Sensational irritation in Gujarati Thriller by Mustafa Moosa books and stories PDF | સનસની ખેજ

Featured Books
Categories
Share

સનસની ખેજ

સુનીલ એક સારો એવો બીઝનેસ જમાવ્યો હતો. તે એક મીડીયમ પરીવાર થી આવતો ઉત્સાહી યુવક મુંબાઈ ના પરાવિસ્તાર માં રહે.
સુનીલ ના ધરમાં કહેવાતા પરીવારમાં તેની માતા ને એક તેના થી નાનો ભાઈ જે અભ્યાસ કરે ને પોતાની હેપ્પીવાઈફ મા આ ત્રણેય ખુશ રહે .
સુનીલ ૨૭ વરસ નો યુવાન હતો તેથી કરીને તેના મમ્મીના જાનવા વાળા તેઓ ના બહેનપની કોઈ કામ સર મુંબઈ આવ્યાં હોવાથી તેઓએ સુનીલ ના મમ્મીને મળવા આવ્યા.
બેઓ બહેનપણીઓ મળતા વાતેવગીઁયા ને વાત વાત માં સુનીલ ના લગ્ન વિષય પર ચરચા કરી તેમાં સુનીલ ના મમ્મીએ કહયું હાલ મે કોઈ બાજું વાત કરી નથી ! તમારા કોઈ જાણવા વાળા વ્યક્તિ હોય તો કહો!
સવીતાબહેન (સુનીલ ના મમ્મી) નેના બહેન (બહેનપણી )
નેના :- જો સવીતાબહેન હું તમારે કેટલા વરસ થી જાણું છું પરંતુ હું લગ્ન વિષે હું કયારેય પડતી નથી.પરંતુ તમે કહેતા હોયતે મારા પડોસ મા સવીતાબહેન રહે છે. તેમની દીકરી હાલ ૨૫ વરસ ની છે જેનું નામ ગીતા છે . જો તમે કહોતો હું વાત કરીને તમને ફોન કરીસ.સવીતાબહેન એ કહયું સારું તો માળુ કામકરશો ને બન્ને છુટાપડીયા.
આ વાત ને થોડા દિવસો નીકળી ગયા પછી એક દિવસ વલસાડ થી ફોન નેના બહેન નો આવ્યો થોડી આમતેમ ની વાત કરી ને મુદ્દા ની વાત પર આવ્યાં.બહેન હમારી બાજુ ના ત્રણ મકાન છોડી ને કરસનભાઈ રહેછે તમે મના પત્ની ગુજરી ગયા છે તેમની દીકરી જે એક ની એક છે નામ છે ગીતા તે પુરાધરની જવાબ દારી પોતે નીભાવે છે સુસીલ તેમ દેખાવે સુંદર તેમ બીકોમ કરે લુછે મે તમારી બધીજ વાત કરસનભાઈ ને કરેલી છે તેઓ આબાતે તમને લોકોને મળવા માગે છે ? શું તમે વલસાડ આવી સકો ? રવિવારે સવારે ?
સવીતાબહેન થોડા મુજાતા જવાબ આપ્યો હું સુનીલ ને વાત કરીને તમને ફોન કરું ! કહીને ફોન મુકયો.
રાત્રે સુનીલ સાથે તેની મમ્મી એ આ બાબત માં બધીજ વાત કરી ને સુનીલ થી પુછ્યું? તારી શું રાય છે?
સુનીલ તેના મમ્મી પર આ વાત છોડી કે તમને જેમ યોગ્ય લાગે તેમ !
બીજે દિવસે નેના બહેન ને ફોન કરી ને કહયું કે આવતા રવિવારે સવારે હમે આવશું
બીજી બાજુ આ સમાચાર ગીતા અને તેના પપ્પાને આપ્યા ત્યાં બાપ દિકરી ને અનેરો આનંદ હતો
બીજી બાજુ સુનીલ સ્વપ્નમાં ખોવાયો હતો .

સુનીલ તેમ તેના મમ્મી તેમજ સુનીલ નો નાનો ભાઈ એમ ત્રણેય જન સવારે મુંબઈ થી વલસાડ જવા રવાણા થયા નેઆગલે દિવસે સવીતાબહેન ને નેના બહેન ને આગોતરા ખબર આપ્યાં હતાં કે તેઓ કરસનભાઈ ને સુચીત કરે જેથી કોઈજ તકલીફ ના પડે.
જયારે તેઓ વલસાડ પહોંચી પહેલાં તો નેના બહેન ને ત્યાં ગયા ફ્રેશ થઈ પછી ગીતા ને ત્યાં જવા નીકળ્યા ને ગીતા ને ત્યાં પહોંચ્યા તો નેનાબહેન એ આગેવાની લીધી તેઓ ના આ ધરના લોકો ને અચ્છી તરહથી જાનપહેચાન હતી તેથી.
સુનીલ એ જયારે ગીતા ને મળવા તેના ધરે બેઠા સરબત આપયા કરસનભાઈ એ વાત ની સરૂઆત કરી મારી દીકરી ગીતા સન્સકારી ને ધરેલુ સ્વભાવની છે. તેના મમ્મીને ગુજરી ગયા પછી તેએ ધરનો ઉપારો પોતે બહુજ સરસ ઉપાડીયો જે તમને નીનાબહેન થી ખબર મળ્યાં હસે.
એક વાત આ ગીતા માટે એ હતી જે ન તો કરસનભાઈ કે ન નેનાબહેન બોલ્યા એ કે ગીતા મોડન તેમજ બીન્દાસ સ્વભાવ ની અને ખુબ જ ઉચા ખ્વાબ વાળી ને દેખાવે સાવ સાન્ત સ્વભાવ ની લાગે.
રૂમમાં થી બહાર આવતાજ સુનીલ ની નજર ગીતા પર પરતાજ સુનીલ તો મોહી જ પડ્યો ને આ રીસ્તો કોઈ જ કરતાં જવા નદેવો એવું મનોમન માનીજ લીધું.
ગીતા નજદીક થતાજ સવીતાબહેન ના પગેપડી આસિઁવાદ લીધા ને સામે સોફા પર બેઠી ગઈ ને સુનીલ એક નઝર તેને દેખ્યાજ કરે. ત્યારે કરસનભાઈ એ વાત સરૂ કરતા કહ્યું જો બહેન મારી દિકરી જો તમારા દિકરા માટે જો હા કહે તોજ વાત આગળ કરીએ.
સવીતાબહેન હા ભાઈ આપણે સુનીલ અને ગીતા ને એકમેકને વાત કરવા એકલા મુકવા જોઈએ જો તમને કોઈ વાંધો ન હોય તો.
કરસનભાઈ કોઈ જ વાધો નથી !
વચમાં જ નેના બહેન બોલ્યા તો ચાલો છોકરાઓ ને અહીં વાત કરવા દઈએ ને આપણે મારા ધરે જઈને બેઠીએ.
કરસનભાઈ એ કહયું તો ચાલો.
સુનીલ વાત કરતાં થોડો મુજવન અનુભવતા તેજ પહેલાં ગીતા એ સામો સવાલ કર્યો કે તમો મુંબઈ માં શું કરો છો ?
સુનીલ :- મુંબઈ માં મારો રેડીમેડ કાપરા નો નાનો એવો સોરૂમ છે! ને સારું એવું કામ કાજ છે ! પોતાનો ફલેટ છે! ધરમાં હું મમ્મીને ભાઈ જેનાથી તમે મળ્યા છો! તમે તમારા વિષે કઈ કહો?
ગીતા :- હું ને મારા પપ્પા અહીં રહીએ છીએ આ મકાન પણ ભારા નું છે .પપ્પા નાનું મોટું કામ છે ! ને બસ બીજું કાઈ નહીં ! ને હા બધીય જાત ની રેસિપી બનાવતા આવદે છે.!
સુનીલ :- શું તમે મણે પસંદ કરો છો ?
ગીતા :-( મનોમન તનેતો હું નહીં જ જવાદવ !) સરમાતા સરમાતા હામા દોકું હલાવ્યું
સુનીલ તો રાજી રાજી થઈ ગયો હાસ કામ થઈ ગયું
ને મમ્મીને ફોન કરી કરસનભાઈ ને ધરે બધાને બોલાવી ને ગીતા એ હા પારી છે તેઊ કહયું ને બધા ખુશ થઈ ગયા.
સવીતાબહેન તો જાણે બધુજ નકકી કરીને આવ્યાં હોય તેમજ ઉત્સાહિત થઈ ને કહયું જો કરસનભાઈ જો તમને કઈ વાધોન હોય તો આપણે આવતી કાલે ૨૦/૨/૨૦૧૪ ને ગુરુવારે સગાઈ રાખ્યે તો ?
કરસનભાઈ થોડા મુજાઈને જવાબ આપવા જતા ત્યાંજ ગીતા એ ઈસારો કરી ને પપ્પાને અંદર ના રૂમમાં લઈ જયને કહયું કે તેઓ ની વાત માની લઈએ ત્યાં કરસનભાઈ બોલ્યાં આતલુ જલ્દી કેમ બધું થસે? ત્યારે ગીતા બોલી જો એલોકો શાદી ની વાત કરે તો હાજ કહી દો !
બન્ને જણ બહાર મુસકુરાટા આવ્યા ને હા પાડી દીધી !
ત્યાં તો સવીતાબહેન બોલ્યા તો શાદી ની તારીખ પણ નકકી કરીલયે !
કરસનભાઈ બોલ્યા જેવું તમે ઈચ્છો !
સવીતાબહેન બોલ્યા આવતા મહીના ની ૧૬/૩/૨૦૧૪ ને રવિવારે લગ્ન નું સારૂ મુરહત છે
બધાજ ખુશ થઈ ને અલગ થયા
નીનાબહેન બીજે દિવસે ૨૦/૨/૧૪ ના દિવસે સગાઈ ની ટુંકી રસમ પતાવી સાંજે ટ્રેન થી મુંબઈ રવાના થઈગયા.

મુંબઈ જતા જ સુનીલ નું તો જાણે કોઈ પણ કામકાજ માં મન ન લાગે બસ ગીતા જ ગીતા ની માળા પોતે કઈને કઈ નવું વિચારો કરા કરે આમ જઈસ ને આમકરીસ બીજી બાજુ ગીતા પણ તેને મેસેજ કરે ફોન કરે ને આમને આમ શાદી ના દિવસો નઝદીક થઈ ગયા સુનીલ તરફ થી વેડિંગ આપવાનું તેમજ વલસાડ કોને કોને લઈ જવા કોને ન લઈજવા તેના દોસ્તો પણ ત્યાંરી મા લાગી ગયા ને પણવાની. તારીખ૧૬/૩/૨૦૧૪ સવારે મુંબઈ થી નીકળી ને વલસાડ જ્યાં જાનૈયાઓ ના ઉતારા પર જઈ ફ્રેશ થઈ ને સુનીલ ધોડે સવાર થી વાજતે ગાજતે શાદી ના મન્દપે પોહચી ને બરાબર ફેરા ફીરી વિધિવત પણઁ ને વાજતે ગાજતે બધુજ બરાબર પુરૂ થયું ને કન્યા વીદાઈ થય ને મુંબઈ પરત થયા.
બીજે દિવસે બપોરે સુનીલ એ હોલ માં ફકસન રાખ્યું હતું તેપણ બરાબર પત્યું
ગીતા તો થોડા જ દિવસ માં જાણે તેના ધરમાં જ જાણે વર્ષો થી હોય તેમ ગુલમીલી ગઈ ને પુરા ધરનો કારભાર પોતે ઉપાડી દીધો.
માનડ શાદી ને ત્રણેક મહિના થયા ને વલસાડ થી નેનાબહેન નો ફોન આવ્યો કે કરસનભાઈ ની તબિયત ખરાબ છે તે જલ્દી આવી જાય.
ગીતા એ સુનીલ ને ફોન કરી કે વલસાડ થી પપ્પાની તબિયત ની ખબર ની સુનીલ સાંજે ટ્રેન થી વલસાડ પોહોચ્યા ને કરસનભાઈ ને હોસ્પિટલ માં હતા ત્યાં ગયા ને કરસનભાઈ બસ એકનજર ગીતા ને જોઈ ને તેઓનો આત્મા પરલોક પોહચી ગયો .બે ત્રણ દિવસ ગીતા ને સુનીલ એ બધી વિધિ કરીને ધર માલિક ને સોપી દીધું હવે વલસાડ માં ગીતા નું કોઈ ન રહયું .આ બધી ભાગાડોડી માં તેઓની હેલ્પ આકાશે કરી તેનો આભાર માની ને મુંબઈ પરત થયા.
મુંબઈ આવ્યા પછી સવીતાબહેન ને ગીતા નો વધારે ખ્યાલ રાખવા લાગ્યા.
સુનીલ ને ગીતા પોતાના રૂમમાં બેઠા હતા ને સુનીલ ને પરેશાન દેખી ગીતા બોલી. કેમ આમ પરેશાન છો ?
સુનીલ કઈ ખાસ નહીં દુકાન પર કામ કાજ વધ્યું છે પરંતુ કોઈ ભરોસાપાત્ર માનસ નથી.
ગીતા એ કહ્યું વલસાડ થી આકાશ ને બોલાવ્યે તો ? હું તેને તેના પરિવાર ને ઓળખું છું ને આપણે પણ કામ આવ્યો હતો !
સુનીલ કાલે વિચાર કરી કહવું !
ગીતા તેના જેવો સારો માણસ નહીં મળે ?
સુનીલ ઓકે જેમ થીક લાગે તે કર તેના રહેવાનો બંદોબસ્ત કરવો પડશે.
ગીતા થઈ જસે બધું.
બીજે દિવસે આકાશ ને ફોન કરી બધીજ વાત કરી રહેવાનો બંદોબસ્ત કરી દીધો.
આકાશ મુંબઈ આવ્યો તેજ દિવસ થી સુનીલ ને ત્યાં કામ પર લાગી ગયો જાણે એકજ પરિવાર ના હોય તેમ ધીરે ધીરે આકાશ નું સુનીલ ના કામકાજ માટે ધરે આવ્વું જવું પડતું બધુજ સારું ચાલતું હતું.
ઐક દિવસ ગીતા એ સુનીલ ને તેના નાના ભાઈ ને માટે હોસ્તલ મા આગળ ના અભ્યાસ માટે મોકલવા માટે કહયું જે ધોરણ ૭ માં ભણતો હતો સુનીલ ને સુજાવ સારો લાગ્યો ને તેના મમ્મીને વાત કરી ને બધાએ હા ભરતા તેને હોસ્તલ અભ્યાસ માટે મોકલી આપ્યો. સમય આમને આમ વિત્તોગયો.
થોડા દિવસો થયા ને ગીતા કોઈક બાજુ થી એ જાણી લાવી કે એક ટુરનું આયોજન કરવામાં આવ્યું છે જે પુરા ભારત ના દેવી દેવતા ના દશઁન જે ૪૫ દિવસ નો પ્રોગ્રામ તે વાત સુનીલ ને કરી કે માજીને આપને આ ટુર મા મોકલ્ચે તો આ સાભળતા સુનીલ થોડો મુજાયો ને જવાબ મા માને પુછીએ કહી ને તેઓ ના રૂમમાં ગયા ને પુરીવાત કરી કે તમારી વહું કેટલું વિચારે છે. તે સાભળતા હા કહી ડીધી ને ગીતા તો રાજી રાજી થઇ ગઈ .
સવીતાબહેન જાત્રા એ ગયા ને અહીંયા તે હવે એકલી હતી.
ગીતા એ હવે મોકળો માહોલ ને મુકત્તા નો અનુભવ થયો પોતાના પતિ ઉપર પણ ગીતા ની સારી એવી પકકડ હતી બસ હવે એજ દિવસ નો ઈન્ટેઝાર હતો ?

બીજે દિવસે વહેલી સવારે ગીતા જાગીને ફ્રેશ થઈ ગઈને રાબેતા મુજબ સુનીલ ને માટે ચા નાસ્ટા નું કરી ટેબલ પર મુકી દીધું. સુનીલ તો ગીતા ના આવા વ્વહાર થી થોડી નવાઈ તો લાગી તેના સાથે તે એકલી છેતો કામનો બોજ પણ હોય તેવું પણ બને.

સુનીલ જયારે તૈયાર થઈ દુકાને જવા નીકળ્યો ત્યાં તો ગીતા એ રોકયો ને કહ્યું કે આજે બપોરે ૧૨ વાગે આકાશ ને ટીફીન લેવા મોકલજો.
સુનીલ હા ઓકે હમારા બન્નેનુ ટીફીન મોકલી આપજે.
ગીતા ઓકે બાઈ.
ને સુનીલ નીકળી ગયો.
આકાશ ને લગભગ ૧૨:૫ ટીફીન લેવા ધરે મોકલ્ચો તો લગભગ તે ૧૦સજ મીનીટ માં લઈ ને આવી ગયો. લગભગ વિક માં બે ત્રણ વાર બનતું.
આ બાજુ ગીતા ને સુનીલ ના સંબંધો ને કારણે સુનીલ હવે ગીતા પર પુરેપુરો ભરોસો બેઠી ગયો હોવાથી હર એક વસ્તુ ની જાણકારી રહેતી હતી.
બીજી બાજુ આકાશ ના કામથી સુનીલ પણ ખુશ હતો પરંતુ આકાશ ની એક આદત થી કે એ અવારનવાર કોઈ ની જોડે ફોન પર ધણી જ લાબી લાબી વાત કરે એ પણ કોઈ કસ્ટમર ના હોય તારે ને દુકાન ના બહાર. સુનીલ કયારેય આ બાબતનું પુછ્યું નહીં.
ગીતા ના સ્વભાવ ને બીન્દાસ પણા ને લીધે મુંબઈ ના પોતાના ધરની આસપાસ ના લોકો સાથે પણ સારા સારી થઈ ગઈ હતી ને સુનીલ ની ઓળખાણ પણ કામ કરી આપતી હતી.
એક દિવસ રાત્રે સુનીલ દુકાન ને થી આવ્યો ને ગીતા ને આઠ લાખ રૂપિયા જે બીજે દિવસે કોઈક વેપારીને આપવાનાં છે તેઉ કહી સંભાળી ને મુકવા ગીતા ને કહ્યું આ પહેલાં ગીતા એ આટલી મોટી રકમ કયારે જોઈ ન હતી તે કબાત માં મુકી દીધા.
બીજે દિવસે સવારે જયારે સુનીલ દુકાન જવા નિકળ્યો ત્યાંરે પેલા રૂપિયા માગ્યા ત્યારે ગીતા એ પ્રશ્ર્ન કયોઁ કેવા રૂપિયા ?
સુનીલ તો હેબતાઈ ગયો શું ??
ગીતા અરે સુનીલ હું મજાક કરતી હતી.
ત્યારે સુનીલ ના જાનમા જાન આવી ને તે પૈસા લઈ ને દુકાન ને ગયો.
આ બાજુ સુનીલ નો બીઝનેસ પણ ખુબ સરસ ચાલતો મનમને મનમાં હરકાતો કરે ગીતા ના પગલે મારૂ બધું જ કામ આસાન થઈ ગયુ. પરંતુ તેના સાથે સુ બનવાનું છે તે તો સમય બતાવસે.
જયારે સુનીલ પોતાના પગભર થવા ને પોતાનું કામ વધારવા ખુબ જ મહેનત કરી ને ઉપર આવેલો હોવાથી તેમાં કોઠાસૂઝ પણ ખરી પરંતુ જો નસીબ નું એક પાડળું જો પબળુ હોય ત્યાં કોઈ કઈજ ન કરી શકે.
એક દિવસ સુનીલ પોતાનન મોબાઈલ પર ફેસબુક જોઈ રહ્યો હતો ત્યાં જાણે સુ તેને ગીતા નુ અકાઉન્ટ સચઁ કયુંઁ ત્યાં તો ગીતા નુ અકાઉન્ટ મળી આવ્યો ગીતા ના અકાઉન્ટ માં કઈ ખાસ ફ્રેન્ડ ન હતા બધી છોકરી ઓજ હતી ને કોઈ પીક પણ વધારે નહોતી.
જેમ જેમ સમય વિત્તોગયો તેમ તે મ ગીતા પરનો ભરોસો વધતો ગયો.
આ બાજુ ગીતા નું શું દીમાગ મા ચાલતું હતું તે નો કોઈ ને કોઈ જ અંદાજ ન હતો .

ગીતા ના હાવભાવ થોડા ચેન્જ લાગતો હતો પરંતુ સુનીલ ને કોઈ જ અંન્દાજ ન હતો.
આજે બપોરે લગભગ ૨ વાગ્યા ની આસપાસ કોઈએ ડોરબેલ વાગી. ગીતા કઈક ધર કામમાં વ્યસ્ત હતી. દરવાજો ખોલ્યો તો સુનીલ હતો.
ગીતા :- તમે અત્યારે ધરે ?
સુનીલ :- હું અત્યારે બેંકમાં થી આવ્યો છું ! આવતી કાલે મણે એક વેપારી ને પંદર લાખ આપવા ના છે જે વહેલી સવારે આવશે તેથીજ રૂપિયા આજે લઈ આવ્યો છું. તુ પૈસા સાચવી ને મુકી દે.
ગીતા :- હા ઓકે
સુનીલ દુકાને જવા નીકળી ગયો.
બીજી બાજુ ગીતા એ ફોન કરી ને કોઈક ને ફકત એટલું જ કહયું આજે મોકો અચ્છો છે.
સામુથી પુછ્યું કે હાલ રૂપિયા નો બંદોબસ્ત નથી ?
ગીતા એ જવાબ આપ્યો રૂપિયા નો બંદોબસ્ત થઈ ગયો છે.
સુનીલ અત્યારે લાવેલા પંદર લાખ છ લાખના ધરેના જે શાદી પછી ને પહેલાં ના છે ને બીજા છુટક ત્રણેક લાખ આતલામાં આપણું પુરુ થઈ જસે ને કામ આજેજ રાતે ફતાવ્વું પડશે.
સામુથી અવાજ આવ્યો ઓકે આજે ખેલ ખતમ કરી નાખ્યે ડન.
લગભગ સાંજે ૭ વાગે સુનીલ નો ફોન ગીતા પર આવ્યો .
ગીતા :- હલો સુનીલ તમે કેમ ફોન કયોઁ
સુનીલ:- એ માટે કે હુ રાત્રે દુકાન નું કામ પતાવી ને એક ઉગહરાણી પર મેને આકાશ જઈસુ ને રાત્રે ૯ વાગ્યે આવીસુ તો આકાશ નું પણ જમવાનું કરી દે જે ઓકે ને ફોન કટ કરી નાખ્યે. ને જાણે ગીતા ના ચહેરા પર એક સ્મિત ફળી વરિયું.
લગભગ રાત્રે ૯:૨૦ થઈ ગઈ ને એટલા માજ સુનીલ ને આકાશ આવ્યા
સુનીલ આવતાજ ગીતા થી પણી માગ્યું પણી મા કોઈ ક નસીલી દવા મેળવેલી હોવાથી તેને જાણે બેહોશી જેવી હાલાત થઈ ગઈ.
ત્યાં તો ગીતા ને આકાશ એકબીજા સામે ઝોઈને હસીપડયા. ને એકબીજા ને બાઢમાં લઈ ચુંબન કર્યું.
ગીતા બોલી આકાશ આપણે ઉતાવળ કરવી પડશે બધું જ રેડી જ છે.!
અંદર થી બેગ લઈ આવી જેમા સોનાના ધરેણા રોકડા રૂપિયા થોડા કપડાં સુનીલ નું વોલેટ માંથી પૈસા નહીં બેંકનો ડેબીટ કાડઁ જે નો પીન ગીતા ને ખબર હતી તે બધું જ લપેટી લીધું.
આકાશ ગીતા જલદી રસ્સી લાવ સુનીલ ને ખુશીઁ પર બાધી લયે ને કેરોસીન તૈયાર છે તે લાવ ને બેહોશીની હાલાત માજ સુનીલ ને સરળગાવ્યો ને ત્યાં થી બન્ને નાથી ગયા.
થોડી જ વાર માં સુનીલ ના ધરમાથી ધુમાડો આવતા તેના પડોશીઓ ભેગા થઈ ગયા ને દવાજો ખુલ્લો હુવાથી અંદર જોતા જ બધા ના જાણે હોશકોશ ઉડી ગયા કે આ શું ? આતો સુનીલ છે બે ત્રણ જણ આગ ઓલવ્વા ધાભળુ લઈ આવ્યા કોઈ એ એમ્બ્યુલન્સ બોલાવી તો કોઈ એ પોલીસ બોલાવી.
પોલીસ આવી ને તપાસ ચાલુ કરી તે પહેલા જ એમ્બ્યુલન્સ ના ડોકટરે સુનીલ નું મરેલો જાહેર કરી દિધો કેમ કે તેની ૭૦% બોદી આગથી ભષ્મ થઈ ચૂકી હતી.
ઈન્સપેકટ રે ફોરેન્સિક એકસપોર્ટ ને બોલાવી આગળ ની તપાસ હાથ ધરી.
તપાસ માં ખબર પડી કે આ કોઈ લુટપાટ નો મામ લો નથી કે ન ચોરી નો ? પછી અહીં યા શું બનાવ બન્યો હશે. ?
પરોસી ઓ થી પછતાજ માં ખબર પડી કે સુનીલ તેના મમ્મી એક ભાઈ ને તેની પત્ની ને દુકાનો નોકર આકાશ.
પરોસી એ કહયું સાહેબ સુનીલ ને તેની પત્ની બે અહીં જ રહે છે ને તેનો ભાઈ હોસ્ટેલમાં ભણે છે ને તેની મમ્મી જાત્રા એ ગયા છે.
પોલીસ ના કહેવાથી સુનીલ ના મમ્મી ને ફોન કરી બધી જ હકીકત તેના પરોસીએ કહી દીધી તેઓ આવતી કાલે મુંબઈ આવશે એવું રોતા રોતા કહયું.
પોલીસ ને સુનીલ નો મોબાઈલ મળી આવ્યો તેમાં થી ગીતા અને આકાશ નો નંબર ટ્રેકિંગ પર નાખ્યો પરંતુ બંન્ને ના નંબર બંધ આવતા હતા.
બે ત્રણ દિવસ નીકળી ગયા પરંતુ કોઈ જ સુરાગહ ન મળ્યો ને પોસમોઁટમ રિપોર્ટ મા નસેલી દવા નું આવ્યું સુનીલ બેહોશીની હાલતમાં મારીનાખવા માં આવ્યો હતો.
આ બાજુ મુંબઈ ના લોકલ ન્યૂઝ ને છાપા માં આ કેશ ને લઈ ને જાણે તરખાટ મચ્યો ને બધાની હેડલાઈન સનસનીખેજ ખબર બીજી બાજુ પોલીસ ની ના કામ્યાબી ના કસીડા ગવાતા હતા .
લગભગ નવેક દિવસ વિટી ગયા ને તે દિવસે પોલીસ સ્ટેશનમાં ઈન્સપેકટ સુનીલ નો મોબાઈલ જે એટલા દિવસ થી ચાલુ જ રાખેલો તેના પર એક sms બેંકમાં થી આવ્યો તે જોતા જ ઈન્સપેકટ હાવરા કાવરા થઈ ગયા. આ શું તે અમદાવાદ ના માણેક ચોક ના TMA સી દસહજાર રૂપિયા વિદ્ગોઅલ કયાઁ નો મેસેજ જોઈને ઈન્સપેકટ તૈયારી માં અમદાવાદ ના માણેક ચોક ના પોલીસ સ્ટેશનમાં ઈન્સપેકટ ને પુરી વાત કરી ને ગીતા અને આકાશ ના ફોટો MMS કરી દીધા.
અમદાવાદ પોલીસ લગભગ બધી તપાસ કરી ને સાંજે ૬ વાગ્યે બંન્ને ને અરેસ્ટ કરી મુંબઈ પોલીસ ને જાણ કરતાં ત્યાંથી એક ટીમ અમદાવાદ રવાના થઈ.
બીજે દિવસે બપોરે ૨ વાગ્યે મુંબઈ પોલીસ ને પેપર વકઁ કરી ને હેન્ડઓવર કયાઁ.
બીજે દિવસે બન્નેને મુંબઈ પોલીસ એ રિમાન્ડ પર લીધા ને હવે સચ્ચાઈ પર થી પરડો ઉઠશે.
ગીતા હું અને આકાશ બન્નેને ની મુલાકાત આજથી ૪ વરસ પહેલાં વલસાડ માં થઈ ને હમે બન્ને એક બીજા ના પ્રેમ માં પડ્યા પરંતુ કિસમત ને કઈ બીજું જ લખ્યું હતું મારા પપ્પાને હમારી વાત કરી તો તેઓ ધસ્સી ને ના પાડી દીધી પરંતુ હમે હમેશા મળતા આ વાત ની પપ્પા ને ધનોજ ગુસ્સો આવતો. તે અરસામાં મુંબઈ થી સુનીલ ના ધરના લોકો આવ્વા ના હોવાની ખબર પડી પૈસા વાલી પાટીઁ હતી ત્યારે હમે બન્ને એ પ્લાન બનાવ્યો પૈસા કમાવા માટે ને આગળ તમે જાણો છો.
ઈન્સપેકટ :- જયારે લુટપાટ નો જ ઈરાદો હતો તો પછી કેમ મારી નાખ્ય.
આકાશ :- સાહેબ જો તેને ના માળતા તો તે ગીતા માટે ખતરો હતો તેથી
ઈન્સપેકટ :- આ બન્ને નો જે મુદ્દામાલ મળ્યો જેમાં દસ લાખનું સોનું. પંદર લાખ રોકડા નવાકપડા.
ત્રણ લાખ ઉપર રૂપિયા ઊડાવીડીધા
કેસ અદાલતમાં ચાલતા બન્નેને આજીવન કારાવાસ ની સજા થઈ.

સવાલ
(૧) જો સમાજ માં ઉચનિચ ને અમીર ગરીબ ને જો
હતાવ્વી જોઈએ જે થી કોઈ આવી ધતણા થી
બચી શકીએ ???

નોંધ :- સનસનીખેજ ના જેવી જો કોઈ બીજા વિષય પર લખવું જોઈએ તેવો કોઈ વિચાર તમારો હોય તો જરૂરથી બતાવી ને પ્રોત્સાહીત કરશો. મારા ઈમેલ પર મેલ ગુજરાતી ભાષા માં લખશો. આભાર