Bhayanak Ghar - 13 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 13

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ભયાનક ઘર - 13

એટલાં માં સીડી માંથી અવાજ અવ છે કે એના પેલા તુજ નાઈ બચી સકે, આ તારી છેલ્લી રાત છે એ સમજી લેજે, કારણ કે હવે તારું વાર જવા નો રસ્તો બંધ છે,
કિશન ભાઈ એ ફોન લગાવ્યો પણ કોલ પણ નાં લાગ્યો અને અચાનક ફોન બંધ થઈ ગયો.
કિશન ભાઈ : તું જેને મારવા ની વાત કરી રહી હોય એ આગળ તને એવા કાચા પોચા મકાન માલિક મળતા હસે પણ હું નાઈ, તરે સુ જોઈએ છે એ કે.
આત્મા : મારે તો કઈ નાઈ મારે આ ઘર અને હું એકલા રહવા માંગીએ છીએ કારણ કે આ ઘર મારા ખાસ વ્યક્તિ એ ગિફ્ટ માં આપ્યું છે અને હું તેને છોડી ને ક્યાંય ના જઈ સકુ...
કિશન ભાઈ : કોણ ખાસ વ્યક્તિ.... બોલ ?.......



આત્મા : એ તરે જાણવા ની જરૂર નથી.
કિશન ભાઈ : મે આ ઘર ખરીદ્યં છે એટલે હવે આ ઘર મારું થયું હવે બીજા નો કોઈ નો હક નથી.
( આ બધી ચર્ચા ચાલી રહી હતી, અને કિશન ભાઈ તે આત્મા સામે રૂબરૂ વાતો કરી રહ્યા હતા, કિશન ભાઈ ને કઈ આગળ તો દેખાતું ન હતું પરંતુ તે વાત સાંભળી શકતા હતા. )
કિશન ભાઈ : કઈ વાંધો નથી થોડી વાર પછી આ ઘર નાઈ કબાડ નો સમાન થઈ જશે,
એવા માં કિશન ભાઈ ને યાદ આવે છે કે ફોન માં રહેલી હનુમાનજી ની ચાલીસા થી પેલી વખતે તે કઈ નતી કરી શકતી, એમને યાદ આવતા જ તે ફોન ખોલી ને ચાલીસા વગાડવા નું ચાલુ કરી દે છે, એવા માં ત્યાં વધુ પવન ફૂકવા લાગે છે અને તે એમ કહે છે કે આ ફોન ને બંધ કરી દે.
ત્યાર બાદ આત્મા નો કંટ્રોલ ખોવાઈ જાય છે અને દરવાજો ખુલી જાય છે અને કિશન ભાઈ બહાર આવી જાય છે,
બહાર જતા બોલે છે કે હવે આ ઘર ગયું સમાજ, ત્યાર બાદ એ આત્મા બઉ ગુસ્સે થઈ જાય છે. અને કઈ કરી શકતી નથી, ત્યાર બાદ જેસીબી વાળા ભી ત્યાં આવી જાય છે અને કિશન ભાઈ તેમને મળી ને કહે છે કે ઘર માં ભલે બધો સામાન હોય પણ માટે એમાં કઈ સમાન નથી જોઈતો આ ઘર ને અહિને અહી તોડી નાખી ને ભુક્કો કરી નાખો, તમને 1 કલાક નો ટાઈમ અપૂ છું, તમે આ જમીન ને સાફ કરી ને ક્લીઅર કરી નાખ્યો, આ ઘર 1 કલાક પછી લાગવું નાં જોઈએ કે અહી કોઈ ઘર હતું,
એવું કહી ને ત્યાં એક ખુરશી માં બેસી જાય છે,
એવા માં એ આત્મા બહાર આવે છે અને કિશન ભાઈ નો ફોન લઈ તોડી નાખે છે અને કિશન ભાઈ ને ત્યાં થી ઉંચા કરી ને ત્યાં એક ભૂત તેમને પછાડી નાખે છે, એવા. માં અવાજ આવે છે કે આ ઘર નું તો ખબર નથી પણ કિશન ભાઈ નામનો વ્યક્તિ આ ઘર માં રહવા આવ્યો હતો એ કોઈ નાઈ જાણી સકે કારણ કે હવે નાં 10 મિનિટ માં કિશન ભાઈ આ દુનિયા માં નાઈ હોય,
કિશન ભાઈ : તું કઈ પણ કરી લે હું આ દુનિયા માં નાઈ હોવ પણ એક વાત યાદ રાખ કે હવે કોઈ આ ઘર માં મારશે પણ નાઈ કારણ આ ઘર પણ નાઈ રહે,
ત્યાર બાદ ત્યાં જેસીબી વાળા ભાઈ પણ આ બધું જોઈ ગભરાઈ ગયા અને તેમને , જેસીબી ત્યાં ઘર ની દિવસ પર ચડાવ વા નું ચાલુ કર્યું અને જેવું ત્યાં ભિત ને નીચે પડવા ત્યાં મશીન ને ત્યાં ટચ કર્યું એવા માં એ આ તમાં ગુસ્સામાં માં થઈ ને તે જેસીબી વાળા ભાઈ ને જ ગળા માં પકડી પાડયો અને જેસીબી ત્યાં ને ત્યાજ જામ થઈ ગયું.
( હવે જોઈએ આગળ સુ થાય છે, જો તમને અમારી સ્ટોરી પસંદ આવે છે તો એક લાઈક અને review આપવા નું ભૂલતા નાઈ,તમે આપી ને અમને રેટિંગ પણ આપી શકો છો. )