નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીથી આપની સમક્ષ રજુ કરી રહ્યો છું એક ખુબ જ મહત્વપૂર્ણ ફિલ્મની કહાની અને તેની વાતો સાથે...
કાર્તિકેય 2 આ ફિલ્મ મૂળ તેલુગુ ભાષાની પેન ઇન્ડિયા ફિલ્મ છે,
ફિલ્મમાં આપણને મુખ્ય પાત્રોમાં, નિખિલ સિદ્ધાર્થ, અનુપમા પરમેશ્વર અને અનુપમ ખેર સહીત અન્ય કલાકરો પણ નજરે પડે છે....
ફિલ્મની કહાની મૂળ ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ઇતિહાસ ઉપર આધારિત છે...
સાચું કહું તો એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આ ફિલ્મ જોવા તથા ઇતિહાસ વિશે જાણવામાં મને ખુબ જ મદદ મળી 😇
ફિલ્મમાં આપણને ભગવાન શ્રીકૃષ્ણ જયારે પોતાનો દેહ ત્યાગ કરે છે તે સમયનું વાતાવરણ એનિમેશન દ્વારા ખુબ જ સરસ રીતે દર્શાવેલ છે, સાથે સાથે ફિલ્મની અંદરના દ્રશ્યો પણ આપણું મનમોહી નાંખે તેવા જોવા મળે છે 😇
ફિલ્મ આપણને ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની લીલાઓથી બાંધી રહે છે,
ઉદ્ધવને ભગવાન પોતાના પગમાં પહેરેલું કડુ આપે છે જેથી ભવિષ્યમાં તે લોકોની ભલાઈ માટે કામે લાગે એના હેતુથી કોઈ જગ્યાએ તેણે સંતાડીને ઉદ્ધવ આવે છે..
ભગવાન ઉદ્ધવને આવનારા કળિયુગ વિશે માહિતી આપે છે અને આવનારો સમય કેવો હશે તે વિશે જણાવતા કહે છે કે સમગ્ર વિશ્વ અનેકો પ્રકારના દુઃખ વેઠશે એને ફરીથી ધર્મના કામે લગાડવા ભગવાને કોઈને કોઈ રૂપે આવતરવું જ પડશે..
ફિલ્મ હવે ડોક્ટર કાર્તિકેયના જીવન ઉપર પાછી આવે છે જે એક ડોક્ટર હોય છે, જે ખુબ જ ટેલેન્ટેડ આપણને જોવા મળે છે,
કાર્તિકેય પોતાના પરિવાર સાથે ખુબ જ હળીમળીને રહેતો હોય છે સાથે- સાથે તે પોતાના મિત્રોને પણ એટલું જ સંમ્માન આપતો હોય છે,
તે પોતાની માતાની ઈચ્છા પુરી કરવા માટે દ્વારકા આવે છે અને ત્યાં ભગવાનના દર્શન કરે છે અને કહાની ત્યાથી એક નવો વળાંક લે છે,
એક ઇતિહાસ્કારને અમુક લોકો મારી નાખવા તત્પર હોય છે અને તે અધમરેલી હાલતમાં કાર્તિકેયને મળે છે અને તેના મૃતયુનો ઇનઝામ પણ કાર્તિકેય ઉપર આવે છે અને પોલીસ તેણે પકડીને સ્ટેશનમાં લઇ જાય છે, અહીં એક નવો વળાંક આવે છે અને ફિલ્મની હેરોઇનની એન્ટ્રી થાય છે, અને ફિલ્મ ધીરે ધીરે ઇતિહાસ ઉપર પોતાની પકડ બનાવવામાં સફળ રહે છે,
એક પછી એક કડીઓ ખુલતી જતી હોય છે અને પછી અનુપમ ખેરનું પાત્ર ભગવાનના ગુણોનું વર્ણન કરતા નિખિલ અને અનુપમા ને સમજાવે છે ભગવાનનો મહિમા
Dilouges
जब तक मेरे पास न आये
वो समस्या है…
एक बार मुझ तक पहुँच गयी
तो वो समाधान है…
मेरी उम्मीद ही मेरी ताकत है…
ડોક્ટર કાર્તિકેય આ સંવાદ બોલતા આપણને જોવા મળે છે 👆
આ પાછી અનુપમ ખેરના સંવાદ પણ ખુબ જ સરસ છે 😇
👇
बांसुरी बजा के गाय और गोपियों को बंधने वाला
उनसे बड़ा "संगीतकार" कौन हो सकता है..?
अच्छी सेहत का संदेश देने वाला
उनसे बड़ा “डॉक्टर” कौन हो सकता है..?
धर्म के लिए युद्ध करो, ये कहने वाला
उनसे बड़ा “वीर” कौन हो सकता है..?
कामी या कष्ट ना हो, ऐसा महसूस करने वाला
उनसे बड़ा “राजा” कौन हो सकता है..?
हवन यज्ञ से बरिश बरसाई,
उनसे बढ़कर प्रकृति को समझने वाला
"जलवायु विज्ञानी" कौन..?
बेकाबू आरपीएम के साथ घूमते
सुदर्शन चक्र को नियंत्रण करने वाला
उनसे बड़ा “काइनेटिक इंजीनियर” कौन है..?
उन्होन जो धर्म बताया था...
वो धर्म नहीं, हमारा जीवन है।
उनके सब है फाइटर, सिंगर, टीचर, वॉरियर
और क्या नहीं...
वह सब कुछ है।
उनकी आभा शाश्वत है
वह मेरे लिए भगवान से बढ़कर हैं
मैं महामहिम की पूजा करता हूं
આ ફિલ્મના અનમોલ dilougue છે , આગળ ફિલ્મ ઇતિહાસને ખોજી આપણી સમક્ષ મૂકે છે, તમે ફિલ્મ દેખીને વધારે જાણી શકશો અચૂક દેખજો આ ફિલ્મ,તમને ફિલ્મ કેવી લાગી તે જરૂર જણાવજો 😇
જય શ્રી કૃષ્ણ 😇🙏