Humdard Tara prem thaki - 34 in Gujarati Love Stories by Fatema Chauhan Farm books and stories PDF | હમદર્દ..... તારા પ્રેમ થકી... - 34. સંજીવની માં અંવેશા મલિક

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 34. સંજીવની માં અંવેશા મલિક

કંગના રૂમમાં એક ખૂણે થી બીજે ખૂણે ચક્કર કાઢી રહી હતી , તો દેવ પણ કઈક ખૂણા માં બેઠેલો કઈક વિચાર માં હતો. જ્યારે અન્વેશા ને તો એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે તે હમણાં શું કરી નાખશે તેની ખબર તેને પોતાને પણ ન હતી. ત્યાં એક વધુ બેકિંગ ન્યુઝ ચેનલ ઉપર ફરી ચાલુ થઈ, જે યશ મલિક ની હતી.

બ્રેકિંગ ન્યૂઝ....

ઘણા વખત પછી યશ મલિક મીડિયા ની સામે
..

યશ મલિક એ મીડિયા ને આપ્યો ઠપકો, તેમ ના મતે જે ન્યુઝ સવાર ની બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે તેમાં દેખાડવા જેવું કંઈ ખાસ નથી આ ઉપરાંત તે કહે છે કે " જો એક ડોક્ટરે ઇજાગ્રસ્ત વ્યક્તિ ની મદદ ન કરી હોત તો તે બ્રેકિંગ ન્યુઝ કેહવાય, પરંતુ આ તો હવે ગમે તે બ્રેકિંગ ન્યૂઝ બની ગયું છે અને હા બીજી વાત સંજીવની ની તો તે માત્ર ડિપોઝિટ ઉપર જ પેશન્ટ ને તપાસે છે એવું તમને કોણ કહે છે ? તેમનો સ્ટાફ, ?કોઈ બોર્ડ મેમ્બર ?? નહિ ને...."

" તો તમે આ નક્કી કરવા વાળા છો કોણ ?? આ તદન ખોટી વાત છે , કેટલાક નિયમો માત્ર સુરક્ષા અને સલામતી માટે લેવાતા હોઈ છે ,પણ દરેક સાથે આવું જ થાય છે તે ખોટું છે ...તો પ્લીઝ કોઈ ડોક્ટર કે હોસ્પીટલ ને બદનામ કરવાનું છોડી દયો....."

🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️🎗️

હજી તો એક ઝટકો સહન થયો ન હતો ત્યાં બીજો એક વધુ ?? યશ મલિક આ ન્યુઝ ની એટલે કે શું તે સ્વરા ની પેહરેદારી કરતો હતો ?? આ તો સહન જ કેમ થાઈ? મલિક મેન્શન માં તો સન્નાટો છવાઈ ગયો અને અર્જુન ના મગજ માં પણ .....

અર્જુનનો ફેંકેલો પાસો તેની જ પાસે પરત આવ્યો હતો, શું સાબિતી હતી આ ન્યુઝ ની ...આજ સુધી ઘણા એ ઇલઝામ સંજીવની ઉપર મુકાયા હતા પણ તે બધા ના જવાબો આપતું ન હતું તો આ તો એક સામાન્ય ઘટના હતી અને તે પણ સારી તો પછી આનો આટલો બધો પ્રતિકાર કેમ થયો ?? શું આ બધું કનફેસન ડોક્ટર સ્વરા માટે હતું...??

જોકે આવો સવાલ એક પત્રકારે પૂછ્યો પણ ખરો...પણ જવાબ માં એક સામો સવાલ તેની ઉપર જ આવ્યો .શું આ ન્યુઝ માત્ર ડોક્ટર સ્વરા ના પ્રશંસા ઉપર હતી કે પછી હોસ્પિટલ મેનેજમેન્ટ ના આક્ષેપો ઉપર ની ? ? આનો જવાબ તો પેલા પત્રકાર પાસે પણ ન હતો. શું આપે તે ...??ગમે તે નામ લઈ તે પોતે તો ગયો જ સમજો...

અંવેશા ને તો અત્યારે સ્વરા ને તમાચો મારી દેવાનું ભૂત સવાર થઈ ગયું , ખબર નહિ કેવું મેગનેટ હતું સ્વરા પાસે કે ભાઈ તેની પાસે ખેંચાયા જ જતા હતા, તે તો નીકળી પડી હોસ્પિટલ જવા
.
.
.
.

..
.
.
.....

,,,,..
....
.............

.......
..........
.
.
.

.
.
..
.
.
.
.
.
.....
..
.
.
.
.
.
.
.
.
.
.
. કંગના રૂમમાં એક ખૂણે થી બીજે ખૂણે ચક્કર કાઢી રહી હતી , તો દેવ પણ કઈક ખૂણા માં બેઠેલો કઈક વિચાર માં હતો. જ્યારે અન્વેશા ને તો એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે તે હમણાં શું કરી નાખશે તેની ખબર તેને પોતાને પણ ન હતી. ત્યાં એક વધુ બેકિંગ ન્યુઝ ચેનલ ઉપર ફરી ચાલુ થઈ, જે યશ મલિક ની હતી.