Prem Thai Gyo - 16 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 16

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ થઇ થયો - 16

ૐ નમઃ શિવાયઃ

PART-16

દિયા આ જગ્યા જોઈ ને ચોકી જાય છે અને તે અક્ષત સામે આશ્રય થી જોવે છે...

"અરે તું આ બાજુ આવી જા થોડી વાર માં તને બધું સમજાઈ જશે..."
અક્ષત બોલે છે...

દિયા અને અક્ષત એક ઝાડ ની પાછળ છુપાઈ જાય છે...

થોડી વાર માં ત્યાં શિવ આવે છે અને બધી તૈયારી જોવા લાગે છે...

"શિવ અહીંયા શું કરે છે..."
દિયા બોલે છે...

"ધીમે થી બોલ અને થોડી રાહ જો બધું સમજી જઈશ..."
અક્ષત બોલે છે...

તે બન્ને ને ત્યાં ઉભા ઉભા 15 મિનીટ જેટલું થયું હશે...અને શિવ ત્યાં થી પાછો જાય છે...

"અરે મને કેને પેલા આ શું ચાલી રહ્યું છે..."
દિયા બોલે છે...

"શિવ મને એમ કઇને ગયો તો કે તે સગાઈ માં જાય છે..."
અક્ષત બોલે છે...

"હા એ તો તે મને પણ કીધું હતું..."
દિયા બોલે છે...

"પણ તે 2 દિવસ થી અહીંયા જ છે અને તે અહીંયા કોઈ છોકરી સાથે આવ્યો છે, આ બધી તૈયારી તેને એ છોકરી માટે જ કરી છે..."
અક્ષત બોલે છે...

"તે છોકરી કોણ છે..."
દિયા બોલે છે...

" મને પણ નથી ખબર એ જોવા માટે જ છુપાણા છીએ આપડે..."
અક્ષત બોલે છે...

"તેને પૂછી લઈએ ને પણ..."

દિયા બોલે છે...

"અરે હું કેટલા દિવસ થી જોવું છું, તે કોઈ સાથે વાત કરે છે અને તેને પૂછું એટલે તે બહાનું બનાવી લે અને જો હમણાં આપડે એને પુછશું તો એ પાછું બહાનું બનાવશે..."
અક્ષત બોલે છે...

અને ત્યારે જ ત્યાં શિવ આવે છે અને તેની સાથે તે રિસોર્ટ નું કોઈ વ્યક્તિ પણ હોય છે...

"બધી તૈયાર થઇ ગઈ ને..."
શિવ બોલે છે...

"હા સર તમે કીધું તે રીતે જ બધી તૈયારી થઇ ગઈ છે..."
તે વ્યક્તિ બોલે છે...

ત્યાં તે બન્ને ત્યાં થી જાય છે..

થોડી વાર પછી ત્યાં ની બધી લાઈટો બંધ થઇ જાય છે અને શિવ આવે છે, તેની સાથે એક છોકરી હોય છે. જેની આંખો શિવ એ પોતાના હાથ થી બંધ કરી ને રાખી હોય અને અંધારા ના લીધે દીયા અને અક્ષત ને તે છોકરી ને જોઈ નથી સકતા પછી જેવી ત્યાં ની લાઈટ ચાલુ થાય છે....

તે જેવું છોકરી ને જોવે છે તે આશ્રય થી એક બીજા ને જોવા લાગે છે....

તે બન્ને ત્યાં થી નીકળી જાય છે..

"અહાના અને શિવ..."
દિયા બોલે છે..

"મારે પણ તે બન્ને આપડા બધા ને કઈ સકતા હતા તેમને છુપાવાની શું જરૂર હતી ...."
અક્ષત બોલે છે...

"ચાલ આપડે એમને હમણાં જ પૂછી આવીએ ...
દિયા બોલે છે ...

"ના આપડે એમને હમણાં નથી કેવું..."
અક્ષત બોલે છે...

"તો ક્યારે..."
દિયા બોલે છે...

"પહેલા જો તો તારા ફોન માં નેટવર્ક આવ્યું કે નહિ..."
અક્ષત બોલે છે...

"હા આવી ગયું છે...."
દિયા બોલે છે...

"હા તો ચાલ હું શિવ ને ફોન કરું અને તું અહાના ને ફોન કર..."
અક્ષત બોલે છે...

તે બન્ને ફોન લગાવે છે...

અહાના અને શિવ ના ફોન ની રિંગ વાગે છે....

"મને શિવ નો ફોન આવે છે.."
અહાના બોલે છે...

"અને મને દિયા નો ફોન આવે છે તેમને ખબર તો નથી પડી ગઈ ને આપડે અહીંયા છીએ...
અહાના બોલે છે...

"અરે આમ થોડી ખબર પડી જાય તું એ રીતે વાત કર જાણે તું ઘરે જ છે તારા..."
શિવ બોલે છે...

"હમણાં કામ માં છું દિયા તને થોડી વાર માં ફોન કરું..."

અહાના જલ્દી થી બોલી ને દિયા બોલે તે પહેલા ફોન કાપી દે છે....

શિવ અક્ષત નો ફોન ઉપાડતો જ નથી...

તે બન્ને જઈને ટેબલ પર બેસે છે...

"એને મને એમ કીધું કે એને કામ છે અને ફોન જ કાપી દીધો..."
દિયા બોલે છે...

"તને એને એટલું તો કીધું શિવ એ તો મારો ફોન જ ના ઉપાડ્યો...

ભાઈ ભાઈ ના રહા..."

અક્ષત બોલી ને ગીત ગાય છે...

"દોસ્ત દોસ્ત ના રહા ..."

દિયા બોલે છે અને બન્ને હસવા લાગે છે...

બીજી બાજુ શિવ અને અહાના કપલ ડાન્સ કરે છે...

"I deeply in love and I want you forever in my life....

I LOVE YOU MY Darling..."

શિવ પોતાના ધુંટણો પર બેસી ને અને પોતાના હાથ માં ગુલાબ લઇ ને બોલે છે...

"શિવ.... શિવ..."
અહાના બોલે છે...

"અરે શિવ શિવ નહિ i love u 2..."
શિવ બોલે છે..

"હું બોલીશ તો ચાલશે MY Darling ..."
અક્ષત બોલે છે...

શિવ પાછળ ફરે છે, તો જોવે છે કે ત્યાં દિયા અને અક્ષત ઉભા હોય છે...

"તમે બન્ને અહીંયા શું કરો છો..."
અક્ષત બોલે છે...

"અમે અહીંયા શું કરીએ છીએ એ પછી કઈશું પેલા તું કે મને તું ફ્રેન્ડ ની સગાઈ માં ગયો તો કે પોતાની સગાઇ ની તૈયારી..."
અક્ષત બોલે છે...

"અરે ભાઈ હું તને બધું કેવાનો જ હતો..."

શિવ બોલે તેના પેલા અક્ષત તેની પાછળ તેને મારવા માટે દોડે છે...

તે બન્ને થાકી ને પછી આછા આવે છે અને ચારે જણા ત્યાં બેસે છે...

"ચાલો પહેલા એ કહો ક્યાં થી છે આ બધું..."
અક્ષત બોલે છે...

" જયારે તું અને દિયા અમદાવાદ ગયા તા ને ત્યારે જ મેં અહાના ને પ્રપોઝ કરી હતી..."
શિવ થોડું શરમાઇ ને બોલે છે...

"તો આ બધા ને 2 મહિના થઇ ગયા છે..."
અક્ષત બોલે છે...

"પણ તમારે બન્ને એ એમને કેવું જોઈએ ને..."
દિયા બોલે છે...

"મેં તો પહેલા જ શિવ ને કીધું હતું કે તમને કઈ દઈએ પણ એને જ ના પડી હતી..."
શિવ બોલે છે...

"શિવ તું તો ઘરે આવ પછી તારી વારી છે..."
અક્ષત ગુસ્સા માં બોલે છે...

"દિયા અને અહાના આજ થી હું તમારા ઘર માં જ રઈશ નઈ તો આ ડાકુ મારી શું હાલત કરશે ખબર નઈ..."

શિવ બોલે છે તેની અત સાંભળી ને બધા હસવા લાગે છે...

"પણ તમને બન્ને ને કઈ રીતે ખબર પડી..."
અહાના બોલે છે...

"હું કેટલા દિવસ થી જોતો તો શિવ રોજ રાતે મોડા સુધી વાત કરતો હતો અને પૂછું તો ફ્રેન્ડ છે પણ નામ ના કેતો..."
અક્ષત બોલે છે...

"હા અને અહાના તું પણ રોજ જલ્દી સુવા ના બહાને શિવ થી વાત કરતી હોઈશ ને...?"
દિયા બોલે છે...

"તે કીધું ને સગાઈ માં જાઉં છું એ પણ અચાનક, તું હંમેશા તારા ફ્રેન્ડર્સ વિશે મને કે અને આ વખતે તું નીકળી ગયો પછી તે મને કીધું..."
અક્ષત બોલે છે...

"અરે ભાઈ સોરી..."
શિવ પોતાના કાં પકડતા બોલે છે...

"આજે મિટિંગ હતી આ રિસોર્ટ માં જ તો મેં મેનેજર ને ફોન કર્યો અને એને જ કીધું કે શિવ તો અહીંયા 2 દિવસ થી છે તેમની મંગેતર સાથે..."
અક્ષત બોલે છે...

"તે અહીંયા બધા ને એમ કીધું છે કે હું તારી મંગેતર છું..."
અહાના શરમાઈ ને બોલે છે...

"પછી હું અને અક્ષત અહીં આવતા હતા ત્યારે અહાના તારા મમ્મી નો ફોન આવ્યો કે તેનો ફોન નથી લાગતો..."
દિયા બોલે છે...

"પણ ત્યાં સુધી અમને નતી ખબર કે અક્ષત સાથે જે છોકરી છે એ તું છો..."
અક્ષત બોલે છે...

"ચાલો હવે અમે બન્ને નીકળીએ તમે ઇન્જોય કરો..."
અક્ષત ઉભો થતા બોલે છે...

"તમે બન્ને રઈ જાઓ ને અહીંયા.."
શિવ બોલે છે...

"પણ મિતાલી ઘરે એકલી છે..."
અક્ષત બોલે છે...

"તો દિયા તું તો અહીંયા રોકાઈ જા..."
અહાના બોલે છે...

હવે આગળ શું થશે તે જાણવા જોડાયા રહો...

પ્રેમ થઇ ગયો...