Bhagya na Khel - 23 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 23

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

ભાગ્ય ના ખેલ - 23

સમય જતાં જયોતિ બહેન નો 📞ફોન આવે છે કે અહીં રાજકોટ મા નવી સોસાયટી થાય છે તમને ગમે તો મકાન લખાવી દઈએ તો તમો રાજકોટ મકાન જોવા રાજકોટ આવો પછી બીજા દિવસે નરેન રાજકોટ આવવા માટે નીકળે છે રાજકોટ આવી ને પછી જયોતિ બહેન બનેવી સાથે સાઇટ ઉપર જોવા આવે છે હજી તો સોસાયટી નુ ખાલી મુહૂર્ત થયુ હતું હવે કામ ચાલુ થશે સોસાયટી ની ઓફીસ માં ભાવ તાલ પુછી અને મકાન નુ પ્લાનીંગ જોઈ મકાન તથા સોસાયટી નું પ્લાનીંગ સારૂ લાગતા મકાન નું બુકિંગ કરાવીલે છે સોસાયટી મોટી બનવા ની હોય સોસાયટી બનતા દોઢ વર્ષ સુધી નો સમય લાગવા નો હોય મકાન નો કબજો દોઢ વર્ષ પછી મળશે એવું નક્કી થાય છે
દોઢ વર્ષ નો સમય પુરો થતા સોસાયટી તૈયાર થઈ જાય છે અને મકાન નો કબજો મળી જાય છે અને મકાન મા ટયુબ લાઇટ તથા પંખા ફીટ કરવા નરેન તથા મુનો રાજકોટ આવે છે સાથે સાથે બે સેટી ની પણ ખરીદી કરી લે છે પછી નરેન તથા મુનો ગામડે જતાં રહે છે અને થોડા દિવસ પછી મુનો થોડો ઘણો સામાન લઇને રહેવા આવી જાય છે અને કારખાનામાં કામે લાગી જાય છે બે વર્ષ સુધી કારખાનામાં કામ કયૉ પછી હવે દુકાન લેવાનો વિચાર કરે છે અને દુકનો જોવા નો સિલ સિલો ચાલુ થાય છે જોત જોતા આખરે દુકાન ગમતા બે દુકાન નક્કી કરે છે અને દુકાન નુ પેમેન્ટ થતા દુકાન ના દસ્તાવેજો બનાવી લે છે એક દુકાન મુના ના નામે અને એક દુકાન નરેન ના નામે કરવામાં આવે છે દુકાન ના દસ્તાવેજો થઈ જતાં બનેં દુકાન નો કબજો મળી જાય છેઅને હવે
દુકાન માં ફર્નીચર નુ કામ ચાલુ થાય છે ફરનીચર નુ કામ પૂરું થતાં સરદ પુનમ ના દિવસે દુકાન નુ ઉદઘાટન કરવામાં આવે છે અને દુકાન સરૂ થઈ જાય છે જોત જોતા દુકાન સારી ચાલવા મંડે છે
રાજકોટ મા દુકાન સારી ચાલતા જસુબેન અને મનુભાઈ રાજી રાજી થાય છે પણ જસુબેન અને મનુભાઈ ને ખબર ન હતી કે હજી આગળ મુસીબત રાહ જોઈ નેજ બેઠી છે જસુબેન અને મનુભાઈ ના જીવન મા મુસીબત ના આવે એમ કાઈ થોડુ ચાલે મુસીબત સાથે જુના સંબંધ છે એટલે મુસીબત ને આંમત્રણ ની જરૂર ન પડે
અને એક દિવસ દુકાન નુ ડિમોલિશન કરવા ની નોટિસ આવે છે હજી દુકાન લીધે બાર મહીના થયા નથી ત્યાં દુકાન પાડવા ની નોટિસ જુઓ તો ખરા ભાગ્ય કેવા ખેલ ખેલી રહ્યુ છે આ લોકો સાથે આને કહેવાય ભાગ્ય ના ખેલ એક દિવસ બિલ્ડર આવી ને કહી જય છે કે કાઇં ઉપાદી ન કરતાં આપણે બધુ સેટ કરી લઈશું દુકાન પડવા નઈ દઈએ પરંતુ એક દિવસ નગરપાલિકા દ્વારા દુકાન નુ ડિમોલિશન કરવા માટે અધિકારીઓ આવે છે JCB સાથે બીલ્ડર ને જાણ થતાં તે પણ આવી પહોચે છે પણ અધીકારીઓ કોઈ નુ નથી સાંભળતા અને દુકાન નુ ડિમોલિશન કરી નાખે છે દુકાન ફરનીચર સાથે ભાંગી ને ભુક્કો થઈ જાય છે અને સાથે સાથે નરેન અને મુના ના સપના ચકનાચૂર થઈ જાય છે આ સમાચાર સાંભળી ને મનુભાઈ તથા જસુબેન ની શું હાલત થાય પણ નરેન અને મુનો નક્કી કરે છે કે હમણાં (મમ્મી પપ્પા) જસુબેન અને મનુભાઈ ને હમણાં જાણ નથી કરવી નકામા ટેન્શન મા આવી જશે મનુભાઈ અને જસુબેન હજી ગામડે રહેતા હોય એટલે દુકાન ની જાણ તેમને થાય તેમ ન હતી અને સમય આવે કહી દેશું
હવે દુકાન નું ડિમોલિશન થઈ જતાં નરેન અને મુનો કેબીન મા ધંધો શરૂ કરે છે કારણ હવે દુકાન ફરીથી બનતા વાર લાગે તેમ હોય કેબીન સરૂ કરી દે છે જુઓ તો ખરા ભાગ્ય ના ખેલ દુકાન ના રૂપિયા રોકવા છતાં કેબીન ચલાવા નો વારો આવ્યો વાહ ભાગ્ય વાહ હવે કેબીન મા ધંધો શરૂ થાય છે પણ દુકાન જેવુ તો થાય નહિ પણ બીજો રસ્તો પણ ન હોય શું કરવું બીલ્ડર ના કહેવા મુજબ બેત્રણ મહિના મા દુકાન થઈ જસે એટલે હવે દુકાન બનવા ની રાહ બંને ભાઈઓ જોતા હોય છે દુકાન નુ ડિમોલિશન થાય તો ફરીથી દુકાન બનાવી આપવાની જવાબદારી બીલ્ડર ની હોય છે
જોત જોતા સમય પસાર થતો હોય છે પણ દુકાન નુ બાંધકામ સરૂ થતુ નથી સમય જતાં જમીન ના ભાવ વધતા બીલ્ડર ની નિયત બદલે છે અને દુકાન બનાવવામાં ગલા તલા કરે છે કારણ કે બધી દુકાન વાળા કંટાળી ને આપેલા રૂપિયા લઈને જતા રહેશે પણ બધી દુકાન વાળા ટકી રહેતા આખરે બીલ્ડર દુકાન બનાવાનો નિર્ણય કરે છે અને સમય જતાં દુકાન તૈયાર થઈ જાય છે અને નરેન અને મુનો
ફરીથી દુકાન સરૂ કરી દે છે અને બધા પાછા ખુસ થાય છે કારણ કે ત્રણ વર્ષ કેબીન ચલાવ્યા પછી દુકાન મળતા ખુશી તો થાય જને
અહીં રાજકોટ મા નરેન અને મુનો બહાર લોજીંગ મા જમતા હોય જસુબેન રાજકોટ રહેવા આવવા નો નિણૅય કરે છે
સાથે જસુબેન ને ડાયાબિટીસ તથા બીપી હોય રાજકોટ મા ડોકટર પણ મળી રહે આવા આશય સાથે જસુબેન રાજકોટ આવવાનુ નક્કી કરે છે પણ મનુભાઈ તો ગામડે એકલા રહેવા વાના હોય છે
કારણ હજી થોડા સમય ધંધો કરી લવ તો થોડા રૂપિયા ભેગા થાય
તો કામ લાગે જસુબેન તથા છોકરાઓ મનુભાઈ ને રાજકોટ આવવા કહે છે કે ના મને થોડા સમય અહીં ધંધો કરી લેવા દયો પછી હું રાજકોટ આવી જઈસ અને આખરે જસુબેન રાજકોટ આવી જાય છે (કૃમશઃ)