Bhayanak Ghar - 41 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 41

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ભયાનક ઘર - 41

બંને જણા મોહિની નાં ઉપર નાં રૂમ માં ગયા અને ત્યાં અગાસી માં એક સ્ટોર રૂમ હતો તો ત્યાં લઈ જઈ ને કીધું કે આને ખોલો .....
કિશનભાઇ એ જેવું એ ડબ્બો ખોલ્યો તો એમાં જીગર અને મામી નો ફોટો હતો..અને મામા નો પણ હતો...
એના પછી એને ઓળખાણ આપી કે આ છે જીગર....તો કિશનભાઇ એ ફોટો જોઈ ને આશ્ચર્ય ચકિત થઈ ગયા.....
અને બોલી ઉઠયા કે આતો......જીગર છે...એતો વ્યક્તિ મારા જોડે 1 મહિના પેલા બીઝનેસ નાં કામ થી દિલ કરવા મટે આવ્યો હતો.....પણ મે એને નાં પાડી દીધી હતી.....અને આ વ્યક્તિ..મારા જે બીઝનેસ માં એક એમ્પ્લોયર છે એની સેક્રેટરી નો બોયફ્રેન્ડ છે....અને એના મરેજ સેક્રેટરી સાથે થવા નાં છે....
મોહિની : ગુસ્સા થી....ક્યાં મળશે એ....જલ્દી બોલો.....
કિશનભાઇ : 1 મહિના પેલા મળ્યો હતો...હાલ તો જોવો પડે......
મોહિની : તમે જે મેનેજર પોસ્ટ માં છે એની સેક્રેટરી નાં પૂછી જુઓ....કે એ ક્યાં છે......
કિશનભાઇ : હા હા ... એ વાત છે....1 મિનિટ
( મોહિની નાં ચેહરા પર ખુશી છવાઈ ગઈ ...કારણ કે એને 15 વર્ષ નું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું...)
કિશનભાઇ એ એમના એમ્પ્લોયર ને ફોન લગાવ્યો અને બોલ્યા કે... " અરે જીતેશ પેલી તારી સેક્રેટરી છે મે મીના...
એમ્પ્લોયર : હા હા સર...
બોલો ને શું કામ હતું...
કિશનભાઇ : કઈ નાઈ ખાલી એક મિટિંગ કરવી હતી..
તો કાલે બધા મે ભેગા કરો...
હું કાલે કંપની માં આવું છું...

ઓકે સર....
કિશનભાઇ : જોયું કેવું સામેથી બધા આવી રહ્યા છે.....
તો ચાલો કાલે મળીયે.....
મોહિની : તમે અને આશા બંને અહી રોકાઈ જાઓ....કાલે જજો કારણ કે ..... રાત બઉ થઈ ગઈ છે...
કિશનભાઇ : નાં નાં સવારે વેલા કંપની માં જવા નું એટલે .. મારે જાવું પડશે ..પણ કાલે ચોક્કસ એક નવી વાત સાથે મળીયે....
મોહિની : નાં નાં ....રોકાઈ જાઓ...તમારું જ ઘર છે.....
કિશનભાઇ : પણ આશા ડરી જશે.....
મોહિની : નાં નાં હું મારા રૂમ માં જઈ ને સુઈ જાઉં છું.....
એટલું બોલી ને મોહિની એના રૂમ માં જતી રહી.....
પછી કિશનભાઇ સવાર પડવા ની રાહ જોઈ રહ્યા હતા.... એ વિચારતા કે સવાર પડે અને એના એમ્પ્લોયર ને મળી ને જીગર ની જાણ થાય....
તો બસ કાલ નો ઇન્તેઝાર હતો....
એમ ને એમ સવાર પડી ગઈ,અને સવારે કિશનભાઇ કંપની માં જવા રેડી થઈ ગયા. અને આશા ને તેમના બીજા ઘરે મૂકી ને કંપની માં ચાલ્યા ગયા.
ત્યાં જઈને પેલા તો જે મેનેજર હતો એને કેબિન માં બોલાવ્યો અને બધી વાત પૂછી કે ...એની સેક્રેટરી ક્યાં રહે છે અને તે કેટલા ટાઈમ થી કામ આવે છે.
જીતેશ મેનેજર : સર એમાં કેવું છે કે મીના મારે ત્યાં 1 વર્ષ સેક્રેટરી રહી ચૂકી છે અને એમાં એનો સ્વભાવ બઉ સારો છે. એને સગાઈ પણ કરી છે
કિશનભાઇ : હા હા એ હું જાણું છું... જીતેશ એક કામ કરવા નું છે...
જીતેશ : બોલો ને સિર...
આપડે તારી સેક્રેટરી ને એક ઘર ગિફ્ટ કરવા ઇચ્છુ છું....તો એને ખબર ન પડે એ રીતે સપ્રૈસ આપવી છે...
જીતેશ : ઓહ સર એતો સારી બાબત કેવાય... કાલેજ બોલાવી દઉં...
કિશનભાઇ : નાં નાં ...આજેજ બોલાવ અને આપડે વાત કરી લઈએ....
જીતેશ : હા સર...
થોડી વાર માં મેનેજર એ મીના ને બોલાવી.....અને કિશનભાઇ એ વાત કરી કે
શું તમારું નામ મીના છે ને?
મીના : હા સર...
આપડે આગળ મળ્યા છીએ પણ .....