Prem Thai Gyo - 15 in Gujarati Love Stories by Kanha ni Meera books and stories PDF | પ્રેમ થઇ થયો - 15

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ થઇ થયો - 15

ૐ નમઃ શિવાયઃ

PART-15

અક્ષત ઓફિસ થી ઘરે આવી ને સોફા ઉપર બેસે છે, ત્યારે મિતાલી તેના રૂમ થી બારે આવે છે...

"મારે તારા સાથે વાત કરવી તી..."

મિતાલી આવી ને અક્ષત ના બાજુ માં બેસી ને બોલે છે...

"હા બોલને..."

અક્ષત કે છે...

"જો ભાઈ હવે તું અને દિયા સાથે કામ કરો છો, આંખો દિવસ સાથે હોવા છતાં પણ તે હજુ સુધી તેને મન ની વાત કીધી નથી..."

મિતાલી બોલે છે...

"હા પણ જો તે મને ના પાડશે તો...?"
અક્ષત બોલે છે...

"તું એને પહેલા તારી સાથે બારે લઈજા...."

મિતાલી બોલે છે...

અક્ષત અને મિતાલી મળી ને દિયા ને બીજા દિવસે એક રિસોર્ટ માં ડિનર માટે લઇ જવાનું નક્કી કરે છે...

અક્ષત તેના રૂમ માં જાય છે અને જે મિટિંગ તેના ઓફિસ માં હોય છે, તે મિટિંગ ને રિસોર્ટ માં નક્કી કરી લે છે અને તે દિયા ને તેની સાથે મિટિંગ ના બહાને તેની સાથે લઇ જવાનું નક્કી કરે છે...

******

દિયા ઓફિસ માં તેનું કામ કરતી હોય છે ત્યારે તેના ફોન ની રિંગ વાગે છે...

"હા બોલ અહાના, ક્યારે આવીશ હવે...?"

દિયા બોલે છે...

"હું કાલે પાછી આવીશ..."

અહાના બોલે છે...

"હજુ કાલે પણ તું તો આજે જ નીકળવાની હતી ને...? "

દિયા બોલે છે...

"હા મમ્મી કે છે આવી છે, તો આજ નો દિવસ રઈને જ જા..."

અહાના બોલે છે...

તેના સાથે વાત કરીને દિયા અક્ષત ના કેબીન માં આવે છે...

"અહાના આજે નઈ આવી શકે તે કાલે નીકળશે..."

દિયા અંદર આવી ને બોલે છે...

"હા તો આપડે એક મિટિંગ માટે બારે જવાનું છે..."

અક્ષત બોલે છે...

અક્ષત ખુશ હોય છે, કે આજે તો તે દિયા સાથે વાત કરી જ લેશે....

તે બન્ને વાત કરતા હોય છે, ત્યારે જ અક્ષત ને શિવ નો ફોન આવે છે...

"હા બોલ ભાઈ.."

અક્ષત બોલે છે અને દિયા પાછી પોતાના કામ માં લાગી જાય છે...

"હું આજે નઈ આવી શકું મને હજુ એક કે બે દિવસ જેવું લાગશે..."

શિવ બોલે છે...

"હા પણ તું ક્યાં ફ્રેન્ડ ની સગાઈ માં ગયો છે એ તો કે...? અને કઈ જગ્યા એ છે...? "

અક્ષત બોલે છે...

"હું બધું તને આવીં ને કઉ છું..."

શિવ બોલે છે અને ફોન મૂકી દે છે...

"હા ભાઈ આજ કાલ બધી વાતો છુપાવા લાગ્યો છેને મારાથી ... હું પણ તારો ભાઈ જ છું..."

અક્ષત પોતાના મન માં વિચારતો હોય છે...

ત્યાં જ કેબીન માં રોહિત આવે છે...

"હાય ક્યાં વિચારો માં ખોવાયેલો છે..."

રોહિત આવી ને બોલે છે...

"અરે થોડું કામ વિશે વિચારતો હતો..."

અક્ષત બોલે છે...

"તારી બેન ની તબિયત કેવી છે હવે..."

રોહિત બોલે છે...

"હા હવે તો સારી છે અને thank you તે દિવસ માટે..."

અક્ષત બોલે છે...

"અરે એમાં શું થયું.... આ શિવ ક્યાં છે દેખાતો નથી 2 દિવસ થી..."

રોહિત બોલે છે...

"એ એના ફ્રેન્ડ ની સગાઈ માં ગયો છે..."

અક્ષત બોલે છે...

રોહિત અને અક્ષત ની વાતો એમ જ ચાલે છે અને થોડી વાર પાકી રોહિત ત્યાં થી તેની ઓફિસ એ જાય છે...

*****

દિયા અને અક્ષત તેમની મિટિંગ માં જવા માટે નીકળી જાય છે...

તે બન્ને કામ ની વાતો કરતા હોય છે ત્યારે જ દિયા ના ફોન ની રિંગ વાગે છે...

"હાય આન્ટી ..."

દિયા બોલે છે...

"બેટા કેમ છો...?"

સામે થી બોલે છે...

"બસ મજામાં તમે કેમ છો..."

દિયા બોલે છે...

"બસ હું પણ મજામાં....બેટા અહાના ક્યાં છે એને ક્યારે ની ફોન કરું છું એને ફોન નથી લાગતો.... થોડા દિવસ થી વાત પણ નથી થઇ મારી...."

સામે થી બોલે છે...

"પણ આન્ટી.....હા હું હમણાં કામ થી જ બારે આવી છું, ઓફિસ જઈ ને વાત કરાવું..."

દિયા થોડું વિચારે છે પોતાની વાત બદલી ને બોલે છે...

"કોના સાથે ઓફિસ માં વાત કરવાની છે..."

જેવું દિયા ફોન મૂકે છે ત્યારે અક્ષત બોલે છે...

"અહાના ની મમ્મી નો ફોન હતો અને એ એમ કેતા હતા કે અહાના ને ફોન કર્યો તો પણ એનો ફોન નથી લાગતો..."

દિયા બોલે છે...

"પણ અહાના તો..."

"હા એ જ ને કે અહાના તો થોડા દિવસ થી તેના ઘરે જ છે અને તે હજુ ત્યાં રેવાની હતી...."

અક્ષત તેની વાત પુરી કરે તે પહેલા જ દિયા તેની વાત પુરી કરતા બોલે છે...

"તો અહાના ક્યાં હશે હમણાં અને તે ઠીક તો હશે ને...?

હું અહાના ને ફોન કરું છું..."

દિયા આટલું બોલી ને તે અહાના ને ફોન કરે છે...

પણ તેનો ફોન બંધ આવતો હતો તેની સાથે તેના મન માં ગણા સવાલો આવતા હતા...

અક્ષત સામે તે જોવે છે અને તેના મન માં પણ ગણા સવાલો હતા...

"તું ચિંતા ના કર બની શકે તે કોઈ ફ્રેન્ડ ના ઘરે ગઈ હોય..."

અક્ષત દિયા ને સમજાવતા બોલે છે...

"હા પણ તેને મને ખોટું શું કામ કીધું હશે....? "

દિયા બોલે છે...

"તું એક વાર મિતાલી ને ફોન કરી ને પૂછી લઈને એને ખબર હોય કે અહાના ક્યાં છે..."

અક્ષત બોલે છે...

"હા પણ જો એને ખબર હોય ને તો એ મને પેલા જ જણાવી લીધું હોય...aઅનેજો એને નઈ ખબર હોય તો એ ટેન્શન લેશે..."

દિયા બોલે છે...

તે બન્ને રિસોર્ટ સુધી પોચી ગયા હોય છે અને દિયા ને ત્યાં ઉતારી ને તે કાર પાર્કિંગ માં મુકવા માટે જાય છે...

"પહેલા આપડે મિટિંગ માં જઈએ ત્યાં સુધી અહાના એનો ફોન પણ ચાલુ કરી દે..."

અક્ષત આવતા લોકો છે...

તે બન્ને મળી ને ત્યાં થી રિસોર્ટ ની અંદર જાય છે અને ત્યાં જઈને કલ્યાટ ને મળે છે, પણ દિયા નું દયાન તે મિટિંગ કરતા અહાના વિશે વિચારવા માં હોય છે, તેના મન માં ખોટા વિચારો આવતા હોય છે કે તે ક્યાં હશે અને આ ખોટું બોલી ને તે કમ ગઈ હશે...

તે બન્ને મિટિંગ પુરી કરી ને બારે આવે છે...

"એક વાર ફરી કોસીસ કરી લે તેનો ફોન લાગે છે કે નઈ..."

અક્ષત બોલે છે...

દિયા અહાના ને ફોન કરે છે...

"અરે અહીંયા તો મારા ફોન નું જ નેટવર્ક નથી આવતું..."

દિયા બોલે છે...

"હા તો હવે થોડી વાર પછી કરજે અને ટેન્શન ના લઈશ....ચાલ મારી સાથે..."

અક્ષત બોલે છે...

"ક્યાં..."

દિયા બોલે છે...

"તું આવને....."

અક્ષત બોલે છે...

દિયા અક્ષત ના કેવા પર તેની સાથે જાય છે અને તે બન્ને જઈને તે રિસોર્ટ ના એક વેટર ને મળે છે...

"સર ચાલો મારી સાથે..."

તે વેટર બોલે છે...

દિયા અક્ષત અને તે વેટર ગાર્ડન માં જાય છે ....

તે ગાર્ડન જોતા જ દિયા અશ્ચય સાથે આમ તેમ જોવા લાગે છે...

તે ગાર્ડન ને લાઈટો થી સજાવેલું હોય છે અને તે માં વચ્ચે એક ટેબલ પર મુકવા માં આવ્યું હોય છે, તે ટેબલ સુધી પહોંચવા માટે ના રસ્તા પર ફૂલો સજાવેલા હોય છે...

શું આ બધી તૈયારી અક્ષતે દિયા માટે કરી છે...?

દિયા અક્ષત ની મન ની વાત સમજી શકશે..?

અહાના ક્યાં છે અને તેને કેમ ખોટું બોલ્યું ...?"

તે જાણવા જોડાયા રહો મારી સાથે...

પ્રેમ થઇ ગયો.....