શું એ એપ ના ફોલ્ડર માં એવા વિભસ્ત ફોટો હતા ફોલ્ડર નીચે નામ નેતેમા એ છોકરી ના ફોટો જોઈને અનીતા બધુંજ જાણે સમજી ગઈ ?
અનીતા ને એવાત નો ખુલાસો થયો કે હોય ન હોય આ બધી છોકરીઓ ને ફસાવી ને જરૂર બ્લેકમેલ કરી તેના સાથે ફક્ત સેક્સ હવસ ના માટેજ ફસાવતો હતો પોતાના ફોટો જોઈને એને પણ પોતાના સાથે ફ્રોડ થયાનો એહેસાસ થયો ને મગજમાં જાણે બદલાની ભાવના ઉભી થઈ ને કઈપણ કરી ને બદલો લેવોજ એવું મનોમન નક્કીકર્યું.
આકાશ ને વોસરૂમ થી આવતા જોઈ ને તેનો મોબાઈલ મુકી દીધો પરંતુ તેને મોબાઈલ મુકતા આકાશ જોઈ ગયો હતો પરંતુ તે અંજાન થઈ ગયો.
આકાશ સીધો અનીતા આગળ આવી ને ઉભો થઈ ગયો ને અનીતા કઈ બોલે તે પહેલાં તો તેને બાહોમાં જકરવા ગયો પરંતુ અનીતા તેના થી છુટવાની કોશિષ કરી આ જોઈ આકાશ વધારે આક્રમક થયો ને પુછ્યું શું થયું જાનું ?
ત્યારે હાથ છોડાવતા અનીતા બોલી આકાશ તુએ કેટલી છોકરીઓ ને ફસાવી છે હું બધીજ ખબર પડીગઈ છે
આકાશ થોડો મુસકાઈ ને બોલ્યો તારો પાંચ મો નંબર છે .
ત્યારે અનીતા ગુસ્સે થઈ ને ત્યાં ફ્રૂટ ની દિશામાં પડેલું ચાકુ ઉથાવી ને મારવા ગઈ બંન્નેમાં ખુબ જપાજપી થઈ ને આ શું ............
ચાકુ જે રીતે અનીતા એ પકડયું હતું કે આકાશ ને વાગી જાય પરંતુ બન્ને એ રીતે પકડ હતી કે અનીતા ના હાથમાથી ચાકુ પડી ગયું ને અનીતાએ આકાશ ને જોરથી ધકકો વાગતા તે તેની પાછળ ની દીવાલ પર જોરથી તકરાયો જેના કારણ તેને માથા મા ધા થયો ને ખુન નીકળવા લાગ્યુ .
બીજી બાજુ દરેલી અનીતા જેમતેમ તેની વસ્તુઓ જે બરાબર ચેક કરી ને લઈને ફામહાઉસ ના બહાર નીકળી ને રિક્ષા પકડી ને નીકળી ગઈ.
ત્યાજ સામેથી આવતો ફામહાઉસ સંભાળતો નોકર ફકત એટલુંજ જોયું કે કોઈ છોકરી અંદરથી નીકળી ને રિક્ષામાં બેસી ને નીકળી ગઈ પરંતુ તે તેને ઓળખ તો નહતો.
નોકર ફામહાઉસ પોહચી ને જોઈ ને એક ચીસ પાડી ને બહાર ભાગી આવ્યો ને પહેલા આકાશ ના પિતા ને ફોન કયોઁ ને બધી હકીકત કહી આ સાભળતા જાણે હવે શહેરમાં ભુચાલ આવ્વા ની ભીતી થઈ
મિ. જગદીશ એક રાજણીતી મા એક જાણીતું નામ હતું તેથી તેના રૂતબાનું ને દબદબો પણ એવોજ હતો .
લગભગ વિસેક મિનિટ મા પુરૂ પોલીસ મહેકમો ત્યાં હાજર થઈ ગયો નહીં પુરા શહેરમાં એકજ ચર્ચા આ ખુન હતું કે એકસિડાન તેની તપાસમાં લાગી ગયા પરંતુ કહાણી ની કોઈ પણ કડી હજુ મળી નહતી.
હાવલા કાવલા મિ.જગદીશ એકજ વાત પર અડીયા કે કોઈ રાજકીય દુશ્મન નુ કામ હોઈ શકે પરંતુ તેને હું છોડવાનો નથી.
આકાશ નો મૃત્યુ ના સમાચાર આગની જેમ પસરી ગયા ને આ વાત ની ખબર અનીતા ને થઈ તેની દિલ ની ધરકણ વધી ગઈ.
બીજે દિવસે સવારે રાબેતા મુજબ કપીલ અનીતા ને લેવા આવ્યો ત્યારે અનીતા તેના સાથે ચુપચાપ જતી રહી કારણકે આકાશ ની વાત બધાને ખબર પડીજ ગઈ હતી ને અનીતા મનોમન એવું નકકી કયુઁ કે પોતાના ચહેરા પર કોઈજ ભાવ નહીં આવ્વાડે જેથી કોઈને તેના પર સક જાય ને આજે કોલેજ નો માહોલ પણ જોવો હતો બીજું એ કે આકાશ શાથે ના તેના અનેતીક સંબંધો ની કોને ખબર નહોતી તેથી બિન્દાસ હતી.
કપીલ બાઈક ચલાવતા અનીતા ને પુછ્યું ખરૂ થયું આકાશયાનુ ?
જવાબ મા અનીતા એટલુંજ બોલી એના પપ્પાની કોઈ જોડે દુશ્મનીનો કોઈએ બદલો લીધોછે એવું છાપામાં આવ્યું છે.
બન્ને કોલેજ પોહચ્યા ત્યાં ફકત આકાશ નીજ વાત ચાલતી હતી ત્યાજ માઈક મા અનાઉસમેન્ટ થયું કે આકાશ ના મૃત્યુ ની ખબર મળી છે ને તેના પિતા આ કોલેજના ટ્રસ્ટીશ્રી હોવાથી આપને બે મીનીટ નું મોન પાળ્યે ને બધા એક લાઈનમાં ઉભા થઈ ગયા.
આજે કોલેજમાં ફક્ત આકાશ નીજ ચર્ચા ચાલી તેના સારા નરસા પાસા ની વાતો થઈ.
સાજે કોલેજથી ધરે જતા અનીતા ના પિતાએ પણ આજે કોલેજમાં શું થયું તે પુછ્યું કારણકે આ સમાચાર પુરૂ છાપું ભળી ને હતું.
મિ.જગદીશ ના રૂઆબ ને રૂતબાનું એવું હતું કે આકાશ ની લાસ નોકે તે રૂમનો એકે ફોટો કે વિડીયો વાયરલ ન થયો.
આમને આમ પંદરેક દિવસ નીકળી ગયા કેટલાયે પર સક સંકા પછી પણ કોઈજ રીઝલ્ટ નોહતું
રોજ છાપા મા પોલીસ ની ના કામયાબી ની થેકડી ઉડતી હતી.
✡️ શું આકાશ ના ખુન નો કોઈડો
ગુચવાતોજ જતો હતો ?
✡️ ત્યાં એક કડી હાથ લાગી ને તે તપાસ
સીબીઆઈ ના હાથમા હતી તે શું હસે
આગળના ભાગમાં જોઈએ