red squre બ્લડ બેંક બહારથી દેખાઈ રહી છે અને બસ થોડી જ વારમાં બ્લડ બેન્ક ના અંતરિમ વિભાગો દેખાવા લાગે છે.
એક ઍફીસર દૌડીને આવે છે અને ટેબલ પર હોલ્ડ પડેલા ફોન નું રીસીવર ઉઠાવે છે અને સામેવાળી વ્યક્તિ ને કહે છે સર,સ્ટ્રોંગ રૂમ મે સે "ઓ" ગ્રુપ કી સારી કી સારી મેરા મતલબ હૈ 400 બોતલે ગાયબ હૈ.
સામે થી અવાજ આવે છે, ઓહ માય ગોડ.
હોલ્ડ વાળી વ્યક્તિએ પૂછ્યું કયો ક્યા હુઆ સર.
સામેવાળી વ્યક્તિ એ કહ્યું કુછ નહી, બસ તુમ ફોન રખ દો.
મગર ફીર ભી યે બોટલે આખિર જાતિ કહા હૈ!! પીછલે તીન સાલ મે ખુન કી કરીબન પચાસ હઝાર બોતલે પુરે એશીયા મે સે ગાયબ હુઇ હૈ.ઔર પેટર્ન દેખો તો સબ કી સેમ ટુ સેમ. જૈસે કીસી કો ખુન કી ઝરુરત નહી બલ્કે જૈસૈ કોઇ ખુન.....આઈમીન......
ઠીક હૈ મુજે ઠીક સે બતાવો સ્ટ્રોંગ મેં ઓર કોન કોન સી બોતલે થી!!
સબ આઇ મીન ઑલ ગ્રૂપ.
ઓહ આઇ સી તો ઈસ બાર ઐસા ક્યૂં!!
વહી તો મેરા ભી સર ખપા જા રહા હૈ કી અબ તક તો એક હી દુશ્મન થા ,મગર અબ લગતા હૈ શાયદ દુસરા ભી પૈદા હો ગયા હૈ.
ઠીક હૈ સરકારી દફતર સે કોઈ આયે તો ઉસે કોઓપરેટ કર દેના.
મગર સર આપને કુછ સોચા કે નહીં!!
ફિલહાલ તો મૈ ભી વહી સોચ રહા હું જો તુમ સોચ રહે હો.કી આખીર ઈસ બાર બ્લડ સીલેક્સન ક્યૂં?
કરીબન 400 સે ભી જ્યાદા બ્લડ થેફ્ટ પૂરે એશીયા મે હૂઇ હૈ મગર એસા પહેલી બાર હુવા હૈ કી કિસી કો અકેલે ઓ ગ્રુપ કી ચારસો બોતલો કી જરૂરત પડી ગઈ.અબ તક તો કોઇ ભી ખુન ચલતા થા .મગર ઇસ બાર....
કહી યે વો હી હૈ યા ફીર દૂસરા ભી!!!!
હેવી મેટલ ગીટાર ના પડઘમ પુરી રેડ સ્કેયર મા છવાવા લાગે છે અને દ્નશ્ય ફરી થી રુક્મા અને સુખવિંદર સિંઘ પાસે સ્થિર થાય છે.
રુક્મા પાણી નો એટ ગલાસ સીધી જ ગટગટાવી જાય છે અને મોહ લુછ્યા વીના જ તેનુ હેન્ડી રેકોર્ડર પ્લે કરી ને સુખવિંદર ની નજીક તેમના ટેબલ પર મૂકે છે.
સુખવીંદર સીંઘે તેમના બ્રીથ લૈસીસ શરુ કર્યા જેને રુકમા એ તેનુમો્ સાફ કરતા કરતા સાંભળવાનું શરૂ કર્યું.
સુખવિંદર સિંઘે કહ્યું ,અમરિકા અફ્રિકા એશીયા ઓર યૂરોપ ઇન ચાર કોન્ટીનેન્ટ મે સે મીલકર કુલ મિલાકર 350 એસે રજવાડે થે, જેમ કે ખજાને આજ ભી બ્રિટિશ રોયલ ફેમિલી કી લીસ્ટ મે મીસીંગ હૈ.
રુક્મા દીલચશ્પી મા થોડીક થોડીક સરખી થઇ અને બોલી ઓહ માય ગોડ થ્રીલર!! ઇન્ટરેસ્ટીંગ.
સુખવીંદર સીંઘે હાથના ઈશારા થી શાંત રહેવા કહ્યું અને આગળ વધ્યા.
સુખવીંદર સીંઘે કહ્યુ મૈડમ, યે બાત દીલચશ્પ તો ઐસે હી લગેગી,મગર જૈસે જૈસે કહાની આગે બઢેગી હૈરાનગી ઔર ડર ભી ઉતના હૅ બઢતા જાયેગા.
રુકમા બોલી જી.... માઇને!!
સુખવિંદર સિંઘે કહ્યું ,પાની કા ૫૦૦ ડીગ્રી માઈનસ પર બર્ફ બનાના ઔર ઉસી બર્ફ કો શુન્ય પ્રકાશ મે તીન સાલ તક રખના ,કોઇ મઝાક નહી થા.
સુખવિંદર સિંઘે રુકમાને જોઈ રાખી અને રુક્મા એ કહ્યુ જી સૉખી જી,કહાની કે કુછ પેચીદે મેરી જ મે આ રહે હૈ.
મગર વેર ઇસ મટીરીયલ!!
જી, મીસ રુક્મા આપ જીતના સોચ રહી ,કહાની કે પેચીદે ઉતને હી નહી.
કહાની ઉસ્સે ભી ઝયાદા ગુમરાહ હૈ.
રુક્મા એ કહ્યુ ઠીકહૈ આગે બઢતે હૈ.
સુખવિન્દ્રસિંહે કહ્યું મેડમ અપ્તો આપકી સમજ મે આ હી ગયા હોગા કી વો બરફ કો કાચ ક્યો બનાયા જા રહા થા!!
રુકા એ પણ કહ્યુ હા શાયદ ઈસકા તાલ્લુક ઉન ખજાનો સે હૈ.