SALAAR PART :1 ceasefire teaser review મારી નજરે in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | SALAAR PART :1 ceasefire teaser review મારી નજરે

Featured Books
  • तेरा...होने लगा हूं - 9

    मोक्ष क्रिश को लेकर शेखावत हाउस के लिए निकल गया। वहीं स्कूल...

  • गुरु का मिलना

    कहावत सुनी ही होगी जब शिष्य तैयार होता है गुरु प्रकट होता है...

  • द्वारावती - 79

    79                             रात्रि भर उत्सव यमुना तट पर ब...

  • ट्यूशन

    मेरे पिता जी का ट्रांसफर जलालाबाद (थानाभवन) से बदायूं हो गया...

  • बदलाव ज़रूरी है

    नमस्कार दोस्तों कैसे हैं आप सब, आशा है सब बढ़िया ही होंगे. आग...

Categories
Share

SALAAR PART :1 ceasefire teaser review મારી નજરે

નમસ્કાર મીત્રો હું વિશેષ તમારી સમક્ષ ફરી એકવાર ભારતીય સિનેમાની લોકપ્રિય KGF ની દુનિયા સાથે કનેક્ટેડ SALAAR PART :1 ceasefire teaser ની કહાની સાથે પ્રસ્તુત છું ચાલો શરુ કરીએ સેલરના ટીશર વિશેની વાત


સલાર ફિલ્મના ડિરેક્ટર એટલેકે આપણા kgf ના પણ નિર્દેશક જેમનું નામ પ્રશાંત નીલ છે તેમણે kgf સાથે સલારને પણ લખી તથા નિર્દેષિત કરી છે,


સલાર ફિલ્મના મુખ્ય એક્ટર તરીકે આપણા બાહુબલી પ્રભાસ અને બીજા પણ લોકપ્રિય એકટરો એ ફિલ્મને ખુબ સુરત બનાનાવવામાં પોતાની આગવી ભૂમિકા ફિલ્મમાં આબેહૂબ ભજવી છે,



પૃથ્વીરાજ સુકુમારન અને ગરુડા રામ જેવા એકટરો સાથે ટીનુ આનંદ તથા અભિનેત્રીમાં શ્રુતિ હસને પ્રભાસ સાથે લીડમાં આપણને આ ફિલ્મમાં જોવા મળશે,


સલાર ફિલ્મનું ટીસર પ્રકાશિત થવાનો સમય હતો 5:12 AM, અને આના કારણે ઘણી જ ફેન થિયરીઓ આપણને જોવા મળી જેમાં ઘણી રીતે સલારની કહાની kgf સાથે કનેક્ટેડ છે એવુ પણ જાણવા મળે છે આપણને,



સલાર એટલે કે લીડર જે પોતાના સામ્રાજ્યની રક્ષા કરનાર હોય આમાં પ્રભાસનું પાત્ર પણ કંઈક આવું જ જોવા તથા જાણવા મળશે આ કહાની કંઈક અલગ જ વણાંક લાવશે અને ટ્વીસ્ટ સાથે દર્શકોને પકડી રાખતી જોવા મળશે,




એક લીડર કઈ રીતે પોતાના સમ્રાજ્યને સંભાળશે અને તેનો વિસ્તાર કરશે તે પણ આપણને આ ફિલ્મમાં બખુબી રીતે જોવા મળશે તથા આપણે આ ફિલ્મને વધુ સારા એક્સન સીન સાથે અને કહાનીનું પ્રેસન્ટેશન પણ પ્રશાંત નીલ જે આ ફિલ્મના ડિરેક્ટર છે તેમના અંદાજમાં આપણને જોવા મળશે...



જેમકે આપણે kgf માં જોયું કે હીરો અને તેની માતા વચ્ચેની લાગણી ખુબ જ પ્રખર રૂપે આપણને કહાનીમા જોવા મળે છે મા ની ખ્વાઈશ પુરી કરવા માટે રોકી દરેક કદમ ઉઠાવવા તૈયાર હોય છે અને પ્રોમિસ કરે છે કે દુનિયાનું બધું જ સોનુ તે પોતાનું બનાવશે આ ફિલ્મનો પાયાનો ભાગ હતો...



સલારમાં પણ kgf જેવી જ કહાની સાથે ઈમોશન પણ પ્રખર રૂપે આપણને જોવા મળશે અત્યારે તો માત્ર ટીશર જ આવ્યું છે હજી ટ્રેલર અને ફિલ્મ આવવાની બાકી છે ત્યારે આખી કહાની શું છે તે આપણને જોવા મળશે.. કદાચ જો પ્રશાંત નીલ તેમની ફિલ્મોનું યુનિવર્સ બનાવે તો વધારે ઉત્સાહ રહેશે દર્શકોને યશ અને પ્રભાસને એક સાથે એક જ પડદા ઉપર જોવા માટે આ પણ એક અગત્યની બાબત આ ફિલ્મમાં જોવા મળે કે કદાચ કોઈ કનેશન સલાર અને kgf માં જોવા મળે તો દર્શકોનો ઉત્સાહ ખૂબ જ વધી જશે...




ફિલ્મની થીમ તો kgf જેવી જ જોવા મળશે કારણકે ડિરેકર , પ્રોડયુસર થી લઈને સિનેમેટો ગ્રાફી અને મ્યુઝિક થી લઈને એડિટર સુધી kgf ની જ ટીમે આ ફિલ્મમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે,



ખાસ કરીને આ ફિલ્મ kgf પ્રેમીઓ તો ઘણીવાર દેખશે એતો પાક્કું જ છે અત્યારથી જ ઘણી ફેન થિયરી આવવા માંડી છે જેમકે રોકી કદાચ સલારમાં જોવા મળશે કાતો એક નાનકડો કેમિયો હશે યશનો અને પ્રભાસ બંને એક સાથે પણ જોવા મળી શકે આવી ઘણી ફેન થિયરી અત્યારથી ફેન ઘડવા મંડ્યા છે પણ થિયરી હકીકત માં તો જયારે ફિલ્મ આવશે ત્યારે જ જોવા મળશે,



આ ફિલ્મ અત્યારથી જ ખુબ જ ચર્ચામાં છે કારણકે પ્રભાસ ફરી એકવાર એક્સન કરતા જોવા મળશે અને તેમણે salaar જેવી હેવી એક્સન ફિલ્મમાં જોવા માટે ક્રેઝ પણ બહુ જ જોવા મળી રહ્યો છે,



આ માત્ર ટીશર હતું હજી ફિલ્મનું ટ્રેલર અને ફિલ્મ આવાવની બાકી છે તમને કેવું લાગ્યું salaar નું ટીઝર અને મારો આ નાનકડો રીવ્યુ જરૂર જણાવજો?



Are you exited for SALAAR?