Vasna ke Prem - 9 in Gujarati Motivational Stories by Mustafa Moosa books and stories PDF | વાસના કે પ્રેમ - ભાગ 9

Featured Books
Categories
Share

વાસના કે પ્રેમ - ભાગ 9

ખાન ની તપાસમાં પહેલા કપીલ ને લીધો તેને પોતાની ઓફિસમાં બોલ્યો ત્યાં પૂછપરછ ચાલુ થઈ.
ખાન :- જો કપીલ હુ એક સખ્ત સ્વભાવનો છું કઈ પણ નહીં ચલાવી લવ ઓકે
કપીલ :- સાહેબ હૉ તમને બધુએ સાચું કહીશ બે ફીકર રહો .
ખાન :- અનીતા ને કયારથી જાનતો હતો ?
કપીલ :- હમે લગભગ પાંચ એક વરસના હતા બાજુ બાજુ મા મકાન હોવાથી સાથે રમતા સ્કૂલમાં સાથે ને હવે કોલેજમાં પણ સાથે
ખાન :- તુ અનીતા ને પ્રેમ કરે છે ?
કપીલ :- જી સાહેબ હુ અને અનીતા ના સંબંધો ની જાન હમારા બન્ને પરિવાર મા જાને છે ને હમે બન્ને એકજ જ્ઞાતિના છીએ એટલે લગ્ન ની વાત સુધી થઈલી છે
ખાન :- અનીતા આ વાત જાણે છે પછી પણ આકાશ ના પ્રેમ મા પડી ને પ્રેગ્નન્ટ થઈ ?
કપીલ :- સાહેબ હમારા મોટાઓ નો ફેસલો છે લગ્નનો પરંતુ કયારેય અનીતા થી નથી મે સાભળ્યુ હમારા લગ્ન વિષે ને આકાશ ની ચકાચોન્ડ દુનિયામાં તે ફીસલી પડી.
ખાન :- તો શું તુએ આકાશ નુ ખૂન કયોઁ ?
કપીલ :- ,થોડો દ્ગડતા થી બોલ્યો હું સુકામ આમ કરૂં ?
ખાન :- તેને રસ્તાથી હતાવ્વા માટે ? તારા મતલબ માટે ?
કપીલ :- ના સાહેબ હુ ન કરી સકુ કારણકે હુ અનીતા ને પ્રેમ કરુ છું પરંતુ એક તરફી પ્રેમ નો કોઈ મતલબ નથી.
ખાન :- તો પછી તેના પરિવાર ને મદદરૂપ કેમ થાય છે ?
કપીલ :- હુ ફક્ત પાડોશી ધર્મ નીભાવુ છું .
ખાન :- ઓકે જા ફરી કઈ પુછપરછ માટે બોલાવીશ .
કપીલ :- ઓકે સાહેબ
કપીલ ઓફીસના દરવાજા પાસે થી ખાન તરફ જોઈ ને કહયું કે સાહેબ આકાશ એ વાસના નો પુજારી હતો આવા હલકા માણસ માટે શું તમે દોરધામ કરો છો ?
ને બહાર નીકળી ગયો.
ખાન પોતાના સહભાગી ને કહયું આ કપીલ પર ડાઉટ ખોટો છે તે ના હોઈ શકે બવ સીધો છે લાગની સીલ છે
સાહેબ કહયું હવે હવે અનીલ ને બોલાવો.
પોતે માથે હાથ દઈને બોલ્યા
આજે મિ.ખાન એ અનીલ ને બોલાવ્યો અનીલ ખાન ની કેબિન મા આવતાવેત જ કહયું સાહેબ હુ કશું નથી જાનતો
ખાન બોલ્યા હા વાધો નથી બેસ જો હું જે જે પુછુ તેનો સાચો સાચો જવાબ આપજે ઓકે
અનીલ :- ઓકે સાહેબ
ખાન ;- તુ આકાશ ને કયાર થી ઓળખે છે ?
અનીલ :- લગભગ બે વરસથી !
ખાન:- દોસ્તી કેટલી પાકકી હતી ?
અનીલ :- હમે એક બીજા ની નોટસ ટેક્સ બૂક જેવા આપલે નો વહેવાર સાથે તે મારા ધરે આવે મે તેના ત્યાં જાવ.
ખાન:- તારી બહેન સાથે નુ શું ચક્કર હતું ?
અનીલ :- મારી બહેન દેખાવડી હતી ને આકાશ હવસખોર એ તેને ફસાવી તેતો હજુ બારમાં ધોરણ મા ભણતી હતી .
ખાન :- તને તેની જાન કયારે થઈ ?
અનીલ :- મને આવાત ની જાન નહતી કેમકે આકાશ એ મારા ધરે આવ્વાનુ બંધ કરી દીધું મારા સાથે પણ ઓછી વાત કરતો બીજી બાજુ મારી બહેન ને બહેલાવી ફોસલાવી ને તેના સાથે સંબંધ બાધીને તેને પ્રેગ્નન્ટ કરી ને તેની જીંદગી બરબાદ કરી નાખી
ખાન:- તેએ તેનું જીવન ટુંકાવી નાખ્યું ?
અનીલ :- ના સાહેબ હું ન કરી શકું !
ખાન :- તારી બહેનનું આકાશ સાથે નુ ચક્કર તને કયારે ખબર પડી ?
અનીલ :- તેની સુસાઈડ નોટ મા જે મારી પાસે જ છે પરંતુ તેના ખૂન મા મારો કોઈ હાથ નથી.
ખાન :- તું ફીકર ના કર મે કાતિલ ને સજા અપાવીનેજ જંપીશ તુ જા બોલાવ ત્યારે હાજર થજે
ખાન વારા ફરતી અનીતા કપીલ ને અનીલ ની જુબાની બેથી ત્રણ વાર વાચી પરંતુ કોણ સાચું છે તે સમજવુ મુશ્કેલ છે
ખાન પોતાના કલીગ ને વાત કરતાં કહયું કે આ કેશમાં આ છોકરાઓ ખૂન નુ આટલું પ્લાનિંગ ન કરી શકે કઈક તો મિસિંગ થાય છે જે છુટી રહયું છે ફરીથી ત્રણેય ની જબાની વાંચી ને બોલ્યા શું આ કેશમાં એક વ્યક્તિ છુટે છે
તેના કલીગ એ ઉત્સાહ થી પુછ્યું કોન સાહેબ ?
ખાન આકાશ ના પિતા મિ.જગદીશ તેઓ ને ઓફિસમાં બોલાવો.
મિ.જગદીશ હાજર થયા
ખાન :- એ મિ.જગદીશ ને બે ત્રણ ભાવુક શબ્દોસી વાત સરૂ કરતા કહયું તમારો આકાશ ન રહયો ન તમારા પત્ની જીવીત છે ન તમારૂ રાજનેતીક કેરીઅર રહયું આ કેશ મા જો અનીતા દોશી હશે ( મારા હિસાબે તે બે ગુના છે ) તો તેના સાથે બે જિંદગી નો અંત છે એક અનીતા ને તેનું આવનારૂ બાળક જેનો તો કોઈ ગુનોજ નથી ને તે તમારું અંસ છે.જો બારક પોતાની આંખ જેલમાં ખોલે તો તેનું જીવન કેવું હશે ? કારણ કે અનીતા પર ગુનો સાબિત થાય છેતો ચવુદ વરસ ની જેલ છે !
શું તમે ચાહો કે અનીતા ને તેના બાળક ની જિંદગી ખરાબ થાય ?
આ સાભતા તેઓ ધ્રુસકે ધ્રુસકે રોઈ પડયા ને બધીજ વાત ખાન ને કરી.
આજથી બે વરસ પહેલાં મારી પત્નીનું કાર એકસીદન્ટમા મૃત્યુ થયું થોડો તાઈમ આકાશ પણ ઉખડો ઉખડો રહેતો અચાનક તેમાં બદલાવ આવ્યો સ્તાઈલ મા રહેવાનું મોજમસ્તી કરવી તેને આગળ.ત્રણ છોકરીઓ ની જિંદગી ખરાબ કરી તે મને બહારથી ખબર પડી મે મારા ફામહાઉસ પર એક સ્પાઈ કેમેરો ફીટ કયોઁ જેમાં તે લગભગ દસેક મહીના પહેલાં જાનવી ને ફસાવી મે તેને બે થી ત્રણ વાર કહ્યું પરંતુ તે મનતોજ નહતો આખરમા જાનવી એ સુસાઈડ કયોઁ ત્યારે પણ તેને સમજાવ્યો પરંતુ પથ્થર પર પાણી.
જયારે અનીતા ને લઈને આવ્યો બીજી વાર રવિવારે તે દિવસે હુ જોગાનુજોગ ત્યાંજ હતો તેઓ બંન્ને વચ્ચે હાથા પાઈ થઈ ને આકાશ ને માથામાં વાગતા તે બેહોશ હતો તેજ લાભ લઈ ને ચાકુનો ધા કરીને તેનું કારસ કાથી નાખ્યું રડતા રડતા
મિ ખાન એ તેઓ તરફ પાણી નો ગલાસ આપતા પુછ્યું તો..........

✡️ શું તેઓ નો જવાબ સાચોહસે કે?
✡️ કે અનીતા ને બચાવવા ની કોશિશ
કરશે ?

આગળ ના ભાગ મા જોઈએ