Prem - 2 in Gujarati Short Stories by Hareshsinh books and stories PDF | પ્રેમ - 2

Featured Books
Categories
Share

પ્રેમ - 2

મોહનજી અને હમીરજી બંને બજારના રસ્તે જતા હતા ત્યારે બજાર આખું ખાલી હતું બજાર કઈ પણ માણસ ન તું દુકાન'દાર પોતાની દુકાનો માં નીચા મોઢે ઉભેલા આ બધી જોતા - જોતા મોહનજી અને હમીરજી જઇ રહા હતા ત્યારે એક દુકાન'દાર તેમન જોઈને તેણી પાસે બોલાવે છે બંને યુવાન તે દુકાન'દાર પાસે ગયા.

"મરવું છે કે શું" ! દુકાન'દારે કહ્યુ

મોહનજી :- "કેમ ભાઈ"

"તેમને ખબર નથી બાદશાહ ( શહેશાહ) ની દિકરી અહીં બજારના બહાર ના કિષ્ણ ભગવાન ના મંદિર માં ગઈ છે" !!!! દુકાન'દારે બોલ્યો

હમીરજી કહે :- તો શું

દુકાન'દાર :- "તો એમ કે તમને આમ જતા તેમના સિપાઈ જોઈ જશે તો તમારી જીવ નકમનો મુકિલમાં પડી જશે છે"

(દુકાન'દાર ને એટલું બોલતા જ સામેથી બજાર તરફ આવતી બાદશાહ ની દીકરી સાથે એક નાનાકડી સેનાની ટુકડી અને સાથે તેમની બે દાશી આવી રહી હતી. આ જોઇ દુકાન'દાર ડરતી અવાજે બોલ્યો !! એ તમે બંને અહીં મારી પાસે આવી નીચા મોઢે ઊભા રહેજો નહીં તો તમે તો મસો પણ મને પણ મરાવસો.

દુકાન'દાર ની વાત માની બંને યુવાન દુકાન'દાર પાસે ગયા અને નીચા મોઢે ઉભા રહા. થોડીવાર બાદશાહ દિકરી ની સહિત તેની બંને દાશિઓ અને સેનાની ટુકડી તે દુકાના સામે થી જતી હોય છે કે તારે બાદશાહ દિકરી ઊભી રહે છે.અને એક સિપાઈ ને કહે છે ! "હમને છુનાહે કી અહા ચૂડીયા બોહોત અચ્છી મિલતી હૈ".

સિપાઈ :- "જી , હા , માફ કરના છોટા મુ ઓર બડી બાત આપકે પાસ તો ઇસેભી અચ્છી ચિડિયા હે તો આપકો અહાકી
ચિડિયા ખારિદની હે"

"સિપાઈ , તુમ નહિ સમજ પાવેગે તું સિફ હમે ચિડિયો કી દુકાન પર લે જવો"

સિપાઈ :- "જી , જરૂર"

(એટલું બોલ્યા અને પછી જયાં મોહનજી અને હમીરજી બંને ઉભા હતા તે દુકાને જઈને)

"અહા પર ચિડિયો કી દુકાન કહા હૈ " ! સિપાઇ કહ્યુ

"માલિક ઈશી લાઈન મેં ૩ દુકાન હૈ વહા ચિડિયા મિલતી હૈ" ! નિચે મોઢે દુકાન, દાર બોલ્યો

સિપાઈ રાજકુમારી પાસે જઈને કહે:- "રાજકુમારી એ દુકાન, દાર કહે રહા કી એસી લાઇન મેં ચિડિયો કી દુકાન હૈ"


(રાજકુમારી રૂબીજા કહે :- "ચલીએ તો હમે લે ચલે"
રાજકુમારી રૂબીજા ને દુકાન તરફ જતા હોય છે દુકાન માંથી મોહનજી નીચા મોઢે આડી નજરે રાજકુમારી રૂબીજા ને જોઇ રહ્યા હતા જાણે રાજકુમારી રૂબીજા ના સુંદરતા પર ગાયલ થઈ ગયા હોય એવી રીતે જોઇ રહ્યા હતા ત્યારે દુકાન, દાર ની નજર મોહનજી પર પડે છે.

આ રીતે મોહનજી રાજકુમારી રૂબીજા ને જોઇ રહેતા દુકાન, દારે જોઇ કહે :- "એ ભાઈ મરાએ કે શું"

જાણે મોહનજી તો રાજકુમારી રૂબીજા ની સુંદરતા જો ગાડો નાં થઈ ગયો હૈ એવી રીતે જોઇ રહો હતો દુકાન, દાર તો ધીમી અવાજે મોહનજી ને બોલતો જાઈ છે પણ મોહનજી તો સાંભળતો જ નતો દુકાન, દારે મોહનજી નું બાવડી પકડી ધીમેથી હાથ હલાવો.

તો પણ મોહનજીની નજારો તો રાજકુમારી રૂબીજા પરથી હટતી નતી હમીરજી દુકાનમાં પડેલા માટી નાં માટલા માંથી થોડુંક પાણી હાથ માંથી લઈ મોહનજી નાં ચહેરા પર છાટે છે મોહનજી તરતજ હમીરજી તરફ જોવે છે

હમીરજી કહે :- "ભાઈ રાજકુમારી ગમી ગઇ લાગે છે"

મોહનજી કહે :- "હા"

રાજકુમારી રૂબીજા ચીડિયો દુકાને તેમની દાશીઓ સાથે ખરીદતી હતી.રાજકુમારી રૂબીજા ને જોઈને મોહનજી બોલ્યા ! હું આ રાજકુમારી થી પ્રેમ કરવા લાગ્યો છું.

આગળ વાંચવા અને જો શું મોહનજી તેમની દિલ ની વાત રાજકુમારી રૂબીજા ને કશે.