Bhayanak Ghar - 46 - Last Part in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 46 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 46 - છેલ્લો ભાગ

જીગર એ કહ્યું "હા હા યાદ છે..."
પણ અહી તું ક્યાંથી....તમારે તો મરે 15 વર્ષ થઈ ગયાં.
મોહિની : હા પણ તારે જીવવા નો આજનો છેલ્લો દિવસ છે..
એવા માં જીગર હસવા લાગ્યો અને બોલ્યો
ઓહ એવું છે એમ? તો તો મારે જે પેલા 15 વર્ષ પેલા કર્યું હતું એ આજ પણ કરવું પડશે...
એમ કહી ને તે ..મીના ને પકડી ને અંદર રૂમ માં ખેંચી લે છે..અને અંદર રૂમ માં જઈ ને બાજુ વળી બારી માં લાવી ને બંધુક મીના નાં માથે ધરી ને બોલે છે કે.." મને અહી થી જવાદો અથવા મીના ને હું તમારા જેમ ઉપર પહોચાડી દઉં.
કિશનભાઇ : નાં નાં ...એવું નાં કરીશ...મીના ની જિંદગી નો સવાલ છે..
જીગર : ઓહ તો તો મને અહી થી જવાદો..
કિશનભાઇ : હા હા જવા દઈશ....બસ..પણ એને છોડી દે..
મોહિની : તું આ વખતે એવું નાઈ કરે...અને જો કરીશ તો તું અહીથી બહાર નાઈ જઈ સકુ...
જીગર : તું તો ...આ દુનિયા માં નથી ..પણ મીના ની તો જીંદગી નું વિચાર...એટલે કહું છું કે ...મને જવાદે ...પછી હું એને છોડી દઈશ..
મીના : આઇ હેટ યૂ....તે મારી જિંદગી બગાડી....એક કામ કરો કિશન સર મને મારી નાખવા દો ..પણ આ દરિંડા ને નાં જવા દેશો....
એમ નાં એમ જીગર ગુસ્સે થઈ જાય છે અને બોલે છે કે..કઈ વાંધો નાઈ તરે મરવું હોય તો...હું તને મોહિની નાં જેમ ઉપર અગાસી માં લઈ જાઉં ચાલ....
એમ કહી ને તેને અગાસી તરફ લઈ જાય છે..
અને લઈ જતા જતા એના વાળ ને પકડી ને...ઘણી બધી થપ્પડ મારે છે....
એમ ને એમ મીના ...બે ભાન થઈ જાય છે...અને એને સીડીઓ માં પટકાતા પટકાતા...તેને ઉપર લઈ જાય છે....
મોહિની અને કિશનભાઇ બંને ... ઉપર જાય છે...
મોહિની ને બધું યાદ આવે છે જે જે ...એવીજ રીતે એને પણ કર્યું હતું...
મોહિની ડરી જાય છે..પણ એ એની આત્મા ની શક્તિ થી...મીના ને છોડાવવા નો પ્રયત્ન કરે છે પણ તે નાકામયાબ થાય છે...
અને છેવટે તેને અગાસી માં પહોચાડી...દીવાર પર લટકાવી દે છે...અને કહે છે કઈ નાઈ ખાલી ધક્કો મારવા નો બાકી છે... બાકી એ પણ તારા જેમ આ ઘર માં ફેરા કર્યા કરશે...
કિશનભાઇ નરમ પડી જાય છે અને ...તે પોતાની બંધુક નીચે મૂકી દે છે...
અને જીગર મીના ને અગાસી ની દીવાર પર મૂકી ને...ત્યાં થી ચાલવા લાગે છે...
કિશનભાઇ મોહિની ને કહે છે કે જવાદે નાઈ તો એ મીના ને પણ મારી નાખશે....
જીગર નીચે ઉતરી જાય છે... અને દરવાજા તરફ જાય છે...ત્યાં થી જતાં જતા તે કિશનભાઇ જોડે થી ગાડી ની ચાવી પણ લઈ જાય છે...
મોહિની ગુસ્સા થી બોલે છે કે ...એને નાં જવા દેશો કારણ કે મે આ સમય માટે મે 15 વર્ષ રાહ જોઈ છે...
કિશનભાઇ હસવા લાગ્યા અને બોલ્યા કે ...જવાદે મોહિની જવાદે...એને હું અરધો કલાક માં એને હું તારા જોડે...હજાર કરીશ...કારણ કે મે જે ગાડી ની ચાવી આપી છે એમાં બ્રકે ફેલ છે.... સોરી ફૈલ નથી ફેલ કરવી છે....
એટલે લાંબુ નાઈ જઈ શકે....એટલે એને જવાદે...
મોહિની ખુશ થઈ ગઈ અને બોલી કે હા ..તો તો મોત પાક્કી છે...પણ એને મારે મારવા નો હતો....
કિશનભાઇ : તો તો એક કામ કર તું એની ગાડી માંજ બેસી જા ને?
મોહિની : હા પર...મને આ ઘર ની બહાર જવા ની પરમિશન નથી...મારા ઘર માં થોડા ટાઈમ પેલા જે રહવા આવ્યા હતા એમ ને મને આ ઘર માં બાંધી દીધી છે....
કિશનભાઇ : ઓહ તો કઈ વાંધો નાઈ ...એને થોડા ટાઈમ માં ...તને મળી જશે...જીવતો હશે તો ...મારી નાખજે...અને મૃત હશે તો એને હું ત્યાજ રેવા દઈશ...
જીગર દોડી ને ખુશ થતા થતા... ગાડી માં બેસી જાય છે અને ...કિશનભાઇ એક ફોન લગાવે છે અને બોલે છે કે શિકાર આવે છે....
મોહિની : તમે કોને ફોન લગાવ્યો?
કિશનભાઇ : હસવા લાગ્યા ...અને બોલ્યા...બ્રેક પણ ફૈલ છે અને ....સમે જે ટ્રક છે એ પણ એની બ્રેક ફેલ છે....
અને હસવા લાગ્યા....
એવા માં જીગર ગાડી માં બેસી ને ગેટ ની બહાર નીકળી પડ્યો..
એમાં ગાડી માં રહેલા કેમેરા થી કિશનભાઇ અને મોહિની બંને જોઈ રહ્યા હતા...
એને ગાડી ને તેજ કરી તો...એને આગળ જતાં એને એક દમ બ્રેક દાબવા ગયો..તો બ્રેક તૂટી ગઈ અને ...આગળ એક ટ્રક સમે આવી ને બચવા જતા...તેને ટર્ન બદલ્યો તો એની ગાડી રોડ ની સાઇડ માં ઉતરી ગઈ અને ડીવાઈડર એ ટકરાઈ ને ...ગાડી ગસવા લાગી...અને ઊંધી થઈ ગઈ.....
અંદર જીગર ... એ સિટબેલ્ટ પેહર્યો હતો એટલે ઇજા નાં થઈ પણ એને લોહી નીકળવા લાગ્યુ.....
અને એવા માં ત્યાં કિશનભાઇ દેખાય...કિશનભાઇ નજીક આવી ને બોલવા લાગ્યા કે ...કેવી રહી રાઇડ?
પછી કિશનભાઇ એ એને ખેચી ને બહાર કાઢ્યો અને એમની ગાડી માં બેસાડી લીધો...અને બોલવા લાગ્યા કે હજુ તું મારવો નાં જોઈએ...કારણ કે તારું મોત એક ...આત્મા નાં હાથે થશે...
એવા માં એને બંગલા માં લઇ ગયા અને એને ત્યાં સુવડાવ્યો અને કિશનભાઇ એ હોસ્પિટલ અને પોલીસ ને જાણ કરી દીધી....
ત્યાં બધા ડોક્ટર આવ્યા અન ત્યાં ને ત્યાં ત્રિતમનેટ ચાલુ કરી દીધી...તેને બઉ વાગ્યું નો હતું...
એ બોલ્યો કે મને અહીં થી લઈ જાઓ...નાઈ તો હું મારી જઈશ...
કિશનભાઇ પોલીસ ઇન્સ્પેક્ટર ને બહાર લઈ ગયા અને બધું સમજાવ્યું તો ...ઇન્સ્પેક્ટર સાહેબ બોલ્યા કે ...કઈ વાંધો નાઈ ...તમારા જોડે છે એટલે સારવાર નો કોઈ પ્રશ્નઃ નથી...એમ કહી ને હતા રહ્યા.....અન ત્યાં મીનાં પણ બેઠી હતી...તો બોલી કે જીગર તારા માટે કઈ બનાવુ?
એમ કહી ને હસવા લાગી...અને એવા માં ત્યાં મોહિની ની એન્ટ્રી થઈ....
ત્યાં જીગર રડી પડ્યો...અને બોલવા લાગ્યો કે ...હું ત્યાં મારી ગયો હોત તો સારું....
મોહિની : નાં નાં નાં...એમ તો મારો રાજ પણ બચી ગયો હતો પણ તે એને મારી નાખ્યો હતો ને...એટલે તું તારું પેન મહેસૂસ કરીશ પછી મારીશ....
એવા માં ....એક પવન આવે છે અને .. એ પવન માં ત્યાં મોહિની ને રાજ દેખાય છે.....
અને મોહિની એના જોડે જઈ ને...બોલે છે ...રાજ તું ક્યાં હતો...હું તારી કેટલી બસ સ્ટેન્ડ માં રાહ જોઈ હતી....
એવા માં રાજ ની આત્મા જીગર નાં સમે જોવે છે અને એવા માં જીગર ઉભો થઇ જાય છે...અને આપો આપ ચાલવા લાગે છે...
અને તે અગાસી માં જઈ ને ઉભો રહી જાય છે...અને એને બધી વાત યાદ આવે છે અને તે ...ત્યાં થી આપો અપ જંપ લગાવી દે છે....
પછી એવા માં કિશનભાઇ ત્યાં પોલીસ બોલાવી દે છે...અને બધો કેશ ...બતાવી દે છે....આ બધું એમના સામે બની ગયું...
અને ત્યાં એ રૂમ માં મોહિની રડી રહી હતી...
ત્યાં એવા માં કિશનભાઇ ની દીકરી આશા પણ આવી હતી એ એને કિશનભાઇ બધા ત્યાં અંદર રૂમ માં ગયા તો...
કિશનભાઇ બોલ્યાં શું થયું?
મોહિની : કઈ નાઈ કિશનભાઇ મારે જવા નો ટાઇમ થાય ગયો....હવે હું નાઈ રહી સકુ....
કિશનભાઇ : હા પણ ..તારો બદલો તો લઇ લીધો ને...
મોહિની : હું અહી રહી તો હું તમને મળી અને ...અને અહી રહી ને મે તમને જાણ્યા તો મને તમારા માં પાપા જેવી ફિલિંગ આવી ગઈ...ખબર નાઈ પણ મને જવા નું નથી થતું....
અને આ બાપ દીકરી વચ્ચે નો પ્રેમ મારા ...બદલા કરતા વધારે પડતો છે...
પણ હું એટલું કહેવા માગું છું કે ...હું હંમેશા તમને .યાદ કરીશ...
કિશનભાઇ : જે વ્યક્તિ...આ દુનિયા માં આવે છે એને એક દિવસ જવા નું છે પણ કોઈક ને કોઈ...ખવૈસ રહી જાય તો ઈ..આત્મા ભટકે છે...પણ એ નું નિવારણ એ છે કે..તારા જતાં પેલા હું ...આ બંગલા માં હવન કરવા માગું છું...
તને વિદાય પણ હું ...પવિત્ર રીતે કરીશ ....
એવા માં કિશનભાઇ ફોન કરી ને હવન કરવા નો ઓર્ડર આપી દે છે...અને બીજા દિવસે હવન કરાવે છે....
ત્યાં ....મોહિની અને રાજ ની બંને ની આત્મા ત્યાં આવે છે ..અન તેમના મેરેજ ની વિધિ કરવી ને તે બંને ને....મોક્ષ અપ છે...
ત્યાં આશા પણ બઉ રડતી હતી....કારણ કે એન ...મોહિની સાથે બઉ ....પ્રેમ બંધાઈ ગયો હતો...પણ એને જવા નો સમય થઈ ગયો હતો...
હવન પૂરા થયા અને ....અને મોહિની અને રાજ ચાલ્યા ગયા...
આશા દોડતી દોડતી અગાસી તરફ ગઈ પણ ... એ એમને નાં જોઈ શકી...
કિશનભાઇ ને ઘર માં ...જાણે ...ઘર માં એક દીકરી વિદાય થઈ ગઈ હોય એવો માહોલ હતો....
પણ........................

પણ........

પણ..........શું......
કિશનભાઇ એ કીધું કે હંમેશા તું અમારી યાદ માં રહીશ...


.........
બધા ત્યાં બંગલા માં ઘરના રહવા આવી ગયા....
અને

એમ ને એમ 1 મહિના પછી....આશા કોલેજ જવા નીકળી...અને એને એને પોતાના ઘર બાજુ જોયું...
અને સ્માઇલ આપી.....
એવા માં આશા ગેટ આગળ ઊભી હતી...તો એને .....બે છોકરા બાઇક પર ...આવ્યા અને ત્યાં થી જતાં જતા હેરાન કરવા લાગ્યા....
ત્યાં આશા ...નીચું જોઈને ...ત્યાં થી ચાલતી હતી...પણ ત્યાં ...બાઇક વાળા ...તેને છેડવા લાગ્યા...અને જેવા એ આગળ ગયા તો...એમનું બાઇક ...ત્યાં ને ત્યાં હવામાં લટકી ગયું....
અને પાછળ થી અવાજ આવ્યો કે....જ્યાં સુધી હું છું તને કઈ નાઈ થાય આશા.....
આશા એ પાછળ જોયું અને ખુશ થઈ....ગઈ.......
સમાપ્ત...

( થેંક યૂ મારા વ્હાલા વાંચકો...તમે આ વાર્તા ને ખુબ સારો...સહકાર આપ્યો એ બદલ બધા ને ખુબ ખુબ આભાર.......)