પોલીસ ની નાકામયાબ તપાસ ને કારણે મિ.જગદીશ એ સીબીઆઈ ની તપાસ ની માંગ ને કારણ સીબીઆઈ ને આ કેસ સોપી દિધો.
બીજી બાજુ આ કેશ એ ચકચાર મચાવી હતી છાપામાં ભરી ભરી ને ખબરો છપાતી શું મિ.જગદીશ ની દુશ્મની નો નતીજો છે ? કે પછી મિ.જગદીશ ના અનેટીક સંબંધો નો ? કે આકાશ કોઈ ગેગમા કામ કરતો હતો ?
આ ટાઈપ ના હેડીંગ આવતા હતા જેઠી કરીને અનીતા ને થોડી ધરપટ રહેતી હતી.
સીબીઆઈ ઓફીસર ખાન બઉજ હોસ્યાર ઓફીસર હતા જેથી કેશ તેને સોપ્યો હતો તેઓએ બવજ બારીકાઈથી તપાસ આરંભ કરી.
પહેલા તો મિ.જગદીશ ના નોકરીની પુછતાજ થી ને તેમાં એક પોઈન્ટ ખાન એ પકડી પાડયો જે પોલીસ થી છુટી ગયો હતો.
ખાન એ નોકરીની જબાની જે પોલીસને આપી ને જે તેઓ ના સમકક્ષ આપી તેમાં બે ત્રણ વાતો નો ખુલાસો કરવાનો હતો કે જયારે પણ આકાશ ફામહાઉસ પર આવ્વાનો હોય તો આગલે દિવસેજ નોકરને કહેતો કે મને કામ છે ને તારી કાલે છુટટી છે આમ કેમ કરતો ?
ને બીજું તે ફામહાઉસ ની એક ચાવી પોતે કેમ રાખતો હતો ? આ તપાસ નો મુદ્દો હતો.
નોકર ના સ્ટેટમેન મા ઓફીસર ખાન એ એક વાત એ પકડી લીધી કે તે સામે રોડ થી આવી રહયો હતો ત્યારે એક છોકરી રિક્ષા માં બેસી ને જઈ રહી હતી.
મિ.ખાન આ દિશામાં પહેલ કરી કે હવે એ તપાસહાથ ધરી કે આખર તે છોકરી હતી કોન પુછતાજ તે ઈલાકા ના રિક્ષાવાળો થી ચાલું થઈ પરંતુ તે ઈલાકા નો એકપણ રિક્ષાવાળો નહતો .
હવે મિ.ખાન એમ ગુચવાયા કે શું આ કોઈ પ્રિપ્લાનિંગ મડર હતું ?
સવાલો મા ઉલજેલા મિ.ખાન ને મળવા મિ.જગદીશ આવ્યા ને એકજ સ્વાસમા ચાર પાંચ પ્રશ્ર્નો પુછયા પરંતુ ખાન પાસે એકેય જવાબ નસતો.
મિ.જગદીશ મિ.ખાન ને રિક્ષાવાળા નુ પુછ્યું તે દિશામાં કઈ થયું ?
તેઓએ ફક્ત એટલુંજ કહયું કે તપાસ ચાલુ છે.
ત્યારે મિ.જગદીશ એ ખાન ને કહયું કે આપણે છાપામાં આપ્યે સાથે ઈનામની લાલચ તો કઈ હાથ લાગી શકે.
ત્યારે ખાન બોલીયા આવું ન કરી શકયે કારણકે ખૂની અલડઁ થઈ જશે ને જો પેલા રિક્ષાવાળા ને પતાવી નાખે તો ખેલ ખતમ એના માટે કઉક બીજું વિચારયે !!
મિ.જગદીશ ત્યાથી જતાં રહયા ને તપાસ ગોકુળગાઈ ને જેમ આગળ વધી
મિ.ખાન પર અપક્ષ નો દબાવ હતો કારણકે કેટલાય નેતાઓ પર સક હતો.
કેશ થોડો ધીલો પડયો છાપામાં આવતો બંધ થયો.
બીજી બાજુ અનીતા પણ ગુમસુમ રહેતી રાબેતા મુજબ ધર થી કોલેજ ને કોલેજ થી ધરે કપીલ શાથે આવે ને બંન્ને મા ફકત વાત કોલેજ ને લઈ ને થાય.
અનીતા રાબેતા મુજબ કોલેજ જતી ને અભ્યાસમાં બરાબર ધ્યાન કેન્દ્રિત કયોઁ કપીલ પન હવે બીન્દાસ હતો.
આકાશ ના કેસ ના લગભગ ત્રણેક મહિના થયા પરંતુ તે દિશામાં કોઈ જ કાર્યવાહી આગળ ન વધી.
એક દિવસ સવારે અનીતા બ્રસ કરતી હતી ત્યારે તેને વોમીટ થઈ જે પહેલાં પણ થઈ હતી પરંતુ આ વખતે તેને કઈ અલગજ લાગ્યું.
અનીતા ના માતા એ તેને ફેમીલી ડોક્ટર પાસે જવા કહયું આજે કોલેજમાં જતા પહેલા ત્યાં જજે .
કપીલ કોલેજ માટે લેવા આવ્યો ત્યારે અનીતા એ કહયું ડોક્ટર ને ત્યાં થઈ ને જઈશું .
ડોક્ટર ને ત્યાં તપાસ કરી ને કહ્યું કે અનીતા તુ પ્રેગ્નન્ટ છું આ સાભળી ને અનીતા ને કપીલ ના હોસકોસ ઉડી ગયા આ શું ?
કપીલ હવે શું કરી શું ? અબોર્શન કરાવી લઈ એ ?
ત્યારે ડોક્ટર એ ના પાડી કેમકે ગભઁ અઠીં મહિના નો હતો જે પોસીબલ ન હતું.
અનીતા જો ધરમા ખબર પડશે કે આ પાપ કોનું છે ત્યારે શું જવાબ આપીશ ?
ને જો વાત બહાર ખબર પડેતો તો આકાશ નું નામ લેતા પુરી અલાબલા પોતાના પર આવે કપીલ આપણા પાસે હવે કોઈ જ વિકલ્પ નથી. હુતો સુસાઈડ કરી લઈશ.
ત્યારે કપીલ થોડો ગુસ્સે થઈ ને કહયું કઈ પણ રસ્તો નીકળશે એવા ખોટા પગલાં ન લઈશ.
હુ જોવું છું !
અનીતા ને ધરપડ થઈ
✡️ હવ પ્રશ્ર્ન એ થાય છે કે શું અનીતા ના
પિતા ને પ્રેગ્નન્ટ છે તે ખબર પડતાં શું
એકસન લેશે ?
✡️ કે પછી જીવ ના જોખમે એબોર્શન
કરાવસે ?
આગળના ભાગ માં જોઈએ