CHA CHA CHA the crystel iron - 8 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CHA CHA CHA the crystel iron - 8

Featured Books
Categories
Share

CHA CHA CHA the crystel iron - 8

એ એટ ્્ સો વીસ રાજવી ઓ એ ક્રિસ્ટલ ઇન ગોટ ઈમ્પોર્ટ કરાવ્યા અને હુબહુ તેમના અસલી હીરા જવાહરાતો જેવા જ ઈમીટેશન ડાયમંડ્સ બનાવડાવી દીધા.

જેમા ના દશ રાજવી ઓ તો એકલા ભારત ના જ હતા.

રુક્મા ના ગયા પછી પણ સુખવિંદર સી઼ગ ની આંખો મા સંતોષની પૂર્ણાહુતિ નથી છલકતી અને તેઓ રુક્મા ને બોલાવી ને ફરી થી આખો મામલો કહી સંભળાવવા માગે છે.
જેમા તેવી સંભાવનાઓ ઉપર પણ કદાચ ભાર મુકવા માંગતા હોય કે જે હજુ ઘટીત થઇ જ નથી.

ફરી એક વાર ધ ગ્રેટ ડિક્ટેટર બાર નુ મેઇન એન્ટરન્સ ઓપન થાય છે અને બુટેડ સ્ટેપ્સ
અંદર પ્રવેશ કરે છે.

હેટેડ એન્ડ ઓવર કોટેડ વ્યક્તિ તેના કોટ ની અંદર ની સાઈડ થી એક રિવોલ્વૉર બહાર કાઢે ‌છે અને સામે ટેબલ પર બેઠેલી વ્યક્તિ ઉપર. વન બાય વન દશ રાઊન્જ બૉલેટ ના ફાયર કરે છે.
બાર મા ભગદડ મચી જાય છે અને તે હેટેડ

વ્યક્તિ કોલ્ડલી બાર ની બહાર નીકળી જાય છે.
એન્ડુ અને તેની કલીગ સમાન્થા તેની ઑફી્ ના ટેબલ ની સામ સામે બેઠેલા દેખાય છે.
અને સમાન્થા એક સ્પુન મીલ્ક તેની બ્લેટ ટી મા એડ કરે છે.અને એન્ડૂ ને પૂછે છે વકટ ઇસ યોર પ્રોગ્રામ એન્ડૂ!

એન્ડ્રક એ કહ્યુ ,સમાન્થા કોઇટ ભૂગોળ હોય તો તેને હુ ખોદી કાઢુ, પરંતુ આ તો ઈતિહાસ છે,તેને ક્યા થુ શરું કરુ અને ક્યા ખતમ એ જ સમજ મા નથી આવતુ.
સમાન્થા એ કહ્યું મિન્સ!!
એન્ડ્રુ એ કહ્યુ, સમાન્થા એશીયન એવીએશન એસોશીએશન ચાઈના શાંઘાઈ થી ફેક્સ આવ્યો છે.
સમાન્થા એ ચા નો કપ ટેબલ પર મુક્તા ની સાથે જ તેનો હાથ લંબાવ્યો અને કહ્યુ લેટ મી સી.

સાન્થા એ જોયુ કે એશીયન એવીએશન એસોશીએશન ના ચેરમેન અને સાઉથ ઈન્ડિયન એર લાઇન્સ ના ઓનર મીસીસ વરાનના નીલગ્રીવ ના નામ સાથે ઈન્ફોરમેશન આપવા મા આવી છે કે ગ્રેટ નીકોબાર હેલીકોપ્ટર ક્રેશ નો તે પાઇવટ અમારા જ એસોશીએશન નો એક્સ પાઇલટ રહી ચુક્યો છે.

સો,તમે ચાહો તો આ દીશા મા પણ તમારૉ ઈનવેસ્ટીગેશન આગળ વધારી શકો છો.
એશીયન એવીએશન ઇન્ટર પોલ ની સાથે જ છે.
ધીસ ઈસ લેટીન યર 1979 અને તે ઑફીસર જગદિશ ચૌહાન ત્રણ વર્ષ પહેલા જ સાઉથ ઈન્ડિયન એર લાઈન્સ મા કામ કરી ચુક્યો છે. આઈ મીન 1975 થી 1978
સુંધી!!

થોડા દિવસો પછી લેવુસ એશિયન એવીએશન ઐસોસીએશન ના અને સાઉથ ઈન્ડિયન એરલાઈન્ન ના ચેરમેન મીસીસ વરાનના નીલગ્રીવ ની બેઠેલો દેખાય છે.અને વરાનના એ ઔપચારિક સ્મિત સાથે કહ્યું સો, મી લેવુસ વકટ કેપ આઇ ડુ ફોર યુ??

એન્ડ્રુ કશુટ બોલવા જાય છે અને ડોર ઓપન થતા ની સાથે જ પ્યુન કોફી ના બે કપ લઇ ને અંદર પ્રવેશ કરખ છે.અને એન્ડ્રૉ ને રિસ્પૈક્ટ આપી ને બહાર નીકળે છે.

એન્ડ્રૂ કશૉક બોલવા વાળા ભાવ થી વરાના ની સામે જોવે છે અને વરાનના કહે છે,ધીસ ઈસ લેટીન યર 1979 મી લેવીસ.
એન્ડ્રુ ને માન ઉપજ્યુ અને તેણે તેવુ જ સ્મિત વરાનના ને આપ્યુ.
અને વરાનના એ કહ્યુ ,તમે જેનુ નામ આઈડેન્ટીફાઈ કરી લીધુ છે તે જગદીશ ચૌહન સાઉથ ઇન્ડિયન નેવીગેશન નો હેલીકોપ્ટર પાઈલટ હતો.
યુ નો ! આઈ મીન રેસ્ક્યૂ ઑફીસર.
ખટલે અમારી કમિટિ એ નિર્ણય લીધો કે આપણે ઈન્ટર પૉલ ને સતર્ક કરી દેવી જોઈએ.
બોલો શું જાણવા માગો છો તમે જગદીશ વિશે!!

દોસ્તો તમને કદાચ પ્રશ્ર્ન થશે કખ વરાનના નામ નો અર્થ શુ થાય છે!!
તો દોસ્તો શ
વરાનના નામ નો અર્થ થાય છે...્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્