MRJOR MOVIE TRAILER REVIEW મારી નજરે in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | MRJOR MOVIE TRAILER REVIEW મારી નજરે

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

MRJOR MOVIE TRAILER REVIEW મારી નજરે

એક દેશભક્ત અને રાષ્ટ્ર પ્રેમી એવા major sanpeep unnikrishnan sir ને માટે દિલથી લખેલો પત્ર રૂપે આ rewiew લખી રહ્યો છું.

Major film નું trailer ગઈ કાલે જ આવ્યું ફિલ્મ hindi અને telugu બંને ભાષામાં શૂટં કરવામાં આવી છે.

સૌપ્રથમ ફિલ્મના લેખક અને actor એવા adi vishesh sir ને અને producer mahesh babu sir ને hats off કે જેમણે ભારતના એક વિર પુત્રના જીવનને સમગ્ર દેશ સમક્ષ મૂક્યું.

પહેલા જ સિનમા trailer ની શરૂઆતમાં major ના મમ્મી એમને કહે છે કે બેટા army મા શા માટે? ત્યારે આ એમના બાળપણ નું દ્રશ્ય સાથે તેમનો દેશ પ્રેમ જોવા મળે છે અને તે પોતાની માતાના ખોળામાં માથું રાખીને કહે છે કે મા જો બધા એવું વિચારશે તો દેશની સેવા કોણ કરશે?




આગળ વધતા જતા trailer વધારે story કહેતું જણાય છે જેમાં તેમના પ્રેમ પ્રસંગ વિશેની વાત છે school અને કોલેજથી લઈને એક જ છોકરી સાથેનો પ્રેમ જેમાં એ girl પૂછે છે કે તારે army ની post એટલે જ જોઈએ ને જેથી ઘણી છોકરીઓને તું impress કરી શકે ત્યારે હસતાં મોઢે એ જવાબ આપે છે ઘણી બધી નહીં માત્ર એક તુ જ .

એક એક વસ્તુઓ સાચવીને રાખી હોય છે પોતાના પ્રેમની એટલી લાગણી બતાવી છે ,

સ્કૂલથી લઈને કોલેજના કેન્ટિન સુધીના બધા ભાવો રજુ કર્યા છે

સાથે જોયેલા દરેક સપના અને દેશ માટે પણ પોતાના દરેક સપના સાથેની કહાની છે આ

એક સાનિકની અણમોલ પ્રેમ કહાની તમને જોવા મળશે આ ફિલ્મમાં 💗

દરેક સૈનિક ના જીવનમાં દેશ પ્રેમ માટે પોતાનો અંગત પ્રેમ બંને થી ઘણીવાર દૂર પણ રહેવું પડતું હોય છે, કેટલું મોટું sacrifice કરવું પડતું હોય છે,

Trailer આગળ વધે છે અને તેમના પિતાનો અવાજ સંભળાય છે મારા son માટે એક શ્રેષ્ઠ પુત્ર અને એક શ્રેષ્ઠ પતિથી પણ વધારે એને એક સૈનિક બનવું પસંદ કર્યું.

પોતાની મમ્મીના લડલા દીકરો દેશ માટે આજે ચહીતો બની ગયો એની છે આ અણમોલ કહાની

Taj mahal hotel 🏨 ઉપર જ્યારે આતંકવાદી હુમલો કરે છે ત્યારે તે એકલા અંદર ધૂસીને આંતકીઓ ને ढेर કરે છે છે અને trailer મા તેમના પાપા ના શબ્દો તેને ખબર હતી તે નહીં બચે તો પણ તે એકલો લડવા તૈયાર થયો અને હાર ન માની મોતને પણ ડર લાગે એવી હિંમત હતી તેની.

Major એ ત્યાં જઈને ઘણાં આતંકીઓ ને પાડયા અને પોતે લોહી લુહાણ થઇને પણ દેશ માટે લડયા.

તેમણે ઘણા જણાના જીવન માટે પોતાની શહાદત પસંદ કરી,

પોતાની પત્ની, માતા અને પિતાથી અધિક તેમણે દેશના માટે પોતાની આહુતિ આપી,

Trailer ના અંતમાં તેમના મમ્મીનો અવાજ સંભળાય છે અને એ pride પૂર્વક કહે છે કે મારા sabdeep ની કહાની માત્ર એ attacks સુધી સીમિત નથી તે ખુબ ઉમદા જીવન જીવ્યો દેશ માટે જીવ્યો પોતાની પર્સનલ લાઇફ નહીં પણ દેશ માટે તેને બધું દાવ ઉપર મુકીને સહાદત ને ગળે લગાવી.


એક emotinla અને ભારતના વીર ની કહાની તમને આત્મવિશ્વાસ અને દેશ પ્રેમની પ્રતિભાશા સમજાવશે please please please આ ફિલ્મ જોવાની miss ન કરતાં,


3 june 2022 એ તમારા નજીકના theaters મા રજુ થયેલી ભારતના એક વીર સપૂતની કહાની અચૂક જોવા જજો 🇮🇳


તમને આ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું એ જરૂર જણાવજો

ભારત માતાની જય, 🇮🇳

વંદે માતરમ્ 🇮🇳

# we always love you mejor sandeep unnikrishnan 💗🤞