Vasna ke Prem - 2 in Gujarati Motivational Stories by Mustafa Moosa books and stories PDF | વાસના કે પ્રેમ - ભાગ 2

Featured Books
Categories
Share

વાસના કે પ્રેમ - ભાગ 2

કપીલ સ્વભાવે શંત પરંતુ જો કોઈ કામ પર લાગે તો પુરુ કરીનેજ જંપે એવા હાલાત હોવાથી કપીલ ને એક વાત સુજી કે ભલે અનીતા મારી જોડે આવો વહેવાર કરે પરંતુ તેની ભલાઈ માટે મને કઈપણ કરવું પડશે ને વિચારો મા ખોવાઈ ગયો.
આજે કોલેજમાં અનીતા ન દેખાયતો તેના મોબાઈલ પર ફોન કયોઁ જે આઉટ ઓફ કવરેજ આવતો હતો
અનીલ એ કપીલ ને પરેસાન દેખીને તેને વાત કરીને પુછયું.
કપીલ :- દોસ્ત કઈ ખાસ નથી !
અનીલ :- તો પછી આમ કેમ બેઠો છું ?
કપીલ :- સીધોજ સવાલ કર્યો યાર અનીતા આજ કાલ બદલાઈ ગઈ છે તે આકાશ ના સાથે વધુ ફરે છે તેથી પરેશાન છું ! આકાશ નુ બેગ્રાઉન શું છે ?
અનીલે :- માડી ને વાત કરી કે જાણીતા બિલ્ડર ને રાજકીય મોભો ધરાવતા મિ દેવરાજ નો એકનો એક છોકરો છે પૈસો એટલોકે સાત પહેરી ખાય અને બીજી આકાશ ની ઓળખાણ કોલેજમાં સેક્સ ટોઈ ની છે કેમ કે તે કેટલીએ કોલેજયન છોકરીઓ ને ફસાવી ચુક્યો છે પરંતુ કોઈપણ તેના અગેઇન જઈ નથી શકતું કેમકે મિ.દેવરાજ આ કોલેજના ટ્રસ્ટી છે
કપીલના તો પરસેવા છુંટી ગયા કયા અનીતા સાથે આ વિચાર આવતા તે કોલેજ થી નીકળી ને સીધોજ અનીતા ને ધરે ગયો.
અનીતા ના પીતાને માડીને બધીજ વાત કહી તેઓએ પણ અનીતા ને ફોન કયોઁ પરંતુ આઉટ ઓફ કવરેજ આવતો તેના પીતા તો રાતાપીળા થઈ ગયા.

અનીતા ના પિતા લગાતાર ફોન કરતાં હતા પરંતુ તેનો ફોન લાગતો જ નહતો હવે તેઓએ મનોમન નક્કી કયુઁ કે આજે તો તેની ખેર નથી.
બીજી બાજુ અનીતા જાને આકાશ સાથે આસમાન માં ઉડતી હોય તેવો અનુભવ કરતી હતી.
આકાશ :- આજે ગરમી ધણી છે કઈ બીયર પીએ
અનીતા :- ના આકાશ હું નહીં પીવું કેમકે તેમાંનસો હોય છે ને હા તને પણ નહીં પીવાડવ હસીને કહ્યું
આકાશ :- ના બાબા કઈ નહીં થાય બીયર કઈ દારૂ થોડું છે જવનું પાણી છે ને જો તને નથી પીવું તો તારા માટે ઠંડો જુસ પણ છે હું લઈ આવું છું ઓકે
અનીતા :- ઓકે
આકાશ થોડીવાર પછી એક હાથમા બીયર ને બીજા હાથ મા જુસ લઈને આવ્યો ધેનતે રેન........ કહી ને અનીતા ને આપ્યો તમારા માટે જુસ
અનીતા ગરમી થી પરેશાન હોવાથી ત્રણ ચાર ગુટ મા પીલીધુ પરંતુ તેને થોડી વાર પછી કઈક મસ્તી સુજી જાણે એ ભાન ભુલી ને નાચવા લાગી કઈક અલગ એહસાસ ને મસ્તીમાં હવે બંન્ને ભાન ભુલી ને એક બીજાના આલિંગનમા ચુંબન કરતા કરતા ન કરવાનું કામ કયોઁ. ( આ ભાગ રૂપી વાતાઁ નો એક અંસ માત્ર છે અહીં વરણ ને કોઈપણ રીતે એવા ખોટા કામ માટે કયારેય પ્રોત્સાહન નથી આપતું એવો કોઈપણ લેખક નો ઈરાદો નથી તેની નોંધલેવી.) ને જયારે અનીતા હોસ મા આવતા જાણે પોતે અપરાધ ભાવ અનુભવ્યો જયારે આકાશ ને અંનસ માત્ર નો પસ્ટાવો નહતો આ જોઈને થોડું અજુગતું પણ અનીતા ને લાગ્યું.

અનીતા ની વાર જોઈને બેઠેલા તેના પિતાએ આવતા વેત તેના પર ટુટી પડયા કે તારા અને આ આકાશ કોન છે જેના સાથે તારા આડા સંબંધ છે ?

અનીતા :- ધભરાયેલ અવસ્થામાં જાણે કે તેના પિતા ને ખબર પડી હોય તેવા દરથી ધીમા સાદે કહ્યું કોણ આકાશ ??

આ સાભળતા રાતાપીળા થતા અનીતા ના પિતાએ એક લાફો જીકયો .

ના લાયક તુ મને બેવકૂફ સમજે છે તેના પિતા ના ઉચા સ્વર જયારે કપીલે સાભળ્યા કે તે તરત દોડી આવ્યા.

કપીલ ને આવતો જોઈને અનીતા સમજી ગઈ હોયનહોય આ વાત મારા પિતા ને પોહચાવનાર આજ છે .

હજુ કપીલ કઈ બોલે એ પહેલાં તો અનીતા બોલી કપીલ તું હમારા વચ્ચેના બોલજે .

અનીતા ના પિતા ગુસ્સેથી બોલ્યા કપીલ પણ આપણા પરિવાર નોજ હીસ્સો છે.

અનીતા થોડી ઠંડી પડી ત્યારે કપીલે કહયું હું બધું સંભાળી દઈશ.

ત્યારે અનીતા ના પિતા બોલ્યા જો અનીતા તને કોલેજ જવું છે તો મારી એક સરત છે જો કપીલ સાથે જવા આવ્વાનુ રાખતી હોય તો થીક નહીં તો કોલેજ બંધ !

અનીતા બોલ્યા વગર પોતાના રૂમા ગઈ

અનીતા ના પિતા એ કપીલ ને પણ કહયું કે કાલથી સાથે આવ્વા જવાનું રાખ જે ને બધા છુટા પડયા.


✡️ હવે પ્રશ્ર્ન એ થાય છે કે શું અનીતા

કપીલ શાથે કોલેજ જશે ?

✡️ શું આકાશ અને કપીલ નો અનીતા ને

લઈને જધરો થશે ?


બધાય પ્રશ્ર્નો ના જવાબ હવેના ભાગ માં