Bhayanak Ghar - 33 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 33

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભયાનક ઘર - 33

જેવી હું ઘરે ગઈ તો મે સૌ થી પેલા મે રાજ ને કૉલ લગાવ્યો...અને એને મેસેજ કર્યો કે સુ સાહેબ આજે પણ બીજી છે કે શું? આજે કોલેજ પણ નથી આવ્યા...અમે તમારી રાહ જોઈ રહ્યા હતા પણ તમે આજે કેમ નાં આવ્યા...માણીયે છીએ કે તમે બીજી હોવ છો પણ હવે તમારે અમારા માટે ટાઈમ કાઢવા નો છે......અને રોજ કોલેજ આવા નું છે.....
આ મેસેજ લખી ને ઓફ્ લાઈન થઈ ગઈ....
રાત્રે જ્યારે ફરી થી ફોન ને જોયો તો મેસેજ રીડ પણ નાતો થયેલો...અને સાંજે રાજ નો કૉલ પણ નાતો આવ્યો...
પણ
એ દિવસે રાત્રે જીગર આવ્યો હતો અને એ મને સોરી સોરી કઈ ને ભલામણ કરવા લાગ્યો....પણ મે એની એક નાં સંભાળી....
એમજ મે રોજ નાં જેમ દરવાજો બંધ કરી ને સુઈ ગઈ...કારણ કે મારે સવારે વેહલા કોલેજ જવા નું હતું.....
સવારે વેહલાં જ્યારે કોલેજ ગઈ તો રોજ નાં જેમ રાજ ની રાહ જોવા લાગી....પરંતુ એજ દિવસે પણ રાજ નાં આવ્યો...અને કોલેજ એકલા જવું પડ્યું.....
એ દિવસે મે રાજ વિશે બઉ વિચાર્યું કે કેમ એમ કરે છે...મને ઘણા બધા વિચાર આવતા હતા કે એને કોઈ બીજી છોકરી સાથે સગાઈ તો નાઈ કરવી દીધી હોય ને એના ઘર નાં એ..કે એ બીમાર નાં પાડી ગયો હોય...
એના વિચારો માં મને પણ એ વખતે તાવ આવી ગયો હતો.....કારણ કે મને બઉ ચિંતા થતી હતી....અને વધારે માં વધારે તો એ મારો ફોન નાતો ઉઠાવતો....એટલે વધારે ચિંતા થતી હતી...
પછી મને તાવ આવ્યો એટલે હું કોલેજ નાં જઈ શકી અને એમ ને એમ 2 દિવસ ગુજરી ગયા હતા......એના પછી મને હોસ્પિટલ માં દાખલ કરી દીધી હતી.....
એમ ને એમ બીજા 2 દિવસ નીકળી ગયા હતા....પછી મને ઘરે રજા આપી દીધી...અને હું ઘરે આવી ગઈ હતી.....
એના પછી બીજા દિવસે મારે કોલેજ જવા નું હતું તે રાતે મે એક વાર રાજ ને કૉલ કરવા નો પ્રયાસ કર્યો...પણ કૉલ એ વખતે પણ નાં લાગ્યો....
મારી તબિયત ખરાબ હતી તો પણ મે એને કૉલ લગાવ્યો...પણ ફોન નાતો ઉપાડતો...
આમ ને આમ મારે રાત્રે 12 વાગી ગયા હતા.....અને હું એને યાદ કરતી કરતી સુઈ ગઈ...
જેવી હું સવારે ઉઠી તો મને સવારે..પાપા નો કૉલ આવ્યો કે બેટા અમે તને લેવા માટે આવીએ છીએ....કેમ કે અને આપડે મંદિરે જવા નું છે...અને સાંજે તને પછી મામા નાં ઘરે ઉતરી દઈશું.. આજે કોલેજ જવા નું કેન્સલ કરી દેજે...
મે પાપા ની વાત માની અને એમના સાથે...હું મંદિરે જવા નીકળી ગઈ.. જેવી સવારે પાપા ની ગાડી આવી તો અમે બધા મંદિરે ગયા....
એને એમ ને એમ દિવસ પૂરો થઈ ગયો..
મંદિરે જઈ ને મે ભગવાન ને મે અરજી મૂકી કે મારો ફોન ઉઠાવે અને મારી સાથે વાત કરે .....
રાત્રે...જ્યારે..હું ઘરે ગઈ તો મે શાંતિ થી બેસી ને ...રાજ ને કૉલ લગાવ્યો.....તો રીંગ વાગવા લાગી.....
હું ખુશ થઈ ગઈ અને મે રીંગ વાગવા દીધી..પણ કોઈ એ કૉલ નાં ઉઠાવ્યો....
થોડી વાર રહી ને ફરી થી કૉલ લગાવ્યો અને ...છેવટે કૉલ લાગ્યો...
અને હું બોલી કે... હાય રાજ કેમ છે....? કેમ કૉલ નાતો ઉઠાવતો તને ખબર છે કે મને કેટલી ચિંતા થતી હતી?
સામે થી અવાજ આવ્યો કે ... હેલ્લો કોણ?
મે કીધું કે કેમ રાજ મને ભૂલી ગયો...અને એક દમ શાંત થઈ ગઈ...કારણ કે મને લાગ્યું કે રાજ એ કૉલ નાતો ઉઠાવ્યો...
મે કીધું આપ કોણ ? રાજ ને વાત કરી શકું?
એને કીધું કે હું રાજ નો ભાઈ બોલું છું...તમે કોણ છો?...

તો મે કીધું કે હું મોહિની ...
એને કીધું કે.... ઓળખ્યા નાઈ....
મે કીધું કે હું રાજ ની કોલેજ ની ફ્રેન્ડ છું...રાજ ક્યાં છે..રાજ ને વાત કરી શકું....?
એને કીધું કે રાજ દેવલોક પામ્યો છે...આજ એને ગયે...6 દિવસ થયા...છે... એ સીડીઓ માં થી લપસી પડતા...તેને માથા માં વધારે વાગ્યું હતું..અને તેને ડોક્ટર નાં બચાવી સક્ય....આજે એને માર્યા 6 દિવસ થઈ ગયા ......
એવું સાંભળતાજ મારા તો ત્યાં ને ત્યાં હોસ ઉડી ગયા અને મને ત્યાં ને ત્યાં લખવો પડી જાય એવી હાલત થઈ ગઈ હતી...મને એ કૉલ માં એનો ભાઈ મને હેલ્લો હેલ્લો કહેતો પણ મને કઈ સાંભળતું ન હતું...
હું ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ...અને ત્યાં મામી મને દવાખાને લઈ ગયા...
એ દિવસે હું હોસ્પિટલ માં બઉ રડી.....અને મને જાણે કોઈ એ એક દમ ઘા કર્યો હોય એવી હાલત થઈ ગઈ હતી..........