સુખવૅંદર સીંગે કહ્યું,જી મૈડમ, કુછ પાઈરેટ્સ જો પીછલે જમાને કે વાઈકીંગસ હુવા કરતે થે,ઉનકે હાથો યે કાંચ યુરોપ,અમ્રિકા ,એશિયા ઔર આફ્રિકા પહોચને લગે.
કાંચ કા વો કુછ સામાન સમુુંદરો કે રાસ્ક્્ત્્ રાસ્તે વાઈકીંગ પાઇરેેટ્સ કે ઠેકો તલે ઇન ચાર કોન્ટીનેન્ટસ કે રજવાડો કે પાસ પહોંચનેે લગે, તો કુછ એસેમ્બલ હો કર ફ્રાંંસ સે સીધે ઉન રજવાડો કે પાસ પહોંચને લગે.
રુક્મ્મા એ કહ્યુ , આપકા મતલબ હૈ, નકલી જવાહરાત!!!
સુખવિંદર સીંગે કહ્હ્યુંુુંુ જી મેડમ દેખતે હી દેખતે યે કારોબાર પૂરી દુનિયા મેં ફૈલને લગા.
ઔર એક હદ્દ ઉસ તક પહોંચ ગઇ કી ઇસકે ખરીદાર દાા કભી કભી સીધે ક્રિસ્ટલ ઈંગોટ્સ ભી મંંગવાને લગે.જો કી નિહાયતી
ભારી ભરખમ હુવા કરતે થે.
મેરા મતલબ હૈ કાંંચ કી એક હી લાદી કમસે કમ સો કિલો કી.
યુ મીન અ રૉ ગલાસ!
જી રાઈટ
રુક્મ્મા એ અડધા નિશ્ર્વવાસ થી કહ્યુ ઓહ તો યે બાત હૈ!!
રુક્મ્મા એ કહ્યુ હા ફીર ભી કહાની ક્યયાાા હૈ!!
જી , મૈડમ રુુક્મા કહાની શાયદ ઉસ રીપોર્ટ મે હી હૈ જીસે શાયદ આપને પઢના ચુક લીયા હૈ.
રુકમા એ કહ્યું , જી માઈને!!
સુખવીંદર સીંગે કહ્યુ, માઈને યે કી ર્ર્ચ્ચ્ચ
રિપોર્ટ કે છત્તિસ વે પન્નને પર કહાની કા થોડાસા સોર્સ લીખા હૉવા હૈ. જીસે શાયદ આપ પઢના ચુક ગઇ હૈ.
રુક્મ્મા એ ફટાક લઈ પન્ના ફેરવવા ના શરુ ટર્યા અને છત્રીસ મા નંબર નુુુુ પાનુુ વાંંચવા નુ ચાલુ કર્યયુ.
રુક્મ્મા એ થોડાક સ્મિત સાથે કહ્યુ ,બાપ રે બાપ યે તો ઉસકા પુરા ઇતિહાસ હૈ!
સુખવિંદર સીંગે કહ્યું, મૈડમ ઉન સાઢે તીનસો રાજાાઓ ને ફ્રાંસ કે ઉસ ગોરખકાર સે સંપર્ક કીયા ઔર..... ઉનસે ક્રિસ્ટલ આયર્ન કી ડિમાન્ડ કી.
ઔર ફિર જો હુવા વો પૂરી કહાની ઉસ રિપોોર્ટ ૈમે મોજુદ હૈ્.
રુકમાએ વન બાય વન દસ પત્તા ફેરવ્યા અને કહ્યું ઈસે છાપને કે લિયે તો પૂરા ન્યૂઝ પેપર ભી કમ પડેગા, સુખી સર!!
અને બન્ન્ને એક બીજા ની સામે હસી પડ્યા.
થોડીવાર પછી રુકમાં સુખવિન્દર સિંહની અનુમતિ લે છે અને તેની વૉ(ફો)ક્સ વેગન નુ સાઇલેન્સર પાછળ થી વાઇબ્રેટીંગ દેખાય છે.
દર અસદ કથાનક કઇક એવા છે કે રેફ્રીજરેટર ના આવિષ્કાર પછી તરત જ બીજો પણ આવિષ્કાર થયો હતો જે આપણે ઉપર સુખવિંદર સિંહ ના મ
મોહે થી સાંભળ્યો. કે જેમાં પાણીને 500 ડીગ્રી માઇનસ ટેમ્પરેચર પર રાખવાથીતેનો બરફ તો થાય છે પરંતુ તે જ બરફને એટલા જ ટેમ્પરેચર ઉપર સૂર્યપ્રકાશ થી રહિત ત્રણ થી ચાર વર્ષ રાખવા થી તેનો ક્રિસ્ટલ ગલાસ બની જાય છે.
એકએવો બરફ કે જે ફરી પાણી નથી બનતો ,એક એવો કાંચ કે જેની ડેન્સીટી આયર્ન કરતા પણ વધારે હોય છે.
બ્રીટીશ ગવરમેન્ટ ના રૉલીંગ ચાલતા દુનિયાભરમાંથી લગભગ બધા જ રજવાડા હોય તેમની સામે સેન્ડર કરી દીધા હતા.
અને કેટલાકની સાથે તેમના ઘનઘોર યુદ્ધો પણ થયા હતા.જેમાં પણ લગભગ વિજય બ્રીટીશરો નો જ થયો હતો.
પરંતુ આ બધા ની વચ્ચે પણ બ્રીટીશરો ની એક બર્બરતા સ્થિર હતી અને તેના પતન બીંદુઓ જીતેલા રજવાડા ઓ ના ખજાનાઓ પર થતા હતા.
અર્થાત તે રજવાડા ઓ ના ખજાના પર બ્રીટીશરો રીતસર ની લુંટફાટ જ કરતા હતા.
અને તેમના જવાહરાતો પર કબ્જો કરી લેવામા આવતો હતો.
હવે રીપોર્ટ મા જે સાઢાત્રણસો રજવાડાઓ ની વાત લખાઇ હતી,તેનો ઇતિહાસ કંઇક એવો હતો કે તે સાઢાત્રણસો રજવાડાઓ એ તેમના જવાહરાત બ્રીટીશ ગવરમેન્ટ ને સોંપવા ની ના કહી દીધી અને તેમાના કેટલાક રાજવી ઓ ને સજાએ મોત આપી ને તેમના ખજાનાઓ છીપવી લેવામાઆવ્યા.
પરંતુ એ સાઢાત્રણસો રજવાડાઓ મા થી એકસો વીસ રજવાડા એવા પણ હતા કે જેમણે બ્રીટીશ ગવરમેન્ટ ને રીતસર ની બેવકુફી પીપડાવી દીધી.
THROUGH THAT CRYSTAL IRON