Bhayanak Ghar - 31 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 31

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભયાનક ઘર - 31

એને કીધું કે ચાલો હું લઇ જઉં .....મને એમ હતું કે એ કોઈ ગાર્ડન જેવી જગ્યા એ લઈ જશે...પણ એતો...પેહલા મને ચાલતા ચાલતા...એક મંદિર તરફ લઈ ગયો...અને બોલ્યો કે આ મારું ફેવરિટ મંદિર છે.. આ ભગવાન ને બઉ મનું છું...એટલે સૌથી પેલા ભગવાન ને તો મળવા પડે ને....
એટલે મંદિર...આવવા માટે રાજા પડી દીધી....
ત્યારે હું સમજી કે એક સારા માણસ અને ખરાબ માણસ વચ્ચે ભેદ શું હોય....જ્યારે મારી સગાઈ જીગર જોડે થઈ હતી તો... એ મને ફરવા ગાર્ડન માં લઇ ગયો હતો...અને બઉ સ્વાર્થ થી મારા જોડે વર્તન કરતો હતો....
પણ રાજ માં એવું ન હતું.....એને મને મંદિર લઇ જઇ ને એક સ્વર્ગ બતાવી દીધું.....અને આ દિવસ હંમેશા માટે યાદ રેહશે.....
એ દિવસે અમે મંદિર જઈ ને એના ઘર તરફ પણ લઇ ગયો હતો...અને એને એના ઘરે મારા વિશે બધીજ વાત કરી હતી એટલે...એને મને એના મમ્મી ને પણ મડવ્યા...હતાં.... ત્યાં અમે બઉ બેઠા અને ત્યાં થી એ મને બહાર મૂકવા પણ આવ્યો...અને મને એને એમ પણ કીધું કે...હવે હું તમને બઉ મિસ કરીશ...
મોહિની : કેમ ?
રાજ : કઈ નાઈ આજ બઉ જોડે રહ્યા એટલે....તમે મિસ નાઈ કરો?...
મોહિની : અજ નું ખબર નાઈ પણ ઊંગ નાઈ આવે.....
એમ કહી ને અમે જુદા પડ્યા અને રાજ એ કીધું કે હવે તો હું મેસેજ માં પ્રેમ ની વાત કરી શકું ને?
મોહિની : હા હા હીરો ...તમારા માટે ક્યાં નાં છે....( શરમાઈ ને)
એવું કહી ને હું ઘરે આવી ગઈ .....જ્યારે હું ઘરે આવી તો મમ્મી પપ્પા બનેં ઘરે આવ્યા હતા...અને મારી રાહ જોઈ રહ્યા હતા...
જેવી હું ઘરે ગઈ તો હું પેલા હું મમ્મી પપ્પા ને ગળે મળી ને રડવા લાગી...અને બોલી ઉઠી કે પાપા મને અહી નથી રેહવું મને ઘરે લઈ જાઓ...બસ...
મમ્મી પપ્પા ને કીધું કે સુ થયું બેટા તારે અહી શું પ્રોબ્લેમ છે? તો મે જીગર નાં જગડાં વડો વાત કરી અને પાપા એ મામા ને બોલાવી ને કહી દીધું કે મારી દીકરી નાં મેરેજ એ તમારા સાડા નાં છોકરા સાથે નાઈ થાય..બસ મે કહી દીધું...અને જુઓ જીગર ને કહી દેજો કે મારી દીકરી ને ફોન અથવા હેરાન નાં કરે નાઈ તો ...નાઈ મજા આવે ...એટલું સમજાવી દેજો..મારી દીકરી ને હું જ્યાં ચાહીશ ત્યાજ મેરેજ થશે...બીજે કઈ નાઈ...અને તમને મારી દીકરી ને પ્રત્યે કઈ હોય તો કહો ...હું એને વઢ વા માં તૈયાર છું....એવું કહી ને મમ્મી પાપા ઘરે જવા માટે ચાલવા લાગ્યા...
પછી મે પાપા ને કીધું કે પાપા ....હવે 1 મહિનોજ બાકી છે કોલેજ નો પછી હું પછી ત્યાં આવી જઈશ ....મારે મામા અને મામી થી કોઈ નારાજગી નથી.....બસ ખાલી જીગર નાં કારણે હું હેરાન થઈ ગઈ હતી....બાકી તો મામી મામા સારું રાખે છે...
પછી હું મમ્મી પપ્પા ને બહાર મૂકવા ગઈ...અને પછી હું મારા રૂમ માં આવી ગઈ.....
એને પછી...કોઈ એ મારા રૂમ નો દરવાજો ખખડાવ્યો....
મે કીધું કે કોણ ?.....એને કીધું કે જીગર...
હું ત્યાં ને ત્યાં ગભરાઈ ગઈ...કેમ મે જીગર ગુસ્સા વાળા અવાજ થી બોલતો હતો.....
( તો આશા છે કે મિત્રો અમારી આ વાર્તા પસંદ આવતી હસે....જો પસંદ આવે તો એક લાઈક અને એક કૉમેન્ટ કરવા નું ભૂલતા નાઈ....કારણ કે મને જે મિત્રો મારી સ્ટોરી વાંચે છે એમને મારે આભાર પણ વ્યક્ત કરવો છે....એટલે એક કૉમેન્ટ સ્ટોરી માં જરૂર જરૂર થી કરજો...)