Khedut - 1 in Gujarati Motivational Stories by Yuvraj Visalvasana books and stories PDF | ખેડૂત નું એક અનોખું જીવન - 1

Featured Books
  • हीर... - 28

    जब किसी का इंतज़ार बड़ी बेसब्री से किया जाता है ना तब.. अचान...

  • नाम मे क्या रखा है

    मैं, सविता वर्मा, अब तक अपनी जिंदगी के साठ सावन देख चुकी थी।...

  • साथिया - 95

    "आओ मेरे साथ हम बैठकर बात करते है।" अबीर ने माही से कहा और स...

  • You Are My Choice - 20

    श्रेया का घरजय किचन प्लेटफार्म पे बैठ के सेब खा रहा था। "श्र...

  • मोमल : डायरी की गहराई - 10

    शाम की लालिमा ख़त्म हो कर अब अंधेरा छाने लगा था। परिंदे चहचह...

Categories
Share

ખેડૂત નું એક અનોખું જીવન - 1

" ખેડૂત" નું જીવન એટલે કે કોઈ લાખો કરોડોના માલિક જેવું કામ છે..

આજે ભારત દેશમાં 50 ટકા થી પણ વધું માણસો ખેતી સાથે સંકરાયેલ છે.. અને 80 ટકા લોકો શહેરી વિસ્તારો માં રહેવા લાગ્યાં છે.

માત્ર ભારત દેશ જ એક એવો દેશ છે કે ત્યાં તમામ અનાજ નું વાવેતર કરવામાં આવે છે.

આપણા ભારત દેશમાં ગામડાં કરતાં લોકો શહેરી વિસ્તારમાં વધારે રહેવા લાગ્યાં હોવાં છતાં

પણ આજે ભારત દેશ " એક કૃષિપ્રધાન " દેશ તરીકે જ ઓળખાય છે..

ભારત દેશમાં ખેડૂતો નું વધારે મહત્વ છે.

આજે કંઈક એવા ખેડૂત મિત્ર ની જ વાત છે..તો ચાલો કંઈક એવા ખેડૂત મિત્રની જિંદગી જોઈએ..

: રજૂઆત;

એક ગામમાં એક ખેડૂત રહેતો હતો.ના તેની પાસે જમીન હતી કે ના કોઈ મિલક્ત . તે ખેડૂત ન એક્ જ નિયમ કે પ્રામાણિકતા થી જ કામ કરવાનું. પછી પોતાનું કામ હોય કે પછી બીજા નું.તે ખેડૂત ને બે દીકરી અને એક દીકરો ,તેમ કરી ને તે ખેડૂત ને ત્રણ બાળક હતા.ખેડૂત ને ના કોઈ નો આધાર કે ના કોઈનો સાથ.

ગામમાં થી મળી રહેલ કંટોલમાં તે રીતે ખેડૂત તેનું ધરનું ગુજરાત ચલાવતો હતો..પછી તેને એક ગામનાં માણસે તેને ખેતી કરવાનુ કહ્યું..એમાં પણ ક્યાં બધું ખેડૂતને ભાગ આવે, જેનામા ખેતી વાવે તેમાં પણ ધર-માલિક્ નો પણ અડધો ભાગ.ખેડૂત પણ પોતાનું ગુજરાત ચલાવવા માટે ખેતીમાં જે મળે તેનાથી ખુશ થતો.

ખેડૂતને પણ ક્યાં સમય હોય કે તે ટીવી જોવે કે સમાચાર વાંચે.!

ના સરકાર અનાજમાં ભાવ વધારો કરે કે ના ખેડૂત પોતાનું વાવેતરમા ઘટાડો કરે..ખેડૂતે ખેતરમાં કરેલ મજૂરીનું ક્યાં ગજવાળા બરાબર સામે ખેડૂત ને વળતર આપે..!

ત્યાં ગજમાં તો અધળક ખેડૂત આવે અને પોતે કરેલી ખેતીનું વળતર લઈ ને જાય.

ખેડૂતે ખેતરમાં વાવેલ અનાજ ને ગંજ- બજારમાં ભરાવવા માટે ગયા..
ખેડૂતને ગયા પેલા ધણા ખેડૂતો ત્યાં પોતાનો આનાજ ગંજમાં
ભરાવવામાં માટે આવેલ હતા. ના તે ખેડૂતનો લાઈનમાં નંબર આવે કે ના તે ખેડૂત પર કોઈ દુકાનદાર ધ્યાન આપે..તે ખેડૂત પોતાનો આનાજ લઈને બીજા દુકાને વહેંચવા ગયો.ત્યાં બીજી દુકાને ના કોઈ ખેડૂત કે ના કોઈ ભીડ.

તે દુકાન દારે તે ખેડૂત ને કહ્યું કે " તને થોડા મોડા આવો તોલ કરવા વાડા આવશે.."
ના ખેડૂતને તે દુકાનદાર્ પર કોઈ શંકા કે ના કોઈ પૂરો વિશ્વાસ.

પછી ખેડૂત બહાર ગયો તેના અનાજ ની ચિંતા કર્યા વગર..

ના આવ્યો ખેડૂત જલ્દી પાછો કે ના આવ્યો પાછો જલ્દી તોલ વાડો.

પછી થોડા સમય પછી દુકાનદાર આવ્યો અને એના થોડા પછી તોલ વાડો આવ્યો. અને પૂછ્યું કે આજે શું આવ્યું છે ? પછી દુકાનદારે કહ્યું કે " આજે તોલ માટે વધારે નહીં પાંચ છ બોરા છે. અને તેમાં રૂ ભરેલ છે. " આનો ધર માલિક હજાર નથી એટલે તમારે જે ભાવ આપવો હોય તે ભાવ આપી દો અને પછી આપડે બંને અડધા ભાગે લઈ લેશું.

પછી દુકાનદાર અને તોલ વાળા ભાઈ એ એક થઈ ને મેળાપ કરી નાખ્યો અને બંને ને ફાયદો થાય એવો ભાવ આપી ને તોલ વાડો ભાઈ જતો રહ્યો.

પછી બહાર ગયેલ નાસ્તો કરવા ગયેલ ખેડૂત પાછો દુકાને આવ્યો અને દુકાનદાર સાથે વાત કરવા માડ્યો અને દુકાનદાર ને પૂછ્યું કે હજું તોલ વાળા ભાઈ નથી આવ્યાં તો પછી દુકાનદારે કહ્યું કે " હજું હું હાલ આવ્યો છું મને ખબર નથી. આવે તો તમને બોલાવીશ "


> દુકાનદાર અને ખેડૂત વચ્ચે થયેલ વિવાદ હવે ભાગ બે માં બતાવીશ.


|| THANK YOU. ||


LYRICS:•
YUVRAJ VISALVASANA ( 6355231021 )