Bhayanak Ghar - 23 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 23

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભયાનક ઘર - 23

ઘરે જઈ ને એ બહાર થી મને ઉતરી ને ચાલ્યો ગયો અને ...રાતે એને મને ફોન કર્યો અને અમે બંને એ વાત શરૂ કરી.. અમે એ રાતે બઉ લાંબી વાત કરી અને એક બીજા ને સમજ્યા...
પછી બીજા દિવસે હું કોલેજ ગઈ અને કાવ્યા ને બધીજ વાત કરી તે અને અભય બઉ ખુશ થયા...એમ ને એમ અઠવાડિયું નીકળી ગયું અને બીજા અઠવાડિયે..જીગર નાં ઘરે થી એવી પણ વાત આવી કે કેમ નાં આપડે મોહિની અને જીગર ની સગાઈ કરવી દઈએ..અને બંને ને પ્રેમ ના બંધન માં બધી દઈએ....
એ દિવસ પછી 1 મહિના માં મારી સગાઈ નક્કી કરી અને આખરે એ એક દિવસ મારી સગાઈ રાખી દીધી અને બંને ને એક બીજાને રીંગ પેરવી દીધી...હું બઉ ખુશ હતી હું બધીજ મહેસૂસ કરી રહી છું..
ત્યાર પછી મારી કોલેજ નું 1 વરસ પૂરું થવા આવ્યું હતું...અને જીગર મને પરીક્ષા આપવા લેવા મટે આવી ગયો..અને મને લઈ ગયો...અમારે 7 પેપર હતા અને એ મને મૂકવા અને લેવા પણ આવતો હતો..
ત્યાર પછી છેલ્લા પેપર નાં દિવસે અમે ફરવા જવા નો પ્લાન પણ બનાવી દિધો હતો...અને અમે ફરવા માટે તૈયાર થઈ ગયા...કારણ કે હું જીગર નાં બઉ નજીક આવી ગઈ હતી અને એને મારા પ્રેમ ની વાત રૂબરૂ કરવા માંગતી હતી કે હું તેને કેટલો પ્રેમ કરું છું....
એવા માં અમે એક વિશાળ બગીચા માં ગયા અને મે વિચાર્યું કે અજ એને મારા દિલ ની વાત કરી દઉં ..અને એ પણ બઉ ઉત્સાહિત હતો કે હું એને મારા દિલ ની વાત જાઉં....થોડી વાર બેઠા પછી અમે બંને એ ગાર્ડન માં હાથ માં હાથ નાખી ને બેઠા હતા અને અચાનક એને એક મગજ માં આચકો આવી ગયો અને..મે આ જોતા તેને પૂછ્યું કે સુ થયું જીગર...હું બઉ તે વખતે ગબહરાઈ ગઈ..અને અને મે એના માટે પાણી ની બોટલ લાવી...અને એને પાણી પીવડાવ્યું......એને એ વખતે થયું એ કઈ સાધારણ નો હતું....
થોડી વાર પછી અમે બીજી જગ્યા એ જવા માટે નીકળ્યા તો મને એવું હતું કે એને કઈ ક દિલ ની વાત કરું પણ અમે બીજી જગ્યા એ જવા માટે નીકળી ગયા તો મે વિચાર્યુ કે હું એને ત્યાજ કૈસ મારી દિલ ની વાત તો....અમે બીજી જગ્યા એ ગયા...
જેવી જીગર મને બીજી જગ્યા એ લઈ જતો હતો તો મને કાર માં બેસાડી ને મને પૂછવા લાગ્યો કે બોલ બીજે ક્યાં જવું છે? તો મે કીધું કઈ શાંત વાતાવરણ હોય ત્યાં લઈ જા તો એ બોલ્યો કે કેવી જગ્યા બોલ ...એવી જગ્યા કે જ્યાં હું અને તું બીજું કોઈ નાં હોય?
હું એની વાત ને સમજી નાં સકી...પણ મે એને કીધું કે સારી જગ્યા મતલબ બેસવા લાયક હોય એમ....
જીગર બોલ્યો કે "હું તને એવી જગ્યા એ લઈ જવા માગું છું કે આપડા બંને નાં સિવાય કોઈ નાં હોય"
એવું એને બીજી વખત કીધું પણ તોયે હું સમજી નાં સકિ કે એ સુ કેહવા માગે છે..પછી એને ગાડી ને સ્પીડ માં ચલાવી અને એને એક હોટેલ ની આગળ ગાડી ને રોકી દીધી.....પછી કીધું કે ઉત્તર આપડે કઈક ખાઈ લઈએ....કારણ કે રાતે ઘરે જવા માં બઉ મોડું થઈ જશે......
મે કીધું કે નાં જીગર રાત થવા આવી છે અને મામી રાહ જોઈ રહ્યા હસે..આપડે ઘરે વેલા જવું જોઈએ અને બધા ને ચિંતા થાય એમ નથી કરવું...
જીગર એ કીધું કે "એટલે તું કેહવાં સુ માગે છે?"
મે કીધું કે એટલે જીગર આપડે મોડું નાં કરવું જોઈએ...
જીગર એ કીધું કે પણ તને ડિનર કરાવીશ નાઈ તો તારા ઘર નાં મને બોલશે કે મારી દીકરી ને લઇ ગયા પણ કઈ ખવડાવ્યું નાઈ.
મે કીધું હા એ છે પણ કઈક બેજે ખાઈ લઇ શું.....એને મને નાં પડી અને છેવટે એની જીદ પર મને જમવા લઇ ગયો....
અમે હોટેલ માં નાઈ ને જમવા નો ઓર્ડર કર્યો અને અમે બંને એ ઓર્ડર ની રાહ જોઈ ......પછી તેને મને કીધું કે મોહિની મારે તને વાત કરવી છે...
મે કીધું કે હા હા બોલો ને શું વાત છે....મને એને કીધું કે "તરે કોઈ પેહલા બોયફ્રેન્ડ હોય એવું કઈ...જે તું રિલેશન શિપ માં રહી ચૂકી હોય એ..?"
મે કીધું "નાં કોઈ ન હતું..મારા જીવન માં એવો વિચારવા નો મોકોજ નથી મળ્યો..." એને કીધું કે ઓહ બરાબર પણ મારે એક વાત કેહવી હતી કે હું એક છોકરી ને પ્રેમ કરતો હતો..થોડા ટાઈમ માટે અમે રિલેશન માં પણ રહેલા પણ ...અત્યારે કોઈ નથી....
મે એને પૂછ્યું કે કેમ તો તમે અલગ કેમ પડ્યા...એને કીધું કે " કઈ નઈ એને મારા જોડે નતું ફાવતું...એટલે હું એના થી અલગ થઈ ગયો..પણ એક વાત છે કે અમે એટલા બધા પણ જોડે નાતા આવ્યા....કે અમે ભૂલી નાં સકિયે..."
મે કીધું " ઓહ કઈ વાંધો નાઈ કોઈ નાં જીવન માં કોઈ તો હોય પણ હજુ પણ તમને એવું હોય તો કહી સકો છો..."
જીગર એ કીધું કે " નાં નાં મને હવે કોઈ નાં માં એન્ટર ફિયેર નથી થાવું..."

મે જેવી એની આ વાત સાંભળી તો મને ખોટું તો લાગ્યું પણ મને એ વાત ની ખુશી થઈ કે એને મને મેરેજ પેહલા કઈ દીધું એટલે મને કઈ વાંધો નો હતો......
થોડી વાર માં જમવા નું આવ્યું એને એને કીધું કે ચાલો ડિનર ચાલુ કરો...અમે ડિનર શરૂ કર્યું...પછી થોડી વાર પછી એક દમ એને મારા હાથ માં હાથ નાખી ને જોવા લાગ્યો...અને સ્માઇલ આપી રહ્યો હતો...
મે હાથ છોડાવ્યો અને કીધું કે જમિલો પછી આપડે શાંતિ થી બેસી શું...
પછી અમે જમી લીધું અને ...ડિનર પડતા પડતા...જીગર બોલ્યો કે એક વાત કહ્યુ?
મે કીધું " હા બોલો ને"
એને કીધું કે "ચાલ ને આપડે આજનો દિવસ હોટલ માં રોકાઈ જઈએ."
મે કીધું કે " કેમ એમ બોલો છો આપડે ઘરે જવું પડશે...આપડે એમાંય મોડું થઈ ગયું છે.ઘરે જઈ ને બેસી શું."
એને કીધું કે " ચલો તો જઈએ "
અમે બહાર આવ્યા તો ગાડી માં બેસવા જતાં હતાં તો એને મારો હાથ પકડી પાડયો..તો મે એને હાથ છોડાવી દીધો..
એને રાતના 8 વાગી ગયા હતા તો...હું ગાડી માં બેસી ગઈ..
પછી એ પણ ગાડી માં બેસી ગયો અને ગાડી ચાલુ કરવા નાં બદલે એ મારા સમુ જોવા લાગ્યો અને મને એક દમ મારી કમર માં હાથ ફેરવવા લાગ્યો....
મને એ વખતે ગુસ્સો આવ્યો પણ મે એ વખતે શાંતિ થી કઈ દીધું કે ...જીગર આપડે આગળ નાં વધવું જોઈએ...આપડે મેરેજ પછી રિલેશન માં અવિયે તો?
એને કીધું કે પણ થોડું તો ચાલે ને એવું કઈ એને મારી કમર માં હાથ નાખી દીધો એને કાર નાં દરવાજા બંદ કરી દીધા..