MY favorite Upcoming prabhas's movies in Gujarati Film Reviews by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | MY favorite Upcoming prabhas's movies

Featured Books
Categories
Share

MY favorite Upcoming prabhas's movies

MY fevourite Upcoming prabhas's movies
1. Adipurush
2. SALLAR
3.project:k
4: spirit

આટલી ફિલ્મો માટે હું ખુબ જ ઉત્સાહિત છું જોવા માટે

સલાર ના ડિરેક્ટર પ્રશાંત નીલ છે જેમને kgf ડિરેક્ટ કરી છે.

Adipurush ના om rout છે જેમને તન્હાજી બનાવી હતી..

Spirit ને nag ashwin બનાવી રહ્યા છે જેનું બજેટ 600cr ઉપર છે

Spirit movie કબીર singh ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી બનાવી રહ્યા છે

અને ખાસ વાત કે આ બધી ફિલ્મના મુખ્ય પાત્રમાં બાહુબલી પ્રભાસ આપણને જોવા મળશે...

અત્યારે ભરતમાં કોઈ પેન ઇન્ડિયન star છે તો એ માત્ર પ્રભાસ છે, બાહુબલી ને જ જોઈલો તેમની average movie નું કલેકશન 450 કરોડ ઉપર હોય છે, બાકી વાત જ ન પૂછો

Adipurush ની વાત કરીએ...

નામસ્કાર મિત્રો હું વિશેષ ફરી એકવાર આપની સમક્ષ પ્રસ્તુત છું એક એવી ફિલ્મના વિષય સાથે જે કદાચ આવાનારા સમયમાં ઇતિહાસ રચશે ..



Adipurushનું હિન્દી teaser prabhas ના birthday ના દિવસે ભવ્ય રીતે અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મ ભૂમિમાં સરયું નદીના કિનારે પ્રસ્તુત કરવામાં આવ્યું જેમાં Adipurushની આખી ટીમ હાજર રહી.

ત્યારબાદ ટીમ દિલ્હીના રામલીલા મેદાનમાં ગઈ અને prabhas ના હાથે गांडीव ચલાવીને રાવણ દહન કાર્યક્રમ કરવામાં આવ્યો,


હવે આપણે એક નજર નાખીએ teaser ઉપર, શરૂઆતમાં ભગવાન શ્રી રામ જળમાં ધ્યાન લગાવીને બેઠા છે તેના દર્શન થાય છે

ત્યાર પછી તેઓ ધ્યાનમાંથી બહાર આવીને राक्षस સંહાર કરે છે તે દ્રશ્ય આવે છે,

આખી મૂવી motion capture technology thi શૂટ કરવામાં આવી છે, ત્યારબાદ સમુદ્ર દેવતાની આરાધના બાદ સમય વિતી જતાં તેમની ઉપર ક્રોધિત થતાં સમુદ્ર ઉપર બાણ ચલાવતો સીન આવે છે,

ત્યારબાદ લંકા ઉપર વિજય મેળવાવા રામ સેતુ ઉપર સમસ્ત વાનર સેના સાથે જતાં પ્રભુ શ્રીરામ,નજરે પડે છે,


આ પછી હનુમાન હવામાં 100 જોજન સમુદ્ર ને પાર કરવા વાયુવેગે જતાં જોવા મળે છે

ત્યારબાદ પ્રભુ શ્રીરામ અને રાવણનું યુધ્ધ વચ્ચેની થોડી જલકો જોવા મળે છે

ઉપરના સિનમાં તમે જોઈ શકો છો પ્રભુ શ્રીરામ હનુમાન ના હાથ ઉપર વિરાજમાન થઇ પ્રચંડ ગતિથી રાવણ સંહાર કરવા જઈ રહ્યા છે.

Teaser ના આખરી પળોમાં જયશ્રી રામ જયશ્રી રામ નું bgm વાગ્યા કરે છે જે ghosbumps લવાવામાં સફળ નીવડે છે,

હજુ ફિલ્મમાં અમુક જગ્યાએ vfx અને cgi નું કામ ચાલી રહ્યું છે જેથી ફિલ્મ 16 jun 2023 ના રોજ આવશે,

Dilouge જેને manoj muntashir tiwari sir e લખ્યા છે. જે teaser મા જોવા મળે છે

1.धस जाए ये धरती
या चटक जाए ये आकाश.
न्याय के हाथ होकर रहेगा,
अन्याय का सर्वनाश….

2.
आ रहा हूँ मैं,
आ रहा हूँ न्याय के दो पैर से…
अन्याय के दस सर कुचलने…
आ रहा हूँ अधर्म का विध्वंश करने

हिन्दी ભાષામાં પ્રશાસને અવાજ bahubali ની જેમ જ હિન્દી અને મરાઠી ભાષાના અભિનેતા અને voice over artist sharad kelakar આપશે જેમનો અવાજ બહુ ભારે છે પ્રકાશનો પણ ભારે છે પણ થોડી જોડણી અને વ્યાકરણ અને telugu tuch ન આવે એટલે sharad sir આપશે એમને hindi version મા અવાજ



બાકી શું રહ્યું જયશ્રી રામ, જલ્દી સુધારાઓ સાથે આ ફિલ્મ આવે અને આપણા સાચા ઇતિહાસને આપણી સમક્ષ રજૂ કરે એવી અભિલાષા સાથે જયશ્રી રામ 🙏

મારી નજરે પ્રભાસની આવનારી આ બધી ફિલ્મો ભારતીય સિનેમામાં એક નવો જ ઇતિહાસ રચશે તમારું શું માનવું છે?