Bhayanak Ghar - 25 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 25

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 25

મે કીધું....કઈ નાઈ તમે નથી દેખાતા અમે તો રોજ અહીથીજ જઈએ છીએ. પણ તમે નાતા દેખાતા..
રાજ એ કીધું કે કઈ નાઈ થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે રજા પર હતો...મે પૂછ્યું ...શું થયું હતું?
રાજ એ કીધું કે ચાલો બસ આવી ગઈ છે ....કોલેજ માં મળીયે...એવું કઈ ને બંને બસ માં બેસી ગયા...
કોલેજ માં પહોચી તો ક્લાસ ચાલુ થઈ ગયો હતો અને લેટ પણ થઈ ગઈ હતી...પર લેક્ચર ભર્યા...ત્યાર પછી એ દિવસે છૂટી ત્યારે મને પાછી મુલાકાત રાજ જોડે થઈ અને મે એને પૂછી લીધું કે શું પ્રોબ્લેમ થઈ હતી?...
એને કીધું કે ચાલો ગાર્ડન માં બેસીએ...પછી વાત કરીએ....
બંને ગાર્ડન માં ગયા અને અમે બેસ્યા અને હું ત્યાં જઈ ને ફરી પૂછ યું કે સુ થયું બોલો? એ હસવા લાગ્યો અને બોલ્યો કે તમને બહ ઉતાવળ છે મારી પ્રોબ્લેમ જાણવા ની ...
મે કીધું કે હા મારે છે પ્રોબ્લેમ ....કેમ કે મારે પણ પ્રોબ્લેમ છે....
રાજ એ કીધું કે બોલો બોલો તમારી પ્રોબ્લેમ પેલા બોલો... મારે જાણવું છે. કે તમને થયું છે શું?...
મે કીધું નાં તમે પેલા બોલો ....એને કીધું કે કઈ નાઈ બસ સગાઈ તૂટી ગઈ..
હું આ સંભાળી ને પેલા તો શોક માં પડી ગઈ અને એની સામે જોવા લાગી અને પછી જોર જોર થી હસી ને બોલી કે સગાઈ તૂટી ગઈ?...પછી પાછી હસવા લાગી...ખરેખર મને એ નતી ખબર પડતી કે ....એવા ટાઈમ એ હસાય કે ફિલિંગ ને પૂછવી પડે...પણ હસી લીધું કારણ કે મારા માટે સારા સમાચાર હતા...
રાજ એ કીધું કે ...અરે ઓ મેડમ તમે મારી સગાઈ તૂટી જવા પર મારો સહારો આપવા નાં બદલે તમે તો મારી મજા લઈ ને મારા પર અજ હસો છો.
મે કીધું કે નાં નાં એમ નાઈ એતો મને બીજી વાત યાદ આવી ગઈ હતી એટલે હસતી હતી....
રાજ કહે "અજીબ છોકરી છે...મારું અહીંયા મન જાણે છે અને એને ખુશી થાય છે...."
પછી મે કહ્યું કે " મારા જોડે પણ આવુજ થયું છે"
રાજ એ કીધું કે " કેમ તમારું પણ તૂટી ગયું...? અરે પેલા એ કહો કે તમારું થયું ક્યારે હતું કે તૂટી ગયું? તમે તો કઈ વાત અજ નાં કરી...."
પછી મે રાજ ને બધીજ વાત જણાવી દીધી.....કે આમ આમ થયું હતું...
બધી વાત સાંભળ્યા પછી રાજ એ કીધું કે ઓહ કઈ વાત માં દમ નથી....અમાં સગાઈ થોડી તોડી ન ખાય? એવું તો ચાલ્યા કરે...એનો ઇરાદો એવો નઈ હોય....
મે કીધું ...કે રાજ એનો ઇરાદો ખોટોજ હતો....
પછી એને કીધું કે...જો એવું લાગતું હોય તો નાં રેહવાય..કારણ કે એક વાર ગલત ફેમી થઈ ગઈ પછી બઉ કાઠું કામ છે... એક થવા નું.....
આમ અમે બંને એ વાત કરી અને વાત વાત મા એને મને કીધું કે મળી ને ખુશી થઈ....તમારો નંબર મળી શકશે....? મે કીધું કે કેમ?
એને કીધું કે " કઈ નાઈ એતો બસ ગઈ છે અથવા નથી ગઈ તો મને ખબર પડે ને એટલે...કેમ કે હવે મારે રેગ્યુલર થવું પડશે.... એક્ઝામ આવે છે એટલે....
મે નંબર આપી દિધો અને કહ્યું કઈ પણ હોય મને કોન્ટેક્ટ કરજો.....એવું તો બોલાઇજ ગયું...
રાજ હસ્યો અને બોલ્યો સારું...તો મળીયે કાલે....
એવું કહી ને અમે જુદા પડ્યા...મને એ વખતે બહ સારું લાગ્યું હતું...કેમ કે કોઈ પોતાનો વ્યક્તિ હોય એમ વાત થઈ હતી...
ઘરે જઈ ને જ્યારે રાત્રે મે જેવોં ફોન જોયો તો એનો મેસેજ હતો કે ગુડ નાઈટ......મે પણ મેસેજ કર્યો કે ગુડ નાઈટ...પછી એમ ને એમ 2 દિવસ વીતી ગયા...અને અને રોજ સાથે સાથે કોલેજ જવા લાગ્યા...મે એને સવારે વેલા આવતા કરી દીધો....અને સાથે સાથે કોલેજ જતાં હતા...