The story of love - Season 1 part-18 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-18

Featured Books
Categories
Share

The story of love - Season 1 part-18

ૐ નમઃ શિવાય



The Story Of love Part-18

અત્યાર સુધી જોયું કે બધા બેઠા હોય છે અને માનવ તે જ મહેલ માં જવાનું કે ચ જ્યાં આ સ્ટોરી ની શરૂવાત થઇ હોય છે...


"પણ ત્યાં કઈ રીતે જશું..."
માહી બોલે છે...

"અરે ત્યાં હોટેલ બનાવી તી પણ એ તો બંધ થઇ ગઈ તી પણ જે મારા પાપા ના ફ્રેન્ડ છે જેમને આ સ્ટોરી લખી છે એમને ખરીદી લીધી છે...."
માનવ બોલે છે...

"પણ કોલેજ ચાલુ છે અને પરીક્ષા પણ આવે છે..."
નવ્યા બોલે છે...

"જોવો હવે કાલ થી રજા ચાલુ થાય છે તો કાલે સાંજે આપડે નીકળીએ તો ૨ દિવસ ત્યાં રાઈશુ અને પછી આવી ને પરીક્ષા ની તૈયારી કરશુ..."
માનવ બોલે છે...

"હા તો બધા આવશો છે..."
માનવ ફરી બોલે છે...

નવ્યા અને રોહિત તો તૈયાર હોય છે...


"મેં રોઝી થી પણ વાત કરી દીધી છે એ કાલે સવારે આવી જશે..."
માનવ બોલે છે...

"હું મોની ને પણ વાત કરી દઈશ..."
રોહિત બોલે છે...

"ના, હું નાઈ આવી શકું...."
માહી કે છે...

તેને બધા ગણું મનાવે છે પણ તે નથી માનતી અને માહી ત્યાં થી લાઇબેરી માં કામ છે એમ કઈ ને જતી રે છે...

"જો માહી નઈ આવે તો હું પણ નઈ આઉ..."
નાવ્યા બોલે છે...

"જો તમે નઈ આવો તો અમે પણ નથી જ જવાના..."
રોહન બોલ છે....

"એને હું તૈયાર કરી લઈશ આપડી સાથે આવા માટે, તમે લોકો તૈયારી કરો જવાની....."
માનવ બોલે છે....

માનવ ત્યાં થી લાઇબેરી માં જાય છે અને ત્યાં મહી બેઠી હોય છે અને માનવ પણ તેની બાજુ માં જઈને બેસી જાય છે...

"અરે મને બી કેવાય ને મારે પણ આવું હતું..."
માનવ બોલે છે...

"તું અહીંયા અને મને બુક જોતી હતી એટલે આવી ગઈ..."
માહી બોલે છે...

"બીજું બધું મૂક પહેલા મને એ કે તું કેમ અમારી સાથે આવાની ના પાડે છે..."
માનવ બોલે છે....

માહી કઈ બોલતી નથી....

"તને કઉ છું માહી..."
માનવ બોલે છે....

"મારે આવું તો છે પણ..."
માહી બોલતા બોલતા અટકી જાય છે....

"તું કે ને મને..."
માનવ બોલે છે....

"મારે આવું તો છે પણ ભાઈ નઈ માને મને આટલી દૂર મોકલવા માટે...."
માનવી નીચું મોઢું કરી ને બોલે છે....

"હું તારા ભાઈ સાથે વાત કરી લઉં તો..."
માનવ બોલે છે....

"પણ નઈ માને..."
માહી બોલે છે...

"તું મારી એક વાર વાત તો કરાવ..."
માનવ બોલે છે...

"હા..."
"તો કર ફોન..."
માનવ બોલે છે...

"આપડે લાઇબેરી માં છીએ આપડે બારે જવું પડશે..."
માહી બોલે છે...

તે બન્ને બારે જાય છે અને માનવી તેના ફોન થી નીતિન ને ફોન કરે છે...

"ભાઈ અમે બધા અહીંયા એક જગ્યા છે ત્યાં ફરવા જવાનું વિચારીએ છીએ..."
માનવી બોલે છે....

"પણ કઈ જગ્યા એ..."
નીતિન બોલે છે...

ત્યાં માનવ માહી ના હાથ માંથી ફોન લઇ લે છે અને થોડે દૂર જાય છે એને વાત કરે છે....

થોડી વાર પછી માનવ પાછો આવે છે અને માહી ને ફોન આપે છે અને કે છે વાત કર....

"હા તું ક્યારે જવાનું છે ત્યાં..."
નીતિન બોલે છે...

"કાલ સાંજે નીકળવાનું છે..."
માહી બોલે છે....

"હા તો જાય ને તો દયાન રાખજે તારું અને નવ્યા ને પણ સાચવજે અને એને કેજે વધારે મસ્તી ના કરે..."
નીતિન બોલે છે...

"હા આમ બન્ને દયાન રાખશુ..."
માહી બોલે છે...

બન્ને થોડી વાર વાત કરે છે અને પછી ફોન મૂકી દે છે...

"તે એવી તો શું વાત કરી કે ભાઈ માની ગયા..."
માહી બોલે છે...

"હવે એ બધું મૂક અને ચાલ બધા જોડે..."
માનવ બોલે છે...

તે બન્ને જ્યાં રોહિત અને નવ્યા બેઠા હોય છે ત્યાં પોચી જાય છે...
તે બન્ને એક બીજા થી ઝગડતા હોય છે...

"મોની આપડા ગ્રુપ ની નથી તો એને શું કામ સાથે લાવે છે..."
નવ્યા બોલે છે...

"હા તો શું થયું મારી ગલફ્રેન્ડ છે ને..."
રોહિત બોલે છે...

"હા પણ આપડા ગ્રુપ માં તો નથી ને..."
નવ્યા બોલે છે...

"અરે તમે બન્ને કેમ જગડો છે..."
માનવ આવી ને બોલે છે...

"અરે હું આને લઈને જાઉં છું..."
માહી બોલી ને નવ્યા ને લઈને હોસ્ટેલ જાય છે...

"નવ્યા શું થઇ ગયું છે તને અને આ રીતે કેમ કરે છે..." માહી ગુસ્સા માં બોલે છે અને આ સાંભળી ને નવ્યા પણ ગુસ્સા માં બાથરૂમ માં જતી રે છે...

આ બાજુ માનવ અને રોહિત પણ ઘરે પોચી ગયા હોય છે...

"અરે તે જોયું ને કઈ રીતે બોલતી હતી એ..."
રોહિત બોલે છે

"અરે મૂક હવે એ બધી વાત તું અને જવા ની તૈયારી કર..."
માનવ બોલે છે...

બીજા દિવસે બપોરે જ રોઝી આવી ગઈ હોય છે અને માહી તો હજુ નવ્યા થી ગુસ્સે હોય છે એટલે એ એના સાથે તો વાત નથી કરતી પણ તે લોકો મળી ને તૈયારી કરે છે અને સાંજે માનવ અને રોહિત આવી જાય છે...

તે ત્રણે નીચે જાય છે અને કાર માં બેસી જાય છે...

"રોહિત સોરી..."
નવ્યા બોલે છે...

"અરે સોરી શું કામ કે છે તું સાચું જ કેતી હતી જો એટલે જ મોની ને ના લાવ્યા અમે..."
રોહિત બોલે છે...

"અરે આ બન્ને નું હવે પૂરું થયું ને તો ચાલ માનવ હવે તું સ્ટોરી ચાલુ કરને..."
માહી બોલે છે...

"હા બાકી આ લોકો નું તો ચાલતું જ રેસે..."
માનવ બોલે છે...



૨૦ વર્ષ પહેલા...

તે બન્ને માનવી ને ઘરે તો લઇ આવ્યા હોય છે અને પછી તેના રૂમ માં સુવડાવી ને તે બન્ને તેમના પપ્પા ના રૂમ માં જાય છે...
આ બાજુ માનવી સુવાની ગણી કોશિશ કરે છે પણ તેની આંખો માં ઊંઘ દૂર દૂર સુધી નથી હોતી...
તે ઉભી થઇ ને બારી બાજુ આવે છે તો તે જય અને મિહિર ને જતા જોવે છે...

"આ બન્ને હવે એમના ઘરે ગયા છે હું થોડી વાર નીચે ગાર્ડન માં જાઉં..." માનવી વિચારે છે અને પછી પોતાના રૂમ માંથી નીકળી ને તે નીચે તરફ જવા લાગે છે...

ત્યાં બેઠી હોય છે ણ વિચારતી હોય છે ત્યારે જ તેને કોઈ નો આવાજ આવા લાગે છે તે ધીમે ધીમે તે બાજુ જવા લાગે છે...

"હવે અહીંયા કોણ છે..."
માનવી એના મન માં વિચારે છે...

તે બાજુ જવા લાગે છે અને ત્યાં જેવું એ જોવે છે એ જોર જોર થી રાડો પાડવા લાગે છે અને ત્યાં જ બેહોશ થઇ જાય છે...
મિહિર, જય અને અશોક ભાઈ રૂમ માં હોય છે...

"હવે તમે બન્ને અમને બધી વાત કેસો..."
અશોક ભાઈ બોલે છે...

"જયારે હું કોલેજ કરવા માટે મુંબઈ ગયો તો ત્યારે જ હું માનવી ને મળ્યો હતો..."
મિહિર બોલે છે અને ત્યારે જ તેને માનવી નો આવાજ આવે છે આ સાંભળી ને બધા બારે આવે છે અને ગાર્ડન બાજુ ભાગે છે....



"માનવી એ એવું તો શું જોયું કે તે બેહોશ થઇ ગઈ...?"

આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...

તો જોડાયા રહો મારી સાથે...
The story of love....