Bhayanak Ghar - 38 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 38

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભયાનક ઘર - 38

જેવી મે આ વાત સાંભળી તો મને મારા થી નાં રેહવાયું અને હું તો દોડતી દોડતી બહાર ચાલી ગઈ અને બોલવા લાગી કે આ મામી તમે શું બોલે રહ્યા છો મને કાંઈ ખબર પડતી નથી
મામી એકદમ ઊભા થઈ ગયા અને બોલવા લાગ્યા કે કાંઈ નહિ કાંઈ નહિ મોહિની અમે તો ખાલી વાતો કરીએ છીએ.અમે એ રાજ ની વાત નથી કરતા...
શું કીધું મામી તમે તમે કાંઈક બોલ્યા ને કે રાજને મારવા પાછળ કોઈક નો હાથ છે તો એનો મતલબ એતો નથી ને કે એને મરવા પાછળ તમારો કોઈનું હાથ હોય?
મામી : નાના મોહિની એવું કાંઈ નથી આ તો ખાલી અમે વાતો કરી રહ્યા હતા.
જીગર : અરે આમાં શું છુપાવવાનું રાજને માર્યો છે તો માર્યો છે એમાં એ શું બગડી લેવાની...એમાંય એની જિંદગી તો મારા જોડેજ ગુજારવા ની છે...
પછી હું ત્યાં ને ત્યાં નીચે પડી ગઈ અને બોલવા લાગી કે તમે બધા શું કેવા માગો છો એ કઈ ખબર નથી પડતી....
પછી બધા હસવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તને કઈ નાઈ સમજાય.....
મામી : હવે મોહિની તમારી જિંદગી માં કોઈ નાઈ આવે ....કોઈ આ દુનિયા માં રાજ નથી...હવે ફક્ત જીગર અને તું...બંને જણા મોજ કરજો...
મોહિની : મામી હવે મને ખબર પડવા લાગી છે કે તમે શું કેવા માગો છો....
જીગર : અરે મોહિની હજુ પણ તને નાઈ સમજાય... ચાલ હું તને પ્રેક્ટીકલ સમજવું કે રાજ જોડે શું થયું હતું......એના પેલા હું તારા જોડે શું કરીશ...
મોહિની : ( ગુસ્સા થી ) તે મારી જિંદગી બગડી છે....
જીગર : નાં નાં મોહિની તારી જિંદગી બગડી નથી હવે બગાડવા ની છે....
મોહિની : એટલે ?
જીગર : ચાલ રૂમ માં આપડે વાતો કરીએ...
મોહિની :મારે કોઈ વાત નથી કરવી...
જીગર : અરે ચાલ.....(ગુસ્સા થી) હવે તારી માન મની નાઈ ચાલે....
( એમ કરી મે હાથ પકડી લીધો)
જેવો હાથ છોડાવ્યો એવો મે એને લાફો મારી દિધો......
તો પણ એને મને હાથ પકડી ને ખેંચી ને રૂમ માં લઇ જવા લાગ્યો...અને ત્યાં મામી મામા બંને જોઈ રહ્યા હતા અને હસતા હતા.....અને એ એમના રૂમ માં ચાલવા લાગ્યા......
( મે એ વખતે બઉ બૂમો પાડી પણ મામા મામી એ એક નાં સંભાળી..)
પછી મને જીગર અંદર રૂમ માં લઇ ગયો અને ...મારું ગળુ દબાવી ને ...બોલ્યો કે મેજ રાજ ને માર્યો છે ...અને તને એમ થતું હસે કે મને તારી અને રાજ વિશે કેવી રીતે ખબર પડી તો ....સંભાળ...
તને જ્યારે રાજ એ ગિફ્ટ આપી હતી એ દિવસે તે ગિફ્ટ ખોલી નતી...પણ જ્યારે તે ગિફ્ટ ખોલી ને બીજે દિવસે સૂતી હતી તો... એ દિવસે તારા રૂમ માં હું આવ્યો અને બધું ચેક લાગ્યો...તો રાજ નો પત્ર મળ્યો અને મને ખબર પડી ગઈ કે...તારું અને રાજ નું ચક્કર ચાલે છે...
ત્યાર થી ખબર પાડી ગઈ કે ...તું મારા જોડે મેરેજ નાઈ કરે એટલે મને ખબર પડી ગઈ કે હવે રાજ ને તારા જીવન માંથી હટાવી દેવો જોઈએ જેના થી તું મારી થઈ જાય ....એટલે હું રાત્રે ને રાત્રે એના ઘરે ગયો અને....મે દરવાજો ખખડાવ્યો તો કોઈ ને નાં ખોલ્યો...તો હું પાછળ થી એની બરી માંથી અંદર ગુષ્યો અને એને હું રાજ ને બધી વાત કરી કે મોહિની મારી છે. અને હું મેરેજ કરવા નો છું... આ બધું મે એને કીધું કે રસ્તા માંથી નીકળી જાય પણ એ નાં માન્યો....તો મે મારા ઘરે થી બંધુક લઇ ને આવ્યો હતો......એને સામે ધરી દીધી...તો પણ એ. નાં માન્યો તો મે એના માર્યો અને અમારા બંને વચ્ચે હાથ પાઈ થતાં .....મે એને બીજા માળ થી ફેંકી દીધી......
એ તડપતો હતો પણ .....મે એને નાં બચાવ્યો કારણ કે એને બીજા માળ થી પડતા એને બહ વાગ્યું ન હતું પણ મે એને માથા મા મારી ને એને બે ભાન કરી દીધી અને એને એનીજ સીડીઓ માં ફેંકી દીધો.......
સવારે બધા એ જોયું તો બધા ને લાગ્યું કે એ સીડીઓ માંથી પડી ગયો........
પણ રિયલ માં એવું હતું...વિચારો તારા કારણે એ ને મરવું પડ્યું...હવે બોલ ...
એવું બોલતાં મોહિની એ એને ફરી થી લાફો માર્યો ....પછી તોયે જીગર મોહિની ને બોલવા લાગ્યો કે મોહિની આઇ લવ યુ.....
મોહિની : અરે કૂતરા આઇ હેટ યૂ......તને ભગવાન કોઈ દિવસ માફ નાઈ કરે....
એવું બોલતાં જીગર એ મારા હાથ અને પગ બાંધી દીધા અને મને મારા મોઢા માં રૂમાલ નાખી દિધો...અને ખૂણા માં બાંધી દીધી.....અને એવા માં એક અવાજ આવ્યો કે......જીગર...ચાલ પાર્ટી કરવા...
એ અવાજ મામા નો હતો.....જીગર નીચે પાર્ટી કરવા ચાલ્યો ગયો...
એને હું વિચારવા લાગી કે મારા રાજ ને કેવી રીતે જીવ ગયો હસે? એ કેટલો તડપતો હસે...પણ અને એક નાં સંભાળી....ત્યારે મે નક્કી કરી લીધું કે હું જીગર ને નાઈ છોડું....ચાહે મને મારી જિંદગી પણ કેમ નાં આપવી પડે......
એમ ને એમ 1 કલાક પાર્ટી ચાલી અને પાછો.....જીગર રૂમ માં આવ્યો એને એના હાથ માં એક દારૂ ની બોટલ હતી.....
એને મને કીધું કે કે તરે પીવી છે....? ચાલ આપડે બંને પિયે....
એને જબર દષ્ટિ મને મારા મોઢા માં એ બોટલ પીવડાવવા જઈ રહ્યો હતો....અને છેવટે મે એના પર થૂંકી.....અને કીધું કે હું તમે નાઈ છોડું.....હવે તું નાઈ કે હું નાઈ....બસ...
જીગર : ઓહ મારી જાન એટલી બધી નારાજ થઈ ગઈ એમ? એના એક્સ ને જવા પછી ......બઉ ટેન્શન માં આવી ગઈ...
મોહિની : એ મારો એક્સ નાઈ જીંદગી હતી....અને તે બઉ ખોટું કર્યું છે....
જીગર : જે થયું એ હવે ચાલ નવી જિંદગી જીવવા........
મોહિની : એટલે?
જીગર : હવે આપડે મેરેજ કરીશું તો .....નાઈટ તો માનવી પડે ને....?...
મોહિની : એટલે?
જીગર : એટલે? ચાલ આપડે પ્રેક્ટીકલ કરીએ....
મોહિની : સમજી નાઈ....
( એને મારા મોઢા માં રૂમાલ નાખી દીધો એને મને બેડ પર સુવડાવી દીધી.....અને મને એક ઇંજેક્શન લાવ્યો હતો...તો એ એને ખોલ્યું...
એને કીધું કે મોહિની આ ખબર છે...? સેનું ઇંજેક્શન છે? આ અફીણ નું અને બે ભાન થવા નું છે...એના થી તું બે ભાન થઈ જઈશ અને હું તારા પર ...જબરદસ્તી કરીશ....
એને મને બેડ પર બાંધી દીધી...અને મને બધીજ જગ્યા એ હાથ લાગવા લાગ્યો...અને મને ચેડવા લાગ્યો.......અને એવા માં મારી આંખ મીચાઈ ગઈ...મે અર્ધી કલાક પછી આંખો ખોલી તો મારા કપડા વિખરાઈ ગયા હતા....અને એને મારા જોડે જબરદસ્તી કરવા માટે એને મને કપડાં ખેંચ્યા હતા.....પછી એ મારા પર આવી ગયો અને બોલ્યો કે ચાલ હવે. આપડી સુહાગરાત ની શરૂઆત કરીએ........