આખેટ
પ્રકરણ 1
સવારે 9 વાગ્યે:
આકાશ પોતાના ડેસ્ક પર કોમ્પ્યુટર માં પોતાની કોઈ ફાઇલ નું કામ કરી રહ્યો હતો. ત્યાં એના pc પર પૉપ અપ થયુ.
એમાં લિંક લખી હતી જે કોઈક પેમેન્ટ રિસીવ માટે ની હતી. આજ કાલ છાશવારે થતા ડીજીટલ સ્કેમ થી અવગત એવા આકાશ એ તે લિંક ને ઇગ્નોર કરી. અને પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયો.
બપોરે 2 વાગ્યે :
લન્ચ ટાઈમ માં કેફેટેરિયા માં પોતાનું લન્ચ લઇ રહ્યો હતો ત્યારે એના ફોન પર પહેલા જેવી જ એક પેમેન્ટ રિસીવ લિંક આવી.
અગેઇન એણે એ લિન્ક ને ઈંગનોર કરી.
સાંજે 6 વાગ્યે:
આકાશ પોતાનું કામ wrap up કરી ને પોતાનું બેગ લઈ ને નીકળ્યો અને બાઇક પર સ્ટાર્ટ કરી . ત્યાં એના ફોન ઉપર એક કોલ આવ્યો.
નમ્બર unkwon હતો અને true caller .આ રેડ કલર માં સ્કેમ લખાઈ ને આવ્યું . તરત જ આકાશ એ ફોન કટ ન કરતા ફોન સાયલન્ટ પર લઈ ને ઇગ્નોર કર્યો.
પણ રોજિંદા કામ માં આવા રોજ ના 8-10 કોલ msg આવતા હોવા થી ધ્યાન ન આપ્યું અને બાઇક સ્ટાર્ટ કરી ને ઘર જાવા નીકળ્યો.
એજ દિવસે****
સવારે 9 વાગ્યે:
પોતાની કેબીન ના pc પર કોઈક સોફ્ટવેર માં એક છોકરી લિંક જનરેટ કરી અને આકાશ ના ip એડ્રેસ ઉપર મોકલી. અને લિંક ઓપન થવા ના સિગ્નલ ની રાહ જોતી હતી. પણ ન થઈ. એને સમજાઈ ગયું કે આકાશ એ એની મોકલેલી લિંક ને અવોઇડ કરી છે.
બપોરે 2 વાગ્યે:
એ સેમ.લિંક ને એ છોકરી ને ટ્રોજન મેસેજ ક્રિએટ કરી ને એ લિંક આકાશ ના ફોન પર સેન્ડ કરી.
અગેઇન નો એક્ટિવિટી. એ સમજી ગઈ આને પણ નિગલેક્ટ કરી છે.
સાંજે 4 વાગ્યે:
એક પયુન ચા લઈ ને એ છોકરી ના ડેસ્ક પર આવ્યો. ચા મુકી ને કહ્યું..
પ્યુન: ખ્યાતિ મેમ.. રોનક સર એ તમને બોલાવ્યા છે.
ખ્યાતિ: હા. ચા પી ને જાઉં છું.
પ્યુન: ઓકે.
કહી ને પ્યુન જતો રહ્યો.
બીજી 15 મિનિટ પછી ખ્યાતિ રોનક ના કેબીન માં હતી.
રોનક પોતાની ચેર પર બેઠો હતો અને ખ્યાતિ એની સામે ઉભી હતી.
રોનક: શુ થયું આજ ના ટાસ્ક નું. ?
ખ્યાતિ: ના સર. એ લિંક્સ એવોઇડ કરે છે.
રોનક: એની હાઉ વી નીડ હિમ..
ખ્યાતિ(રોષ ભરેલ અવાજે): આઈ નો સર. We need him to dig beaneath the ground. પણ સર એ લિંક્સ ને અવોઇડ જ કરે છે. I think હે3is not looking at links even.
રોનક: સો.. આપણે કૈક બીજું કરવું પડશે.
ખ્યાતિ: યસ આઈ નો સર. પણ.. હી મસ્ટ બી વેરી સ્માર્ટ.
રોનક: (થોડા ઉંચા અવાજે): ધેન વી મસ્ટ બી સ્માર્ટર ધેન હિમ રાઈટ. અને એટલેજ એક કોલેજ ડ્રોપ આઉટ ને મેં 25000 ની નોકરી માં રાખી છે. Plus ઇન્ટેનસીવ ટુ. ધેન..
ખ્યાતિ: ગીવ મી 2 days. I વિલ ટ્રેપ હિમ એની હાઉ.
રોનક: ગુડ. આઇ એપ્રિસિયેટ ધીસ એપ્રોચ. ગો નાઉ.
ખ્યાતિ: ઓકે. સર.
કહી ને બહાર જાય છે અને પોતાની જગ્યા પર આવી ને મનોમન જાતે જ બોલે છે.
ખ્યાતિ:(જાતે પોતાની સાથે )એક પૈસા ની નોલેજ નથી. બસ પૈસા ન જોરે છાતી એ ચડવું છે ચુ@% ને. હવે જાળ નાખ્યા પછી પણ માછલી ન આવે તો શું કરવું. શુ કરું આ આકાશ નામ ની માછલી ને પકડવા..
સાંજે 6 વાગ્યે:
પ્લાનિંગ એન થોટ્સ માં બીજા બે કલાક નીકળી ગયા. પછી વિચાર્યું..
ખ્યાતિ:(સ્વગત) એક રેન્ડમ ટ્રાઇ મારુ .
કહી ને ખાંચા કાર્ડ પર થી કોલ કરે છે. પણ કોલ પણ એવોઇડ થયો.
ખ્યાતિ(ગુસ્સા માં): બે@&$ , એક તો રિસ્પોન્ડ કર. આટલું કોણ સાવચેત રે .. બ્લડી.
પછી વિચારવા મંડી. કઈ રીતે આને આખેટ માં લેવો. ?
કયો ચારો લાગશે આ માછલાં ને. ?
આ બાજુ આકાશ તદ્દન અજાણ હતો કે એ ને આ કોઈ રૂટિન સ્કેમ કોલ નથી. પ્લાન્ડ સ્કેમ કોલ અમે મેસેજ હતા. અને એ પણ ખૂબ જ અંગત. વિથ દીપ વેંડેટા.