૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાંવક્તાઓની
સંખ્યા પ્રમાણેગુજરાતી છઠ્ઠા ક્રમેસૌથી વધુબોલાતી
ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલેછે, જે
ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે.
[૮]
સમગ્ર વિશ્વમાંગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા
૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭
મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુબોલાતી ભાષા છે.
ગુજરાતી ૭૦૦ વર્ષકરતા વધુજૂની છે. ગુજરાત બહાર,
ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં,ભારતનાંઅન્ય રાજ્યો, ખાસ કરીનેમુંબઈ તથા
પાકિસ્તાન (મુખ્યત્વેકરાચી)માંગુજરાતી બોલાય છે.
ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર
પણ વિશ્વનાંઅનેક દેશોમાંગુજરાતી બોલાય છે. ઉત્તર
અમેરિકા ખંડમાંગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી
અનેઅમેરિકા અનેકેનેડામાંસૌથી વધુબોલાતી ભારતીય
ભાષાઓમાંની એક છે. યુરોપમાંગુજરાતીઓ બ્રિટિશ
દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાંબીજા ક્રમે
છે, અનેયુ.કે.ના લંડનમાંગુજરાતી ચોથા ક્રમેસૌથી વધુ
બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ
કરીનેકેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિ યા તથા દક્ષિણ
આફ્રિકા સહિત આફ્રિકાનાંઅન્ય દેશોમાંપણ બોલાય
છે. બીજે બધે, જેમ કે ચીન (ખાસ કરીનેહોંગકોંગ),
ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિટ્રે યા અનેમધ્ય પૂર્વના દેશો
જેમ કે બહેરીન વગેરેમાંગુજરાતી ઓછા પ્રમાણમાં
બોલાય છે. ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરૂષ"
સરદાર વલ્લભભાઈ પટેલટે ની પ્રથમ ભાષા ગુજરાતી હતી.
બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે.
અથવા હતી તેમાં નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ
સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુભાઈ અંબાણી,
જે.આર.ડી. ટાટા, નરેન્દ્ર મોદી અનેમહમદ અલી
ઝીણાનો સમાવેશ થાય છે.
●ઇતિહાસ●
ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક
ઈન્ડો-આર્યન ભાષા છે. પરંપરાગત રીતે૩ ઐતિહાસિક
તબક્કાઓ પ્રમાણેઈન્ડો-આર્યન ભાષાઓ વચ્ચેભેદ
કરાય છે.
1. જૂની ઈન્ડો-આર્યન ભાષા (વેદિક અનેશાસ્ત્રિય
સંસ્કૃત)
2. મધ્યકાલીન ઈન્ડો-આર્યન ભાષા (વિવિધપ્રાકૃત
અનેઅપભ્રંશ)
3. નવી ઈન્ડો-આર્યન ભાષા (આધુનિક ભાષાઓ જેમ
કે હિન્દી, પંજાબી, બંગાળી વગેરે)
ગુજરાતી ભાષાનેપ્રચલિત રીતેનીચેના ત્રણ ઐતિહાસિક
તબક્કાઓમાંવહેંચવામાંઆવેછે:
●જૂની ગુજરાતી (ઈ.સ. ૧૧૦૦-૧૫૦૦)●
તેને "ગુજરાતી ભાખા" અથવા "ગુર્જર અપભ્રંશ" પણ
કહેવામાંઆવેછે. આધુનિક ગુજરાતી અનેરાજસ્થાની
ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ
સમયેપંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અનેગુજરાતના
વિવિધ ભાગોમાં રહેતા હતા અનેરાજ કરતા હતા)
બોલતા હતા. ૧૨મી સદીમાંજ આ ભાષા સાહિત્યિક
ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયેપણ
ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને૧૩મી સદીની
આસપાસ તેનુંપ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું.
નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) નેપરંપરાગત રીતે
આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાંઆવેછે.
●મધ્યકાળની ગુજરાતી (ઈસ.૧૫૦૦-૧૮૦૦)●
મધ્યકાળનીગુજરાતી(ઈસ૧૫૦૦-૧૮૦૦)રાજસ્થાનીભાષા થી અલગ પડી.
●આધુનિક ગુજરાતી (ઈ.સ.૧૮૦૦-અત્યારે)●
શબ્દનો અંતિમ ə (અ) દૂર થવો એ મોટો ધ્વનિશાસ્ત્રીય
ફેરફાર હતો, જેથી આધુનિક ગુજરાતીમાં વ્યંજનાન્ત
શબ્દો છે. વ્યાકરણની દૃષ્ટિએ, નવો બહુવચન-સૂચક -o(ઓ) પ્રત્યય/ઉચ્ચાર વિકસ્યો. ગુજરાતી સાહિત્ય, જે
પહેલા કાવ્યનેમુખ્ય સાહિત્ય રચનાનો પ્રકાર ગણતું, તેમાં
૧૯મી સદીના ત્રીજા ૨૫ વર્ષનાગાળામાંગુજરાતીમાટેશ્રેણીબદ્ધ સીમાચિહ્નો આવ્યા.
●વસ્તીવિષયક અનેવિતરણ●
૧૯૯૭માંલગભગ ૪.૬ કરોડ ગુજરાતી બોલનારા લોકો
પૈકી ભારતમાંલગભગ ૪.૫૫ કરોડ લોકો, યુગાન્ડામાં
૧,૫૦,૦૦૦, તાંઝાનિયામાં ૫૦,૦૦૦, કેન્યામાં ૫૦,૦૦૦
અનેકરાચી, પાકિસ્તાનમાંઆશરે ૧,૦૦,૦૦૦ વસતા
હતા, જેમાંલાખો મેમણ જે સ્વયંની ગુજરાતી તરીકે
ઓળખાણ આપતા નથી, પરંતુગુજરાત રાજ્યના એક
પ્રદેશમાંથી આવેલા છે, તેમનો સમાવેશ થતો નથી. જો કે,
પાકિસ્તાનના ગુજરાતી સમાજના નેતાઓ એવો દાવો કરે
છે કે કરાચીમાં ૩૦ લાખ ગુજરાતી વક્તાઓ છે.
પાકિસ્તાનમાંએ સિવાય લોઅર પંજાબમાંપણ ગુજરાતી
બોલાય છે. પાકિસ્તાની ગુજરાતી કદાચિત ગામડિયાની
એક ઉપબોલી છે.
કેટલાક મૌરિશ્યન લોકો અનેઘણા રિયુનિયન ટાપુના
લોકો ગુજરાતી વંશના છે, જેમાંના કેટલાક હજુ પણ
ગુજરાતી બોલતા હોય છે.
ઉત્તર અમેરિકામાંએક નોંધપાત્ર ગુજરાતી બોલનાર
વસ્તી, ખાસ કરીનેન્યુયોર્ક શહેર મહાનગર વિસ્તાર અને
ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં, અસ્તિ ત્વ ધરાવેછે, જે અનુક્રમે
૧,૦૦,૦૦૦થી વધુઅને૭૫,૦૦૦થી વધુવક્તાઓ ધરાવે
છે. એ સિવાય એ અમેરિકા અનેકેનેડાના મોટાભાગના
મહાનગર વિસ્તારોમાંપણ અસ્તિ ત્વમાંછે. ૨૦૧૧ની
વસતિ ગણતરી મુજબ, ગ્રેટર ટૉરન્ટો વિસ્તારના ગુજરાતી
સત્તરમી સૌથી વધુબોલાતી ભાષા છે, અને હિન્દુસ્દુતાની (હિન્દી-ઉર્દૂ), પંજાબી અનેતમિલ પછીની ચોથી સૌથી
વધુબોલાતી દક્ષિણ એશિયન ભાષા છે.
યુકેમાં ૨,૦૦,૦૦૦ જેટલા ગુજરાતી બોલનારા લોકો છે,
તેમાંના ઘણા લંડન વિસ્તારમાં, ખાસ કરીનેઉત્તર પશ્ચિમ
લંડનમાં સ્થિ ત છે, અનેએ ઉપરાંત બર્મિંગહામ,
માન્ચેસ્ટર અનેલિસેસ્ટર, કોવેન્ટ્રી, બ્રેડફોર્ડ અને
લેન્કેશાયરમાંઆવેલા ભૂતપૂર્વમિલનાંશહેરોમાંપણ છે.
આ સંખ્યામાંથોડા પૂર્વઆફ્રિકન ગુજરાતીઓનો પણ
સમાવેશ થાય છે, જેઓ નવા સ્વતંત્ર થયેલા નિવાસી
દેશોમાં (ખાસ કરીનેયુગાન્ડા, જ્યાંઇદી અમીને૫૦,૦૦૦
એશિયનોનેહાંકી કાઢ્યા હતા) ભેદભાવ અને
આફ્રિકનકરણની નીતિઓ વધતા, ભવિષ્ય અને
નાગરિકતાની અનિશ્ચિતતા હેઠળ હતા. તેમાંના, બ્રિટિશ
પાસપોર્ટ ધરાવનારા, મોટા ભાગના યુકેમાં સ્થાયી થયાહતા. યુકેમાં વિદ્યાર્થીઓ માટે જી.સી.એસ.ઈ. વિષય
તરીકે ગુજરાતી પણ ભણાવવામાંઆવેછે.
ગુજરાતી વંશના માતા-પિતાઓ તેમના પછી તેમની ભાષા
જીવંત ન રહેવાના વિચારથી ચિંતિત છે. એક સંશોધન
અભ્યાસમાં ૮૦% મલયાલી માતા-પિતાઓ એ કહ્યું કે,
"બાળકો અંગ્રેજીમાંજ સુખી થશે", તેની સરખામણીમાં
૩૬% કન્નડ અનેમાત્ર ૧૯% ગુજરાતી માતા-પિતાઓ એ
આ કહ્યું.
ગુજરાતી લોકો સિવાય, ગુજરાત રાજ્યમાં રહેતા બિન-
ગુજરાતી નિવાસી અનેપ્રવાસીઓ પણ ગુજરાતી
વક્તામાંગણાય છે, જેમાં કચ્છીઓ (બોલી કે સાહિત્યિ ક
ભાષા તરીકે), પારસીઓ (સ્વીકારેલી માતૃભાષા તરીકે),
અનેપાકિસ્તાનમાંથી આવેલા હિન્દુ સિંધી
શરણાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યોર્જ એ. ગ્રિઅર્સનના 'ભારતના ભાષાશાસ્ત્રીય સર્વે'માં ભૌગોલિક
વિસ્તારનું વિતરણ કરેલુંછે.
________________________________________
તો કેવો લાગ્યો ગુજરાતી ભાષા નો ઈતિહાસ? તે કોમેન્ટ કરવાં નુ ભૂલશો નહીં.
જય શ્રી કૃષ્ણ
જય શ્રી રામ
જય શ્રી ગણેશ
લિ. કહાની નંબર વન