રાયબહાદુરને પ્રમોશન મળી ગયેલું એમને ગૃહ ખાતાનાં ચીફ બની ગયા..
નાગા કબીલાનો નવો નવો સરદાર થયેલો રાવલો... એને સરદાર થવા સાથે સાથે જીવનસંગીની રોહીણી મળી ગઈ હતી. રોહીણી રાવલાનાં એમના કબીલાનાં રિવાજ પ્રમાણે લગ્ન થયેલાં. લગ્ન થયાંનાં થોડાં સમય સુધી તેઓને કબીલાની જેટલી હદ હતી એનાંથી બહાર ના જવાય એવો રીવાજ હતો. રાવલો અને રોહીણી બંન્ને ખુબ ખુશ હતાં...
આજે રાત્રે કબીલામાં એમનાં લોકનૃત્યનો જલસો બંન્ને નવવિવાહીત જોડીને બધાં શુભેચ્છા અને આશીર્વાદ આપવાનાં હતાં. રાવલાનાં પિતા જે અત્યાર સુધી કબીલાનાં સરદાર હતાં એ રાજા ધ્રુમન બધી તૈયારીમાં પડ્યાં હતાં આખા કબીલામાં આનંદ આનંદ હતો ત્યાં રાજા ધ્રુમનને એમનો ખબરી એમની પાસે આવી કાનમાં સમાચાર આપ્યાં રાજા ધ્રુમનનો ચહેરો પડી ગયો એમણે કહ્યું “આજનો કબીલાનો ઉત્સવ પતી જવા દે પછી વાત હમણાં કોઈને આ ખબર ના સંભળાવતો.” પેલો ચૂપ થઇ ગયો અને ઉત્સવની તૈયારીમાં પડી ગયો.
સાંજ થતાં થતાંમાં કબીલામાં ઉત્સવ ચાલુ થઇ ગયો બધાં આનંદથી નાચવા લાગ્યાં એમનું આદીવાસી લોકનૃત્ય છોકરીઓ છોકરાઓ કરવા લાગ્યાં એમની આગવી વિચિત્ર વેશભૂષા હતી બધાએ માથા પર પીંછા બાંધેલાં કમરે મૃત પશુનાં ચામડાનાં પહેરવેશ પહેરેલો હતો ગળામાં અને હાથમાં શંખની માળાઓ હાથી દાંતનાં કડા અને ચહેરાં પર ચિતરામણ કરેલું હતું એમાં કોણ કોણ નાચે છે ઓળખાતું નહોતું.
બધાં માટે ડુક્કરનું માંસ રંધાયું હતું અને મહુડા અને બીજી વનસ્પતિમાંથી આસવ બનાવામાં આવ્યો હતો એનાં મટકાં ભરેલાં હતાં. છોકરાઓ માટીનાં પ્યાલામાં બધાને આસવ પીરસતાં હતાં.
ધીમે ધીમે બધાને આસવ ચઢી રહેલો બધાં વધુ જોશમાં નૃત્ય કરી રહેલાં. રોહીણી અને રાવલો ખાસ લાકડાનાં થડમાંથી બનાવેલી ખુરશીઓ પર બેઠાં હતાં એમનાં ગળામાં સોના -ચાંદીનાં ઘરેણાં શંખ અને રુદ્રાક્ષ પહેરેલાં હતાં.
વાંસનાં થડમાંથી બનેલાં પ્યાલા જેવાં સાધનમાં એમને ખાસ આસવ પીરસવામાં આવે છે તેઓ પણ નશા અને આનંદમાં ઝૂમી રહેલાં.
ઉત્સવ બરાબર જામેલો. નાચગાન ચાલી રહેલાં બધાં નશામાં હતાં. રાજા ધ્રુમન પણ આસવ પી રહેલાં એમની નજર રોહીણી અને રાવલા તરફ હતી એમનાં ખાસ માણસોની ચારે બાજુ ચોકી હતી એમનાં સિપાહી જેવાં નાગા લોકોએ આસવ પીધો નહીં તેઓ રાજા ધ્રુમનનાં આદેશનું પાલન કરી રહેલાં.
રોહીણી અને રાવલો બંન્ને જણાં ઉભા થયાં બધાં લોક નૃત્ય એમનું કરી રહેલાં એમની સાથે જોડાયાં ખુબ નાચ્યાં પછી રાવલો રોહીણીને લઈને એનાં કૂબા જેવા ઘરમાં ગયો.
બહાર નાચગાન અને ઉત્સવ ચાલી રહેલો બીજા આદીવાસી કબીલાનાં કલાકારો મોટાં મોટાં ઢોલ ત્રાંસા વગાડી રહેલાં નૃત્યનાં ચોગાનમાં ચારે બાજુ મોટી મોટી મશાલ સળગી રહી હતી ત્યાં...
રાજાધ્રુમને એમનાં ખાસ માણસને ઈશારો કર્યો અને એ બંદી બનાવેલી એક ગોરી છોકરીને લઇ આવ્યો બધાએ એને વચ્ચે ઉભી રાખી એની આજુબાજુ નૃત્ય કરવાં લાગ્યાં. ધ્રુમને પેલીને આસવ પીવરાવ્યો પેલીએ કોઈ વિરોધ વિના પી લીધો એ પણ ડાન્સ કરવા લાગી.
રાજા ધ્રુમને પેલી છોકરીને પોતાની સાથે લઈને બીજા કૂબામાં (ઘર) માં લઇ ગયો. બહાર નૃત્ય ચાલુ હતો. કબીલાનાં છોકરાં છોકરીઓ છૂટથી આસવ પીને હવે છાકટા થયાં હતાં ધીમે ધીમે મશાલનું અજવાળું ઓછું થતું ગયું બધાં એકબીજાને વળગીને પ્રેમ કરી રહેલાં ચોકી કરનાર કબીલાનાં માણસો સિવાય બધાં ત્યાં નીચે સૂઈને પ્રેમ કરી રહેલાં ઉત્સવનો આનંદ માણી રહેલાં.
રોહીણી અને રાવલો એમનાં અંગત સજાવેલાં કૂબામાં ગયાં ત્યાં શણગારેલો ઢોળીયો હતો એમાં પડ્યાં ત્યાં અજવાળું નહીવત હતું રાવલાએ કહ્યું મારી રુહી તને જોઈ ત્યારથી તારી પાછળ પાગલ હતો તારાં તરફ બધાંની નજર હતી પણ હું ફક્ત તારો અને તું ફક્ત મારી થવાની હતી એમ પ્રેમાળ શબ્દો સાથે એને ચૂમી રહેલો.
રાવલો રોહીણીનો શણગાર -ઘરેણાં ઉતારીને એનાં વસ્ત્રો ઉતારી નિર્વસ્ત્ર કરી રહેલો. આછાં અજવાળામાં રોહીણીનો ગૌર દેહ ખુબ સુંદર લાગી રહેલો અંધારામાં એની નશીલી આંખો અને સફેદ દાંત ચમકતાં હતાં એ રાવલાને પોતાનાં તરફ આકર્ષી આમંત્રણ આપી રહી હતી રાવલાએ એનાં નિર્વસ્ત્ર દેહ તરફ નજર કરીને કહ્યું “વાહ સુંદરી તું તો સ્વર્ગની અપસરા જેવી દેખાય છે તારું તન બદન મને લલચાવી રહ્યું છે.”
રાવલાએ એનાં ધોળા કબૂતર જેવાં સ્તનને ચૂમ્યાં.. ચાટવા અને ચૂસવા લાગ્યો. એનાં આખાં તનમાં તરવરાટ અને જોશ ઉભરાઈ આવ્યો બંન્ને જણાં એકમેકનાં તનને સ્પર્શી ચુમતાં ઉશ્કેરી રહેલાં રાવલાએ પોતાનાં વસ્ત્રો દૂર કરી સાવ નગ્ન થઇ ગયો બંનેનાં નિર્વસ્ત્ર શરીર એકબીજાને ચોંટીને મૈથુન કરવા લાગ્યાં.
રોહીણીનાં આહ ઉહનાં અવાજોમાં એમનો મૈથુનનો પ્રેમ પરાકાષ્ઠા આંબી રહેલો બંન્ને જણાંએ ખુબ પ્રેમ કર્યો અને સંતૃપ્ત થઈને એકબીજાની ઉપર વળગીને સુઈ રહ્યાં.
રાવલાએ એને ચુસ્ત ચુંબન કરીને કહ્યું “મારી રુહી તારાં વિનાં મારુ જીવન અને સંસાર સુનો હું ભાગ્યશાળી છું કે તું મને મળી... તું મારાંથી વધુ ભણેલી ખુબ સુંદર છે તને કદી એકલી નહીં મુકું રખેને કોઈની નજર લાગી જાય”.
રોહીણીએ કહ્યું “હું પણ તને ખુબ પ્રેમ કરું છું આખા કબીલામાં તું બહાદૂર અને ગુણીયલ છું તારી નજર ચોખ્ખી છે તું બહું સારો છે તારામાં મારુ સુખ છે હવે.”
બંન્ને જણાં પ્રેમ કરતાં કરતાં સંવાદ કરી રહેલાં ત્યાં કબીલાનાં રાજા ધ્રુમનનાં કુબામાંથી ચીસનો અવાજ આવ્યો રાવળો ધડ કરતો ઉભો થઇ ગયો એણે ઉતાવળથી એનાં વસ્ત્રો પહેરવાં માંડ્યા અને કૂબામાં રહેલી તલવાર ધારીયું લીધું અને વીજળી વેગે બહાર નીકળ્યો.
એણે જોયું એનાં પિતા ધ્રુમન ઘવાયેલાં કૂબાની બહાર પડેલાં અને ગોરી છોકરી ગભરાયેલી રડતી એમની બાજુમાં ઉભી હતી.
*****
વધુ આવતા અંકે - પ્રકરણ -82