મિ.ખાન મિ.જગદીશ ની વાત થી સહેમત નહતા કારણકે બારોબાર તેઓ અનીતા ને આવનાર બચ્ચાંના માટે પોતે બલિદાન આપી પોતે મહાન બની જવા માગતા હોય તેવી સોચ હોઈ શકે એવું વિચારો મા ખાન ખોવાઈ ગયા .
હવે દુવવિધા એ હતીકે તે પોતાનો ગુનો કેમ સાબિત કરે.
ત્યારે મિ.જગદીશ એ જે ચાકુ નો ઉપયોગ કયોઁ હતો તે ફામહાઉસ ના બગીચામાં દાત્યો તે જગ્યાએ થી મળી આવ્યો ને ફોરેન્સિક રીપોર્ટમાં આગળના નીસાન મિ.જગદીશ ના હતા ને ખૂન આકાશ નુજ લાગેલું હતો.
આવાત છાપામાં આવતા જાને ઓહાપો થયો તેઓ સાથે કેટલીએ વાતો જોડાઈ જાને પેપર મિડિયા ને નવુંજ કામ મળ્યું હોએ તેમ.
બીજી બાજુ અનીતા ને રેહા કરી મિ.જગદીશ ને કોટઁ મા પોતાની જબાની માટે ની મિ.ખાન એ તારીખ લીધી.
કોટઁ ના બહાર મિડિયા ની તાપતી નજર હતી કેમકે મિ.જગદીશ એક જાનીતા ને રાજકીય જાનીતુ નામ હતું.
લોકોનું ફોક્સ ફક્ત બેજ મુદ્દે હતું કે મિ.જગદીશ ની જુબાની ને કેશ નો ફેસલો બધાની પહેલી નજર હતી.
કોટઁ રૂમ આજે છકોછક ભરેલો હતો ને કેટલાક પ્રગન મા ઉભા હતા બરાબર અગીયાર વાગ્યા ના ટકોરે જજ સાહેબા આવ્યા કેશ ની કાર્યવાહી શરૂઆત થઈ.
પહેલા જ જજ સાહેબાએ લોકોને વોન કયાઁ આજનો કેશ બઉજ બારીકાઈથી વિસલેશન કરવા તેના હર ફેકટ ને સમજવા ને બરાબર અદાલત ફેસલોલે તેની કાર્યવાહી મા જો કોઈ વિગન ઉભો કરશે તેનાપર સખત કાર્યવાહી થશે.
ઓડર ઓડર
કોટઁ રૂમ ખચાખચ ભરેલો હતો લોકોને મિ.જગદીશ ની જુબાની સાભળવામા વધારે રસ હતો આખરે એક બાપ પોતાના જવાન છોકરાની હત્યા કવી રીતે કરી શકે શું એવું જીગર હોઈ શકે ?
મિ.જગદીશ બોલ્યા.
આપને એક એવા સમાજ મા જીવીએ છે જયા પ્રથિસ્થીત વ્યક્તિ પોતાની નીજી જિંદગી છોડીને જુથી માનમરયાદા ને સાનોસોકત ને આપણે જાળવી રાખવા કયારેક નરાધમ જેવા ક્રુયુત્યો કરી ને ક્રુરતાનુ ઉદાહરણ આપવુ પડે છે.
મારા કેશમાં પણ આજ વાત હતી આકાશ આજ તલક પાંચ છોકરીઓ ને ફસાવી ચુકયો હતો આગળ કોઈની જિંદગી ખરાબ નકરે તેના માટે કેટલીયે વાર સમજાવીચુક્યો હતો પરંતુ તેને સુધરવુ નહતું જો આવાત મારા મહેકમામા ખબર પડતા માળી બુરીવલે થતી તેથી તે દિવસે અનીતા ને લઈ ને આકાશ આવ્યો ત્યારે તેઓ ના જગરા નો લાભ લઈને મે ભારેહયે તેનું ખૂન કયોઁ તેનો મને કોઈ અફસોસ નથી મે મારી વાત પુરી કરતાં પહેલા એક વાત કોટઁ સમક્ષ મુકુ છું કે મારી પ્રોપર્ટીમાં થી વીસ લાખ રૂપિયા અનીતા ને આપવા માગું છું તેના આવનારા બાળક માટે !
કોટઁ મા તાળીઓ ના ગળગળાત થઈ ગયો.
જજ સાહેબા બોલ્યા સાઈલેન્ટ પ્લીઝ
કોટઁ ફેસલો સબળાવતા પહેલા એક વાત કહેવા માગુ છે કોઈને ત્યાં બાળક નો જન્મ એ બઉજ ખુશીની વાત હોય છે સારૂ શિક્ષણ સાફ સુતરો માહોલ શુખ સાહબી આપો તેના પર સંસ્કાર આપો તોજ તે ફલ આપશે.
કેશ ચોખ્ખો છે મિ.જગદીશ પર ગુનો સાબિત થાય છે તેથી આકાશ ના ગેરવરતન ને કારણે તેની હત્યા કરી તેથી મિ.જગદીશ ને ચવુંદ વરસ ની જેલ ની સજા ફરમાવવામાં આવે છે ને તેઓ અનીતા ને કોટઁ થ્રુ વિસ લાખ જમા કરે જે અનીતા ને સુપ્રત કરવામાં આવે
કેશ ઈઝ કલ્લોઝ
આ કેશમા શુખડ અંત આવ્યો કેશ પુરો થયો હવે વધારે ચિંતા અનીતા ને લઈને તેના માતા પિતાને હતી કે હવે શું થશે ? અનીતા નું કોન શાદી કરસે તેના સાથે ? આવા માહોલ માં શું કરવું તેઓ ને સમજ નહતી પડતી કેવીરીતે કપીલ ને કહે અનીતા ને અપનાવવા માટે ત્યાંતો સામે ચાલીને કપીલ એ અનીતા ને પ્રપોઝ કયુઁ જોકે કપીલ ના મા બાપુએ તેને અપનાવવા માટે આનાકાની કરતાં પરંતુ તેઓ એપણ જાનતા કે કપીલ અનીતા ને કેટલો પ્રેમ કરે છે.
બન્ને એ કોટઁ મેરેજ કરી સાદું સિંપલ પટાવ્યું અનીતા ધર સભાળતી ને કપીલ એ પોતાનુ ગ્રેજ્યુએસન પુરૂ કરી ને એક કંપની મા જોબ પર લાગ્યો ને જે વીસ લાખ આવ્યા હતા તેમાં થી ધર ની મરમત કરી થોડા સમય પછી જુનીયર આકાશ નો જન્મ થયો .
સમયવિતો ગયો આજે જુનીયર આકાશ નો દસમું બડે છે તેના સ્કુલ ફ્રેન્ડ ની પાટીઁ આપી છે
કપીલ પણ ખુશ હતો આજે તેને ગીફટમા ગેરવાળી સાઈકલ આપી ને બધા ખુશ ખુશાલ જિંદગી જીવતા પરંતુ આકાશ નુ વરતન દિવસે દિવસે બગડતું જતું હતું શું આ કોઈ નવા અધ્યાય ની સરૂઆત છે ??
પ્રિય વાચક મિત્રો હું તમામનો આભાર માનું છું કે મારી આ વાતાઁ ને સારો એવે સપોર્ટ કયોઁ ને ટીપ્પણી કરી ને ઉત્સાહ વધાયોઁ
ભવિષ્યમાં એકથી એક વાતાઁઓ હું તમારી સમક્ષ મુકીશ
આભાર
લેખક :- મુસ્તફા "મુસા"