
રાતજો વેલો સુમિરે ,વેલો ઉઠ્યો વીર,
બર,બુદ્ધિ ને ધન વધે , સુખ મે રહે સરીર

"આસા રખોતા અભ્યાસજી; આઇં માસ્તર કાઈ ના ભાયો;
કુરો કેણ અય ? કીં ને વિચાર્યો;હિતે પાઠ કિયો પાયો,
આં સાથ ઐનાસ સારા થ વૈયાં ,આઇ પણ કરણી કે કમાયો?
બીએ બાલેસ્ટર કૈક થઈ વ્યાં; ઉંની જડે વખત કે વિચાર્યો.
(કચ્છી કાફિયા માંથી લીધેલ)

આમ આપણે કચ્છનું મીઠું ગામડું કેવું હોય તેની બોલી તેની ભાષા પણ કાઇક અલગ જ હોય છે.
અને ત્યાં તો બસ નો સમય થઈ ગયો ને રિક્ષા વાળા ને પૂછે કે ટપ્પર ચયે કેટલું ભાડું તો કે ૭૦૦ ને બસ મળી ગઈ સીટતો ક્યા કોઈ ડી મળી છે તે આજ મળવાની હતી બસ હતી વાંકી વાયા પત્રી મુન્દ્રા ,રસ્તે જતા કેરા, બદળિયા,પણ આવ્યું સવારે ૬ વાગે ગામ ના સ્ટેશને ઉતાર્યો ??