Prem Asvikaar - 40 in Gujarati Love Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | પ્રેમ અસ્વીકાર - 40

Featured Books
Categories
Share

પ્રેમ અસ્વીકાર - 40

ઘરે જઈ ને એની મમ્મી એ હર્ષ ને પૂછ્યું કે ....કઈ કેહતી હતી..ઈશા ...? કેવા બન્યા હતા....ગળ્યા પુલ્લાં...." " કઈ નહિ મમ્મી ....મને બહુ થાક લાગ્યો છે હું રૂમ માં જાઉં છું....."
ત્યાર બાદ રૂમ માં જઈ ને...વિચારે છે કે આ સુ થઈ ગયું...
પછી તે ઈશા ને રાત્રે ....9 વાગે મેસેજ કરે છે પણ કોઈ રિપ્લે આવતો નથી....
એમ નાં એમ સુઈ જાય છે...અને જેવો ઉઠે છે તો જુએ છે કે...એને મેસેજ માં બ્લોક કરી દિધો હતો.... એવું જોતાજ હર્ષ ગભરાઈ જાય છે અને તે કોલેજ જવા માટે નીકળી જાય છે....
ત્યાં જઈ ને જુએ છે તો ઈશા આવી નો હતી.....ત્યાં એવા માં અજય અને નિધિ બંને આવે છે અને બંને જણા ...બોલે છે કે કેમ છે હર્ષ ...તું કાલે ઈશા ને ફરવા લઈ ગયો તો કે નહિ....
નિધિ બોલે છે કે.." અરે લઇ અજ ગયો હોય ને તારા જેવો થોડો છે કે ક્યાંય ફરવા પણ નાં લઇ જાય અને કાલે બંને ફરવા ગયા તા એટલેજ તો આજે ઈશા નથી આવી...ફરી ને બિચારી બીમાર પણ પડી ગઈ...
હર્ષ બોલે છે " કેમ ઈશા ને શું થયું? " " કઈ નહિ એ બીમાર છે આજે નહિ આવે....." " અરે કેમ કાલે તો અમે ફરવા ગયા છીએ...."
હા ભાઈ ....બીમાર છે આપડે ચાલો ક્લાસ ચાલુ થશે...
બધા ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા....નિધિ બોલી કે હર્ષ કાલે પ્રપોઝ માર્યો એટલે તો બિચારી બીમાર નથી પડી ને? હસતા હસતા બોલી..
નિધિ ને ખબર પડી ગઈ હતી કે ....ઈશા ને હર્ષ એ પ્રપોઝ માર્યો છે...
હર્ષ ને આ સાંભળી ને .... રેહવાયું નહિ અને ...બોલી ઊઠયો કે ....નિધિ તને કઈ રીતે ખબર...?
"અરે બધીજ વાત થઈ ...છે મારે, બિચારી બહુ ડિપ્રેશન માં છે ...."
" અરે એમાં સેની ડિપ્રેશન ની વાત? " " અરે કોઈ ને એક દમ એવું બોલે તો એવું તો થાય ને? "
" હા વાત સાચી છે ભૂલ મારીજ છે...પણ કાલે રેહવાયુ નહિ અને બોલી ગયો...."
" કઈ વાંધો નહિ જે થશે એ ....સારું થશે...."
એવું બોલી ને ચાલવા લાગ્યા......
હર્ષ ઈશા નાં વિચારો કરવા લાગે છે....
ત્યાર બાદ હર્ષ ઘરે જાય છે અને .....ઈશા ને કૉલ કરવા નો ટ્રાય કરે છે...
પણ કૉલ નથી લાગતો...એવા માં એના સર નો કૉલ આવે છે અને એને ...ત્યાં ...પ્રયોગ શાળા એ બોલાવે છે....
જેવો ત્યાં જાય છે તો એના સર...સોલાર થી ચાલતા વાહનો... વિશે બતાવે છે....અને બેસી ને વાતો કરે છે...પછી સાંજે ઘરે આવે છે
રાત્રે વિચારે છે ...કે કાલે તો ઈશા આવશે ..અને એને માફી માગીશ અને થઈ સકે તો ....બધું સોલ્યુશન થઈ જશે....એમ વિચારે છે અને સુઈ જાય છે...
હર્ષ ને તો બસ બીજા દિવસે કોલેજ જવા ની રાહ જોઈ રહ્યો હતો.. કે ક્યારે સવાર પડે અને ..સવારે ઈશા ને મળે..
તો આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવતી હશે. ..જો પસંદ આવે તો તને એક રાય આપવા નું ભૂલતા નહિ. ..અને એક તમારા થકી કૉમેન્ટ જરૂર કરજો.. . . .
એક તામરી લાઈક એમને ઘણું બધું.. ..મોટીવેશન આપે છે... તે થી એક લાઈક ભૂલતા નહિ એમને તમે . જો તમને એમને કઈ કેહવુ હોય તો ડી એમ પણ કરી સકો છો.....
તો વાંચતા રહો....વાર્તા ને..... . . . .